બરફની વર્ષા થતી હતી અને ગર્ભવતી મહિલાને બચાવવા આર્મી જાવનોએ કર્યું એવું કાર્ય જે જાણી તમને પણ થશે ગર્વ….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરમાં આતંકવાદી સામે લડી રહેલી સેના સ્થાનિક લોકોની ભરપૂર મદદ કરી રહી છે અને તેમને મુશ્કેલીમાંથી બહાર લાવી રહી છે. સેનાએ ‘હમસાયા’ પ્રોગ્રામ શરૂ કર્યો છે.મિત્રો તમને જણાવી દઈએ કે કુપવાડા જિલ્લામાં સેનાને એવી માહિતી મળી હતી કે મહિલાને પ્રસુતિની પીડા થઈ રહી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે જવાનોએ ક્ષણનો પણ સમય વેડફ્યા વગર ભારે હિમવર્ષા વચ્ચે બે ગર્ભવતી મહિલાઓને 5 કિ.મી ખભે ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા હતા.કલીરુસના નુનવાની ગામમાં મોડી રાત્રે સકીના બેગમને પ્રસુતિની પીડા ઉપડી હતી, પણ ભારે હિમવર્ષાને લીધે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં. આ અંગે સમાચાર મળતા કલારુસના કંપની કમાન્ડર મેજર મુકેશ મેડિકલ ટીમ સાથે પહોંચી ગયા, પણ જવાનોની જિપ્સી પણ બરફમાં ફસાઈ ગઈ અને આગળ જઈ શકે તેવી સ્થિતિમાં ન હતી.આ સંજોગોમાં જવાનોએ વધુ વિલંબ કર્યાં વગર સકીનાના ઘરે પહોંચીને હિમવર્ષા વચ્ચે મહિલાને ખભા પર ઉઠાવી જિપ્સી સુધીપ હોંચાડી અને ત્યાથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

મિત્રો એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે, અન્ય મહિલા સારવાર હેઠળ છે. મહિલાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવા બદલ ડોક્ટરો તથા પરિવારજનોએ સેનાના જવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.જ્યારે સોગામ વિસ્તારમાં સેનાના જવાનોએ ગર્ભવતી મહિલાને પાંચ કિમી ખભા પર ઉપાડી સોગામ હોસ્પિટલ પહોંચાડી હતી. આ વિસ્તરમાં ઘુલમ નબી નામની વ્યક્તિએ 28 આરઆરની મારકુલ કંપનીના જવાનો પાસે હોસ્પિટલ પહોંચડવા મદદ માંગી અને જવાન પણ તાત્કાલિક એલર્ટ થઈ ગયા તેમ જ કોશી મોહલ્લા દર્દપોરાની ખુર્શીદ બેગમને ખભા પર ઉઠાવી હોસ્પિટલ પહોંચાડી હતી. અહીં પણ બરફ વચ્ચે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી શકી ન હતી.

કલીરુસના નુનવાની ગામમાં મોડી રાત્રે સકીના બેગમને પ્રસુતિની પીડા ઉપડી હતી, પણ ભારે હિમવર્ષાને લીધે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં. આ અંગે સમાચાર મળતા કલારુસના કંપની કમાન્ડર મેજર મુકેશ મેડિકલ ટીમ સાથે પહોંચી ગયા, પણ જવાનોની જિપ્સી પણ બરફમાં ફસાઈ ગઈ અને આગળ જઈ શકે તેવી સ્થિતિમાં ન હતી.આ સંજોગોમાં જવાનોએ વધુ વિલંબ કર્યાં વગર સકીનાના ઘરે પહોંચીને હિમવર્ષા વચ્ચે મહિલાને ખભા પર ઉઠાવી જિપ્સી સુધીપ હોંચાડી અને ત્યાથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જ્યારે સોગામ વિસ્તારમાં સેનાના જવાનોએ ગર્ભવતી મહિલાને પાંચ કિમી ખભા પર ઉપાડી સોગામ હોસ્પિટલ પહોંચાડી હતી. આ વિસ્તરમાં ઘુલમ નબી નામની વ્યક્તિએ 28 આરઆરની મારકુલ કંપનીના જવાનો પાસે હોસ્પિટલ પહોંચડવા મદદ માંગી અને જવાન પણ તાત્કાલિક એલર્ટ થઈ ગયા તેમ જ કોશી મોહલ્લા દર્દપોરાની ખુર્શીદ બેગમને ખભા પર ઉઠાવી હોસ્પિટલ પહોંચાડી હતી. અહીં પણ બરફ વચ્ચે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી શકી ન હતી.

ચીન સાથેની સમગ્ર સરહદ પર હાલમાં ભારતીય સેનાના જવાનો મોટી સંખ્યામાં તૈનાત છે અને આ ઊંચાઈ વાળા સ્થળોએ શિયાળામાં માઇનસ 40 ડિગ્રી સુધીનું નિમ્ન તાપમાન નોંધાય છે, સાથે જ 30 થી 40 ફૂટ સુધીની હિમવર્ષા થાય તેવી પણ સંભાવનમાં રહેતી હોય છે.શિયાળામાં લદાખ સેક્ટરના તાપમાનમાં તીવ્ર ઘટાડો અને ચીનની સરહદ પર હાલની તંગદિલીને જોતાં ભારતીય સેના એ PLA ની ચીની સેનાના કોઈ પણ દુ:સાહસને પહોંચી વળવા માટેની પૂરતી તૈયારીઓ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે સેનાના હજારો જવાનો સુરક્ષિત પણે રહી શકે તે માટે આધુનિક સુવિધા વાળા હીટર યુક્ત નવા આવાસો બનાવ્યા છે. આર્મી દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં ભારતીય સેના ની તૈયારીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમાં સૈનિકો માટે પલંગ, અલમારીઓ અને હીટરોની પણ સુવિધા છે. ઘણા રૂમમાં સિંગલ બેડ હોય છે તેમજ લિવિંગ રૂમમાં બઁક બેડની સુવિધા પણ છે. સૂત્રોએ જણાવ્યું છે કે, મોરચા પર હાજર સૈનિકોની તૈનાતી મુજબ, તેમના માટે ગરમ ટેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

એક ખાનગી ચેનલના માધ્યમથી જાણકારી બહાર આવી હતી કે ભારતીય લશ્કર રશિયા પાસેથી ટેન્ટ ખરીદી રહ્યું છે અને એક સ્રોતએ માહિતી આપી છે કે કાનપુરની ઓર્ડનન્સ ફેક્ટરીનો આવા ટેન્ટ ખરીદવા માટે સંપર્ક કરવામાં આવ્યા છે. ચીને પેંગોંગ નજીક અને LAC પર ઘર્ષણ સ્થળો પર અસ્થાયી ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવ્યા છે. અધિકારીઓએ માહિતી આપી છે કે લોકડાઉનને કારણે કેટલાક કોન્ટ્રાક્ટરો કે જેઓ ભારતીય સૈન્યને આવા ટેન્ટ અને અન્ય બાંધકામની રચનામાં મદદ કરતાં હતા, તેઓ લોકડાઉનના લીધે ઉપલબ્ધ બની શક્યા નહોતા, જેના પછી રશિયન ટેન્ટ આ તૈયારીઓ માટે એક સારો વિકલ્પ બની ગયું હતું.