મિત્રો આજે હું ગુજરાતી ના આ લેખ માં અમે લઇ ને આવિયા છીએ મિત્રો ખાસ કરી ને તમારા માટે આજે થોડી વાત જાણીશું કે આજે રાશિફળ વિષે વાત કરવા માંગીએ છીએ, મિત્રો તમને જણાવીએ કે આજે અમુક રાશી માટે ના જાતકો કાચબા ની આકાર વળી વીટી ના પેરવી જોઈએ, મિત્રો તમને જણાવીએ કે આજે જણાવીએ ચાલો શરુ કરીએ.
મિત્રો તમને જણાવીએ કે આજે જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ ધરાવનાર લોકો હાથમાં, ગળા પર કાંડા પર અંગૂઠી બ્રેસલેટ, ચેન બનાવીને અલગ અલગ રત્નો તેમજ આકારના આભુષણો ધારણ કરે છે.અને વધુ માં અલગ અલગ રંગના રત્નો અલગ અલગ ફળ આપનાર હોય છે કુંડળીમાં રહેલા દોષના નિવારણ અર્થે અથવાતો જે તે રાશિના જાતકોના નબળાં ગ્રહોને સુધારવા માટે આ રત્નો ધારણ કરવામાં આવે છે.તમને જણાવીએ કે આજે આજકાલ ફેશન અને શોખ ખાતર કેટલાક લોકો કશુંજ સમજ્યા વગર કાચબાની છાપ ધરાવતી અંગૂઠી હાથ પર ધારણ કરી લે છે.આગળ વાચો
શા માટે પહેરે છે આ અંગૂઠી?મિત્રો તમને જણાવીએ કે આજે વાસ્તવમાં આપણે ત્યાં કાચબાને વાસ્તુશાસ્ત્ર સાથે જોડવામાં આવે છે.અને વધુ માં જ્યોતિષ શાસ્ત્રમાં પણ કાચબાને ખુબજ પવિત્ર માનવામાં આવે છે.અને તે આ અંગૂઠી જીવનના કેટલાક દોષ શાંત કરવાનું કામ કરે છે.વધુ માં જણાવીએ કે આ અંગૂઠી ધારણ કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.અને વધુ માં હિન્દુ ધર્મમાં કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.
જીવનમાં શીતળતા અને સૌમ્યતા આવેમિત્રો તમને જણાવીએકે આજે કાચબો પાણીમાં રહેનાર અને શાંત પ્રાણી છે આ અંગૂઠી ધારણ કરવાથી જીવનમાં શાંતી અને સૌમ્યતા આવશે.અને વધુ માં કાચબો સકારાત્મક એનર્જી આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અંગૂઠીને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે આગળ જાણો
આ રાશિના જાતકોએ આ અંગુઠી ન ધારણ કરાયમિત્રો તમને જણાવીએ કે આજે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ આ અંગૂઠી ધારણ કરવી નહીં.અને વધુ મા કેમકે આ ત્રણેય રાશિઓનો સીધો સંબંધ જળ તત્વ સાથે રહેલો છે.અને તમને જણાવીએ કે આથી જો આ અંગૂઠી ધારણ કરી તો તમારા મન અને તન પર આની માઠી અસર થશે.