અંગૂરી ભાભીનો હોટ અવતાર જોઈ તમારું મન મોહી જશે, જુઓ અંગૂરી ભાભીની બોલ્ડ તસવીરો……

ટીવી પર આવતો શો ‘ભાભીજી ઘર પર હૈં’ એક કોમેડી શો છે. આ શો પ્રેક્ષકોમાં ખૂબ સુપરહિટ છે. આ શોને તમામ ઉંમરના પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે. શોનું દરેક પાત્ર મનોરંજક છે. અનિતા ભાભી, અંગુરી ભાભી, હપ્પુ સિંઘ, વિભૂતિ અથવા તિવારી એ બધા જ તેમના પોતાનામાં જ આશ્ચર્યજનક પાત્રો છે. પરંતુ અંગૂરી ભાભીનું પાત્ર સૌથી નિર્દોષ છે.

તેનું તૂટેલુ અંગ્રેજી લોકોને તે ખૂબ ગમે છે. અગાઉ શિલ્પા શિંદે અંગૂરી ભાભીનું પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે, શિલ્પા શિંદે બિગ બોસ 9 ની વિજેતા છે. પરંતુ કેટલાક વિવાદોને કારણે તેણે આ શો છોડી દીધો હતો. તે સમયે ઘણી ચર્ચા થઈ હતી કે શિલ્પા શિંદે પછી, જે ‘અંગુરી ભાભી’નું આ પ્રખ્યાત પાત્ર કોણ ભજવશે.લોકો વિચારી રહ્યા હતા કે હવે જે પણ અભિનેત્રી આવશે તે અંગૂરીના પાત્રને ન્યાય આપી શકશે કે નહીં. પરંતુ તે પછી અભિનેત્રી શુભંગી આત્રે પ્રવેશ કર્યો. થોડાક એપિસોડ પછી, શુભંગીએ તેની જોરદાર અભિનયથી લોકોની બોલતી બંધ કરી દીધી. શુભંગી અંગૂરીનું પાત્ર એટલી સારી રીતે નિભાવી રહી છે કે લોકો શિલ્પા શિંદેને ભૂલી ગયા છે.

આ શોમાં અંગૂરીનું પાત્ર ખૂબ નિર્દોષ છે. તે પોતાની નિર્દોષતાથી દરેકનું દિલ જીતે છે. પરંતુ સીરીયલમાં સીધી દેખાતી અંગુરી ભાભી વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે.માત્ર અંગૂરી જ નહીં, પરંતુ તેનો પતિ પણ વાસ્તવિક જીવનમાં ખૂબ જ હેન્ડસમ છે.‘ભાભીજી ઘર પે હૈં’ હિન્દી ટીવી સિરિયલમાં ‘અંગૂરી ભાભી’હાલમા ઘરમાં જ છે.લોકડાઉનને કારણે તમામ સિરિયલના શૂટિંગ અટકી ગયા છે ત્યારે ફિલ્મ અને ટીવીની હસ્તીઓ પણ પોતાના ઘરમાં જ રહે છે.જોકે તેઓ સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહે છે

એન્ડ ટીવીના પોપુલર શો ‘ભાભીજી ઘર પર હે’ માં પોતાના સુંદર અભિનયથી સૌને પોતાના દીવાના બનાવનારી હિરોઈન શુભાંગી વાસ્તવિક જીવનમાં એકદમ એવી નથી. તેણે પોતાની અભિનય કારકિર્દીમાં ઘણા શો અને સીરીયલ્સ કરી છે પરંતુ અંગુરી ભાભીનું પાત્ર એમના માટે સૌથી અલગ અને સૌથી વિશેષ રહ્યું છે.તે પોતે આ પાત્રને સૌથી ખાસ માને છે. પરંતુ તેનાથી પણ વધુ તેનો તે અંદાઝ લોકોને પસંદ આવી રહ્યો છે, જે તેમણે સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યો છે. ટીવી પર ભોળી લાગતી અંગુરી ભાભીએ છોડ્યો સંસ્કારી અવતાર, આવો જણાવીએ તેના વિષે વધુ વાતો.

ભોળી લાગતી અંગુરી ભાભીએ છોડ્યો સંસ્કારી અવતાર.ભાભીજી ઘર પર હે ની અંગુરી ભાભીનું પાત્ર નિભાવતી હિરોઈન શુભાંગી આત્રે આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહેતી હોય છે.અહિયાં તે અવાર નવાર એકથી એક ચડિયાતા ફોટા શેયર કરતી રહે છે. અંગુરી ભાભીના નામથી હવે શુભાંગીને બધા ઓળખે છે. શો માં તે જેટલી સિમ્પલ અને ભોળી જોવા મળતી હતી, વાસ્તવિક જીવનમાં તે એટલી જ બોલ્ડ અને ગ્લેમરસથી ભરેલી છે.

શુભાંગી આત્રે ઈંસ્ટાગ્રામ ઉપર વધુ એક્ટીવ રહીને પોતાની બોલ્ડનેસથી ભરેલા ફોટા અપલોડ કરતી રહે છે. ક્યારેક તેના ફોટાને યુઝર્સ ઘણા પસંદ કરે છે તો ક્યારેક એવી એવી કમેન્ટ કરીને તેને ટ્રોલ પણ કરી દે છે.શુભાંગીના અલગ અલગ લુક સાથે એક્સ્પેરીમેંટ કરવાનો શોખ છે, અને તે એવી કોઈ તક નથી છોડતી. તેની દરેક નવી તસ્વીરોમાં તમે તેનો અલગ જ લુક જોશો.શુભાંગીએ પોતાના સંસ્કારી અવતારને છોડીને એક વખત ફરી પોતાના લુક સાથે એક્સ્પેરીમેંટ કર્યા છે.શુભાંગીનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ તેના હૉટ ફોટાથી ભરેલુ છે.

તે શોર્ટ ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર કેર વર્તાવે છે. પોતાના ફોટામાં શુભાંગી ક્યારેક બોલ્ડનેસ દેખાડે છે, તો ક્યારેક ઘણી શરમાઈ જાય છે. પરંતુ જે પણ છે તેનો દરેક અંદાઝ ઘણો સરસ જોવા મળે છેઆ સીરીયલ્સમાં કરી ચુકી છે કામ.૧૧ એપ્રિલ, ૧૯૮૧ના રોજ ઇન્દોરમાં જન્મેલી શુભાંગી આત્રે મરાઠી કુટુંબમાંથી આવે છે, પરંતુ તેના પિતા ઇન્દોરમાં જોબ કરતા હતા એટલા માટે તેનો જન્મ પણ ત્યાં થયો.

શુભાંગીએ ‘ભાભી જી ઘર પર હે’ ઉપરાંત ‘કસ્તુરી’, ‘દો હંસો ક જોડા’, ‘કસૌટી જિંદગી કી’ અને ‘ડેડબોડી’ જેવા શો માં પણ કામ કર્યું છે. શુભાંગીએ પીયુષ પૂરે સાથે લગ્ન કર્યા હતા અને તેને એક દીકરી પણ છે. શુભાંગીએ MBA ની ડીગ્રી મેળવી છે, પરંતુ ‘ભાભી જી ઘર પર હે’ માં તે એટલી સરસ એક્ટિંગ કરે છે કે તે ખરેખર અભણ છે.

જણાવીએ કે શુભાંગી અત્રે પરણિત છે અને તે એક પુત્રીની માતા પણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શુભાંગી 37 વર્ષની છે.આ ઉંમરે પણ તે ખૂબ જ હોટ અને ખૂબસુરત લાગી રહી છે.શુભાંગીના પતિનું નામ પિયુષ પુરી છે અને પુત્રીનું નામ આશી છે.

પિયુષ વ્યવસાયે વેપારી છે. તમે શુભાંગીને તેના ઓનસ્ક્રીન પતિ મનમોહન તિવારી સાથે શોમાં જોઇ હશે. પરંતુ આજે અમે તમારા માટે શુભાંગીના વાસ્તવિક જીવનના પતિ એટલે કે પિયુષ પુરીની તસવીરો લઈને આવ્યા છીએ. શુભંગીનો પતિ પિયુષ વાસ્તવિક જીવનમાં ખૂબ જ સુંદર છે આજની પોસ્ટમાં, અમે તમારા માટે પિયુષ અને શુભંગીની કેટલીક સુંદર તસવીરો લાવ્યા છીએ, તેને જોઈને તમે પણ તેમના ફેન બનશો. શુભાંગી અને પિયુષને જોઈને લાગે છે કે બંને વચ્ચે ખૂબ પ્રેમ છે. બંનેના લગ્નને 15 વર્ષ થયાં છે અને લગ્નના ઘણા વર્ષો પછી પણ તેમની વચ્ચેનો પ્રેમ અકબંધ છે. તમે પણ જોવો શુભંગી અને તેના પતિની કેટલીક સુંદર તસવીરો..