બોલીવુડના આ એક્ટર રાણી મુખર્જી સાથે સુખ માણી રહ્યા હતા, અચાનક આવી ગઈ તેમની પત્ની જાણો પછી શું થયું.

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં ગોવિંદા અને રાણી મુખર્જી ની પ્રેમ કહાની વિશે જણાવવા જઈ રહ્યા છે.ગોવિંદા અને રાણી મુખર્જી ની જોડી 90 ના દાયકામાં ખૂબ જ હિટ ઘણવામાં આવતી હતી.ગોવિંદાનો જન્મ 21 ડિસેમ્બર 1963ના રોજ મહારાષ્ટ્રના વિરારમાં થયો હતો.તેનું આખું નામ ગોવિંદ અરૂણ આહુજા છે પરંતુ તે ફિલ્મ્સમાં ગોવિંદાના નામથી જ ઓળખાય છે.

Advertisement

તેને મિત્રો અને પરિવારજનો ‘ચીચી’ નામથી બોલાવે છે. ગોવિંદાની ફિલ્મ કરિયરની જેમ જ અંગત જિંદગીમાં પણ ઉતાર ચઢાવો આવ્યા છે. એક સમયે તેનું નામ હાલ ચોપરા પરિવારની વહુ અને આદિત્ય ચોપરાની પત્ની રાની મુખર્જી સાથે જોડવામાં આવ્યું હતું. બન્નેના પ્રેમ સંબંધોને લઈને ખૂબ ગોસિપ થઈ હતી.ફિલ્મી પડદે ૧૯૯૦ નાં દાયકામાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રાની મુખરજી અને મશહુર અભિનેતા ગોવિંદાની જોડીને લોકોએ ખુબ વખાણી અને વધાવી હતી.

બોલિવૂડ ફિલ્મ જગતમાં આ જોડીએ ૯૦ ના દાયકામાં જાણે ધૂમ મચાવી દીધી હતી. લોકો આ જોડીને એટલી હદે પસંદ કરતા હતા કે બધાએ આ બંન્નેની જોડીને લગ્ન કરવા સુધીની સલાહ પણ આપી દીધી હતી.તેમાં પણ એકવાર ગોવિંદા રાનીના ફ્લેટ પર નાઈટ ડ્રેસમાં જોવા મળતા આ ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. તેમજ બન્નેએ લગ્ન કરી લીધા હોવાની પણ અટકળો ચાલી હતી.આ કારણ ગોવિંદાની પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી.

1990 ના દાયકામાં રાણી મુખર્જી અને ગોવિંદાની જોડીએ બોલિવૂડની દુનિયામાં ભારે આગ લગાવી દીધી હતી અને લોકો તેમને એટલા પ્રેમ કરતા હતા કે ચાહકો લગ્ન સુધી બંનેને સલાહ આપતા હતા. તે જ સમયે, બંને વચ્ચે વાસ્તવિક જીવનમાં પ્રેમ પણ જોવા મળ્યો હતો, કારણ કે ઘણીવાર તેઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળતા હતા. બંને સેટ પર ઘણી વાતો કરી અને સાથે રહેતા. જે સમાચાર પ્રકાશિત થયા છે તે મુજબ, બંને વચ્ચે સંબંધ ખૂબ ગાઢ બન્યા, જેના કારણે તેઓએ હોટલમાં રાત વિતાવી, પરંતુ ગોવિંદાની એક ભૂલથી મીડિયાને તેમના રોકાણની જાણકારી આપી અને મીડિયાએ બંનેને બેભાન અવસ્થામાં પકડ્યા.

ગોવિંદાના પિતા હિન્દુ જ્યારે મા હતી મુસ્લિમ, જોકે હાલ તો બન્ને પોત પોતાની જિંદગીમાં ઠરીઠામ થઈ ગયા છે.ગોવિંદાના પિતા અરૂણ આહુજા એક સારા કલાકાર હતાં.અરૂણ આહુજા અને નઝીમ શૂટિંગ દરમિયાન એકબીજાને મળ્યાં અને પ્રેમમાં પડ્યાં હતાં.લગ્ન બાદ નઝીમે હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો અને પોતાનું નામ નિર્માલા દેવી રાખ્યું હતું.અરૂણ આહુજાએ એક ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી અને નુકસાન થતાં તેઓ બંગ્લામાંથી સીધા વિરારની ચાલીમાં રહેવા આવી ગયા હતાં. ગોવિંદાનો જન્મ આ ચાલીમાં જ થયો હતો.

હા, જોકે આ સમાચાર પર મહોર લગાવાઈ ન હતી પરંતુ એવું કહેવામાં આવે છે કે ગોવિંદાની પત્નીને આ સમાચારની જાણ થતાં જ તે ખૂબ ગુસ્સે જોવા મળી હતી, જેના કારણે તે પોતાનું ઘર છોડીને બાળકો સાથે ચાલીને ગઈ હતી. તે જ સમયે, એવા અહેવાલો પણ આવ્યા હતા કે વાસ્તવિક જીવનમાં ગોવિંદાએ રાણીને મોંઘીદાટ ભેટો આપવાની સાથે ખૂબ જ નિકટતા દર્શાવી હતી, પરંતુ આ હોવા છતાં, તેમનો રાણી સાથેનો સંબંધ જોડાયો નથી અને તે પછી ગોવિંદાએ તેની પત્નીને સમજાવ્યા.

વાત છે “હદ કર દી આપને (૨૦૦૦)” ફિલ્મના સેટની કે ત્યારે રાની મુખરજી અને ગોવિંદા એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. એક એવી પણ માહિતી મળી રહી છે કે ગોવિંદાને એક વખત હોટલમાં રાત્રિના સમયે રાની મુખરજીના રૂમમાં રંગે હાથ ઝડપ્યો હતો અને ત્યારે તેમનું આ અફેર કૌભાંડ મીડિયા સામે બહાર આવ્યું હતું.

ખબરો તો એવી પણ ઉડી હતી કે ગોવિંદાએ રાની મુખરજીને કાર, હીરા અને સાથે સાથે લક્ઝરીયસ ફ્લેટ ગિફ્ટ કરવામાં ઘણા રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બાદમાં ગોવિંદાની પત્ની સુનિતા તેમને છોડીને જતી રહી હતી. ગોવિંદાની આ એક ભૂલ તેને ખુબ ભારે પડી હતી અને બંન્નેને મીડિયાએ હોટેલના એક રૂમમાં અર્ધનગ્ન અવસ્થામાં ઝડપી પાડય હતા.આપને જણાવી દઈએ કે તે સમયે એવા અહેવાલો પણ મળ્યા હતા કે રાણી મુખર્જી ગોવિંદા સાથે લગ્ન કરવા તૈયાર છે પરંતુ ગોવિંદાની પત્ની અને તેમના બે સંતાનો તેમના જીવનમાં મહત્વના છે અને આને કારણે રાનીએ ધીરે ધીરે ગોવિંદા સાથે સંબંધ તોડી નાખ્યો હતો. પછી ગોવિંદા તેની પત્ની પાસે ગયા.

Advertisement