ભલભલી યુવતીઓને ટક્કર મારે તેવી છે CID ઇન્સ્પેક્ટર દયાની પત્ની,તસવીરો જોઈ આંખો ચાર થઈ જશે…..

દયા નામ આજે કોણ નથી જાણતું ભારત નો દરેક નાનો બાળક પણ આ નામ જાણે છે. મિત્રો આજે અમે તમને દયા વિશે ની માહિતી આપીશું સાથે સાથે તેના ધર્મ પત્ની વિશે પણ વાત કરીશું.11 ડિસેમ્બર, 1969 ના રોજ કર્ણાટકના ઉદૂપી માં જન્મેલા દયાનંદ શેટ્ટી ભારતીય મોડેલ છે તેણે સ્મિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા અને તેની પત્ની સાથે ખૂબ પ્રેમ છે.તેમની એક પુત્રી વિવા શેટ્ટી છે જે એકદમ યુવાન છે.દયાનંદની પત્ની ગૃહિણી છે.ભલે તમે તેને બોલિવૂડ હિરોઇનો કરતાં કમ માનતા હોય પરંતુ દયા માટે તો તેની સુંદરતા બોલીવુડની અભિનેત્રીઓને પરાજિત કરી શકે તેવીજ છે.દયાનંદ એક ટેલિવિઝન અભિનેતા છે.

ઇન્સ્પેકટર દયાનો રોલ નિભાવી ચુકેલા કલાકારનું નામ છે દયાનંદ શેટ્ટી. દયાના દમદાર અને પાવર ફૂલ રોલના કારણે લોકો તેમને ખુબ પસંદ કરતા હતા. અને તે સીઆઈડીમાં દરવાજા તોડવા માટે ખુબ પ્રખ્યાત હતા.ક્રિમિનલ્સ એમનાથી ખુબ ગભરાતા હતા.એ દરવાજો એવી રીતે તોડતા હતા કે લોકોને હકીકતમાં એવું લાગતું હતું કે તેમણે દરવાજો તોડ્યો છે તમને જણાવી દઈએ કે તેમણે ફિલ્મમાં પણ દરવાજો તોડ્યો છે.ફિલ્મ સિંઘમ રીટર્નમાં પણ તેમને દરવાજો તોડતા જોવામાં આવ્યા છે.આના સિવાય પણ તેમણે અન્ય બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું છે.તેણે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી 1998 માં તેને ટીવી શો સીઆઈડી મળ્યો હતો. આમાં તેણે ઇન્સ્પેક્ટર દયાનું વિશેષ પાત્ર ભજવ્યું હતું. તેણે લોકપ્રિય ફિલ્મ્સ અને સિરિયલ્સ જેવી કે ગુતુર ગૂ, સિંઘમ રિટર્ન્સ, સૂર્યા સુપર કોપ, રનવે, જોની ગદ્દાર, દિલજાલે અને સીઆઈડીમાં કામ કર્યું છે.દયાનંદ હવે 50 વર્ષ ના છે અને ઘણાં વર્ષોથી લગ્ન કરી ચૂક્યા છે.

હવે તેણે સિરિયલ છોડીને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે અને તેના વ્યક્તિત્વમાં કોઈ ઘટાડો થયો નથી. ચાલો આપણે તમને જણાવી દઈએ કે દયાનંદ એક મહાન સ્પોર્ટ્સ મેન રહ્યો છે અને જ્યારે તે રમત છોડીને અભિનય કારકીર્દિની પસંદગી કરતો હતો ત્યારે તેને રમત દરમિયાન પગની ગંભીર ઇજા થઈ હતી દયાનંદ શેટ્ટીની એક છોકરી છે અને તેનું નામ વિવા છે.સીઆઈડીમાં શિવાજી સતાનમ અને આદિત્ય શ્રીવાસ્તવ સિવાય, દયાનંદ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા અને આ 20 વર્ષથી આ સીરીયલનો ભાગ રહ્યા છે. તેને લોકો ઈન્સ્પેક્ટર દયા તરીકે ખૂબ પસંદ કરતા હતા અને તેના પર ઘણી મેમ્સ પણ બનાવવામાં આવતી હતી. લોકો તેમના દરવાજા તોડવાની નકલ કરતા હતા. દયાનંદ રિયાલિટી શો ઝલક દિખલાજા ની ચોથી સિઝનમાં પણ જોવા મળ્યો હતો.

દયાનંદને ખતરો કે ખિલાડી માં પણ જોવા મળ્યો હતો. આ સિવાય તેઓ શિવાજી સતાનમ સાથે સારાગમા લિટલ ચેમ્પ્સમાં વિશેષ અતિથિ તરીકે ગયા હતા.સિનિયર ઈન્સ્પેક્ટર દયાની ભૂમિકા નિભાવવા બદલ તેમને ગોલ્ડ એવોર્ડ ઉપરાંત અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.દયાનંદે મુંબઈના બાંદ્રાની રિઝવી કોલેજમાંથી બિકમ કર્યું છે અને અનેક નાટકોમાં પણ કામ કર્યું છે.એક વાર દયાનંદ શેટ્ટીનું નામ એક્ટ્રેસ મોના સાથે પણ જોડાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, મોના ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ છે.

મોના લગ્ન પહેલા માં બની ગઈ હતી, ત્યારે દયાનંદ શેટ્ટી પર તેમના બાળકના પિતા હોવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે દયાનંદ શેટ્ટીએ પણ મીડિયા સામે કોઈ જાણકારી આપી નહીં, અને મોનાએ પણ આ વિશે કંઇ જાણકારી આપી નહિ.મિત્રો હાલમાં દયા ખુબજ સુંદર જીવન વિતાવી રહ્યાં છે ‘C.I.D.’ નાં સીનીયર ઇન્સ્પેક્ટર દયા નો ધક્કો આપવાથી જ દરવાજો તોડવાની આવડત થી તમે લોકો સારી રીતે પરિચિત છો જ. તે અજય દેવગન ની ફિલ્મ સિંઘમ-2 માં પણ પોતાની આવડત દેખાડતા નજરમાં આવ્યા હતા.મૈસુરનાં રહેવાસી દયાનંદ મુંબઈમાં પોતાની પત્ની અને દીકરી સાથે રહે છે. તેની પત્નીનું નામ સ્મિતા અને દીકરીનું નામ વિવા છે.

દયા ‘જલક દીખલા જા’ શો માં ઠુમકા લગાવતા પણ નજરમાં આવ્યા હતા.સીઆઇડી માં દયાનંદ શેટ્ટી દરવાજો તોડવામાં માહેર છે.આ સિરિયલ માં તેઓ સિનિયર ઇન્સ્પેકટર દયા નો રોલ નિભાવે છે.તે તેના જોરદાર થપ્પડ દરવાજો તોડવાના કારણે લોકો નું દિલ જીતી લે છે.તેઓ એક એપિસોડ ના 80,000 રૂપિયા લે છે.