બોલિવુડની આ સુંદર અભિનેત્રીઓ પોતાના બાળપણમા, પણ લાગતી હતી ખુબજ સુંદર…જુઓ તસવીરો

નમસ્કાર મિત્રો આજે આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આપણે વાત કરીશુ અત્યારે બોલિવુડના પોતાની સુંદરતાથી દરેક ને પોતાના દિવાના બનાવી દિધા છે પરંતુ મિત્રો આજના આ લેખમા આપણે વાત કરીશુ બોલિવુડની અમુક એવી અભિનેત્રીઓ વિશે જે તેમના બાળપણમા પણ ખુબજ ક્યુટ અને સુંદર દેખાતી હતી મિત્રો આ અભિનેત્રીઓ આજે તેમની સુંદરતા માટે ખુબજ પ્રસિદ્ધ છે અને તેમના ચાહકો આજે તેમના જીવન સાથે જોડાયેલી દરેક વાતો જાણવા માટે ખુબજ ઉત્સુક હોય છે તો જો તમે પણ એ જાણવા માંગો છો કે તમારી મનપસંદ અભિનેત્રી તેમના બાળપણમા કેવી દેખાતી હતી તો આ લેખ દ્વારા તમે જાણી શકો છો.

મિત્રો આજકાલના સમયમાં બધા લોકો પર બોલીવુડનો નશો ચડેલો છે અને આ લોકો પોત પોતાના મનગમતા કલાકારો વિષે જાણવા માટે ઉત્સુક રહે છે અને પોતાના મનપસંદ કલાકારો વિષે ફેંસ બધી જ વાતો જાણવા ઇચ્છતા હોય છે અને આજે અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની કેટલીક પ્રખ્યાત અભિનેત્રીના બાળપણના ફોટા દેખાડવા જઈ રહ્યા છે. જેમાં એ પોતાની માં સાથે દેખાઈ રહી છે. જેવું કે આપણે જાણીએ છે કે માં અને દીકરી વચ્ચેનો સંબંધ ઘણો ખાસ હોય છે એક માં પોતાની દીકરીની ટીચર, મિત્ર અને હમરાજ બધું જ માનવામાં આવે છે. તમે બોલીવુડની આ અભિનેત્રીઓના બાળપણની ફોટો જોઇને એમ જ કહેશો કે આ અભિનેત્રીઓ બાળપણમાં ખુબજ સારી લાગતી હતી.આલીયા ભટ્ટ.

આલિયા ભટ્ટે કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2012 થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને આ પછી આલિયાએ હાઇવે, ટૂ સ્ટેટ્સ, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને ઉડતા પંજાબ ફિલ્મોથી પોતાનું સ્થાન બનાવ્યું હતું નાનકડી આલિયા ભટ્ટ પોતાની માં સોની રાજદાનના ખોળામાં બેઠી છે અને આ બાળપણના ફોટામાં આલિયા એકદમ ક્યુટ લાગી રહી છે તેમજ આલિયાનું પોતાની માં સાથે ઘણું સારું બોન્ડીંગ છે અને તમને જણાવી દઈએ કે ફિલ્મ રાજી માં ઓનસ્ક્રીન પણ માં દીકરીનો રોલ કરી ચુક્યા છે.દિપિકા પાદૂકોણ.

મિત્રો 2007 માં દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન સાથે કામ કરીને ફરાહ ખાનની ઓમ શાંતિ ઓમ સફળતાપૂર્વક બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી તેમજ દીપિકાએ તેની પહેલી ફિલ્મથી જ બોલિવૂડમાં ધમાલ મચાવી દીધી હતી અને તેમનો જાદુ આજે પણ ચાલુ છે આ ફોટામાં દીપિકા પાદુકોણ પોતાની માં ઉજ્જાલા પદુકોણ જોડે દેખાઈ રહી છે. એનું સુંદર હાસ્ય સીધું દિલને અસર કરે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશ્યલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને એ અવારનવાર પોતાના ઇન્સ્તાગ્રામ અકાઉન્ટ પર પોતાના બાળપણના ફોટા પોતાના ફેંસ વચ્ચે શેર કરતી રહે છે. એમના ફોટામાંથી આ પણ એક છે.અનુષ્કા શર્મા.

મિત્રો અનુશ્કાઍ શાહરૂખ ખાન સાથે રબ ને બના દિ જોડી ફિલ્મ થી બોલિવુડમા એન્ટ્રી કરી હતી અને આજે અનુષ્કાને અત્યારની બોલિવુડની સૌથી સફળ અભિનેત્રીઓમા તેમનુ નામ આવે છે અને આ ફોટામાં અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની માં આશિમા શર્મા સાથે દેખાઈ રહી છે. એમની માં આશિમા શર્માએ તેડીને રમાડતી દેખાઈ રહી છે તો અનુષ્કા શર્મા પણ બાળપણમાં ઘણી ક્યુટ અને સુંદર લાગતી હતી.સારા અલી ખાન.

મિત્રો સુશાંત સિંહ રાજપુત સાથે ફિલ્મ કેદારનાથ થી બોલિવુડમા પોતના આભિનયની શરુઆત કરનાર સારા અલી ખાન બોલિવુડની સુંદર અભિનેત્રીઓ માની એક છે તેમજ આ ફોટામાં અભિનેત્રી સારા અલી ખાન પોતાની માં અમૃતા સિંહ સાથે દેખાઈ રહી છે અને સારાનો આ ફોટો એના જન્મ સમયનો છે અને આ ફોટામાં એની નાની પણ છે તેમજ સારા અલી ખાન ઘણીવાર પોતાના ઇન્સ્તાગ્રામ પર બાળપણની તસ્વીરો શેર કરતી રહે છે અને એ જ ફોટામાંથી આ પણ એક છે.જહાન્વી કપૂર.

મિત્રો જાહન્વી કપૂર બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી શ્રી દેવી ની પુત્રી છે અને તેણે 2018 માં રોમાચક ફિલ્મ ધડકથી અભિનયની શરૂઆત કરી હતી જે એક વ્યાવસાયિક સફળતા હતી અને તેને શ્રેષ્ઠ સ્ત્રી ડેબ્યૂ માટે ઝી સિને એવોર્ડ મળ્યો હતો.આ ક્યુટ બાળપણના ફોટામાં જહાનવી કપૂર પોતાની માં શ્રીદેવીના ખોળામાં દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે શ્રીદેવી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી ખુબસુરત અને શ્રેષ્ઠ અદાકારા હતી. જહાનવી કપૂર ઘણીવાર પોતાની બાળપણની તસ્વીરો ફેંસ વચ્ચે શેર કરતી રહે છે.સોનમ કપૂર.

આ બાળપણની તસ્વીરમાં અભિનેત્રી સોનમ કપૂર પોતાની માતા સુનીતા કપૂર સાથે દેખાઈ રહી છે, એ સાથે એમની બહેન રિયા કપૂર અને ભાઈ હર્ષ પણ દેખાઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે સુનીતા કપૂરએ જયારે અભિનેતા અનીલ કપૂરે વિવાહ કર્યા હતા અને એ પહેલા એ મોડલ હતી. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં જયારે પણ મોસ્ટ ફેશનેબલ અભિનેત્રીઓનું નામ લેવામાં આવે તો એમાં અભિનેત્રી સોનમ કપૂરનું નામ ચોક્કસ શામેલ થાય છે. એમણે પોતાની માં સુનીતા કપૂરથી જ ફેશનેબલ દેખાવાનું શીખ્યું છે.શ્રધા કપૂર.

શ્રદ્ધા કપૂર એક ભારતીય અભિનેત્રી અને ગાયિકા છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેણીએ ભારતની સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓની સૂચિમાં સ્થાન મેળવ્યું હતું અને ફોર્બ્સ એશિયા દ્વારા તેમની 2016 ની 30 અન્ડર 30 યાદીમાં દર્શાવવામાં આવી હતી મિત્રો શ્રદ્ધાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બાળપણમાં ટોમ બોયની જેમ રહેતી હતી અને ઘણીવાર સ્કૂલમાં છોકરાઓ સાથે ઝઘડતી રહેતી હતી અને શ્રધા તેના ઘરમા દરેક ને પ્રિય છે.આ ફોટામાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની માતા શિવાંગી કપૂર સાથે દેખાઈ રહી છે.