અહીં મહિલાઓ અજાણ્યાં વ્યક્તિ સાથે સાત વખત સબંધ બાંધે છે,ત્યારબાદ કરે છે આવું કાર્ય, જાણો વિગતે…….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક પરંપરા વિશે જણાવા જઇ રહ્યા છે જે તમે જાણશો તો હેરાન થઈ જશો તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં લોકો હજી પણ નીચી માનસિકતા સાથે ચાલતા હોય છે.કેટલાક સ્થળોએ જ્યાં પુરુષો કુંવારી છોકરીઓ સાથે લગ્ન કરતા નથી, કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં મહિલાઓ દર વર્ષે 7 વખત ગૈર-પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવે છે.હા, આ શારીરિક સંબંધ બનાવવાની રમત ઘણી જગ્યાઓ પર પરમ્પરાના નામ પર ચાલી રહી છે.

Advertisement

મહિલાઓ 7 વાર સંબંધ બનાવે છે:આવું જ કંઈક ઇન્ડોનેશિયામાં પણ થાય છે.એવું કહેવામાં આવે છે કે પરંપરા મુજબ દર વર્ષે અહીંની મહિલાઓને કોઈ અજાણ્યો પુરુષ મળે છે અને પછી તેની સાથે સંબંધ બનાવે છે.તેના પતિને પણ આની જાણકારી હોય છે.પોન ઉત્સવ દરમિયાન પુરૂષો અને સ્ત્રીઓ મોટી સંખ્યામાં માઉન્ટ કેમુકસ પહોંચે છે.પછી અહીં, તે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે.પછી દર 35 દિવસના અંતરે એટલે કે જ્યારે તહેવાર યોજાય છે ત્યારે સ્ત્રીને તે જ પુરુષ સાથે સંબંધ રાખવો પડે છે.સતત સાત વાર આવું કર્યા પછી જ મહિલાઓ નો હેતુ પૂરો થાય છે.

ત્યારબાદ મિત્રો આવી જ એક પ્રથા વિશે જણાવા જઇ રહ્યા છે જે જાણીને તમે ચોકી જસો તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,આ દેશમાં એકબીજા ની પત્નીઓ બદલાવી લે છે,લોકો અહીંયા મનાવવામાં આવે છે પત્ની બદલવા નો ઉત્સવ,દક્ષિણ આફ્રિકા ના વુડાબી જાતિનું એક વિચિત્ર વ્યવહાર સામે આવ્યો છે. આફ્રિકા ની સાહેલ નામ ની જગ્યાએ પત્ની ની અદલા-બદલી કરવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે પુરુષોને ખબર નથી પડતી કે સ્ત્રીઓ ની જેમ સુશોભિત કેવી રીતે કરવું પણ એવી જગ્યા પણ છે.

જ્યાં પુરુષો માટે મહિલાઓ ને પ્રિય બનવા માટે ઘણો પ્રયત્ન કરે છે.માત્ર એટલું જ નહીં, આ આદિજાતિમાં પત્ની બદલવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે અને આ પ્રથા ને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.વુડાબી નામના આદિજાતિના લોકો દક્ષિણ આફ્રિકાના સાહેલના નામના રણ માં રહે છે.સાહેલ એક રણ છે જે સમગ્ર દક્ષિણ આફ્રિકાને આવરી લે છે.અહીંના આદિવાસી પુરુષો ને તેમના દેખાવની ખૂબ કાળજી લેવી પડે છે.વુડાબી આદિજાતિના માણસો બિજા માણસોની પત્નીઓ ચોરવા માટે સ્વતંત્ર છે.તેઓ એકબીજા ની પત્નીઓ ચોરી લે છે અને તેમની સાથે લગ્ન પણ કરે છે.આ કામ તે આખુ વર્ષ ચાલુ જ રાખે છે.આ માટે તે છોકરીઓ ની જેમ તૈયાર પણ થાય છે.

આ રસમ ને લોકો તહેવાર ની જેમ ઉજવે છે.આ એક એવો તહેવાર હોય છે કે જેમાં બધી સ્ત્રીઓ ને ગામ ની મધ્ય માં આવેલ મેદાન મા આવી ને બેસી જવાનું હોય છે પછી તે પરણેલી હોય કે કુંવારી હોય.પુરુષો નૃત્ય કરીને અથવા કોઈ પણ રીતે તે સ્ત્રી ઓ નું દિલ જીતી લે છે.કોઈ સ્ત્રી ને કોઈ પુરુષ ગમે તો તેની સાથે વિવાહ કરાવી દેવા માં આવે છે.પરણેલી સ્ત્રી અથવા કુંવારી સ્ત્રી કોઈ પણ પુરુષ ને પોતાના પતિ તરીકે પસંદ કરી શકે છે.અહીં લગ્ન પહેલા બીજા જોડે જાતીય સંબંધ બનાવવા એ પણ છૂટ આપવામાં આવી છે.આ એવાં પ્રકાર ની જાતિ છે કે જે પોતાને વિશ્વ માં સૌથી સુંદર માને છે. અહીં એક પણ પુરુષ એવો જોવા નહીં મળે કે તે પોતાની પાસે અરીસો ના રાખતો હોય.સ્ત્રી ઓ ને રીઝવવા માટે હર એક પુરુષ પોતાના ચહેરા નું ખાસ ધ્યાન રાખે છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

ત્યારબાદ મિત્રો આવી જ બીજી પ્રથા સામે આવી છે જેમાં અહીં લગ્ન પહેલા છોકરી કરાવે છે અલગ અલગ લોકો સાથે સંભોગ,દુનિયા ના દરેક ખૂણા માંથી સમાગમ ને લઈને અલગ અલગ નિયમો અને કાનૂન અને અમુક પરંપરા ઓ છે ત્યાં ભારત એવો દેશ છે જ્યાં સમાગમ વિસે ખુલ્લે આમ વાત કરવી પણ શરમજનક માનવા મા આવે છે પરંતુ ભારત ના અમુક ખૂણા મા સમાગમ ને લઈને ગણી વિચિત્ર પ્રથાઓ રહેલી છે જે તમને હેરાન કરી દેશે આવીજ પરંપરા છે. છત્તીસગઢ ના બસ્ટર તાલુકા મા જ્યાં લગ્ન વગર જ બધાની જાણકારી હેઠળ એક બીજા સાથે સમાગમ માણવા મા આવે છે જાણો છો અમુક આવીજ વિચિત્ર પરંપરા ઓ વિશે.

સમાગમ માટે બનાવવા મા આવે છે સયન રૂમ.છત્તીસગઢ ના બસ્તર જિલ્લા ના મુરિયા એક આદિવાસી ઉપજન જાતી છે જ્યાં ઘણી નાની ઉમર માં થી જ સમાગમ કરવા મા આવે છે અહીંયા યુવાનો ને માટી અને લાકડા માંથી બનેલી ઝૂંપડી ઓ માં મોકલવા મા આવે છે આ ઝૂંપડી ઓ ને ગોતુલ કહેવા માં આવે છે યુવાનો આ ઝૂંપડી માં ઘરવાળા અને અને પોતાના સમાજ ની જાણકારી માં જઈને કરે છે અને સેક્સુઅલ એક્ટિવિટી મા ઇન્વોલ હોય છે.સમાગમ પછી જરૂરી નથી લગ્ન કરવા.સૂત્રો આધારે જોવા મા આવે તો છોકરાં ને સમાગમ માટે પ્રોત્સાહિત કરે છે પણ આવું કોઈ ની સાથે જબરજસ્તી થી કરાવવા મા નથી આવતું અહીંયા છોકરી ઓ અલગ અલગ સમાગમ માટે પાર્ટનર સોંધી શકે છે અને સમાગમ પછી પણ લગ્ન કરવું જરૂરી નથી.

નેપાલ ની બહુવિધ પ્રથાનેપાલ ની અમુક જાતિ ઓ મા આજે પણ બહુવિધ પ્રથા પ્રચલિત છે આ જાતિ ઓમાં પુરુષ પોતાની પત્ની ને પોતાના ભાઈ ઓ પ્રત્યે વહેંચવા મા આવે છે તેના કારણે તેમના સાથે પણ સમાગમ કરી શકે સમજાવવા મા આવે છે છોકરાં ને એક થી વધારે પિતા નું રક્ષણ મડી શકે છે.છોકરાં ની સામે જ સમાગમ કરવા મા આવે છે ફ્રાંસ ના મરકીસસ આઇલેન્ડ ઉપર લોકો પોતાના છોકરાં ઓ ની સામે જ સમાગમ કરતા હતાં અને તેમાં કોઈ પણ ખરાબ માનવા મા નથી આવતું પણ આ પ્રથા બંધ કરવા મા આવી છે.છોકરાં ને સમાગમ શીખવાડવા મા આવે છે દક્ષિણી પ્રશાંત મહાસાગર મા સ્થાઈ મંગોઇયા નામ ના એક દ્વિપ ઉપર એક ઘરડી મહિલા માત્ર 13 વર્ષ ના છોકરીઓ ની સાથે સમાગમ કરાવતી હતી કારણ કે તે પોતાની પત્ની ઓ ની સાથે સમાગમ કરવા ની કળા પહેલા થીજ શીખી જાય. જણનાંગો ના રાખતા હતા નામ હવાઈ દ્વિપ ઉપર લોકો પોતાના જણનાંગો નું પણ નામ રાખતા હતા અને તેના નામ ઉપર મંત્ર જાપ પણ કરતા હતા.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

Advertisement