બૉલીવુડ હિરોઈનોના આ અજીબ એક્સપ્રેશન જોઈ તમે પણ ચોંકી જશો,જુઓ તસવીરો.

આજે અમે તમને બોલીવુડ અભિનેત્રીઓના અજીબ એક્સપ્રેશન ફોટા બતાવી શું. અનુષ્કા શર્મા. આ ફોટો અનુષ્કા દ્વારા ક્રિકેટ વર્લ્ડ કપ હારવાના દુ:ખમાં આપવામાં આવી હતી. અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાનો એક એક ફોટો શેર કર્યો છે. એ ફોટામાં અનુષ્કા ફૂલ છોડ સાથે નજર આવી રહી છે. અનુષ્કાને નેચર સાથે ઘણો પ્રેમ છે. અને એને પોતાના ઘરે પણ ઘણા ફૂલ છોડના કુંડા મુક્યા છે.બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા કોરોના સમયના લોકડાઉનમાં પોતાના પતિ વિરાટ કોહલી સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે. બંને ક્યારે વિડીયો દ્વારા લોકોને કોરોના વાયરસ પ્રત્યે જાગૃત કરતા નજરે પડે છે તો ક્યારેક એ બન્ને લોકોને પોતાના ફની અંદાજથી મનોરંજન પૂરું પાડે છે.

Advertisement

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંને પોતપોતાની ફિલ્ડમાં એક મોટું નામ છે અને બંને જ પોતપોતાના કામમાં ઘણા જ વ્યસ્ત રહે છે. એવામાં લોકડાઉનના આ સમયમાં એમને એકબીજાની સાથે સમય પસાર કરવાનો એક સુવર્ણ અવસર મળી ગયો છે. પણ અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના હોવા છતાં ઘરમાં જ બીજા નવા મિત્રો બનાવી લીધા છે. કોણ છે અનુષ્કા શર્માના આ નવા મિત્રો, અભિનેત્રીએ જાતે જ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવ્યું છે.

આલિયા ભટ્ટ. આ ફોટો આલિયા ભટ્ટની સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશનનો છે. આલિયા ભટ્ટે એક મેગેઝિન માટે તાજેતરમાં એક ખાસ પ્રકારનું ક્રિએટિવ પોઝ આપીને અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે. તેના ફેન્સ આ ફોટોઝને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ બહુ જ વાયરલ થઈ રહી છે. તમે પણ તેના આ એક્સક્લ્યુઝીવ ફોટોશૂટની ઝલક જોઈ શકો છો. જાણો, કેવો રહ્યો આલિયાનો આ નવો અનુભવ.

લાઈમ લાઈટ સાથે જોડાયેલ કોઈપણ રીતે પોતાને લોકોની વચ્ચે આકર્ષણ જમાવવા કંઈને કંઈ નવી રીતે અજમાવતાં હોય છે. તેમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, અંડરવોટર ફોટોશૂટ કરાવવાનો. અભિનેતા અથવા અભિનેત્રીનું અંડરવોટર ફોટોશૂટ કરાવવું કંઈ નવી વાત કે મોટી વાત નથી હોતી, એવી ઘણી ફિલ્મી સિક્વન્સ અને આલ્બમ અત્યાર સુધી આવી ગયાં છે જેમાં અંડરવોટર ફોટોશૂટ કરાયેલ હોય. પરંતુ જો આપણે આલિયા ભટ્ટની વાત કરીએ, તો તે ચોક્કસપણે તેમના માટે નવી બાબત બની છે, એમ કહી શકાય.

આલિયા ભટ્ટે એની ટૂંકી પણ રસપ્રદ કેરિયરમાં ઘણા સ્ટાઈલિશ ફોટોશૂટ કરાવ્યા છે, પરંતુ આ વખતે તે તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કંઈક નવું કરી રહી છે. અહીં, આપને જણાવીએ કે આ વર્ષે ઘણા સેલિબ્રિટીઝે અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે અને આલિયા ભટ્ટે પણ તેનું નામ આ યાદીમાં શામેલ કર્યું છે. આ નવું ફોટોશૂટ વોગ મેગેઝિન માટે કરવામાં આવ્યું છે અને આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકતાની સાથે જ તે વાયરલ થઈ રહ્યા છે.

એશ્વર્યા રાય બચ્ચન. સૌદર્યની મલ્લિકા અને બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન આજે 41 વર્ષની થઈ ગઈ. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની વહુ એશ્વર્યા દુનિયાની સુંદર મહિલાઓમાંથી એક મનાય છે. એશ્વર્યાનું બોલીવુડ કેરિયર પણ શાનદાર રહ્યુ. અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પછી એશ્વર્યાએ ખૂબ જ ઓછી ફિલ્મો કરી છે પણ આજે પણ તેના ચહેરાનો જાદુ કાયમ છે. વર્ષ 1994માં વિશ્વ સુંદરીની સ્પર્ધાનો ખિતાબ જીત્યા બાદ એશ્વર્યા ચર્ચામા આવી અને 1997માં તમિલ ફિલ્મ ઈસ્વર દ્વારા પોતાના ફિલ્મી કેરિયરને શરૂઆત કરી.

ત્યારબાદ 1998માં એશ્વર્યાએ જીંસ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડગ માંડ્યા.પણ તેમને સફળતા મળી સંજય લીલા ભંસાલીની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ દ્વારા. એશ્વર્યા પોતાના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે. તેણે અભિષેક બચ્ચન સાથે વર્ષ 2007માં લગ્ન કર્યા છે. તેની એક સુંદર પુત્રી આરાધ્યા પણ છે જે હવે ત્રણ વર્ષની થઈ ચુકી છે.

શ્રદ્ધા કપૂર. શ્રદ્ધા કપૂર બોલીવુડના મહાન અભિનેતા શક્તિ કપૂર ની દીકરી છે. શ્રદ્ધા કપૂર ની માં નું નામ શિવાંગી કોલ્હાપુરી છે. શ્રદ્ધાએ બોલીવુડમાં વર્ષ ૨૦૧૦ માં ફિલ્મ તીન પતિ પત્તી થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખાસ ચાલી ન હતી પરંતુ શ્રદ્ધા ના કામ ના ઘણા વખાણ થયા હતા. ત્યારબાદ શ્રદ્ધા લવ ક ધ એન્ડ નામની ફિલ્મમાં જોવા મળી હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી. જણાવી દઈએ કે શ્રદ્ધા ને બોલીવુડ માં ખરી ઓળખાણ ફિલ્મ ‘આશિકી ૨’ ફિલ્મ થી મળી. આ ફિલ્મ બાદ તેની ગણતરી બોલીવુડના ‘એ’ લીસ્ટ ના કલાકારો માં થવા લાગી. ત્યારબાદ શ્રદ્ધા એ એકથી એક ફિલ્મ આપી.

હાલમાં શ્રદ્ધા પાસે ઘણા ફિલ્મ પેન્ડીંગ છે. એવામાં હાલમાં તેની કમાણી પણ ગજબ ની થઇ રહી છે. ફિલ્મ સિવાય શ્રદ્ધા બ્રાંડ પ્રમોશન થી પણ ખુબ જ પૈસા કમાઈ રહી છે. શ્રદ્ધા એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક શ્રેષ્ઠ સિંગર પણ છે. તે તેના ફિલ્મ માટે ‘ ગલિયા તેરી ગલિયા’ તેમજ ‘ બેજુબાન ફિર સે’ જેવા હિટ સોંગ પણ ગાઈ ચુકી છે. શ્રદ્ધા નો જન્મ ૩ માર્ચ ૧૯૮૭ ના રોજ થયો છે હાલ તે ૩૩ વર્ષ ની છે. તે તેની કમાણી પર જ ખર્ચ કરે છે. ૩૩ વર્ષ ની ઉંમરે પણ શ્રદ્ધા કરોડો રૂપિયા કમાઈ રહી છે.

દીપિકા પાદુકોણ. દીપિકા આજકાલ દરેક યુવા દિલની ધડકન છે અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક અલગ નામ બનાવ્યું છે. આજકાલ તે ફક્ત દેશી ફિલ્મોમાં જ નહીં પણ વિદેશી ફિલ્મોમાં પણ જોવા મળે છે. બહુ ઓછા લોકો જાણે છે કે દીપિકાનો જન્મ ભારતમાં નહીં પણ કોપનહેગનમાં થયો હતો.તેમની પહેલી ફિલ્મ ‘ૐ શાંતિ ૐ નહીં પણ કન્નડ ફિલ્મ એશ્વર્યા હતી.દીપિકા રાષ્ટ્રીય કક્ષાની બેડમિંટન ખેલાડી હતી પરંતુ કોઈને ખબર નથી કે તે રાજ્ય કક્ષાની બાસ્કેટબ બોલ ખેલાડી પણ રહી ચૂકી છે. દીપિકાની પહેલી હિન્દી ફિલ્મ સાંવરિયા બનવાની હતી પરંતુ બાદમાં સંજય લીલાએ સોનમ કપૂર સાથે તેને બદલી લીધી.દિપીકાના કામની તેની ફિલ્મની દરેક લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી, પરંતુ અમિતાભ બચ્ચને તેને ફૂલોનો બુકે અને પ્રશંસા પત્ર પણ મોકલ્યો હતો.

રોહિત શેટ્ટી પહેલા ચેન્નાઇ એક્સપ્રેસમાં કરીના કપૂર સાથે ટકી રહ્યા હતા, પરંતુ પાછળથી કરીનાના ઇનકાર પર આ ફિલ્મ દીપિકાને મળી.દીપિકાએ અનુપમ ખેર પાસેથી અભિનય અને શામક દાવર સાથે નૃત્ય કરવાનું શીખી છે. દિપીકા ફિલ્મોમાં દેખાતા પહેલા નિહાર પંડયા નામના વ્યક્તિ સાથે લિવ-ઇન રિલેશનશિપ માં હતી.ફિલ્મ હિટ બન્યા પછી તેણે નિહાલને છોડી અને રણવીર કપૂર સાથે જોડાયો. દીપિકા ચેરીટીનું કામ પણ કરે છે.

સની લિયોન.એક સમય હતો જ્યારે સની લિયોન પોર્નની દુનિયાની સુપરસ્ટાર હતી પરંતુ આજે કાલ બદલાયો છે તેની ઓળખ બદલાઈ ગઈ છે હવે તે બોલિવૂડ અભિનેત્રી છે અને હવે તેની સુંદરતા અને પ્રતિભા ફિલ્મના પડદે તોફાન મચાવી રહી છે.સની લિયોન આખી દુનિયામાં પોર્ન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રખ્યાત થઈ હતી.અને બદલાતા સમય સાથે તે બોલિવૂડમાં પ્રવેશ કરી અને ત્યારબાદ તેની ઓળખ પણ બદલવાની શરૂઆત કરી.

સની લિયોન એક પછી એક બોલીવુડમાં ફિલ્મો કરી રહી છે, પરંતુ તેના નામની સાથે તેની જૂની લાઇફ સ્ટોરી પણ ચાલી રહી છે. લોકોને એ જાણવામાં ખૂબ જ રસ છે કે આખરે સની લિયોન પોર્નની દુનિયામાં કેવી રીતે પહોંચી. છેવટે, તે શું કારણ હતું જેના કારણે સની લિયોન કુખ્યાત માનવામાં આવતા પોર્ન ઈનડસ્ટ્રીઝનો આશરો લેતો હતો.સની લિયોન મૂળ રૂપે પંજાબી છે, શરૂઆતમાં સની પોતાનું કરિયર મોડલિંગમાં બનાવવા માંગતી હતી.

Advertisement