બહેનપણીની બર્થ ડે પાર્ટીમાં ગયેલી આ છોકરી અચાનક જ પાછી આવીને રડવા લાગી,અને પિતા એ પૂછ્યું તો એવી વાત જણાવી કે….

દોસ્તો આજના સમયમા આપણી વચ્ચે એવી ઘણી બધી ખરાબ ઘટનાઓ બનવા લાગી છે જેવી કે બળાત્કાર,ગેંગરેપ અપહરણ, હત્યા, શર્મશાર કરતી એવી ઘણી બધી ઘટનાઓ બનવા લાગી છે કે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કેલ બની જતો હોય છે તેમજ આ ઘટનાઓ દ્વારા લોકો એક બીજા ઉપર વિશ્વાસ કરવાનુ છોડી દે છે મિત્રો આજકાલ આપણને દરેક કોઈને કોઈ આવી ઘટના સાંભળવા અને જોવા મળે છે મિત્રો આવી ઘટનાઓ થી સમાજ ઉપર તેની ખરાબ અસર જોવા મળી રહી છે તેમજ મિત્રો આવી ઘટનાથી ભોગ બનેલા કોઇપણ વ્યક્તિનુ જીવન ખરાબ થઈ જાય છે અને સમાજ પણ તેને ખરાબ નજરે જોવા લાગે છે.

દોસ્તો આવી પરિસ્થિતિમા શુ કરવુ તેની તેને કઈજ ખબર પડતી નથી અને તે આખરે મોતને ગળે લગાવે છે પરંતુ મિત્રો આવી ઘટનાઓ કેટલાક ખરાબ લોકોના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે જે લોકો પોતાની હવસને સંતોસવા ગમે તે હદ સુધી જઈ શકે છે મિત્રો જાણવામા આવ્યુ છે કે આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના આંબેડકરનગર જિલ્લામા જોવા મળી હતી જ્યા કહેવામા આવ્યુ છે કે ત્યા એક સગીરા ઉપર તેની સહેલીના મિત્ર દ્વારા બળાત્કાર જેવી શર્મશાર કરતી એવી ઘટના સામે આવી હતી તો મિત્રો આવો જાણીએ કે ખરેખરમા આ ઘટનામા શુ બન્યુ હતુ જેના કારણે એક સગીરા તેના સહેલીના ઘરે થી આવીને જોર જોરથી રડવા લાગી હતી.

મિત્રો જાણવામાં આવ્યુ છે કે આ પુરી ઘટના ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં બની હતી જ્યા એક સગીરા સાથે બળાત્કાર કર્યાની એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે અને મિત્રો આ ઘટના કોઈ બીજાએ નહીં પરંતુ તે યુવતીની સહેલીના ભાઈ દ્વારા કરવામાં આવી છે મિત્રો તે સગીરાને તેની સહેલીએ તેને તેના જન્મદિવસની પાર્ટીના ચર્ચા કરવાના બહાનું બનાવીને તે સગીરાને પોતાના ઘરે બોલાવી હતી પરંતુ જ્યાં પહેલેથી ઘરે રહેલા તેના સહેલીના ભાઈએ પીડિતા સાથે દુરવ્યવહાર કર્યો હતો અને કોઈ જાણ ના કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મિત્રો પોલીસે આ કેસમાં એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે અને તે જ સમયે તે પીડિતાને આંબેડકર જીલ્લાની એક ખાનગી હોસ્પિટલ બાદ લખનઉ રિફર કરવામાં આવી હતી મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ આંબેડકર નગરના જહાંગીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં એક યુવતીને તેના પડોશમાં રહેતી તેની એક સગીર મિત્રને તેના જન્મદિવસની પાર્ટી વિશે વાત કરવા માટે બોલાવી હતી અને તેની સહેલીનો ભાઈ પણ ત્યા પહેલેથી જ હાજર હતો.

અને જ્યારે તે સગીરા તેની સહેલીના ઘરમા આવતાંની સાથે જ તેને બંધક બનાવી દેવામાં આવી અને તેની સાથે છેળછાડ કરવામા આવી હતી અને ત્યારબાદ તેની સહેલીના ભાઈ ધ્વારા તેની સાથે બળાત્કાર જેવી શર્મશાર કરતી ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તેને કોઇને ના કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ મિત્રો જ્યારે તે પીડિતા એ તેનો વિરોધ કર્યો ત્યારે તેને તેની સહેલી ના ભાઇએ ખુબજ જ માર મારવામા આવ્યો હતો અને ત્યારપછી તે પીડિતા સગીર યુવતી પોતાના ઘરે પહોંચી ગઈ હતી અને તેણે તેના ઘરે પહોંચતાંની સાથે જ રાડ પાડીને જોર જોરથી રડવા લાગી.

અને જ્યારે તેના પરિવારના લોકો દ્વારા તેના રડવા પાછળ ના કારણ વિશે પુછવામા આવ્યુ તો તેણે આ સંપુર્ણ ઘટના વિશે તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી જ્યારે તેના પરિવારના લોકો એ ઘટના વિશે સાંભળ્યું તો તેઓ ખુબજ આશ્ચર્ય થઈ ગયા હતા અને તેમણે તે સગિરાને લઈને આંબેડકર જીલ્લાના જહાંગીર ગંજ પોલિસ સ્ટેશન મા જઇ તે પીડિતાની સહેલી અને તેના ભાઈ વિરુદ્ધ બળાત્કાર કર્યાની ફરીયાદ નોધાવી હતી મિત્રો પીડિતાના પરિવારજનોની ફરિયાદ પરથી જહાંગીરગંજ પોલીસે એફઆઈઆર નોંધીને આરોપી યુવતી અને તે છોકરાની ધરપકડ કરી લીધી હતીઅને તે પીડિતાને તબીબી સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં ડોક્ટરોએ તેને માનસિક સ્થિતિને જોતા લખનૌ રીફર કરી છે મિત્રો તે પીડિતા સગીરા ના પરિવારના સભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી તબીબી સારવાર નહીં થાય ત્યાં સુધી તેઓ અહી થી જશે નહીં અને આ માંગને લઈને હોસ્પિટલમા ખુબજ હંગામો થયા બાદ એએસપીની દખલથી આ મામલો શાંત પડ્યો હતો જ્યારે બીજી તરફ પોલીસનું કહેવું છે કે કોઈ ગુનેગારને છોડવામાં આવશે નહીં અને હાલમાં બન્ને આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે અને કાનૂની કર્યાવાહી હાથ ધરવામાં આવી છે.

મિત્રો પોતાની બહેન માટે ન્યાયની માંગણી કરતા પીડિતાના ભાઈએ કહ્યું હતુ કે અમે ગરીબ છીએ અને મારી બહેન તેની કોઈ સહેલીના જન્મ દિવસની પાર્ટીના ચર્ચા કરવાને બહાને મારી બહેનની સહેલી અમારા ઘરે આવી અને તેને તેની સાથે લઈ ગઈ હતી અને ત્યાં લઈ ગયા બાદ ત્યા તેના ભાઈ દ્વારા તેની પર બળાત્કાર ગુજારવામા આવ્યો હતો અને તે ત્યાંથી જ્યારે ઘરે પાછી આવી ત્યારે તે જોરજોરથી રડવા લાગી અને જ્યારે તેને તેના રડવાનું કારણ પુછવામા આવ્ય ત્યારે તેણે આ સમગ્ર ઘટનાની જાણ અમને કરી હતી અને મિત્રો આ કેસમાં આંબેડકર નગરના એએસપી અવનીશકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ એક મહિલા અને એક પુરુષ નામ આપવામાં આવ્યા છે.

અને પોલિસે આ બંને આરોપીની ધરપકડ કરી લીધી છે તેમજ પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે તેમણે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસે હાલમાં કિડનેપીંગ અને બળાત્કારની FIR દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો આંબેડકર નગરના ASP અવનીશકુમાર આ કેસ પર કાર્યવાહી કરી રહ્યા છે અને હાલમાં પીડિતાને લૌખનોની હોસ્પિટલમાં દાખલ કરીને તેની તપાસ ચાલી રહી છે.

દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે દોસ્તો દુનિયામાં આજે ટેકનોલોજી એ એવું મુકામ હાસિલ કરી દીધું છે કે તેના માધ્યમ થી કોઈ પણ ક્યારે ઓન લાઇન કામ કરી શકે છે અને તેના કારણે આજે દુનિયા માં ક્રાઈમ નો ઓકડો પણ ઘણો વધી રહ્યો છે મિત્રો સાઇબર ક્રાઈમ તરફ આજે આપનો દેશ વધી રહ્યો છે અને અવનવા કિસ્સાઓ બહાર આવતા હોય છે તો મિત્રો આજે આપણે એવોજ આ કિસ્સો આપના માટે લઈ ને આવ્યા છે.

તો ચાલો વિગતે જાણીએ મિત્રો મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લામાં વર્ક ફ્રોમ હોમ કરી રહેલા યુવક પાસેથી મહિલાએ 37 હજાર રૂપિયા પડાવી લીધા હતા. અજ્ઞાત મહિલાએ તેણે પોતાની જાળમાં ફસાવી તેનો ન્યૂડ વિડીયો રેકોર્ડ કરી લીધો અને પછી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી 37 હજાર રૂપિયા વસૂલ્યા.બાદમાં યુવકે પોલીસમાં કેસ નોંધાવ્યો હતો તો તેના પાછળ નું શુ રહસ્ય છે તો ચાલો જાણીએ વિગતે.

રિપોર્ટ અનુસાર, ગત મહિને યુવકને વ્હોટ્સએપ પર કોઈ મહિલાનો કૉલ આવ્યો હતો.ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.એક દિવસ મહિલાએ યુવકને વિડીયો કૉલમાં ન્યૂડ થવાનું કહ્યું. પછી તેણે વિડીયો રેકોર્ડ કરી લીધો અને 50 હજાર રૂપિયાની માગણી કરી.પીડિત યુવક 25 વર્ષનો છે અને એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરે છે. મહિલાએ તેને ધમકીભર્યા કૉલ કરી 50 હજાર રૂપિયા માગ્યા અને જો પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી.

બાદમાં યુવકે 37 હજાર રૂપિયા તે મહિલાને આપ્યા. તેણે મહિલાએ આપેલા એક નંબર પર ડિજિટલી આ રકમ ટ્રાન્સફર કરી. બાદમાં તેણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મિત્રો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે ચાલો જાણીએ નિકોલમાં રહેતા પરિણીત વેપારી સાથે સોશિયલ દ્વારા મિત્રતા કરી હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ વેપારી સાથે મિત્રતા કરી નગ્ન વીડિયો કોલ કરાવ્યો હતો. યુવતીએ આ કોલ રેકોર્ડ કર્યા બાદ યુવકને મોકલી પાંચ લાખની ખંડણી માંગ હતી. આ મામલે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

સારા ઘરની સ્ત્રીઓના ગ્રાહક બની શારીરિક સંબંધ બાંધવા લાલચ આપી હનીટ્રેપમાં ફસાયેલો આ યુવક ન્યૂટ્રિશનને લગતી દવાઓ વેચાવાનો બિઝનેસ કરે છે.દોઢેક મહિના પહેલા ફેસબુક પર ફિરોઝા ઓલ ગુજરાત નામથી એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, આ રિકવેસ્ટ યુવકે સ્વીકારીને યુવતી સાથે વાતો શરૂ કરી હતી. ત્યાર બાદ ફિરોઝાએ એક દેખાવડી યુવતીનો ફોટો મોકલાવી આપ્યો હતો અને જણાવ્યું હતું કે, અમે એક સંસ્થા ચલાવીએ છીએ જેમાં જરૂરીયાતમંદ અને સારા ઘરની સ્ત્રીઓને સારા પુરુષોને શારીરિક સંબંધ બાંધવા માટે સંપર્ક કરી આપીએ છીએ.

જરૂરિયાતમંદ સ્ત્રીઓ પુરૂષોને સારુ વળતર પણ આપે છે. અમારી સંસ્થામાં જોડાવું હોય તો પહેલા આઇડી ખોલાવવા 6500 સભ્ય ફી પેટે ભરવા પડશે. ત્યારબાદ અમારી સંસ્થા તમારું શારીરિક પરીક્ષણ કરશે, જેમાં તમે ફીટ પૂરવાર થશો તો સ્ત્રીઓને આઇડી મોકલી આપવામાં આવશે. તેમાંથી જે સ્ત્રી પસંદ હોય તેનો સંપર્ક કરી તે જે જગ્યાએ બોલાવે ત્યાં જવાનું રહેશે.

ત્યાર બાદ ફિરોઝાએ વીડિયો કોલ કરવાનું કહી તમારા ગુપ્ત ભાગ અને શરીર બતાવવાનું કહેતા યુવકે નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. પરંતુ સામેવાળી વ્યક્તિએ કેમેરા પર હાથ રાખ્યો હતો. થોડીવાર પછી ફોન કાપી નાંખ્યો હતો. યુવકને જ્યારે ફિરોઝાએ ફોન કર્યો ત્યારે તે પત્ની સાથે ઘરમાં હતો. પરંતુ ફિરોઝાએ શારીરિક પરીક્ષણ કરવા નગ્ન થવા જણાવ્યું હતું. જેથી બાથરૂમમાં ગયો હતો અને નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. ત્યારબાદ પણ ફિરોઝાએ નગ્ન થઇ વીડિયો કોલ કરવા કહ્યું હતું. ત્યારે પણ યુવક ઘરે હતો, પરંતુ લાલચમાં આવી યુવકે બાથરૂમમાં જઇ ફરી વીડિયો કોલ કર્યો. 6500 રૂપિયા સભ્ય ફી પેટે ભરવાનું કહેતા 6 ડિસેમ્બરે ઋષિ હર્ષદ પ્રજાપતિ ના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેનો સ્ક્રીન શોટ ફિરોઝાને મોકલી આપ્યો હતો.

પછી ફિરોઝાએ યુવકને મેસેજ કરી પૂછ્યું હતું કે, તમે અમોલ દેસાઇના ગ્રુપમાં છો?જેના જવાબમાં યુવકે હા પાડી હતી અને ફિરોઝાને પૂછ્યું હતું કે, તમે પણ આ ફિલ્ડમાં છો. જો કે, ફિરોઝાએ ઇન્કાર કરી જણાવ્યું હતું કે, મને તમારી બધી માહિતી છે. પછી યુવકે આઇડી ક્યારે આવશે તે અંગે પૂછતા ફરિઝાએ સાંજે આઇડી આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ આઇડી ન આવતા યુવકે ફરી ફોન કર્યો હતો. ફિરોઝાએ યુવકનો રેકોર્ડ કરેલો 1 મિનિટનો વીડિયો તેને મોકલી આપી જણાવ્યું હતું કે, હર્બલ લાઇફના ગ્રુપમાં આ વીડિયો વાઇરલ કરી દઉં.પૈસા આપ નહીં તો પત્ની અને સગાઓને વીડિયો મોકલીશ.

યુવકે જણાવ્યું હતું કે, મેડમ આવું કેમ કરો છો ત્યારે ફિરોઝા એ જણાવ્યું હતું કે, હું તકલીફમાં છું અને રૂ. 20 લાખનું દેવું છે તે પુરું કરવાનું છે. પછી ફિરોઝાએ 30 હજાર રૂપિયા માગ્યા હતા અને પૈસા નહીં આપે તો વીડિયો પત્ની તેમજ સગા-સંબંધીઓમાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. જો કે, યુવકે પૈસા આપ્યા ન હતા. જેથી ફિરોઝાએ રૂ. 5 લાખ માગતા યુવકે મરી જવાની ધમકી આપી હતી. જો કે, ફિરોઝા એ જે કરવું હોય તે કર પૈસા આપ નહીં તો વીડિયો વાઇરલ કરવા ની ધમકી આપી હતી.

મિત્રો બીજો એક કિસ્સો લઈ ને આવ્યા છે ચાલો જાણીએ રાજ્યમાં ફ્રોડના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક NRI યુવતીને બ્લેકમેઇલ કરી તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ગોત્રીના એક યુવકે એક NRI યુવતીને ફસાવીને તેને બ્લેકમેઇલ કરી હતી, અને તેની પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. યુવતીના કાકાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં 2 શખ્સોની ધરપકડ કરાઇ છે.

આ ઘટનામાં વડોદરાના ગોત્રીના યુવકે NRI યુવતીને ફસાવીને જણાવ્યું હતું કે, ‘મારે દેવુ થઇ ગયું છે, તું મદદ નહીં કરે તો હું મરી જઇશ અને સ્યૂસાઇડ નોટમાં તારા અને તારા પરિવારના લીધે મેં આત્મહત્યા કરી છે તેવું લખી જઇશ. તેવી રીતે બ્લેકમેઇલ કરીને યુવકે અમેરિકાની યુવતીને બ્લેકમેઇલ કરી રૂા. 50 લાખ પડાવ્યા હતાં.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, વડોદરાના કારેલીબાગના બંકિમ પટેલના પિતરાઇ પ્રવીણભાઇ અમેરિકાની મીસીંગન સિટીમાં રહે છે. તેમણે ધર્મના બહેન શ્વાતી પટણીને નાગરવાડા નું મકાન રહેવા આપ્યું હતું. તેની દીકરી ખુશી પ્રવીણ ભાઇની યુએસએમાં રહેતી દીકરી જૈસિકા સાથે પરિચયમાં હતી. ખુશીએ ગોત્રી વાસણા રોડના પ્રમુખ સાગર ડુપ્લેક્ષમાં રહેતા ચિરાયુ અશ્વિન પટેલ સાથે પરિચય થતા બંને સોશિયલ મીડિયાથી વાતચીત કરતા હતાં.ચિરાયુએ મિત્રતા કેળવી પોતાનો રંગ બતાવ્યો હતો. તેને યુવતીને સોશિયલ મીડિયા પર