નમસ્તે મિત્રો અમારાં આ લેખમાં તમારું સ્વાગત છે.આજે અમે તમને જણાવીશું કાંઈક એવું કે જે તમે પહેલા ક્યાંય સાંભળીયું નઇ હોય.તો ચાલો જણાવી એ તેના વિશે.એક્ટ્રેસ નેહા ધૂપિયા ના લગ્ન ને થયા 2 વર્ષ પુરા,પતિ અંગદ બેદી ના સાથે રહે છે આ શાનદાર ઘર માં નેહા ધૂપિયા બોલીવુડ ની એક પ્રખ્યાત એક્ટ્રેસ છે. જણાવી દઈએ કે નેહા એ વર્ષ 2018 માં પોતાના થી બે વર્ષ નાના બોયફ્રેન્ડ અંગદ બેદી થી ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. લગ્ન ના ફોટા ના આવવા સુધી કોઈ ને કાનોકાન ખબર નહોતી કે અંગદ અને નેહા એ લગ્ન કરી લીધા છે. પોતાના લગ્ન ની જાણકારી પોતે નેહા એ ટ્વીટ કરીને આપી હતી. નેહા એ પોતાના ટ્વીટ માં લખ્યું હતું કે.
મારી જિંદગી નો સૌથી સારો નિર્ણય. મેં આજે પોતાના સૌથી સારા મિત્ર થી લગ્ન કરી લીધા છે લગ્ન ના થોડાક જ મહિનાઓ પછી નેહા એ એક સરસ દીકરી ને જન્મ આપ્યો, જેનું નામ તેમને મેહર રાખ્યું.નેહા નું નામ બોલીવુડ ની હોટ અભિનેત્રીઓ માં આવે છે. પરંતુ માં બન્યા પછી નેહા નું વજન ઘણું વધી ગયું છે. વધેલ વજન માટે સોશિયલ મીડિયા યુઝર એ તેમને ઘણી વખત ટ્રોલ પણ કર્યા પ્ર્નુત તેમને દરેક વખત પોતાના કરારા જવાબ થી બધાની બોલતી બંધ કરી દીધી.
હમણાં માં નેહા એમટીવી ના રીયાલીટી સ્ટંટ બેસ્ડ શો રોડીજ માં જજ તરીકે નજર આવી રહી હતી. આજ ની આ પોસ્ટ માં અમે નેહા ની વાત તેથી કરી રહ્યા છીએ કારણકે આજે તે પોતાના બીજા વેડિંગ એનીવર્સરી સેલીબ્રેટ કરી રહી છે.એવામાં આ ખાસ મોકા પર અમે તમને તેમના ઘર ના કેટલાક ફોટા પણ દેખાડી રહ્યા છીએ જ્યાં તે પોતાના પરિવાર ના સાથે રહે છે.
જણાવી દઈએ, નેહા હંમેશા પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ગ્લેમરસ ફોટા શેયર કરતી રહે છે. આ ફોટા માં ઘણી વખત તેમના ઘર ની પણ ઝલક દેખવા મળી છે.નેહા એ પોતાના ઘર ને બહુ ખુબસુરતી થી સજાવ્યું છે. ઘર ની લાઈટીંગ પણ બહુ વિચારી સમજીને કરવામાં આવી છે. નેહા એ પોતાની ડ્રોઈંગ રૂમ ની દીવાલો પર મોટી-મોટી પેન્ટિંગ્સ લગાવી છે. મુંબઈ ના પોષ જગ્યા માં નેહા અને અંગદ નું ઘર છે.
હા બોલીવુડ માં નેહા એ વધારે કામ તો નથી કર્યું, પરંતુ જે ફિલ્મો માં તેમને કામ કર્યું, લોકો તેમને પ્રશંસા જ મળી છે. નેહા એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત વર્ષ 2003 માં આવેલ ફિલ્મ ‘કયામત’ થી કરી હતી.તેના સિવાય તે ‘ગરમ મસાલા’ , ‘ક્યા કુલ હે હમ’, ‘ચુપકે ચુપકે’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘દે દના દન’, ‘હિન્દી મીડીયમ’, ‘ફસ ગયે રે ઓબામા’, ‘તુમ્હારી સુલ્લું’, ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મો માં પોતાના અભિનય ને બતાવી ચુકી છે.
ત્યાં, વાત કરીએ અંગદ ની તો તે પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદી ના દીકરા છે અને ‘ફાલતું’, ‘ઉંગલી’, ‘ડીઅર જિંદગી’, ‘પિંક’, ‘સૂરમા’ જેવી ફિલ્મો માં નજર આવી ચુક્યા છે. બન્ને હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વેકેશન ના ફોટા નાંખતા રહે છે.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.
નેહા ધૂપિયા એક જાણીતી અભિનેત્રી છે.એક સમયમાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી નેહા ધૂપિયાએ ભલે ફિલ્મોથી અંતર કરી લીધું હોય પરંતુ તે પોતાના સેક્સી ફોટો અને વિડીયોના કારણે હમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે.તેની સાથે જ તે વર્કઆઉટ કરતા દરમિયાન સેક્સી અંદાજમાં વિડીયો શેર કરતી રહે છે. તેના વર્કઆઉટને જોઇને લાગે છે કે તેઓ પોતાના ફિટનેસનું ઘણું ધ્યાન રાખે છે.
તેઓ પોતાના જે ડ્રેસમાં ફોટો શેર કરે છે તે દરેકમાં તેની બોલ્ડનેસ અલગ લેવલની હોય છે અને તેના ચાહકો વખાણ કરતા નથી થાકતા.તેઓ સાડીને વેસ્ટર્ન સ્ટાઈલમાં પહેરી લે છે જેને લોકો ઘણા પસંદ કરે છે. તમે તેવું કહી શકો છો કે નેહાની દરેક અદાઓ તેના ચાહકોનું મન મોહી લે છે. નેહા દરેક મુદ્દે બેબાકીથી જવાબ આપવા માટે પણ સોશિયલ મીડિયા પર જાણીતી છે.ચોપડીઓ વાંચવી નેહાનો શોખ છે.
નેહાની ફેવરેટ બુક આપુલો કોએલોની ‘ધ એલ્કેમિસ્ટ’ છે. નેહાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી કયામત, જુલી અને શીશા જેવી ફિલ્મોમાં તેને ઘણી પ્રશંસા મળી હતી.નેહા ધૂપિયાએ રોહિત બલ અને ડી’ડામા જેવા ડીઝાઇનરો માટે મોડલિંગ કર્યું છે.
વર્ષ 2016 માં તેમણે ભારતીય મ્યુઝિક એપ સાવન પર NoFilterNeha નામની એક બોલીવુડ પોડકાસ્ટ હોસ્ટ કરી હતી.જેમાં તેઓ બોલિવુડ હસ્તીઓનો ઈન્ટરવ્યું લે છે. 2.3 મીલીયનથી વધારે શ્રોતાઓની સાથે શો ને પોઝીટીવ રિસ્પોન્સ મળ્યો.તેમણે અભિનેતા અંગદ બેદી સાથે 10 મે, 2018ના રોજ લગ્ન કરી લીધા હતા.
જેની માહિતી તેમણે તેમના ચાહકોને ઈન્સ્ટા પરથી આપી હતી.તે જ વર્ષે નવેમ્બરમાં તેમણે એક છોકરીને જન્મ આપ્યો. માં બન્યા બાદ નેહાનું વજન વધી ગયું હતું, જેમાં તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે મજાક પણ બનાવી હતી.વધુ માહિતી એક્ટ્રેસ નેહા ધુપિયા અને અંગદ બેદીએ મે મહિનામાં સિક્રેટ વેડિંગ કર્યા હતા ત્યારે ચર્ચા હતી કે નેહા પ્રેગનન્ટ હોવાથી તાત્કાલિક લગ્ન કરવાનો નિર્ણય લેવાયો છે.
જોકે આખરે આ મામલે ખુલાસો થઈ ગયો છે. નેહાના પતિ અંગદે એક ટોક શોમાં સ્વીકારી લીધું છે કે નેહા તેના લગ્ન પહેલાં પ્રેગનન્ટ થઈ ગઈ હતી.નેહાના લગ્ન વખતે નેહાના પિતાએ આ ચર્ચાને અફવા ગણાવી હતી અને અંગદ તેમજ નેહાને આ વાત સ્વીકારતા સારો એવો સમય લાગ્યો છે. અંગદ બેદીએ નેહાના ટોક શો ‘નો ફિલ્ટર નેહા’માં આ હકીકત જણાવી છે.
જોકે અંગદ પોતાની પત્ની નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહામાં પહોંચ્યા અને પોતાની કેટલીક પર્સનલ વાતો શેર કરી જે હજુ સુધી તેણે નેહાને પણ જણાવી ન હતી. આ શોમાં તેણે પોતાના લગ્નની સંબંધ પર વાત કરી અને સ્વીકાર્યું કે લગ્ન પહેલા નેહા પ્રેગ્નેન્ટ હતી. તેણે જ્યારે આ વાત નેહાના માતા પિતાને જણાવી તો તે શોકને કારણે ચુપ થઈ ગયા અને બાદમાં ખૂબ જ નારાજ થયા. અંગદે કહ્યું કે, ત્યાર બાદ તેના પર ગુસ્સા પણ થયા.
અંગેદ આગળ કહ્યું કે, મને નથી લાગતું કે, તેઓ આ સમાચાર માટે તૈયાર હતા. આ ખાસ વાતચીત ને નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલ પ્રોમો વીડિયોમાં જોઈ શકો છો.વધુ માહિતી નેહા ધૂપિયાએ 27 ઓગસ્ટે પોતાનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. નેહાએ 2002માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતીને બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી.
નેહાએ જુલીમાં બોલ્ડ રોલ કરતા તે ટીકાનું કેન્દ્ર બની હતી. નેહાના પિતા તેની એક્ટિંગ કરિયરથી ખુશ નહોતા.આ વેકેશનમાં નેહા બીચ મોડમાં દેખાય છે. નેહાએ પ્રેગનન્સી દરમિયાન કોઈ રજા નહોતી લીધી અને સતત પોતાના પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું.નેહા ધૂપિયાએ ગયા વર્ષે નવેમ્બરમાં દીકરી મહેરને જન્મ આપ્યો હતો.
અંગદ હવે સોનમ કપૂર અને દુલકર સલમાનની આગામી ફિલ્મ ઝોયા ફેક્ટરમાં જોવા મળશે.