આવા આલિશાન મહેલમાં રહે છે સૌરવ ગાંગુલી, અંદરની તસ્વીરો જોઈને હોશ ઉડી જશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રમતથી સંબંધિત તમામ ઇવેન્ટ્સ કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવ્યા છે અને તમામ ખેલાડીઓએ આરામ કરવા માટે ઘણો લાંબો સમય મળી ગયો છે મિત્રો લોકડાઉનને કારણે તમામ ખેલાડીઓ તેમના ઘરે કેદ છે અને પરિવાર સાથે સારો એવો સમય પસાર કરી રહ્યા છે.

તેમા મિત્રો બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીને પણ તેમના વ્યસ્ત સમયપત્રકથી વિરામ મળ્યો છે અને તે પરિવાર સાથે તેમના મહેલમાં સારો સમય પસાર કરી રહ્યા છે મિત્રો ગાંગુલીનો પરિવાર બંગાળના સૌથી ધનિક પરિવારમાંનો એક છે અને તેની ઝલક તેમના ઘર ઉપરથી પડી જાય છે મિત્રો ગાંગુલીના આ મહેલના મકાનમાં 48 ઓરડાઓ છે.મિત્રો સૌરવ ગાંગુલીના આ ઘરની અંદર એક ક્રિકેટ પિચ પણ છે જો કે ગાંગુલી હવે તેમાં પ્રેક્ટિસ કરતા નથી આ ઉપરાંત આખું ઘર લાકડાની વસ્તુઓથી સજ્જ છે તો મિત્રો ચાલો જોઈએ ગાંગુલીનું ઘર અંદર થી કેવું દેખાય છે.

મિત્રો કોલકત્તાના પ્રિન્સ તરિકે ઓળખાતા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીનો જન્મ 8 જુલાઈ 1972 ના રોજ જન્મેલા દાદા 48 વર્ષના થઈ ગયા છે અને આ વિશેષ પ્રસંગે અમે તમને સૌરવ ગાંગુલીના રેકોર્ડથી જીવન સાથે જોડાયેલી અનેક અવિચારી વાતો જણાવી રહ્યા છીએ મિત્રો આ લેખમાં તમે જોશો કે કોલકાતા ના પ્રિન્સના મહેલની અંદરની તસવીરો.

મિત્રો સૌરવ ગાંગુલીનુ સપનાઓનુ લક્ઝુરીયસ ઘર કોલક્તાના બેહલા વિસ્તારમા આવેલુ છે મિત્રો સૌરવ ગાંગુલીનુ ઘર જેટલુ બહારથી સામાન્ય દેખાય છે તેટલુજ અંદરથી ખુબજ ભવ્ય લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીનો આ મહેલ 64 વર્ષ જૂનો છે અને તેમનું આખું મકાન 4 બિલ્ડિંગથી બનેલું છે.મિત્રો સૌરવ ગાંગુલીનુ આ પૂર્વજોનુ ઘર આંતરીક કાર્ય બંગાળી સંસ્કૃતિ કલાત્મકતા થી ભરેલુ છે.

મિત્રો ગાંગુલી તેમની કમાણીનો મોટો હિસ્સો ઘરમા ખર્ચ કરે છે અને તેઓ આખા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાનું ખુબજ પસંદ કરે છે.એક વેબસાઇટના રિપોર્ટ મુજબ, સૌરવ ગાંગુલીની કુલ સંપત્તિ લગભગ 416 કરોડ રૂપિયા છે. જેમાં સૌરવ ગાંગુલીની સ્થાયી અને અસ્થાયી બંને સંપત્તિ સામેલ છે.કોલકાતામાં જ સૌરવ ગાંગુલીનો આલીશાન બંગલો છે.સૌરવ ગાંગુલીનો આ બંગલો અંદરથી ખૂબ જ ભવ્ય છે. સૌરવ ગાંગુલી ખુદ પોતાના ઘરની અંદરની ઝલક બતાવી ચૂક્યા છે.

ફૅમશ શૂઝ કંપની પૂમા સાથે સૌરવ ગાંગુલીનો કરાર છે. આ માટે તેમણે વર્ષે 1.35 કરોડ રૂપિયા મળે છે.સૌરવ ગાંગુલી ડીટીડીસી એક્સપ્રેસ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડ છે અને 1 કરોડ રૂપિયાથી વધુ ચાર્જ કરે છે.આ ઉપરાંત સૌરવ ગાંગુલી JSW Cement, અજંતા શૂઝ, My 11 Circle, ટાટા ટેટ્લે, એસિલર લેન્સ અને સેનકો ગોલ્ડ સહિતની બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી કમાણી કરે છે.સૌરવ ગાંગરુલી ગૌતમ અદાણી ગ્રુપના ફોર્ચ્યૂન ઑઇલને પણ એન્ડોર્સ કરે છે. કુલ તે વર્ષે માત્ર એન્ડોર્સમેન્ટથી જ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે.

મિત્રો સૌરવ ગાંગુલીનું બાળપણ એક રાજકુમાર ની જેમ વીતેલું હતું અને બાળપણ થી તેમના ઘરે દરેક પ્રકારની લક્ઝરી વસ્તુઓ હાજર હતી મિત્રો તાજેતરમાં જ તેમણે એશિયન પેઇન્ટ્સની જાહેરાતમાં તેમના આખા ઘરની ટૂર કરાવી હતી જેમા સૌરવ ગાંગુલી પોતાના ઘરની મુલાકાત કરાવી હતી.મિત્રો સૌરવ ગાંગુલીને તેમના પિતા ચંડીદાસ ગાંગુલીએ સૌરવની અંદર ક્યારેય ઘમંડ વધવા નથી દીધું ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા પછી પણ ગાંગુલીએ બીજા કોઈ ઘરમાં રહેવાનું વિચાર્યું ન હતું અને તેમણે આ ઘર નાનપણથી જ ખુબ પસંદ હતુ.

મિત્રો કોલકાતાના પ્રિન્સ તરિકે ઓળખાતા સૌરભ ગાંગુલી આ વૈભવી મકાનમાં પરિવાર સાથે રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીના આ મકાનમાં 48 ઓરડાઓ છે મિત્રો ગાંગુલીના ઘરે એક સાથે 50 લોકો માટે રેહવાની વ્યવસ્થા છે આ ઘરમાં તેમણે પોતાની બધી ટ્રોફી રાખી છે.મિત્રો સૌરવ ગાંગુલીનો જમવાની જગ્યા પણ ખુબજ ભવ્ય છે જ્યાં તેમની માતાએ સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓને ભોજન પીરસ્યું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીના આઘરનું ડાઇનિંગ ટેબલ પણ લાજવાબ છે અને અહિ સચિન દ્રવિડ જેવા મોટા ખેલાડીઓ અહીં જમ્યા છે.મિત્રો દરેક પિતાની જેમ જ સૌરવ ગાંગુલી તેમની પુત્રીની સૌથી નજીક છે અને સૌરવ ગાંગુલી તેમની પુત્રી સના સાથેના ઘરના ફોટા બંનેના નિકટના સંબંધ વિશે જણાવે છે મિત્રો ગાંગુલીએ એશિયન પેઇન્ટ્સના સીઝન 2 ના એક એપિસોડમાં પોતાનું આખું ઘર બતાવ્યું હતુ અને આ વિડિઓ 8 મિનિટથી વધુ લાંબી છે.

ગાંગુલીએ તેના ઘરની દિવાલો પર હળવા રંગોનો ઉપયોગ કર્યો છે કારણ કે સૌરવ ગાંગુલીને હળવા રંગો ખુબજ પસંદ છે જ્યાં પોતાની બધી યાદો આ રીતે સંગ્રહિત છે મિત્રો સૌરવ ગાંગુલી ના આ ઘર નો આ ભાગ બધાજ લોકો ને ખુબજ પસંદ આવશે.સૌરવ ગાંગુલીએ તેમના ઘરે એક નાનકડી ઓફિસ પણ રાખી છે જ્યાં તેમની પાસે હવે બેસવાનો સમય પણ નથી પોતાના ઘર સિવાય ગાંગુલી પણ તેમાં રહેતા લોકોને ખૂબ ચાહે છે અને તેમના કારણે આ મકાન વર્ષોથી સૌરવ ગાંગુલીનું ઘર છે.