અજીબોગરીબ શોખ,આ અભિનેત્રી ના પીવાના પાણી ની કિંમત જોઈ દંગ રઇ જશો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સેલિબ્રિટીની લાઇફમાં લક્ઝરી સુખ સગવડતાઓની કોઈ કમી હોતી નથી. તેઓ પોતાની લાઈફમાં બની શકે તેટલું બેસ્ટ રીતે જીવે છે. ખાવા-પીવાને લઈને પણ તેઓ પોતાનું વિશેષ ધ્યાન રાખે છે.

સ્પોર્ટ્સ મેન હોય કે બોલિવુડ સિતારાઓ દરેક પોતાને ફિટ રાખવાનું પસંદ કરે છે. તેવામાં આ લોકો મોંઘામાં મોંઘી પ્રોડક્ટ પણ ખરીદવામાં અચકાતા નથી. હવે તેમની પાસે આટલા પૈસા હોય તે વળી પોતાની રહેણીકરણીમાં લક્ઝરી લાઇફ તો જરૂરથી જીવે.૨૪૦૦ રૂપિયા પ્રતિ લિટરનું પાણી પીવે છે ઉર્વશી રૌતેલા ઉદાહરણ તરીકે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની જ વાત કરો. ઉર્વશીને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી પણ કહેવામાં આવે તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.

તે હંમેશા પોતાને ફિટ રાખવામાં વિશ્વાસ રાખે છે. હાલમાં જ એક્ટ્રેસને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવી હતી. આ દરમિયાન તે ગજબની સુંદર દેખાઇ રહી હતી. પરંતુ તેના લુક થી વધારે ધ્યાન તેના હાથમાં રહેલી બ્લેક બોટલે ખેંચ્યું હતું.હકીકતમાં આ બોટલમાં કોઈ સામાન્ય પાણી નથી, પરંતુ તે પ્રીમિયમ આલ્કલાઈન વોટર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પાણીની કિંમત ૧૨૦૦ રૂપિયાથી લઈને ૨૪૦૦ રૂપિયા પ્રતિ લીટર સુધી હોય છે.

આ એજ પ્રીમિયમ આલ્કલાઈન વોટર છે, જેને ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી પીવે છે. ફક્ત વિરાટ કોહલી જ નહીં, પરંતુ અન્ય ઘણા મોટા મોટા સેલિબ્રિટી પણ મોંઘું પાણી પીવાનું પસંદ કરે છે.બ્લેક વોટર ની ખાસિયત તમારા માંથી અમુક લોકો વિચારી રહ્યા હશે કે આ બ્લેક વોટરમાં એવું ખાસ શું છે કે તે આટલું મોંઘું હોય છે. હકીકતમાં આ બ્લેક વોટર ની પીએચ વેલ્યુ ખૂબ જ વધારે હોય છે.

તેનાથી ઇમ્યુનિટી વધારવામાં અને પોતાને ફિટ રાખવામાં મદદ મળે છે. મતલબ કે તમને હાઇડ્રેટેડ રાખવાની સાથે સાથે તમારા શરીરના પીએચ લેવલ ને પણ ઉચ્ચ રાખે છે. ખાસ કરીને કોરોના વાયરસ દરમિયાન તે તમને ફિટ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. બસ એ જ કારણ છે કે વિરાટ કોહલી અને ઉર્વશી રૌતેલા સહિત ઘણા સિતારાઓ આ પાણી પીવે છે.આ બ્લેક વોટર બજારમાં ૧૨૦૦ રૂપિયાથી લઈને ૨૪૦૦ રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાય છે. આટલું મોંઘું હોવાની પાછળ એક ખાસ કારણ છે.

હકીકતમાં આ પાણી ની કોલેટીને શ્રેષ્ઠ બનાવવા માટે તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ ઉમેરવા પડે છે. આ મિનરલ્સનો કલર બ્લેક હોય છે અને તે ખૂબ જ મોંઘા પણ હોય છે. આ પાણીમાં ૭૦ ટકા મિનરલ્સ હોય છે. બસ એ જ કારણ છે કે તેનો કલર પણ બ્લેક બની જાય છે.તો હવે તમે જાણી ચૂક્યા હશો કે સેલિબ્રિટી લોકો આટલું મોંઘું પાણી શા માટે પીવે છે. વળી કામની વાત કરવામાં આવે તો ખૂબ જ જલ્દી એક્ટર રણદીપ હુડ્ડાની સાથે “ઇન્સ્પેક્ટર અવિનાશ” નામની વેબ સીરિઝમાં જોવા મળશે.

તે સિવાય તે ઇજિપ્તીયન સુપરસ્ટાર મોહમ્મદ રમઝાનની સાથે બાયલિંગુઅલ ફિલ્મ “બ્લેક રોઝ” માં પણ નજર આવશે. વળી તેમની તમિલ ફિલ્મ “થીઋટ્ટુ પાયલે ૨” ની હિન્દી રિમેક પણ આવવાની છે.ઉર્વશીના હાથમાં કાળા પાણીની બોટલ હતી, જે પ્રીમિયમ આલ્કલાઇન વોટર છે, જે ફૂલ્વિક ટ્રેસથી પીવામાં આવે છે. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ કાળો પાણી પીવે છે. આ પાણી હાઇડ્રેટેડ થવામાં મદદ કરે છે અને પીએચ વધારે રાખે છે. પ્રતિરક્ષા વધારવા અને ફીટ રહેવા માટે સેલિબ્રિટી આ પાણી પીવે છે.

આ પાણીની કિંમત 200 રૂપિયા લિટર છે.ઉર્વર્ષી રૌતેલા આજકાલ તેની આગામી વેબ સિરીઝના ઇન્સ્પેક્ટર અવિનાશનું શૂટિંગ કરી રહી છે. આમાં તે રણદીપ હૂડાની વિરુદ્ધ ભૂમિકામાં જોવા મળશે. પોલીસ અધિકારી અવિનાશ મિશ્રાની આ વાસ્તવિક જીવનકથા છે. નીરજ પાઠક આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. અહેવાલો અનુસાર ઉર્વર્ષીએ જિયો સ્ટુડિયો સાથે ત્રણ ફિલ્મો સાઇન કરી છે.આપણે એ સારી રીતે જાણીએ છે કે મનુષ્યના શરીરમાં 72 ટકા પાણી હોય છે.

તમારા શરીરના મહત્ત્વના અંગોને ઓછામાં ઓછા 70થી 85 ટકા પાણીની જરૂર પડે છે. તે પછી તમારું મગજ હોય, તમારા ફેફસા હોય તમારું હૃદય હોય કે તમારી ચામડી હોય, માટે આપણે ખોરાક કરતાં પણ વધારે મહત્ત્વ પાણીને આપવું જોઈએ. આપણે જે પાણી આંખ મીચીને આપણા શરીરને આપીએ છે તે શું ખરેખર તમારા શરીરને લાયક છેનળનું પાણીઃ આ પાણી આમ તો કોઈ પણ આર્ટીફીશીયલ પીણા જેમ કે સોફ્ટ ડ્રીંક કે પછી પેકેજ્ડ ડ્રીંક કરતાં ચોક્કસ શુદ્ધ છે.

પણ તમને ખ્યાલ નહીં હોય કે નળના પાણીમાં સેંકડો પોલ્યુટન્ટ હાજર હોય છે. હવે તમારે જ નક્કી કરવું કે તે તમારા માટે સેફ છે ખરું.બોટલનુ પાણી તે પછી નાની બોટલ હોય કે ઘરે આવતી 20 લીટરની મોટી બોટલ હોય તે શું તમારા મ્યુનિસિપાલીટીના નળના પાણી કરતાં હેલ્ધી છે ? ના, તેવું નથી અને તે છતાં તમે તેના માટે દર મહિને 400થી 500 રૂપિયા ઘર્ચી નાખો છો. એવું કહેવામાં આવે છે કે તેમાં કેટલાક મિનરલ્સ ઉમેરવામાં આવે છે પણ તેનો કોઈ શારીરિક ફાયદો હજુ સુધી સાબિત નથી થઈ શક્યો.

તેનું પણ જો નિયમિત પરિક્ષણ કરવામાં આવે તો તેમાંથી પણ ઘણા પોલ્યુટન્ટ્સ મળી શકે છે.તમે જે ઘરે સાદુ પાણી અથવા ફીલ્ટર્ડ વોટર વાપરો છો તે પાણીનું બંધારણ 15થી 20 અણુઓનું બનેલું હોય છે. આ અણુઓ વધારે પ્રમાણમાં હોવાથી તે તમારા શરીરમાં ઝડપથી શોષાતા નથી. જ્યારે કેંગન પાણીનું બંધારણ માત્ર 4થી 6 જ સુક્ષ્મ અણુઓ ધરાવે છે. આમ સુક્ષ્મ અણું બંધારણ હોવાથી તે તમારા શરીરમાં ખુબ જ ઝડપથી શોષાઈ જાય છે.