બોલિવૂડ હિરોઈનો કરતાં દસ ઘણી વધારે હોટ અને સુંદર લાગે છે મીડિયાની આ એન્કરો,જુઓ તસવીરો…..

આપને ઘણી વાર ન્યુઝ તો જોઈએ જ છીએ અને ન્યુજ માં એન્કરીંગ કરતી ખુબસુરત એન્કરો ને પણ આપને ઓળખીએ છીએ જે પોતાના મધુર અવાજ થી અને ખુબજ સરસ એન્કરીંગ કરીને ચેનલ પર ધૂમ મચાવતી હોય છે. જેથી લોકોને ન્યુઝ જોવે ત્યારે માહિતી તો મળે જ છે સાથે સાથે મનોરંજન પણ થઇ જાય છે આજે અમે એવીજ કેટલીક ન્યુઝ ચેનલ માં એન્કરીંગ કરતી મહિલાઓ અને તેમના રીયલ પર્ત્નાર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ.

Advertisement

જ્યારે પણ તમે કોઈપણ ક્ષેત્ર મા એન્કરીંગ ના કાર્ય માટે ની વાત કરો છો ત્યારે આ કાર્ય માટે એન્કર ની સુંદરતા ને પ્રથમ પ્રાધાન્ય આપવામા આવે છે અને આજ કારણોસર આજે તમે જોઈ શકો છો કે મીડિયા ઇન્ડસ્ટ્રી મા પુરુષ ની સાપેક્ષ મા તમને મહિલા એન્કર વધુ પડતી જોવા મળશે.

પરંતુ, આજે આપણે વાત કરવાની છે આ મીડિયા ક્ષેત્ર મા સંકળાયેલી મહિલા એન્કર ના પતિઓ ની કે જે તેમના જેટલી પ્રસિદ્ધિ ધરાવતા નથી પરંતુ, એક સામાન્ય ઓળખ તો અવશ્ય ધરાવે છે, તો ચાલો ચાલુ કરીએ આ યાદી જેના વિશે કદાચ તમને અમુક હદ સુધી ખ્યાલ જ હશે કારણકે , આ માહિતી છે જ એટલી વિશેષ.

નેહા પંત :આ યાદી મા સૌથી પહેલુ નામ આવે છે નેહા પંત. ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે નેહા પંત ને ઓળખતો નહિ હોય. નેહા પંતે પોતાની આવડત ના બળ પર એ.બી.પી. ન્યુઝ મા પોતાના નામ નો ઝંડો તો ગાળી જ દીધો છે.આ ઉપરાંત ન્યુઝ ૧૮ મા પણ એક ડીબેટ શો ચલાવીને તે આજકાલ ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂકી છે. નેહા પંત ના પતી નુ નામ છે મયંક પંત. મયંક હાલ વોડાફોન ની કંપની મા આસિસ્ટન્ટ જનરલ મેનેજર ના પદ પર કાર્ય કરી રહ્યો છે.

અંજના કશ્યપ :અંજના કશ્યપ એ આજતક ન્યુઝ ચેનલ સાથે ખૂબ જ લાંબા સમય થી જોડાયેલી છે અને તેમની એન્કરીંગ ના તો લોકો દીવાના છે. તમે કદાચ એવુ અવશ્ય કહી શકો કે આજતક ન્યુઝ ચેનલ આજે જે ઉચ્ચ સ્તર પર છે તેની સફળતા પાછળ નુ એક નામ અંજના કશ્યપ પણ છે. અંજના કશ્યપ ના પતિ નુ નામ છે મંગેશ કશ્યપ. મંગેશ એક આઈ.પી.એસ. અધિકારી છે.

શ્વેતા સિંહ :શ્વેતા સિંહ સ્વયં જ એક વિશાળ નામ છે, જે પણ આજતક ન્યુઝ ચેનલ મા એન્કરીંગ કરે છે. શ્વેતા પોતાની સુંદરતા માટે તો પ્રખ્યાત છે જ પરંતુ, તે સિવાય તેના ઘણા શો સુપરહિટ રહ્યા છે. શ્વેતા ના પતિ નુ નામ છે સંકેત કોટકર. સંકેત એનલાઈટા સોલ્યુશન નામની એક કંપની મા ઉચ્ચ પદવી પર કાર્ય કરી રહ્યો છે.શ્વેતાની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તે ‘ધ કપિલ શર્મા શો’માં પણ જોવા મળી છે. તે ઘણા વર્ષોથી આજ તક સાથે સંકળાયેલી છે. શ્વેતા 41 વર્ષની છે, પરંતુ તેની સુંદરતા જોઇને તેની ઉંમરનો અંદાજ લગાવો અશક્ય છે. તમને જણાવી દઈએ કે, શ્વેતાના લગ્ન સંકેત કોટકર સાથે થયા છે. સંકેત એનિલિતા સોલ્યુશન્સમાં વરિષ્ઠ હોદ્દા પર કાર્યરત છે.

રુબિકા લિયાકત :રુબિકા લિયાકત એ ઝી ન્યુઝ મા એન્કર તરીકે કાર્ય કરે છે અને આ જ ન્યુઝ ચેનલમા એન્કરીંગ કરીને તેણે લોકપ્રિયતા હાંસલ કરી. ત્યારબાદ તે એ.બી.પી. ન્યુઝ મા જોડાઈ ગઈ. તેમના પતિ નુ નામ નાવેદ કુરેશી છે અને તેમને પણ ઘણા પ્રખ્યાત પત્રકાર માનવામા આવે છે.

 

Advertisement