આ મહિલાની બોડી છે એવી ખૂંખાર કે તેની સામે સલમાન અને જૉન પણ પાણી ભરે, જોવો તસ્વીરો……

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે કઈ નવું જ વિશ્વવ્યાપી, ઘણી સ્ત્રીઓ જેણે પોતાની ઓળખ અન્ય લોકોથી સંપૂર્ણપણે અલગ બનાવી છે. આવી જ એક મહિલા રશિયાની નતાલિયા કુઝનેત્સોવા છે, જે એક વ્યાવસાયિક પાવરલિફ્ટર છે. ઘણા વિશ્વ રેકોર્ડ પણ તેના નામે નોંધાયેલા છે. પ્રથમ નજરમાં, એવું લાગે છે કે જાણે તેના આ ચિત્રો વાસ્તવિક નહીં હોય, પરંતુ તે વાસ્તવિક રીતે હાજર છે.તમે ઘણા બોડીબિલ્ડરોને જીમમાં કલાકો સુધી પરસેવો પાડતા જોયો હશે. ઘણા બોડીબિલ્ડરોના શરીરને જોયા પછી, એવું લાગે છે કે તે માણસ નથી પરંતુ એક રાક્ષસ છે. તે પોતાને ફિટ બનાવવા માટે લાંબા સમય સુધી કામ કરે છે. જે લોકો બોડી બિલ્ડિંગના શોખીન છે તે નાનપણથી જ તેના માટે પરસેવો પાડતા હોય છે. એક સમય એવો પણ આવે છે જ્યારે લોકો તેમના શરીરને જોયા પછી તેમના જેવા બનવા માંગે છે.

Advertisement

ઘણીવાર બોડીબિલ્ડર્સના નામની સાથે જ મનમાં જે ઇમેજ રચાય છે તે પુરુષની હોય છે. પરંતુ તે સમય વીતી ગયો છે જ્યારે ફક્ત એક જ વ્યક્તિએ આ ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ બનાવી હતી. હવે આ ક્ષેત્રમાં ઘણી છોકરીઓ પણ આવી ગઈ છે. આ બોડીબિલ્ડિંગ ક્ષેત્રે છોકરીઓ કોઈ પણ છોકરા કરતા ઓછી નથી. આજે અમે તમને આવી જ એક સ્ત્રી બોડીબિલ્ડર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફક્ત 14 વર્ષની ઉંમરે જ આ મહિલાએ બોડીબિલ્ડર બનવાનું નક્કી કર્યું હતું. આજે આ મહિલા રમતની બે જુદી જુદી શૈલીમાં છ ખિતાબ જીતે છે. હા, આપણે જે મહિલા વિશે વાત કરી રહ્યા છીએ તે છે રશિયન પાવર લિફ્ટર નતાલિયા કુઝનેત્સોવા છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેની વર્કઆઉટની કેટલીક તસવીરો પોસ્ટ કરીને શાનદાર કમબેક કરવાની જાહેરાત કરી છે. નતાલિયાની આ તસવીરો જોયા પછી સારા બોડી બિલ્ડરો પણ ડગમગી ગયા હશે.

ગયા વર્ષે નતાલિયાએ 2016 માં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ લાગે છે કે હવે તે આ રમતથી વધુ સમયથી દૂર રહી શકશે નહીં. જો કે આ વખતે નતાલિયા કોચ તરીકે કામ કરશે. વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન નતાલિયા ત્રણ વખતની બેંચ પ્રેસ અને ત્રણ વખતની ડેડલિફ્ટ ચેમ્પિયન રહી ચૂકી છે. નતાલિયાએ કહ્યું કે જ્યારે તેણે 14 વર્ષની ઉંમરે જિમની તાલીમ લીધી હતી, ત્યારે તેનું વજન માત્ર 40 કિલો હતું. આજે આટલા વર્ષો કામ કર્યા પછી તેનું વજન 90 કિલો છે.

ઘણી સ્ત્રીઓ એવી છે જેણે પોતાની ઓળખ સંપૂર્ણપણે અલગ રીતે બનાવી છે. આવી જ એક મહિલા રશિયાની છે, જેનું નામ છે નતાલિયા કુઝનેત્સોવાછે, જે એક પ્રોફેશનલ પાવરલિફ્ટર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે જે બોડી બિલ્ડિંગના દિવાના છે. આ સિતારાઓ પોતાને ફીટ રાખવા સખત મહેનત કરે છે. ત્યારે આ લેડીએ ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ તેના નામે નોંધાયેલા છે. જો તમે એની તસવીરો જુઓ તો પહેલી નજરે એવું લાગે કે જાણે તેના આ ફોટોઝ એડિટ કરેલા છે. પરંતુ રિયલમાં તે હલ્ક જેવી છે.

રશિયાની નતાલિયા એક પ્રોફેશનલ પાવરલિફ્ટર છે. 29 વર્ષીય નતાલિયાએ ફક્ત 23 વર્ષની ઉંમરે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે, જેમાં ડેડલિફ્ટ, બેંચપ્રેસના વર્લ્ડ રેકોર્ડ્સ અને આર્મલિફ્ટિંગનો સમાવેશ થાય છે. એટલું જ નહીં નતાલિયાએ અનેક વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ પણ જીત્યા છે. તો જુઓ આ તસવીર

મિત્રો વધુ માહિતી આપતા તમને જણાવું કે આ અભિનેત્રી ફિટનેસ માં બોવ એક્ટિવ છે ટીવી પર ની કોમેડી સિરિયલ એફઆઈઆર ની લીડ એક્ટરસ કવિતા જે સિરિયલ માં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાના નામથી પ્રખ્યાત છે.હાલમાં એક્ટ્રેસ કવિતા કૌશિક ફિટનેસ ના ચર્ચા જોરશોરથી થઈ રહ્યા છે.લોકો તેમની આ અદા પર ફિદા થયાં છે.તેની ફિટનેસ અનેક માટે પ્રેરણા બનેલી છે.હાલમાં કવિતા કૌશિક સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે.

હાલમાં કવિતાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.કવિતા કૌશિક ની માતાનું નામ અર્પણા કૌશિક છે અને પિતાનું નામ દિનેશ કૌશિક છે.કવિતાએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે.તેનો જન્મ પંદરમી ફેબ્રુઆરી, ૧૯૮૧ના દિવસે દિલ્હી માં થયો હતો સિવાય કવિતા તોતા વેડ્સ મેના જેવી અલગ અલગ કોમેડી સિરિયલો માં પોતાની ભૂમિકા નિભાવી ચુકી છે અને માટેજ હાલ ખૂબજ ચર્ચા માં છે પરંતુ કવિતા વધુ એક વખત પોતાની ફીટનેસ ને લઈને ચર્ચા નો વિષય બની છે.

સોશિયલ મીડિયામાં કવિતા ખુબજ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાનાં બોલ્ડ પિક અપલોડ કરતી રહે છે.કવિતા ના આજ બોલ્ડ અંદાજ ને કારણે તે ના ચાહકો તેને ફોલોવ કરે છે.હાલમાં તેને એક નવી પોસ્ટ અપલોડ કરી કગે અને આ પોસ્ટ માં યોગાસનમાં મિરર ઇમેજ જબરદસ્ત લુક આપે છે.કવિતાની બેલેન્સ સ્કિલ પણ અફલાતુન છે.

કવિતા બહુ અઘરા આસનોને પણ સહેલાઇથી કરી લે છે.તમે આ સ્ટાઇલમાં યોગ કરતી કોઈ સેલિબ્રિટીને નહીં જોઈ હોય.અન્ય ઘણી એક્ટરસ ફીટનેસ મામલે ખુબજ એક્ટિવ છે પરંતુ પોતાના બોલ્ડ અવતાર અને સૌથી અલગ ફીટનેસ પોઝ ને લઈને કવિતા અવારનવાર ચર્ચા માં આવી જાય છે.કવિતાના આ બોલ્ડ અવતાર ના ચર્ચા ચારે બાજુ થઈ રહ્યાં છે.કવિતા ની એક ખાસ વાત પણ છે તે એ છે કે કવિતા પરિણત હોવા છતાં પણ માં બનવા નથી માંગતી તમને આ વાત ની જાણ લોકો ને થતાં બધાને નવાઈ લાગી હતી.

હાલની કવિતાની તસવીરો જોઈને તેના ચાહકો યોગ સ્ટાઇલના જબરદસ્ત વખાણ કરે છે.કવિતાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.આ અભિનેત્રી તેના હોટ યોગા માટે પણ ખુબ ફેમસ છે.તે ખુબ જ અઘરા અઘરા યોગા કરે છે.અમુક યોગા વિશે તો આપણે વિચારીને જ ચક્કર ખાય જઈએ છીએ.આ ઉંમરે પણ આવા યોગા જોઈને ફેન્સ હેરાન રહી જાય છે.કવિતા ના માં ન બનાવ ના નિર્ણય પર તેને એક ઇન્ટરવ્યૂ માં વાતની પુષ્ટિ આપી હતી અને તે મુજબ કવિતા કૌશિકે ક્યારે મા ન બનવાના નિર્ણય વિશે વાત કરી જે તેને પતિ રોનિત બિસવાસ સાથે મળીને લીધો છે

Advertisement