આવા આઠ મોંઘેરા શોખ ધરાવે છે નીતા અંબાણી ક્યારે નથી કરતી આ વસ્તુઓનું રિપીટ, જુઓ તસવીરો……

નીતા અંબાણી જીવનશૈલી: નીતા અંબાણી ભારતના વિશ્વના ચોથા અને ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ની પત્ની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની માલિક નીતા અંબાણી ઘણીવાર પોતાની જીવનશૈલીને લઈને ચર્ચામાં રહે છે. તેના શોખ પણ ઘણા મોંઘા છે. ઇન્ટરનેટ પરના તમામ અહેવાલો મુજબ નીતા અંબાણીનો શોખ એટલો મોંઘો છે કે સામાન્ય વ્યક્તિ પણ તેમના વિશે વિચાર કરી શકતો નથી. ચાલો જાણીએ તેના કેટલાક લોકપ્રિય હાઇ-પ્રોફાઇલ શોખ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી કોઈને કોઈ કારણે ચર્ચામાં છે. નીતા અંબાણી આજે 54 વર્ષની ઉંમરે પણ આજે બિઝનેશમાં વર્લ્ડ ક્લાસ છે. નીતા અંબાણી આજે પણ તેના ગ્લેમર અવતારને કારણે જાણવામાં આવે છે.એક સમય હતો જયારે નીતા અંબાણીનું વજન બહુ જ વધારે હતું. નીતા અંબાણીએ ડાન્સ, વર્ક આઉટ અને ડાયટ કરીને ફેટથી ફિટ સેલિબ્રિટી બન્યા છે.

નીતા અંબાણી મુકેશ અંબાણીની ડાયટ પર નક્કી કરે છે.નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનું વજન ઘટાડવાનું પાછળની પ્રેરણા બીજું કોઈ નહીં પરંતુ તેનો પુત્ર અનંત અંબાણી છે. નીતા અંબાણીએ કહ્યું હતું કે, અનંત અસ્થમાનો દર્દી છે. દવાને કારણે તેને વધારે પડતા સ્ટેરોઇડ્સ લેવું પડતું હતું. તેને સ્વાસ્થ્યને લઈને વજન ઘટાડ્યું હતું. ત્યારે હું તેને ખાતો ના હોય તેવું જોઈ ના શકું એટલા માટે મેં પણ ડાયટ શરૂ કરી દીધું હતું.

નીતા અંબાણીની લકઝરીયસલાઈફની વાત કરવામાં આવે તો તેની દિવસની શરૃઆત 3 લાખ રૂપિયાના ચાથી થાય છે. વક ઇન્ટરવયમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે,તે દિવસની શરૂઆત જાપાનના સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ ‘નોરીટેક’ના કપમાં ચા પીને શરૂઆત કરે છે.નોરિટેક ક્રોકરીની ખાસ વાત એ છે કે, જેમાં સોનાની બોર્ડર છે. તેના 50 પીસ સેટની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.નીતા અંબાણી પેજ 3 પાર્ટી, આઇપીએલ મેચ, ઘણા ફેશન શો દરમિયાન અને કોઈ પ્રસંગોપાત તેનો ગ્લેમરસ અવતાર જોવા મળે છે.

નીતા અંબાણી 390 કરોડનું પ્રાઇવેટ અત્યાધુનિક જેટ વાપરે છે. જે મુકેશ અંબાણીએ તેને 44માં જન્મદિવસમાં ગિફ્ટ કર્યું હતું.દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને તેમની સ્ટાઇલ અને તેમના ડ્રેસિંગ સેન્સ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમની દીકરી ઈશા અને તેમના દીકરા આકાશના લગ્નમાં તેમના લૂકની ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. ત્યારે હાલમાં પણ તેમની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ છે. આ તસ્વીર વાયરલ થવાનું કારણે તેમના હાથમાં રહેલું તેમનું હિરા જડેલુ હેન્ડબેગ છે. આ બેગની કિંમત સાંભળીને તમે ચોંકી ઉઠશો.માહિતી અનુસાર, હેન્ડબેગના કલેક્શનમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એમાં 18 કેરેટના ગોલ્ડના હાર્ડવેર પર 240 હીરા લાગ્યા છે. 2017માં આ પ્રકારનું બેગ હરાજીમાં 3,79,261 ડોલર એટલે કે 2.6 કરોડ રૂપિયામાં વેચાયું હતું. એક દાવા પ્રમાણે આ અત્યાર સુધીનું સૌથી મોંઘુ બેગ છે. ક્રોકોડાઇલની ખાલમાંથી બનાવવામાં આવે છે. પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા જેન બિર્કિનના નામ પર રાખવામાં આવેલ આ બિર્કિન બેગ પોતાની કિંમત અને સેલિબ્રિટી ઓનર માટે પ્રખ્યાત છે.

નીતા અંબાણીના બેગમાં પણ હીરા હોય છે. તે દુનિયાના સૌથી મોંઘા હેન્ડગ જેવી કે, ચનેલ, ગોયાર્ડ અને જિમ્મી ચુ કેરી કલેક્શન શામેલ છે. નીતા અંબાણી દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડ ‘Birkin’ બેગનો વપરાશ કરે છે. જેની કિંમત 13 લાખ રૂપિયા છે.આ સિવાય નીતા અંબાણીને સ્ટાઈલિશ જૂતાનો બેહદ શોખ છે. નીતા અંબાણીના ડ્રેસ અને તેના જૂતા ક્યારે પણ રિપીટ નથી થતા.નીતા અંબાણીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરીટેકના કપમાં ચા પીવે છે. નોરીટેક ક્રોકરી 50 ટુકડાઓના સમૂહમાં આવે છે. તેની વિશેષ વાત એ છે કે તેની પાસે સોનાની બોર્ડર છે અને તેની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. એટલે કે એક કપની કિંમત 3 લાખ રૂપિયા છે. તદનુસાર, નીતા અંબાણીની એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયાથી વધુ છે.

નીતા અંબાણીને પણ મોંઘી હેન્ડ બેગનો શોખ છે. તેમની બેગમાં હીરા પણ હોય છે. નીતા અંબાણીના સંગ્રહમાં ચેનલ, ગોયાર્ડ અને જીમ્મી છૂ કેરી હાજર છે. આ વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડની હેન્ડબેગ છે. નીતા અંબાણી ઘણીવાર જુડિથ લિબરની ગેનીશ ક્લચ સાથે પણ જોવા મળે છે. નાના કદના આ ક્લચ પર હીરા લગાવવામાં આવ્યા છે. તેમની કિંમત 3-4-. લાખથી શરૂ થાય છે.

દેશના સૌથી અમીર ઉધોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણી ક્યારેક તેના લુકના કારણે, તો કયારેક તેની લાઈફ સ્ટાઇલના કારણે તો ક્યારેક તેના ડાન્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ નીતા અંબાણીની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ વાયરલ થયેલી તસ્વીરમાં નીતા અંબાણીની બેગની કીંમત જાણીને જ આચંકો આવી જશે.નીતા અંબાણીની વાયરલ થયેલી તસ્વીરમાં તેના હાથમાં રહેલું બેગ હર્મિસ હિમાલય બિક્રીન બૈગ છે. જેમાં 240 હીરા લગાડવામાં આવ્યા છે. જેની કિંમત આશરે 2.6 કરોડ બતાવવામાં આવી રહી છે. નીતા અંબાણીના આ બેગની કિંમતની ચર્ચા સોશિયલ મીડિયામાં થઇ રહી છે.

નીતા અંબાણીની આ વાયરલ તસ્વીરમાં તે કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર સાથે નજરે ચડે છે. આ તસ્વીરમાં નીતા અંબાણીની બેગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ તસ્વીરમાં જોઈ શકો છો કે નીતા અંબાણી સફેદ ડ્રેસમાં નજરે આવી રહી છે.ક્રિસ્ટીઝ ડોટ કોમના રિપોર્ટ મુજબ, હર્મિસ હિમાલય બિક્રીન બૈગને હેન્ડબેગ કલેક્શનમાં સૌથી સારી માનવામાં આવે છે. જેમાં 18 કેરેટના ગોલ્ડ હાર્ડવેર પર 240 હીરા લગાવવામાં આવ્યા છે. 2017માં આ જેવું જ હિમાલય ક્રોકોડાઈલ ડાયમંડ સ્ટાઇલ બેગ ક્રિસ્ટીઝની હરાજીમાં 2.6 કરોડ રૂપિયામાં વેચાયું હતું. તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે, તે બેગ દુનિયાનું સૌધી મોંઘુ બેગ છે.

ક્રિસ્ટીસ ડોટ કોમના રિપોર્ટ મુજબ, હિમાલય બિક્રીનને નેઇલ મગરની ત્વચાથી બનાવવામ આવે છે. બિક્રીન બૈગ મશહૂર એકટર સિંગર જેન બિક્રીનના નામ પરથી રાખવામાં આવ્યું છે. બિક્રીન બૈગ તેની કિંમત અને સેલિબ્રિટી ઓનર માટે જાણીતું છે.નીતા અંબાણી પેડ્રો, ગાર્સિયા, જીમ્મી છૂ, પેલમોરા, માર્લિન બ્રાન્ડના જૂતા અને સેન્ડલની માલિકી ધરાવે છે. આ તમામ બ્રાન્ડના જૂતા ફક્ત લાખો રૂપિયાથી શરૂ થાય છે. નીતા અંબાણી વિશે એવું કહેવામાં આવે છે કે તે જૂતા ક્યારેય પુનરાવર્તિત થતા નથી.નીતા અંબાણીને ઘડિયાળો ખૂબ જ ગમે છે. તે હંમેશાં બલ્ગારી, કાર્ટીઅર, રાડો, ગુચી, કેલ્વિન કેલિન અને ફોસિલ જેવી બ્રાન્ડ ઘડિયાળોમાં જોવા મળે છે. આ બ્રાન્ડની ઘડિયાળની કિંમત દોઢથી બે લાખ રૂપિયા સુધી શરૂ થાય છે.

નીતા અંબાણીને જ્વેલરીનો પણ ખૂબ શોખ છે. તે અનેક ફેમિલી ફંક્શન્સમાં કરોડોના ઝવેરાત પહેરીને જોવા મળી છે.નીતા અંબાણીને પણ મોંઘી સાડીઓ ખૂબ પસંદ છે. હીરા અને સોના પણ તેની ઘણી સાડીમાં ભરેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણીએ પોતાના પુત્રની સગાઈમાં જે સાડી પહેરી હતી તેની કિંમત લગભગ 40 લાખ રૂપિયા હતી.અંગ્રેજી વેબસાઇટ માર્કેટિંગ માઇન્ડ મુજબ નીતા અંબાણી ખૂબ જ મોંઘા કસ્ટમાઇઝ્ડ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. તેનું લિપસ્ટિક કલેક્શન આશરે 40 લાખ છે.નીતા અંબાણીની પોતાની ખાનગી જેટ પણ છે. તેને 2007 માં જેટ મુકેશ અંબાણીએ લગભગ 100 કરોડમાં ભેટ આપી હતી. આ જેટની અંદર ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ જેટને પતિ મુકેશ દ્વારા નીતા અંબાણીએ ભેટ આપી હતી, અંદરનું દૃશ્ય જોઈ આંખો ફાટી જાય.