આ રીતે ઘરે જ બનાવો કેસર જલેબી,આંગળીઓ ચાટતા રહી જશો,જાણો બનાવવાની સૌથી સહેલી રીત….

આપણો દેશ ઘણી બધી વસ્તુઓ માટે પ્રખ્યાત છે.અને એમાં પણ ખાવા પીવામાં તો ખૂબ શોખીન છે.જોકે મોટાભાગે વ્યક્તિને ગળ્યું ખાવાનું વધુ પસંદ હોય છે.ગળ્યું જોતા વ્યક્તિ ગાંડો ગાંડો બની જાય છે અને આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ ઘણા શહેરોમાં મીઠાઈઓ મળે છે દરેક શહેરની કોઈને કોઈ મીઠાઈ પ્રખ્યાત હોઈ છે.અને એવી જ એક મીઠાઈ છે જલેબી.જી હા ભાગ્યેજ કોઈ એવું હશે જેને જલેબી પસંદ નહિ હોય.

ભારત ના દરેક ખૂણા માં જલેબી સરળતા થી મળી જશે. વધુ પડતાં લોકો જલેબી ખાવા ના શોખીન હોય છે. આ ખાવા માં પણ બહુ સ્વાદિષ્ટ હોય છે. તમને ઘણા પ્રકાર ની જલેબી ખાવા માટે મળી જશે. જેમ કે પનીર ની જલેબી, મેંદા ની જલેબી, કાજુ ની જલેબી, કેસર જલેબી. જો તમને કઈક ગળ્યું ખાવાની ઈચ્છા હોય તો અમે તમને કેસર જલેબી બનાવવા ની રીત બતાવવા જઈ રહ્યા છીએ.

જ્યારે પણ મીઠાઈ ની વાત આવે, તો સૌથી પહેલા મગજ મા કેસર જલેબી નો જ વિચાર આવે છે. આ તમને ભારત ના દરેક ખૂણા માં સરળતા થી મળી જશે. વધારે પડતાં લોકો જલેબી ખાવાના શોખીન હોય છે. આ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમને ઘણા પ્રકાર ની જલેબી ખાવા મળી જશે.જેમ કે પનીર ની જલેબી, મેંદા ની જલેબી, કાજુ ની જલેબી, કેસર જલેબી. જો તમને કઈક ગળ્યું ખાવાની ઈચ્છા હોય તો અમે તમને કેસર જલેબી બનાવવા ની રીત બતાવવા જઈ રહ્યા છીએ.

સામગ્રી.મેંદો -૧ કપ.કેસર – ૧/૨ નાની ચમચી.દહીં -૧/૪ કપ.ખાંડ – ૧ કપ.પાણી – ૧ કપ.તળવા માટે તેલ કે દેશી ઘી.એક મોટું કપડું

રીત.આને બનાવવા માટે સૌથી પહેલા મેંદા માં દહીં ભેળવી ને એક ઘટ્ટ ખીરું તૈયાર કરી લો.ત્યાર બાદ હવે તેને ખમીર ઉઠવા માટે રાખી દો. તમે રાત્રે પણ ખીરા ને ખમીર ઉઠવા માટે રાખી શકો છો કે પછી ૭ થી ૮ કલાક પછી ખીરા માં જરૂર પૂરતું ખમીર આવી જાય છે.
પછી ત્યાર બાદ તમે એક તાર ની ચાસણી તૈયાર કરો.ત્યાર બાદ તૈયાર થયેલા ખીરા ને એક મોટા કપડાં માં ભરી અને કોન આકાર નું બનાવી લો.પછી કોન ના ખૂણા ને કાતર થી કાપી લો. જુઓ કે ખીરા થી જલેબી બને છે કે નહિ. ધ્યાન રાખો કે જેટલું નાનું કાણું હશે તેટલી પાતળી જલેબી બનશે.હવે કડાઈ માં તેલ કે ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં ખીરા ભરેલા કોન થી ગોળ ગોળ જલેબી તલો. જ્યારે તે આછા ભૂરા રંગ ની થાય પછી તેને ચાસણી માં નાખી દો.તમારી ગરમા ગરમ જલેબી તૈયાર છે.

હવે જાણીએ જલેબી ખાવાના ફાયદા

માઈગ્રેનની તકલીફમાં ઈલાજ.દોડધામ વાળા જીવનમાં આજકાલ દર ચોથા માણસને માઇગ્રેનની બીમારી થઇ જાય છે, આપણી બદલાયેલી ટેવો આ બીમારીનું મુખ્ય કારણ છે. જો તમે આ બીમારીથી બચવા માગો છો? તો દરરોજ સવારે દૂધ અને જલેબીનું સેવન કરો આમ કરવાથી તમારી માઈગ્રેનમાં ઘણો આરામ મળશે.

ગુમાવેલી શક્તિ મેળવો પાછી.નાની ઉંમરમાં ખોટી ટેવોને કારણે જ ઘણી વખત એવી ફરિયાદો આવે છે. જેથી પુરુષોમાં પુરુષ શક્તિમાં પણ ઘટાડો આવી જાય છે. જલેબી દ્વારા તેમાંથી છુટકારો મેળવી શકાય છે. દરરોજ સવારે એક જલેબી અને ગુલાબ જાંબુ ખાવાથી ગુમાવેલી શકતી પાછી મેળવી શકાય છે.

હાથ પગ ફાટવાની સમસ્યા.ભારતીય મહિલાઓમાં એક સમસ્યા સામાન્ય છે, હંમેશા એવું જોવામાં આવે છે કે ઋતુ બદલવાની સાથે જ તેમના હાથ પગ ફાટવા લાગે છે, જલેબી દ્વારા આ સમસ્યાનું પ્રોપર સમાધાન કરી શકાય છે. જો દરરોજ સવારે એક જલેબીનો ટુકડો ખાવામાં આવે તો હાથ પગ ફાટવાની સમસ્યાને અટકાવી શકાય છે.

દુબળાપણુંનો ઈલાજ જલેબી.ભારતની અડધી વસ્તી મોટાપાથી દુ:ખી છે કે પછી દુબળાપણાની ફરિયાદથી. જલેબીના માધ્યમથી પાતળાપણાંનો ઈલાજ કરી શકાય છે, દરરોજ એક જલેબી દેશી ઘીમાં ભેળવીને ખાવાથી દુબળા શરીરમાં તન્દુરસ્તી આવી શકે છે. જો તમે દુબળા છો? તો રોજ એક જલેબીનું સેવન દેશી ઘી સાથે શરુ કરી દો,

જલેબીથી તણાવ દૂર થાય.તમને જાણીને નવાઈ થશે કે જલેબી દ્વારા તણાવને પણ ઓછો કરી શકાય છે. જો તમે આ રીતે છુટકારો મેળવવા માગો છો? તો રોજ એક જલેબીનું સેવન કરો અને ઘરના નાના બાળકોને પણ તેનું સેવન કરાવો તેની મદદથી બાળકોની ખોવાયેલી એકાગ્રતા પાછી મળી શકે છે. ધ્યાન રાખશો કે આ દવાઓની જેમ જ ખાવાની છે. નહિ કે બખ્ખે બખ્ખા બધા જલેબીના ગુંચણા જાપટી જવાના.