બાળક પેદા થયાં ને હજી તો અઠવાડિયુ પણ નતું થયું ત્યાં તો નરાધમ, પત્ની સાથે એવી માંગ કરતો હતો કે જાણી ચોંકી જશો……

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમા બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આપણા સમાજમા ઘણા એવા કિસ્સાઓ બનવા લાગ્યા છે કે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ હોય છે મિત્રો આજે અમે તમને એક એવાજ કિસ્સા વિશે જણાવીશું મિત્રો અમદાવાદ મા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી બધાના હોશ જ ઉડી ગયા છે મિત્રો આ કિસ્સામા અમદાવાદમાં દહેજની માગની સાથે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે પતિ-પત્નીના સંબંધોને લઈ નવી ચર્ચાને જન્મ આપ્યો છે કિસ્સો એવો છે કે એક પરિણીતાને તેનો પતિ માસિક ધર્મ દરમિયાન અને સિઝેરિયન કર્યાના ચાર દિવસ બાદ શારીરિક સંબંધ કરવા માટે દબાણ કરતો હતો પરંતુ પતિની હરકતોથી કંટાળીને પત્ની પહોંચી પોલીસ સ્ટેશન અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન મધ્ય પ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે થયા હતા અને લગ્ન બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા અને દાંપત્યજીવનની શરૂઆતથી જ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો અને એટલું જ નહીં સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તેને ત્રાસ આપતા હતા.

મિત્રો લગ્નના ત્રણ મહિના બાદ મહિલા ગર્ભવતી બની હતી અને તેથી તેની ખુશીનો પાર રહ્યો ન હતો પરંતુ તેની આ ખુશી લાંબી ટકી નહીં કારણ કે પતિની શારીરિક ભૂખ એટલી હતી કે તે ગર્ભાવસ્થા સમયે પણ શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો અને જો પત્ની ના પાડતી તો ઝઘડો કરતો હતો અને ઘર ખર્ચના પૈસા પણ આપતો ન હતાં અને ગર્ભાવસ્થાને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે તેમ હતું અને તેથી મહિલાએ તેના પતિને સમજાવ્યો હતો પરંતુ પતિ સમજવા માટે તૈયાર નહોતો.

અને મિત્રો હદ તો ત્યારે થઈ જ્યારે બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયનના ચાર જ દિવસમાં પતિએ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનું શરૂ કર્યું પરંતુ દર્દથી પીડાતી પત્નીએ ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને કોઈ પરપુરુષ સાથે આડા સંબંધ છે એટલે શારીરિક સંબંધ રાખવાની ના પાડે છે કહી ગળું દબાવી દીધું હતું જો કે સાસુ- સસરા પતિને ચઢામણી કરતા હતા અને બાળક પણ લઈ લીધું હતું અને મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી.

અને થોડા સમય બાદ સમાધાન થતા તેઓ ફરી સાથે રહેવા લાગ્યા હતા પરંતુ પતિનો વાસનાનો કીડો ફરી સળવળી ઉઠ્યો હતો અને તે માસિક ધર્મ દરમિયાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો પરંતુ પત્નીએ ના પાડતા ફરી ઝઘડા શરૂ થઈ ગયા હતા અને પતિના માતા પિતા બાળકને લઈ તેઓ મધ્યપ્રદેશ વતન જતા રહ્યા હતા અને બાળક સાથે વાત કરાવતા ન હતા. આખરે મહિલાએ આ બધાથી કંટાળીને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો દિલ્લીમા બન્યો હતો જયા 32 વર્ષીય શિલ્પા એ નિર્ણય લીધો કે જો તેણીએ જીવંત રહેવું હોય તો તેના પતિને મરી જવું પડશે અને શિલ્પા ફરવા, વાંચવા, ખરીદી કરવા, મૂવીઝ જોવા, મોટેથી હસાવવા માંગતી હતી, પરંતુ તેનો પતિ કેશવ તેને તે બધું કરવા દેતો નહી અને એટલું જ નહીં, તેણી તેને છૂટાછેડા પણ આપી રહ્યો ન હતો. આને કારણે તેણે તેને માર્ગ પરથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

મિત્રો હત્યા બાદ ધરપકડ કરવામાં આવેલી શિલ્પાએ પૂછપરછ પર જણાવ્યું હતું કે તેના પતિ કેશવ એ તેને ઈજા પહોંચાડવામાં ખૂબ આનંદ માણ્યો હતો અને તે પીરિયડ્સ દરમિયાન તેની સાથે સંભોગ માટે દબાણ કરતો હતોઅને તે કલાકો સુધી શિલ્પા પર દબાણ કરતો હતો. આખરે તેણીએ તેને રસ્તા પરથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

પોતાના રોજિંદા ગેરવર્તનથી બચવા અને તેના પતિની હત્યા કરવા માટે શિલ્પાએ પહેલા તેના ખોરાકમાં ઉંઘની ગોળીઓ ઉમેરી દીધી અને જ્યારે તે બેભાન થઈ ગયો ત્યારે લાકડાના લાકડી વડે તેને માર માર્યો હતો અને તેના પિતા અને સાવકા ભાઈએ આ કામમાં મદદ કરી. બાદમાં ઘટનાની તપાસમાં પોલીસે ગુરુવારે શિલ્પાને તેના પિતા રામચંદ્ર અને સાવકા ભાઈની સાથે ધરપકડ કરી હતી.

મિત્રો શ્રીનિવાસપુરાના સર્કલ ઇન્સ્પેક્ટર વિનય કુમારએ કહ્યું જ્યારે કેશવ સૂઈ ગયો ત્યારે શિલ્પાએ તેના કઝીન અને સાવકા ભાઈને બોલાવ્યા હતા અને ભારે લાકડાના થાંભલા વડે તેને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને શિલ્પાના પિતા પાછળથી આવ્યા અને આ હત્યાના ષડયંત્રમાં મદદ કરી અને તે પછી મારુતિ સ્વીફ્ટ કારમાંથી ત્રણ મૃતદેહો લઈ કોલાર જિલ્લાના કાદિરોલાગડ્ડા જિલ્લાની ટાંકીમાં ફેંકી દીધી હતી.