ભૂલથી પણ મહિલાઓએ ન કરવા જોઈએ આ કામો થઈ જશે ભગવાન નારાજ લાગશે મહાપાપ….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજનાં મોર્ડન જમાનામાં મહિલાઓ અને પુરુષો બંને બરાબર છે. મહિલાઓ એવા ઘણા કામ કરી રહી છે, જે પુરુષો કરતા હતા. ઘણા ક્ષેત્રોમાં તો મહિલાઓ પુરુષો કરતાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. હવે આ તો પ્રોફેશનલ કામ સાથે જોડાયેલા વાત છે, પરંતુ ધાર્મિક કાર્યોમાં મહિલાઓ દરેક ચીજ કરી શકતી નથી. હકીકતમાં શાસ્ત્રોમાં અમુક એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને મહિલાઓએ કરવા જોઈએ નહીં.

Advertisement

જો તેઓ આ કાર્ય કરે છે તો તે અશુભ માનવામાં આવે છે. તેનું અશુભ ફળ મહિલાઓને મળે છે. આ કાર્ય ફક્ત પુરુષો માટે બનેલા છે. તો ચાલો જાણીએ કે શાસ્ત્રો અનુસાર ક્યાં ક્યાં એવા કાર્ય છે જેને મહિલાઓએ કરવાથી બચવું જોઈએ.શ્રીફળ વધેરવું.શ્રીફળને માં લક્ષ્મી અને ઉર્વરાનું પ્રતિક માનવામાં આવે છે, જેના કારણે શાસ્ત્રોમાં મહિલાઓને શ્રીફળ વધેરવાની મનાઇ કરવામાં આવી છે. તમે મંદિરોમાં જોયું હશે કે મોટાભાગે પુરુષો જ શ્રીફળ વધેરે નજર આવે છે. વળી જો કોઈ શુભ કાર્ય હોય છે ત્યારે પણ મહિલાઓ શ્રીફળ વધેરતી નથી.

જનોઈ ધારણ કરવી.તમે મોટાભાગે પુરુષોને જ જનોઇ ધારણ કરતા જોયા હશે. મહિલાઓ ક્યારેય પણ જનોઈ ધારણ કરતી નથી. હાં, તેઓ જનોઈ બનાવી જરૂર શકે છે, પરંતુ તેને મહિલાઓ માટે પહેરવાની શાસ્ત્રોમાં મનાઈ ફરમાવવામાં આવેલી છે.બલિ આપવી.જ્યારે પણ દેવી-દેવતાઓને બલિ આપવામાં આવે છે, તો આ કાર્ય ફક્ત પુરૂષો કરતા હોય છે. શાસ્ત્રોમાં મહિલાઓને બલી આપવાની પરવાનગી આપવામાં આવી નથી. આ કાર્ય મહિલાઓને શોભા આપતું નથી.

બજરંગબલીનાં ચરણ સ્પર્શ.આ વાત બધા જાણે છે કે હનુમાનજી બ્રહ્મચારી હતા. તેવામાં મહિલાઓએ તેમને સ્પર્શ કરવો જોઈએ નહીં. તેઓ દૂરથી બજરંગ બલીના પૂજાપાઠ અવશ્ય કરી શકે છે. શાસ્ત્રોમાં પણ મહિલાઓ દ્વારા હનુમાનજીને સ્પર્શ ન કરવાની વાત કહેવામાં આવેલી છે.એકલા યજ્ઞ કરવો.મહિલાઓએ એકલા મુખ્ય યજમાનનાં રૂપમાં યજ્ઞ કરવો જોઈએ નહીં. શાસ્ત્રો તેની પરવાનગી આપતા નથી. મહિલાઓ જ્યારે પણ યજ્ઞ કરે છે, તો તેમની સાથે તેમના પતિનું હોવું આવશ્યક છે. આ વાત અન્ય ધાર્મિક કાર્યોમાં પણ લાગુ થાય છે. તેને કરતા સમયે તેમની સાથે કોઈ પુરુષ હોવું અતિ આવશ્યક હોય છે.

આ ઉપરાંત આપણે આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આ કામ કરવાથી પાપ થાય છે અને આ કામ કરવાથી પુણ્ય મળે છે. આપણા હિંદુ ધર્મમાં પાપ અને પુણ્યનું ઘણું મહત્વ હોય છે. જે લોકો પુણ્ય કરે છે એને પ્રભુ સારા ફળ આપે છે અને પાપ કરવા વાળાની સજા મળે છે. દરેક લોકોથી કોઈ ને કોઈ એક ભૂલ થતી જ હોય છે જેના કારણે તેને પાપ પણ લાગે છે. આજે અમે તમને એવી જ અમુક વાત જાણવવા જઈ રહ્યા છીએ જે કામ કરવાથી પાપ લાગે છે.

આપણા શાસ્ત્રોમાં એવી ઘણી બધી વાતો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર ઘણા કામ એવા છે, જેને કરવા અશુભ માનવામાં આવે છે. આવા લોકોનું સમાજમાં પણ માન સમ્માન થતું નથી. આવા વ્યક્તિઓને સમાજ સારી નજરથી જોતા નથી. એ કામ નારી સાથે જોડાયેલું છે. સ્ત્રી સાથે જોડાયેલા આ કામ ક્યારેય ન કરવું જોઈએ.

આપણે જાણીએ જ છીએ કે આપણા શાસ્ત્રોમાં નારીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે એટલા માટે સ્ત્રીને પુરુષો કરતા ઉચો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રાચીન કાળથી આપણે ત્યાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને સ્ત્રીઓને ઈજ્જત પણ આપવામાં આવે છે. ઘણી એવી જગ્યાઓ પણ છે જ્યાં નારીનું સન્માન કરવામાં આવતું નથી. જ્યાં સ્ત્રીઓ પર હાથ પણ ઉપાડવામાં આવે છે. પણ એવા ઘરોમાં કયારેય લક્ષ્મી માં નો વાસ થતો નથી. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સ્ત્રી દુઃખી હોય છે ત્યાં દેવી દેવતાઓ કયારેય વાસ નથી કરતા. અને જે ઘરમાં સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે, એ ઘરમાં હંમેશા ખુશીનું વાતાવરણ બની રહે છે.

હિંદુ ધર્મમાં સ્ત્રીઓને હંમેશા પૂજનીય માનવામાં આવે છે. એટલા માટે ક્યારેય પણ સ્ત્રીઓનું અપમાન કરવું જોઈએ નહિ. હિંદુ ધર્મમાં ઘણી દેવીઓનું વર્ણન જોવા મળે છે, દાખલા તરીકે માતા દુર્ગા, પાર્વતી માતા, લક્ષ્મી માતા વગેરે જે બધી મહિલાઓ છે, જેમની હિન્દુ ધર્મમાં પૂજા કરવામાં આવે છે. કોઈ પણ મહિલાનું અપમાન હિંદુ ઘર્મ અનુસાર એક અપરાધ માનવામાં આવે છે.

એક એવા પાપ વિશે જણાવીશું જે હંમેશા લોકો કરે છે, અને તે પાપ એટલું મોટું હોય છે કે મૃત્યુ પછી પણ માણસ નો પીછો છોડતું નથી. અમે વાત કરી રહ્યા છે સ્નાન કરતી સ્ત્રીની. ઘણીવાર એવું જોવા કે સાંભળવા મળે છે કે કેટલાક લોકો સ્નાન કરતી સ્ત્રીઓને જોતા હોય છે. જે કોઈ પણ વ્યક્તિ એ કરવું જોઈએ નહીં જે વ્યક્તિ એવું કરે છે તે ચરિત્રહીન ગણાય છે.

તમને જણાવી દઈએ, કે શાસ્ત્રોમાં કોઈ સ્ત્રીને સ્નાન કરતા જોવું ખુબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરવા વાળા વ્યક્તિ પાપ નહિ પણ મહાપાપનો ભાગીદાર હોય છે. કોઈ પણ સ્ત્રીને સ્નાન કરતા જોવા વાળો વ્યક્તિ પાપી ગણાય છે. કારણ કે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે, કે આવું કરવા વાળા વ્યક્તિને કઠોર થી કઠોર સજા મળે છે.

જો આ ભૂલ કોઈનાથી અજાણતા થઇ જાય છે તો કોઈ વાત નહિ ભગવાન તેને માફ કરી શકે છે (એનો અર્થ એવો નથી કે તમે કોઈ સ્ત્રીને સ્નાન કરતા જોઈ ગયા હોય તો તેને એકધારું જોયા જ કરે છે પરતું એવું ન કરવું જોઈએ અને તરત તમારું મુખ ફેરવી ત્યાંથી નીકળી જવું જોઈએ.) પરંતુ જો આ ભૂલ તમે જાણી જોઈને કરતા હોય તો તમને ખુબ જ પાપ લાગે છે. હિંદુ ધર્મ અનુસાર આ ભૂલ ની માફી મળતી નથી અને ખુબ જ મોટું પાપ થાય છે.

મહિલાઓએ બધા જ વ્યક્તિનું યથા-યોગ્ય સમ્માન કરવું જોઈએ. આ વાત મહિલા અને પુરુષો બધાને લાગુ પડવી જોઈએ. વર્તમાનમાં કરવામાં આવેલું અપમાન ભવિષ્યનું પણ કારણ બની શકે છે. તેથી કોઈને પણ દુવર્ચન, ખોટી વાત કહેતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. જે મહિલાઓ તેના ઘરના લોકો સાથે ખરાબ વર્તન કરે છે. તે મહિલાઓ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, મહિલાઓ ઉંચા અવાજે પરિવારજનો સાથે વાત કરે છે તેના ઘરમાં શાંતિ નથી રહેતી. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાએ વધુ સમય સુંધી તેના જીવનસાથીથી દૂર ના રહેવું જોઈએ. જીવનસાથીથી વધુ સમય સુધી દૂર રહેવાથી પરિવારીક રીતે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિલાઓ એ સુરક્ષિત જીવન જીવવા માટે જીવનસાથી રહેવું અતિ જરૂરી છે.

મહિલાઓ માટે આજના જમાના સૌથી જરૂરી હોય તો છે સુરક્ષિત જીવન અને માન-સન્માનની રક્ષા. મહિલાઓએ તેનું જીવન સુરક્ષિત રાખવા માટે અને માન સન્માનની રક્ષા માટે સૌથી જરૂરી વાત છે કે તેના પોતાના ઘરમાં જ રહેવું. અન્ય લોકોના ઘરમાં લાંબા સમય સુધી રહેતા ના તો તેનું માન-સન્માન જળવાય છે ના તો તેનું જીવન સુરક્ષિત થાય છે. કોઈના ઘરે લાંબો સમય સુધી રહેવાથી તેની છબી ખરડાઈ છે. મહિલાઓએ અસુવિધાથી બચવા માટે સ્વયંના ઘરમાં જ રહેવું જોઈએ.

સ્ત્રી હોય કે પુરુષ હંમેશા સારા ચરિત્રના લોકો સાથે જ મિત્રતા કરવી જોઈએ. ખરાબ ચરિત્રના લોકો ખુદનું પણ પતન કકરતા હોય છે. ખુદનું પતન કરતા વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી આપણું પણ પતન થાય છે. મિત્ર બનાવ્યા બાદ પણ ખબર પડે કે તે ચરિત્રનો ખરાબ છે તો તે જ સમયે મિત્રતા તોડી દેવી જોઈએ. મહિલાઓએ તો ખાસ ધ્યાન રાખવાનું કે, ચરિત્રહીન મહિલાઓ સાથે ક્યારે પણ મિત્રતા ના કરવી જોઈએ. અન્યથા આપણે પણ ગૃહસ્થી પર ધ્યાન નથી આપી શકતા.

Advertisement