બે બાળકોની માતા એક કુંવારા યુવક સાથે રોજ માણતી હતી શરીરસુખ,પણ એક દિવસ થયું એવું કે દીકરો પણ…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો એવું કહેવાય છે કે વિશ્વના સૌથી પવિત્ર સંબંધ પતિ અને પત્ની માનવામાં આવે છે અને લગ્ન પછી બે પુરુષો આજીવન એકબીજા સાથે જીવન વિતાવતા હોય છે અને સાથે એકબીજાને ટેકો આપવા પણ સક્ષમ હોય છે પરંતુ પતિ અને પત્નીના આ સંબંધો આજકાલ બદલાતા સામાજિક વાતાવરણથી અસ્પૃશ્ય રહ્યા જ નથી લગ્ન જેવા પવિત્ર સંબંધ પણ સમાજની વધતી દુષ્કર્મનો શિકાર બનતા જઈ રહ્યા છે તો આજે અમે તમને આવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણીને તમે પણ ચોંકી જશો.

અમને મળતી માહિતી અનુસાર આ મામલો પંજાબના અમૃતસરથી બહાર આવી ગયો છે આશ્ચર્યજનક વાત એ છે કે બે બાળકોની માતાને અહીંના એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો જે બાદ તે તેના પ્રેમી સાથે ભાગી પણ ગઈ હતી પરંતુ થોડા સમય પછી મહિલાની શોધ પતિ દ્વારા કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામ કોઈ નહીં રહેવાસી ગુર્જુનતસિંહે જણાવ્યું કે 10 વર્ષ પહેલા તેમનો લગ્ન અમનદીપ કૌર સાથે થયા હતા અને તેમના બે બાળકો પણ થયેલા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પત્ની અમનદીપનો તેના પડોશમાં જ રહેતા સરબજીત સિંહ સાથે અફેર ચાલતું હતું જે એક કુંવારો યુવક હતો તેણે બંનેને સમજાવ્યા પણ તેઓ સમજી શક્યા જ નહીં તેણે કહ્યું કે જ્યારે તે કામ પર ગયો ત્યારે બંને દરરોજ ખુબજ શરીર સુખ માણતા હતા પરંતુ બે બાળકો ના કારણે તે વધારે મોજ માળી શકતા ન હતા એટલે બંને ઘરેથી ભાગી ગયા હતા અને એક બાળકને સાથે પણ લઇ ગયા હતા જે પછી તે તેમને મળી અને પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો તેમણે પોલીસને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું.

બીજી એક એવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું પોતાની માતા સાથેના યુવકના અનૈતિક સંબંધો પુત્રને નાપસંદ હોવાથી માતા સાથે આડા સંબંધ રાખતા યુવક પર પુત્ર અને તેના મિત્રએ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ફૂલવાડી ભરીમાતા રોડ ખાતે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં યુવાનને ગોળી જમણી પીઠમાંથી ઘૂસી ખભામાંથી નીકળી ગઈ હતી. ઇજાગ્રસ્તને સારવારાર્થે સ્મીમેરમાં ખસેડાયો હતો. બીજી બાજુ ફાયરિંગ કરનારા ભાગી છૂટતા પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ભરીમાતા રોડ પર ફૂલવાડી ખાતે આવેલા રહેમતનગરમાં રહેતા અને ઘર નજીક જ ભંગારનું ગોડાઉન ધરાવતા અકબર યાકુબ શા ઉ.વ.45 શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ગોડાઉન નજીક આવેલી એક હોટલ પર ચા પીવા જઈ રહ્યા હતા તે વખતે એક એક્ટિવા પર આવેલા બે યુવાનો પાછળથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા.

આ ગોળી જમણી પીઠમાં ઘૂસી ખભા તરફ આરપાર નીકળી ગઈ હતી ઘટનાને પગલે તાત્કાલિક અસરથી 108ની મદદથી અકબર શાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેના પર સર્જરી કરવામાં આવી હતી પોલીસની તપાસ મુજબ અકબર શાને લીલા મિયાત્રા નામની મહિલા સાથે અનૈતિક સંબંધો હતા છેલ્લા 20 દિવસથી આ મહિલાને પોતાની સાથે રાખી હતી આ વાત લીલા મિયાત્રાના પુત્ર બિપિનને પસંદ ન હતી જેથી તેણે તેના મિત્ર મયૂર ઉર્ફે મેહુલ સાથે મળી ભંગારનું ગોડાઉન ધરાવતા અકબર શા પર ફાયરિંગ કર્યું હતું હાલ પોલીસ બન્નેની શોધખોળ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે ચાલો જાણીએ સમગ્ર મામલો સુરતમાં લગ્નેત્તર સંબંધોનાં અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પણ આજે સુરતથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને 28 વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું ઘરમાં જુવાનજોધ દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું અને પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. છેલ્લા ચાર મહિનાથી લોકડાઉનને કારણે યુવક ઘરે જ રહેતો હતો ત્યાં જ લોકડાઉન દરમિયાન પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી પણ આ મિત્રતા તેને મોતના કૂવા સુધી લઈ જશે તે તેને ખબર ન હતી.

પરીણિત યુવતીને એક ચાર વર્ષની બાળકી પણ છે પણ આ યુવતી 18 વર્ષીય યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી યુવકનાં પરિવારના જણાવ્યા મુજબ યુવતી 18 વર્ષીય યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રેહતો હતો અને કોઈની સાથે વધુ વાતો પણ કરતો ન હતો.

પુત્રની આ હાલત જોઈ માતાને કાંઈક ખરાબ થયું હોવાનો અંદાજો આવ્યો હતો અને તેણે પુત્રને શું થયું છે તેમ પુછ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી માનસિક ત્રાસ સહન કરતો યુવાન માતા આગળ પીગળી ગયો હતો. અને દિલ ખોલીને તેણે પોતાની આપવીતી માતાને વર્ણવી હતી પુત્રની વાત જાણીને માતા ચોંકી ઉઠી હતી. પણ પોતાના પુત્ર માટે તેણે આ મામલે યુવતીના પતિને સમગ્ર મામલાની જાણ કરી હતી.

પણ યુવતીના પતિએ તો યુવકની માતા અને યુવક સાથે જ ઝઘડો કરી દીધો હતો પણ તે જ સમયે પરિણીતાએ તેના પતિ આગળ જ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે પત્નીની આ વાત સાંભળી બે ઘડી માટે પતિ પણ ચોંકી ઉઠ્યો હતો આમ છેલ્લા કેટલાક દિવસથી બંને પરિવારો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા ઝઘડાને કારણે વાત લોકોમાં પણ ચર્ચાવા લાગી હતી લોકો પરિણીતાનો વાંક કાઢવાને બદલે યુવકને જ ઠપકો આપી રહ્યા હતા જેને કારણે યુવકને આ વાતનું પણ માઠું લાગી આવ્યું હતું.

દરરોજના ઝઘડા અને ઉપરથી રોજ પરિણીતા ફોન કરીને યુવકને ત્રાસ આપતી હતી જેને કારણે 18 વર્ષનો યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હતો ગત રોજ પરિણીતાનો ફોન આવ્યા બાદ યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે આ મામલે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે યુવકના પરિવારે મહિલા પર મોતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા માગ કરી છે.