બોલિવુડની આ સુંદર અભિનેત્રીઓ પહેલા દેખાતી હતી કઇક આવી, તસવીરો જોઇને તમને વિશ્વાસ નહિ આવે..જુઓ તસવીરો

નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છે કે બોલિવુડમા ઘણી એવી અભિનેત્રીઓ છે જે તેમની સુંદરતા માટે જાણીતી છે અને તેમની આ જ સુંદરતાના લોકો દીવાના છે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે આ અભિનેત્રીઓનો દેખાવ અને જીવન શૈલી સમય જતા બદલાઇ જાય છે અને તેઓ સમય જતા કઇક જુદી જ લાગે છે મિત્રો આજે આ લેખમાં અમે તમને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ જેમણે પોતાની મહેનતના જોરે ખાસ ઓળખ બનાવી છે.પરંતુ તે પણ તેની સફળતા વિશે જાણતો ન હતા બોલિવૂડની આ અભિનેત્રીઓ ફેમસ થવા પહેલાં એકદમ અલગ દેખાતા હતા મિત્રો 90ના દશ્કની અમુક એવી અભિનેત્રીઓ છે જેઓ આજના સમયમા બિલકુલ અલગ જ દેખાય છે મિત્રો આજે આપણે આ લેખમા અમુક એવી અભિનેત્રીઓ વિશે વાત કરીશુ જેઓ પહેલા કરતા અત્યારે કઇક અલગ જ દેખાય છે તો મિત્રો આવો જાણીએ કે તે કઇ અભિનેત્રીઓ છે જેઓ પહેલા કરતાં સાવ અલગ દેખાય છે.

કાજોલ.

મિત્રો 90 ના દાયકાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક કાજોલે 1992 માં બેખુદી ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી જોકે શરૂઆતના સમયમાં કાજોલના લુક માટે તેની ભારે ટીકા થઈ હતી અને તે હવે ઘણા વર્ષો પછી પણ કાજોલ ખૂબ જ સુંદર અને પહેલા કરતાં તદ્દન અલગ લાગે છે.

માધુરી દિક્ષિત.

મિત્રો બોલિવૂડની ધક ધક ગર્લ તરિકે ઓળખાતી માધુરી દીક્ષિત કે જેણે પોતાના અભિનયથી જ નહીં પરંતુ તેના ડાન્સથી પણ ચાહકોને દિવાના બનાવ્યા હતા અને તેણે 1984 ની ફિલ્મ અબોધ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદથી માધુરીના લુકમાં ઘણો બદલાવ આવ્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન.

મિત્રો તેની સુંદરતા માટે પ્રખ્યાત એશ્વર્યા રાય બચ્ચને 1997 માં તેની તમિલ ફિલ્મ ઈરુઆર થી શરૂઆત કરી હતી અને ત્યારબાદ એશ્વર્યાએ ક્યારેય પાછળ જોયું નહીં અને 1994 માં વર્લ્ડ બ્યુટી તરીકેનું બિરુદ મેળવનાર એશ્વર્યા અત્યારે પણ ખૂબસુરત લાગી રહી છે.

રવિના ટંડન.

મિત્રો 90 ના દાયકાની બીજી પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન કે તેની ફિલ્મી કરિયરમાં ઘણી તેજસ્વી ફિલ્મોમાં કામ કરી હતી અને વર્ષ 1991 માં તેણે ફિલ્મ પત્થર કે ફૂલ થી બોલિવૂડની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે પણ રવીના ખૂબ જ સુંદર લાગી રહી છે.

કરીના કપૂર ખાન.

કરીના કપૂર બહેન કરિશ્મા કપૂર સાથે જોવા મળી હતી અને આ તેમની આ તસવીર તે સમયની છે જ્યારે કરિશ્મા કપૂરને ફિલ્મ રાજા હિન્દુસ્તાની માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને તે સમયે કરિશ્મા ટોચની અભિનેત્રી બની હતી કદાચ કરિશ્મા કપૂરે પણ વિચાર્યું ન હોય કે આ તસવીરમાં ગોલુ-મોલુની જેમ દેખાતી કરિના આગામી સમયમાં બોલીવુડ પર રાજ કરશે.

પરણીતી ચોપડા.

મિત્રો પરિણીતી ચોપડા આજે બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે અને તમને જણાવી દઈએ કે તે પહેલા સામાન્ય છોકરીઓની જેમ દેખાતી હતી તે આજની જેમ હંમેશાં ગ્લેમરસ નહોતી પરંતુ બોલિવૂડમાં પ્રવેશ્યા બાદ તેણે પોતાનું સંપૂર્ણ રૂપાંતર કર્યું છે અને આજે તે બોલિવૂડની સફળ અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે.

આલીયા ભટ્ટ.

મિત્રો આજના સમયમાં આલીયા ભટ્ટ એક સુંદર અભિનેત્રીઓ એક ફિલ્મ પરિવારની છે અને તેથી તેના માટે ઓડિશન મેળવવું વધારે સરળ હોત પરંતુ ઓડિશનમાં પસંદગી મેળવવી તે પ્રતિભા અને સખત મહેનત દ્વારા શક્ય છે મિત્રો આલિયા ભટ્ટ સફળ થયા પહેલા આના જેવી દેખાતી હતી.

સારા અલી ખાન.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન બાળપણમાં એકદમ જાડી દેખાતી હતી અને આખી જીવન મેદસ્વીપણાથી સંઘર્ષ કર્યા બાદ સારાહે ફિલ્મોમાં આવતાં પહેલાં પોતાને સંપૂર્ણ રૂપાંતરિત કરી દીધું છે અને આજે તે બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ માંની એક માનવામાં આવે છે.

દીપિકા પાદુકોણ.

મિત્રો દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં પણ એક છે અને તેમની સુંદરતાની બધે ચર્ચા થાય છે પરંતુ તમારે દીપિકાની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ પર વિચાર કરવો જ જોઇએ પરંતુ આ કિસ્સો નથી ચાલો તમને જણાવી દઇએ કે દીપિકાએ પણ પોતાની કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી અને મળતી માહિતી મુજબ તેણે જ્યારે આ મોડેલિંગ કરતી હતી ત્યારે આ ફિલ્મમાં કામ કર્યું હતું.

શિલ્પા શેટ્ટી.

મિત્રો 90 ના દાયકાની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સુંદરતા અને સુંદરતા મનાવવા યોગ્ય છે પરંતુ શું તમે જાણો છો કે તેની સુંદરતામાં સુંદરતા ઉમેરવા માટે તેણે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે તેના નાકની સર્જરી કરાઈ છે.