એનલ સે@ક્સ દરમિયાન મને ખુબજ દુખાવો થાય છે શું કરું..

સવાલ.હું ૩૮ વર્ષનો પરિણીત અને બે સંતાનનો પિતા છું. મારી પત્નીથી મને પૂરેપૂરો સંતોષ છે અમારા વિસ્તારની એક પરિણીત અને બે સંતાનની મહિલા મારી નજીક આવી તે મારાથી ચાર વર્ષ મોટી છે. તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા પ્રગટ કરી. મેં ના પાડી પરંતુ તેણે પ્રયત્ન કરી મને તેને વશ કરી જ દીધો. અમારો આ સંબંધ આઠ વર્ષ સુધી નિયમિત ચાલ્યો.

પછી મને તેના બીજા પુરુષો સાથે પણ સંબંધ હોવાની વાત ખબર પડી. હમણા પણ તેના અન્ય પુરુષો સાથે સંબંધ છે. આ કારણે હું ઘણો ઉદાસ છું અને હું મારી જાતને દોષી માનું છું. બદલાની ભાવના જાગૃત થાય છે પરંતુ બીજા નિર્દોષની જિંદગી હોમાશે એ કારણે મન પાછું પડે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમે દોષી છો પરંતુ તમારી પત્ની અને બાળકોના. આ મહિલા સાથેના સંબંધોનો અંત લાવો. તેમની સાથે વાતચીત બંધ કરી દો. શક્ય હોય તો કોઈ બીજા વિસ્તારમાં રહેવા જતા રહો.

જેથી તેમનો સામનો થાય નહીં. પત્નીને પ્રેમ કરતા શીખો. આ સ્ત્રીના ઘણા પુરુષો સાથે સંબંધો છે આથી એઈડ્સ જેવા રોગનું જોેખમ પણ છે આથી તમારી તપાસ કરાવી લો. જાગ્યા ત્યારથી સવાર સમજી પત્ની સાથે નવેસરથી જીવન શરૂ કરો.

બીજીવાત કે તમારી મરજી સિવાય તમને કોઈપણ જાતીય સંબંધ બાંધવા મજબૂર કરી શકે નહીં. આથી આ સ્ત્રી સાથે સંબંધ બાંધવામાં તમારી મરજીએ પણ ભાગ ભજવ્યો હતો. એનું જે થવાનું હશે તે થશે. તેને તેના નસીબ પર છોડી દો. બદલો લેવાની ભાવના પણ પણ ત્યજી દો. તમારો સંસાર સુખી બનાવવા પ્રત્યે ધ્યાન આપો અને ચિંતા કરો નહીં.

સવાલ.હું ૨૧ વર્ષનો છું. મને એક યુવતી સાથે પ્રેમ છે. અમારી જ્ઞાાતિ અલગ અલગ છે એટલે અમારે માટે લગ્ન કરવા શક્ય નથી. હું તેના વિના એક પણ દિવસ રહી શકતો નથી તે મને નહીં મળે તો હું કંઈ કરી નાખીશ. તેના શરીર સ્પર્શથી જ હું ખૂશ છું. તે મારા કરતા એક વર્ષ મોટી છે. અમે એકબીજાના થઈ ચૂક્યા છીએ. એકબીજા સાથે રહી શકીશું કે નહીં? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતીી.

જવાબ.આ ઉંમરે વિજાતિય આકર્ષણ સામાન્ય છે. વિજાતીય આકર્ષણને પ્રેમનુું નામ આપી દેવાય છે. પ્રેમ અને વાસનામાં ઘણો ફેર છે એ વાત તમારે સમજવાની જરૂર છે. તમે પ્રેમમાં નથી. તમારા સંબંધમાં વાસના જ મહત્ત્વનો ભાગ ભજવે છે એમ મને લાગે છે.

અને આમ પણ લગ્ન વિના કાયમ આ સંબંધ ચાલું રાખવો શક્ય નથી. એકને એક દિવસે તમારે લગ્નનો નિર્ણય લેવો જ પડશે. જો કે હાલ તમારે આ બધાં લફરાં છોડી સારી કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એ યુવતી સાથે લગ્ન કરવા નથી તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવામાં જ તમારી ભલાઈ છે.

સવાલ.હું ૧૯ વર્ષની છું. મારા લગ્નને એકાદ મહિનો થયો છે સે-ક્સ માણ્યા પછી મારી યોનિમાંથી સફેદ સ્ત્રાવ થાય છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.તમારી યોનિમાંથી સફેદ રંગનું પાણી પડે છે એમાં દહીંના ફોદા જેવુ દ્રવ્ય હોય તો કે તમારા આંતરવસ્ત્ર પર ડાઘ પડતાં હોય અને યોનિમાં ખંજવાળ આવતી હોય કે કોઈ વાર લોહી પડતું હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે.કેટલીક વાર સેક્સની ઈચ્છાને કારણે પણ આમ થાય છે. જો કે ડૉક્ટરને દેખાડી તમારી શંકાનું સમાધાન કરી લો અને જરૂર હોય તો ઈલાજ કરાવો. ચિંતા કરવાની જરૂર નથી.

સવાલ.હું 29 વર્ષનો છું અને હું હોમોસેક્સ્યુઅલ છું મારા ઘણા લોકો સાથે સંબંધો છે જોકે હું સે-ક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરું છું પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મને સે-ક્સ દરમિયાન ખૂબ જ દુખાવો થાય છે.

આટલી પીડા પહેલા ક્યારેય નહોતી થઈ મેં હંમેશા દુખાવામાં રાહત મેળવવા લુબ્રિકન્ટનો ઉપયોગ કર્યો છે પરંતુ હવે તેનાથી કોઈ રાહત નથી મળી રહી ઘણી વખત આ દર્દના કારણે પ્લેઝર પણ યોગ્ય રીતે મેળવી શકાતું નથી હું જાણવા માંગુ છું કે શું લુબ્રિકન્ટ્સ સિવાય ગુદા મૈથુન દરમિયાન આ પીડા ઘટાડવા માટે કોઈ પીડા રાહત મલમ અથવા દવાઓ છે?

જવાબ.સે-ક્સ કરતા 20 મિનિટ પહેલા અંદર અને બહાર બે ટકા જેલ લોક્સ લગાવો 20 મિનિટ પછી તમને દુખાવામાં સંપૂર્ણ રાહત મળશે.

સવાલ.હું સુરતની ટેક્સટાઇલ મિલમાં કામ કરું છું. લગ્ન પછી છ મહિના બાદ પ્રેગ્નન્ટ થઈ છું. મારે એ જાણવું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન સેક્સ માણવું હિતાવહ છે? ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રી હસ્તમૈથુન કરી શકે?

જવાબ.તંદુરસ્ત સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમ્યાન દુખાવો થતો હોય કે લોહી નીકળતું હોય તો સંભોગ કરવાનું ટાળવું જોઈએ. સ્ત્રી ભૂતકાળમાં પ્રથમ ત્રણ મહિના દરમ્યાન ગર્ભપાત કરાવી ચૂકી હોય તો ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન સંભોગ ટાળવો જોઈએ.

જો સ્ત્રીને વારંવાર કસુવાવડ થતી હોય તો ચોથાથી છઠ્ઠા મહિના દરમ્યાન સંભોગ એના માટે નિષિદ્ધ છે. સાતમા મહિનાથી પ્રસૂતિના દિવસ સુધી સ્ત્રી સંભોગ કરી શકે છે. પેટ પર વજન ન આવી પડે એ રીતે સંભોગ કરવો.

કોઈ પણ કારણસર સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન સંભોગ કરી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે એણે અન્ય કોઈ રીતે ઓર્ગેઝમ (જાતીય પરાકાષ્ઠા) પર પહોંચવાનું પણ ટાળવું જોએ, જેમાં હસ્તમૈથુનનો સમાવેશ પણ થઈ ગયો.

સામાન્ય સંભોગ દરમ્યાન ગર્ભાશય જેટલું સંકોચન પામે છે તેના કરતા હસ્તમૈથુન પછી થતું સંકોચન ઘણું વધારે તીવ્ર હોય છે. ગર્ભાવસ્થામાં સેક્સ માણવા બાબતે ડોક્ટરની સલાહ લેવી.