આખું પાકિસ્તાન થરથર કંપે છે આ રાજપૂત પરિવારથી, આજેપણ જીવે છે રાજાશાહી જીવન,જુઓ તસવીરો……..

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી માહિતી લઈને આવ્યા છે કે જેને જાણવાની ઈચ્છા દરેકને થતી હશે મિત્રો પાકિસ્તાનમાં એવું રાજપૂત પરિવાર રહે છે કે પાકિસ્તાન તેમનાથી થરથર કંપે છે.એવું કેહવાઈ છે કે આખા પાકિસ્તાન માં માત્ર બે ટકા જ હિન્દુ વસવાટ કરે છે ત્યારે આ બે ટકા વસ્તી માં એક નામ હમીરસિંહ કરણી નું પણ છે.

Advertisement

આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ તે એક રાજવી પરિવાર ના પ્રિન્સ છે આવો જાણીએ તેમના વિશે વિગતે.વાત કરીએ કરણી સિંહ ની તો હમણાંજ મળતી માહિતી મુજબ તેઓ ને ત્યાં બાબા નો જન્મ થયો છે જે વેટ ને લગભગ આજે બે વર્ષ થઈ વધારે થયું છે. પાકિસ્તાનના ઉમરકોટ હકૂમતના પ્રિન્સ કરણી સિંહની પત્ની પ્રિંસેસ પદ્મિનીએ દીકરાને જન્મ આપ્યો છે.

આઝાદી પહેલા ભારત એક અંખડ ભારત હતુ,1947 પછી એટલે આઝાદી પછી ભારતમાંથી અલગ થઈને પાકિસ્તાન એક નવો દેશ બન્યો. ત્યારબાદ ભારત ધર્મનિરપેક્ષ દેશ તરીકે ઘોષિત થયો એટલે કે બધા જ ધર્મના લોકોને સમાન અધિકાર મળે. પણ, પાકિસ્તાને આવું ન કર્યું. પાકિસ્તાને પોતાને મુસ્લિમ દેશ જાહેર કર્યો મતલબ કે ત્યાં ઈસ્લામ સિવાય અન્ય ધર્મમાં માનવાવાળા લોકોને એવી આઝાદી નથી કે જે મળવી જોઈએ.

એટલે જ પાકિસ્તાનથી અવારનવાર અન્ય ધર્મનાં લોકો વિરુદ્ધ થતી હિંસાનાં સમાચારો આવ્યા કરે છે. પણ, આજે અમે તમને એક એવા હિન્દૂ પરિવારનો વિશે વાત કરાવવા જઈ રહ્યાં છીએ કે આ હિન્દૂ પરિવારથી આખું પાકિસ્તાન ડરે છે.રાજકુમારી પદ્મિની રાજસ્થાનના કાનોતાના ઠાકુર માનસિંહની દીકરી છે. બંનેના લગ્ન 20 ફેબ્રૂઆરી 2015 માં થયા હતા. આ લગ્નમાં પાકિસ્તાનના 100 થી વધુ મહેમાન જયપુર પહોંચ્યા હતા.

 

રાજવી લગ્ન તેઓના લગ્નમાં બોલીવુડની ઘણી સેલિબ્રીટીઓએ પદાર્પણ કર્યું હતું.સાથે જ રાજસ્થાની લોક કલાકારોએ પણ એમાં પર્ફોર્મન્સ કર્યું હતું.પાકિસ્તાનનો ભાગ બની ભારત-પાકિસ્તાનના પાર્ટીશન પછી અનેક હકૂમતો પાકિસ્તાનનો ભાગ બની ગઈ હતી.તમે ખબર જ હશે,પાકિસ્તાન ની હાલત કંગાળ છે,પાકિસ્તાન જેવા દેશમાં કે જ્યાં હિન્દૂઓની હાલત ઘણી ખરાબ છે ત્યાં એક એવું રાજપૂત પરિવાર છે કે જેનું માન-મર્યાદા મોભો રાજ પરિવાર કરતા ઓછી નથી.આ રાજ પરિવાર ભારત અને પાકિસ્તાનનાં ભાગલા સમયે પાકિસ્તાન ચાલ્યું ગયું હતું. અમરકોટ એમનું દેશી રજવાડું હતું. પણ, અમરકોટ રાજ્યના રાજા કરણીસિંહ સોઢાએ આજે પણ પાકિસ્તાનમાં પોતાની રજાશાહી જાળવી રાખી છે. તેઓ આજે પણ રાજા છે. કરણીસિંહ સોઢા પાકિસ્તાનનાં એકમાત્ર હિન્દૂ રાજા છે.

 

તમને એ જાણી ને નવાઈ લાગશે કે એમના પરિવારે ઘણાય ઇસ્લામ લોકોને નોકરી આપી છે જે મોટા ભાગે બોડીગાર્ડનાં પદ પર નિયુક્ત છે. પાકિસ્તાની મુસલમાનોનું એવું માનવું છે કે, કરણીસિંહ સોઢાનું પરિવાર રાજા પુરુ એટલે કે પોરસનાં વંશજ છે. એટલે જ અહીંયાનાં મુસલમાનોમાં એમની આટલી ઈજ્જત છે. આ પાકિસ્તાનનું એકમાત્ર હિન્દૂ પરિવાર છે કે જેની આટલી ઈજ્જત કરવામાં આવે છે.

 

આ પરિવારનો ઈતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે.આ પરિવારની પાકિસ્તાની રાજનીતિમાં ખૂબ જ મજબૂત પકડ છે. આના કારણે જ હિન્દૂ-મુસ્લિમ એમ બધા જ આ પરિવારની ઘણી ઈજ્જત કરે છે.તો વાત એમ છે કે આ હિન્દૂ પરિવારથી આખું પાકિસ્તાનમાં ખૌફ છે અને આ વાત એકદમ સાચી છે. આ રાજપૂત પરિવારની ત્રીજી પેઢી આ સમયે અહીંયા રાજ કરી રહી છે. રાણા ચંદ્રસિંહ પછી એમના પુત્ર રાણા હમીરસિંહે અહીંયા રાજ કર્યું.

 

ત્યારબાદ રાણા હમીરસિંહ પછી એમના દિકરા કરણીસિંહ સોઢા અહીંયા રાજ કરી રહ્યા છે. રાણા ચંદ્રસિંહ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનનાં 6 વખત કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે પાકિસ્તાન હિન્દૂ પાર્ટીની રચના કરી હતી.રાણા ચંદ્ર સિંહ તેના રાજા હતા.હમીર સિંહ કરણી તેમના દીકરા હતા.પ્રિન્સ કરણીનો ઠાઠ હમીર સિંહ કરણીના દીકરા છે પ્રિન્સ કરણી સિંહ.પ્રિંસ કરણી સિંહને શિકાર કરવાનો શોખ છે.તેઓના બોડીગાર્ડ હંમેશાં એકે 47 રાઇફલ અને શોટગન સાથે રાખે છે.

 

રાજકાણમાં રાજવી રાણા ચંદ્ર સિંહ સાત વાર એમપી અને સેંટ્રલ મિનિસ્ટર રહી ચૂક્યા છે. તે પૂર્વ પીએમ જુલ્ફિકાર અલી ભુટ્ટોના નજીકના મિત્ર છે.તમને જણાવી દઈએ કે થોડા વર્ષ પહેલા જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાનની તત્કાલ મુલાકાત માટે ગયા હતા ત્યારે રાજા હમીરસિંહે એમનાં ખૂબ જ વખાણ કર્યા હતા.

હમીરસિંહનાં પુત્ર કરણીસિંહનાં પત્ની પદ્મિની રાજસ્થાનનાં રહેવાસી છે. કરણીસિંહ સોઢા પાકિસ્તાની રાજનીતિમાં ઘણી મજબૂત પકડ ધરાવે છે. કરણીસિંહનાં દાદા રાણા ચંદ્રસિંહ જ્યારે પાકિસ્તાન ગયા ત્યારે તેઓ રાજનીતિમાં ઘણા સક્રીય રહ્યા. એમના પછી હવે કરણીસિંહ એમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. કરણીસિંહનાં દાદા રાણા ચંદ્રસિંહે પાકિસ્તાન હિન્દૂ પાર્ટીની રચના કરી હતી.વર્ષ 2009માં એમનું અવસાન થયું.પાકિસ્તાનના મુસલમાન માને છે કે હમીર સિંહનો પરિવાર રાજા પુરુના વંશજ છે.પાકિસ્તાનના ઘણા મુસ્લિમ તેમની સુરક્ષામાં પણ તેનાત રહે છે. ઉમરકોટનો રાજવી ઇતિહાસ.જણાવી દઈએ કે ઉમરકોટમાં જ 1540 માં શેર શાહ સૂરીથી હાર્યા પછી હુમાયુંએ આશરો લીધો હતો. આ જગ્યાએ શહેનશાહ અકબરનો જન્મ કિલ્લામાં થયો હતો.

 

આપના માટે ખુબજ ગર્વ ની વાત કેહવાઈ છે કે આજે એક ક્ષત્રિય ત્યાં રહે છે જ્યાં હિન્દૂ ની સંખ્યા માત્ર બે ટકાજ છે.ઉમરકોટ શહેર કરાચી અને હૈદરાબાદ જેવા અન્ય મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. ઉમરકોટમાં ઐતિહાસિક મહત્વની ઘણી જગ્યાઓ આવેલી છે જેમ કે અકબરના જન્મનું સ્મૃતિસ્થળ. અહીં કેટલાક પ્રાચીન મંદિરો, શિવ મંદિર, ઉમરકોટ કિલ્લો, તેમજ કાલિ માતા મંદિર, જૂના અમરકોટમાં કૃષ્ણ મંદિર અને રાંચો લાઇનમાં મનહાર મંદિર અને કથવારી મંદિર આવેલાં છે.

Advertisement