અહીં માત્ર 20 થી 25 રૂપિયામાંજ થઈ જાય છે લગ્ન જાણો એવું તો શું કરે છે જેથી આટલો જ ખર્ચો થાય છે….

દારૂ પીવો તે ખરાબ જ માનવામાં આવે છે પરંતુ અહીંયા દારૂ વગર નથી થતા લગ્ન છત્તીસગઢ ના કવર્ધા જિલ્લામાં તો સાસુ ખુદ તેના જ જમાઈને દારૂ પીવડાવે છે.કવધૉ જિલ્લામાં એવી અલગ જ પરંપરા છે જ્યાં દારૂ પીવડાવ્યા વગર અહીં કોઈ રસ્મ થતી નથી. અને દારૂ પીવડાવ્યા વગર લગ્ન પણ થતા નથી.

Advertisement

શું છે પ્રથા.પહેલાના જમાનામાં થી ચાલી આવેલી વરરાજા-કન્યા ને દારૂ પિવડાવવાની પ્રથા બૈગા-આદિવાસીઓ દ્વારા તેમના લગ્નમાં કરવામાં આવે છે.આ એક ખૂબ જ મહત્વપૂર્ણ રસ્મ છે.જે વરરાજા ને કન્યાની માતા દારૂ પિવડાવીને રસ્મની શરૂઆત કરે છે.

અને આ પછી આખું કુટુંબ દારૂ પિવે છે, બૈગા અને આદિવાસીનો સમુદાય એકદમ અલગ છે, આ સમુદાયમાં લગ્નથી લઈને શોક માં પણ દારૂ પીવામાં આવે છે.સાસુમાં પિવડાવે દારૂ વરરાજાને. બૈગા આદિવાસીઓનાં લગ્નમાં વરરાજા ને કન્યાની માતા દારૂ પિવડાવીને રસ્મની શરૂઆત કરે છે.અને આ પછી આખું કુટુંબ દારૂ પિવે છે.વરરાજા અને કન્યા પણ એકબીજાને દારૂ પીને આ પરંપરા નિભાવે છે. આ પછી આખા ગામમાં લગ્નની ઉજવણી કરવામાં આવે છે.તે બૈગા આદિવાસીઓમાં આજે પણ લોકપ્રિય છે.

લગ્નમાં બારાતી અને ઘરના લોકો દારૂ પીવે છે,સાથે સાથે વરરાજા અને કન્યાને પણ દારૂ શગુન કરવું પડે છે. વરરાજા અને કન્યા પણ એકબીજાને દારૂ પીવડાવે છે.લગ્નમાં કોઈ પંડિત નથી બોલાવતા અને કોઈ વિશેષ સજાવટ નથી કરતા.દહેજની પ્રથા પણ નથી, માત્ર મહુડા માંથી બનાવેલ દારૂ અહીં પીવડાવવાનો રીવાજ છે પરિવારના વડા લગ્ન માટે ફક્ત 22 રૂપિયા લે છે.આજે પણ બૈગા સમાજમાં લગ્ન કરવા કન્યાને લાવા માટે આજે પણ મોટી બારાત મિલો દુર ચાલી ને જાય છે.

Advertisement