આ મહિલા ને લાખ વંદન પણ ઓછા પડે,ગરીબો ની સેવા માં હમેંશા ખડે પગે જોવા મળતી આ મહિલા જાણો કોણ છે……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોરોના જેવી મહામારીમાં જે સેવા કરીને થાકી નથી આજે હવે તેવી એક મહિલાની વાત કરવાના છીએ. જેમના વિશે જાણીને તમે દરેક વ્યક્તિ તેમને શાબાશી આપવાનું મન થશે. આજે અમે તમને રાજકોટના રહેવાસી એવા જલ્પાબેન પટેલ ની વાત કરવાના છીએ. તેમણે છેલ્લા આઠ વર્ષમાં ૭૦૦થી વધારે લોકોની સેવા કરી છે. આજે આખું રાજકોટમાં જલ્પાબેન ના ખૂબ જ વધારે વખાણ થઇ રહ્યા છે ત્યારે જલ્પાબેન જણાવે છે કે આઠ વર્ષ પહેલાં તેમના પિતાજીનું અવસાન થયું હતું

Advertisement

ત્યારે તેમને થયું હતું કે કોઈ નો જીવન પાછું આવી શકશે નહીં. પરંતુ ભૂખ્યા અને ઘર વગરના લોકોની મદદ કરી અને તે દરેક લોકોને નવું જીવન આપી શકે છે અને તે જાતે જ રસોઈ બનાવવી અને એક અન્ય ક્ષેત્ર શરૂ કર્યું હતું અને ત્યાર પછી તે અન્ન ક્ષેત્ર દ્વારા રસ્તા ઉપર રખડતા, કપડાવગરના રઝળતા બિનવારસી લોકોને તે ભોજન જમાળતા રહે છે. રાજકોટમાં રહેતા જલ્પાબેન પટેલ એ અભ્યાસમાં પણ ખૂબ જ વધારે નિપુણતા પ્રાપ્ત કરી છે

તેમણે બી.એ નો અભ્યાસ કર્યો છે અને તે માર્કેટિંગના અભ્યાસમાં આગળ વધ્યા છે. તેમના પતિ કેતનભાઇ સુપરમાર્કેટમાં કાર નો વ્યવસાય કરે છે. તે નવી કાર લઇ અને જુની કાર વેચવાનો વ્યવસાય કરે છે. તે ઉપરાંત જલ્પાબેન પટેલે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પતિ તેમને ખૂબ જ વધારે મદદ કરે છે અને તેમને ૧૩ વરસનો પુત્ર છે એક સાત વર્ષની પુત્રી છે અને તે તેમના પતિના ધંધા સાથે સંકળાયેલા છે. તેમની આવક ના ૧૦ ટકા રકમ તે જરૂરિયાત મંદ અને ગરીબ અને બિનવારસી લોકો પાછળ ખર્ચ કરે છે

આજે આ મહિલાના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ મહિલા ના ઘણા બધા વિડીયો તેમજ ઘણા બધા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને દરેક રખડતા રખડતા લોકોને જોઈને તેમને થાય છે કે આ લોકો પોતાનું જીવન જીવતા શીખી જવું જોઈએ અને તેમણે પોતાનું જીવન નિયમિત રીતે જીવતા શીખવા માટે જલ્પાબેન ખૂબ જ વધારે મહેનત કરે છે. તે ઉપરાંત રાજકોટમાં રખડતા લોકોને નવડાવી ધોવડાવી ત્યારબાદ તેમની સાફ સફાઈ કરવાનું પણ કામ તે શરૂ કરે છે.

તેમનું આ કાર્ય જોઈને ધીમે ધીમે અને તેમના નજીકના મિત્રો અને તેમના આજુબાજુના સેવાભાવી લોકોએ તેમની મદદ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછીતેમનું એક નાનું એવું ગ્રુપ બની ગયું હતું. તેમનું નામ હતું “ સાથી સેવા સંસ્થા” આ શબ્દો હાલમાં રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી એક રૂમમાં ગાંધીને રાખેલા ત્રણ ભાઈ-બહેન ને છોડ આવનારા અલ્પાબેન પટેલ નો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.

રાજકોટના જલ્પાબેન આઠ વર્ષમાં અંદાજે 700થી વધારે લોકોને જરૂરિયાત પ્રમાણે સેવા અને મદદ કરી ચૂક્યા છે તે ઉપરાંત તેમણે પોતાની કમાણીને ૧૦ ટકા રકમ આ રખડતા રખડતા લોકોની સેવા માટે ખર્ચ કરે છે તે ઉપરાંત તેમણે જણાવ્યું કે તે ખૂબ જ વધારે લોકોની સેવા કરવા આતુર છે તે ઉપરાંત રસ્તા ઉપર રખડતા અને રડતા લોકો માટે તે અનોખી સેવા કરી રહ્યા છે તે ઉપરાંત તેમણે લોકો પોતાના એવું જણાવે છે કે જે લોકો અને ઘરેથી તાર્ચોડાઈ જાય છે તે લોકો પણ ખૂબ જ વધારે શિક્ષિત હોય છે

તેમણે જણાવ્યું કે ઘણા વકીલ ડોક્ટર સુધી અભ્યાસ કરેલા લોકો પોતાનું માનસિક સંતુલન જ્યારે ગુમાવી બેસે છે ત્યારે રસ્તે ભટકતો જોવા મળે છે અને આવા લોકોને પણ એક નવું જીવન આપી અને તે પોતાના પિતાની સેવા કરી રહી છે તેવું તે માને છે તેમણે જણાવ્યું કે રસ્તા ઉપર રખડતા બિનવારસી લોકોને સારી જીવનશૈલી આપવા માટે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તે રાત-દિવસ જોયા વગર રસ્તા ઉપર રખડતા લોકોની સેવા કરવા નીકળી જાય છે

તાજેતરમાં આ બહેનનો એક વીડિયો સામે આવેલો હતો. તેમાં તે આખો દિવસ એક ભાઈ ની પાછળ તેમનો પીછો કરે છે. પરંતુ અંતે તેમની મદદ કરી અને જંપે છે. તે ઉપરાંત ઘણી વખત મોડી રાત્રે પણ તેમણે સેવા કરવા માટે બહાર નીકળવું પડે છે. પરંતુ ક્યારેય પણ તે મહિલા હોવા છતાં પણ તેમને જરા પણ ડર લાગતો નથી. આજે પણ તેમના સેવા કાર્ય ચાલુ જ છે.

જલ્પાબેને એક વેબસાઈટ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારા પતિ બહુ જ સપોર્ટ કરે છે. મારે 13 વર્ષ પુત્ર અને 7 વર્ષની પુત્રી છે. હું પણ માર પતિના ધંધા સાથે સંકળાયેલું છું. આવકના 10 ટકા રકમ હું જરૂરિયાત અને બિનવારસી લોકો પાછળ ખર્ચુ છું. આજે આ મહિલાના લોકો વખાણ કરી રહ્યાં છે. આ મહિલાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામા પણ વાયરલ થઈ ચૂકી છે.

વધુમાં જલ્પાબેને જણાવ્યું કે, અનેક લોકો આવી સેવા કરી છે અને રસ્તા પર રઝળતા અને રખડતા લોકોને તૈયાર કરી રહ્યાં છે. આ લોકોને પૂછતાં એવું જાણવા મળ્યું કે, અનેક લોકો ઘરથી તરછોડાયેલા હતા. વકીલ-ડોક્ટર સુધીનો અભ્યાસ કરી ચૂકેલા પણ લોકો માનસિક સંતુલન ગુમાવી બેઠા હતાં અને રસ્તે ભટકતા જોવા મળી રહ્યાં છે. આવા અનેક લોકોને લઈ જઈને ડોક્ટર પાસે સારવાર અપાવવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે, રસ્તામાં બિનવારસી લોકો સિવાય જાગ્રત નાગરિકોના ફોન આવે તો રાત છે કે દિવસ એ જોયા વગર સેવામાં નીકળી જાઉં છું. તાજેતરમાં આવેલો ભાઈ-બહેન જેવો કેસ હોય તો આખો દિવસ પણ તેમની પાછળ જતો રહે છે. ક્યારેક મોડી રાત્રે પણ જવું પડે છે. આવા કિસ્સામાં લોકો બહુ જ મદદ કરતાં હોય છે. મહિલા છું પણ હજુ કોઈ દિવસ ખરાબ અનુભવ થયો નથી. હજુ પણ આ સેવા ચાલુ જ રહેશે.

જ્યારે અમારે આવા લોકોની મદદ કરવી હોય છે ત્યારે પૈસાની જરૂર હોય તો અમે કોઈની પણ પાસે રોકડા પૈસા માંગતા નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મૂકીએ છીએ અને લોકો મદદ કરે છે. ક્યારેક દવાની જરૂર હોય, ક્યારેક કપડાંની જરૂર હોય તો ક્યારેક અનાજની જરૂર હોય ત્યારે અમે આ રીતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ કરીએ છીએ.

Advertisement