છેલ્લા કેટલાક સમયથી મારી પત્નીનો સે@ક્સમાંથી રસ ઊડી ગયો છે, હું શું કરું…

સવાલ.મારા લગ્ન હજી થયા નથી. હું દરરોજ માસ્ટરબેશન કરું છું, જયારે હું હસ્ત-મૈથુન કરું છું ત્યારે મારા પેનિસમાં કોઈ દુખાવો થતો નથી. પરંતુ મારા પેનિસની ઉપરની ચામડી નીચે સરકતી નથી, તો શું મને ભવિષ્યમાં ક્યારેય મારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા તો નહિ આવે ને? મને એના કારણે ખુબ જ ટેન્શન રહે છે. હું શું કરું મને જણાવશો.

Advertisement

જવાબ.સામાન્ય રીતે દરેક પેનિસ પર ચામડી સરખી જ હોય છે કે જ્યારે પેનિસ સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે ચામડી એની આગળના ભાગને ઢાંકી રાખે છે અને જ્યારે પેનિસ ઉત્તેજનામાં વધારો થાય તો ચામડી પાછળ ખેંચાઈને પેનિસના આગળના ભાગને બહાર આવવા દે છે. હા ક્યારેક એવું બની શકે છે કે પેનિસના આગળની ચામડી નરમ અને સ્થિતિસ્થાપક ન રહે.એટલા માટે જયારે ઉત્તેજના માં વધારો થાય ત્યારે પેનિસ પણ પાછળ ખેંચાતું નથી.

જો તમને દુખાવો ન થાય તો એના કારણે કોઈ સમસ્યા ન થઇ શકે. જ્યારે પત્ની સાથે સે@ક્સ કરો ત્યારે તમારું સીમન આગળની ચામડીમાં રહે છે અને પછી ધીમે ધીમે પત્નીની વજાઈનામાં જઈ શકે છે. એમાં સંતાન થવાની શક્યતા ઓછી રહે છે.છતાં પણ ડોક્ટરની સલાહ લઈને જો આગળની ચામડી દૂર કરવાનું ઓપરેશન કરવાનું કહે તો તેની સલાહ માનવી.

સવાલ:મારા લગ્ન ૧ વર્ષ પહેલા થયા છે. મારા લગ્ન પછી પણ હું મારી ગર્લફ્રેન્ડને ભૂલી શક્યો નથી અને મારી પત્નીને પણ ખુશ કરી શકતો નથી, હું શું કરું મને કઈ સમજાતું નથી, કેમ આવું થાય છે મારા જોડે, હું ઘણી વાર મારી ગર્લફ્રેન્ડને ભૂલવાની કોશિશ કરું છું. છતાં પણ એને ભૂલી નથી શકતો..

જવાબ.ભાઈ જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે તેમાં તમે તમારી પત્નીને પ્રેમ કરીને એની સાથે ખુશ રહેતા શીખો. તેને જ બધા કરતા સુંદર સ્ત્રી સમજીને તમે આગળ વધો, હવે નક્કી કરવું પડશે અને એ રીતે જીવન જીવો, નહિ તો પછી તમે અને તમારી સાથે તમારી પત્ની પણ ખુશ નહિ રહી શકે. એટલા માટે સારું એ જ છે કે તમે જે વર્તમાન છે તેમાં ખુશ રહો.

સવાલ.હું ૨૧ વર્ષની યુવતી છું અને છેલ્લાં બે વર્ષથી ચોવીસ વર્ષના એક યુવાનના પ્રેમમાં છું. સમસ્યા એ છે કે મારો બોયફ્રેન્ડ હતાશ થઈ ગયો છે. તેની દાઢી પર તથા છાતી પર પૂરતા વાળ ન હોવાથી તે નાનમ અનુભવે છે. આ સમસ્યાને કારણે તેનું મન એકાગ્ર થઈ નથી શકતું. મેં વાળના બહેતર વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર વિશે વાંચ્યું છે, પરંતુ એના કોઈ નિષ્ણાત વિશે નથી જાણતી. મને એવા ડૉક્ટરોનાં સરનામાં આપવા વિનંતી. મારે એ પણ જાણવું છે કે આ ઉપચારથી કોઈ આડઅસર થાય છે?.

જવાબ.હું ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર લેવાની સલાહ નથી આપતો, કારણ કે શરીરમાં થતા રહેતા પોષક પદાર્થોના રાસાયણિક પરિવર્તનને લગતો અને વૈદકીય, પુરાવો ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ન દર્શાવતો હોય તો આ સારવારથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે.

તમે હજી લગ્ન ન કર્યાં હોવાથી અને તમને બાળકો ન હોવાથી હું તમને ટેસ્ટોસ્ટેરોન લેવાની સારવારથી દૂર રહેવાની. ભલામણ કરું છું, કેમ કે એનાથી વીર્ય કે ધાતુ ખૂબ ઘટી જાય છે. એ માટે બીજા બહેતર વિકલ્પો છે. તમે કોઈ મેડિકલ કોલેજમાં એન્ડોક્રાઈનોલોજિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને સારવાર લઈ શકો છો.

સવાલ.મારી ઉંમર ૩૫ વર્ષની છે. છેલ્લાં ત્રણ વર્ષથી મારું શિશ્ન ઉત્થાન અવસ્થામાં સહેજ વાકું વળી જાય છે. શું એ સીધું થઈ શકે? મને સલાહ આપશો.

જવાબ.તમારા શિશ્નમાં છારી બાઝી ગઈ નથીને એ વિશે તમે ડોપલર એકઝામિનેશન કરાવી લો. આધુનિક તબીબીશાસ્ત્રમાં આ સમસ્યા વિશે સર્જરી સિવાય વિશેષ કોઈ ઉકેલ નથી. આવી પરિસ્થિતિમાં ઓલ્ટરનેટિવ મેડિસિન ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

સવાલ.હું ૨૭ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધતી વખતે પ્રેગ્નન્સીની ચિંતા રહ્યાં કરે છે. મારા મેરિડ ફ્રેન્ડ્સનું કહેવું છે કે ડોગી પોઝિશનમાં સમા-ગમ કરીને બહાર વીર્યસ્ખલન કરવાથી પ્રેગ્નન્સીનું રિસ્ક ઘટી જાય છે. શું આ સાચું છે? એક વાર અમે અબોર્શન કરાવી ચૂક્યા હોવાથી ફરી રિસ્ક લેવું મુશ્કેલ છે.

પાછળથી વજાઈનામાં પેનિટ્રેટ કરતાં ફાવતું નથી એટલે એનલ સે@ક્સ જ થઈ શકે છે. એ પોઝિશનમાં સમા-ગમ કરવાથી તેને વધુ દુખાવો થાય છે. જોકે એ પોઝિશનમાં પ્રેગ્નન્સીની શક્યતા નહીંવત હોવાથી અમે ઘણી વાર એમાં જ સમા-ગમ કરીએ છીએ. એનલ સે@ક્સમાં પેઈન ઘટાડવા શું થઈ શકે? ડોગી પોઝિશનમાં વજાઈનલ સે@ક્સ કરી શકાય એ માટે શું કરી શકાય?

જવાબ.તમે એક વાત સમજી લો કે પ્રેગ્નન્સી રહેવાને અને સમા-ગમની પોઝિશનને કોઈ જ લેવાદેવા નથી. એટલે જ પ્રેગ્નન્સીથી બચવા સમા-ગમની પોઝિશન બજલવાથ કોઈ ફરક નહીં પડે. તમે કોઈ પણ પોઝિશન અપનાવીને વીર્યસ્ખલ બહાર કરો તો પણ પ્રેગ્નન્સી ૧૦૦ ટકા ટળતી નથી.

તમારે અનવોન્ટેડ પ્રેગ્નન્સી ટાળવી હોય તો કો-ન્ડોમ ઈઝ ધ બેસ્ટ ઓપ્શન. માટે પરાણે પાછળથી યોનિપ્રવેશ કરાવવાની કોઈ જરૂરિયાત નથી. કૉ-ન્ડોમ વાપરો અને જો વારંવાર ફાટી જવાની કે સરકી જવાની તકલીફ થતી હોય તો ગર્લફ્રેન્ડને ઓરલ કોન્ટ્રોસેપ્ટિવ પિલ્સ લેવાનું કહો.એનલ સે@ક્સ પીડાદાયક હોવા છતાં પ્રેગ્નન્સી ટાળવા માટે થઈને એ કરવું યોગ્ય નથી.

વ્યક્તિ સે@ક્સ માણે છે આનંદ મેળવવા માટે, પણ જો પીડા થતી હોય તો એ સમા-ગમનો આનંદ ક્યાંથી અનુભવાશે? તમે એનલ સે@ક્સ કરવાના હો તો પણ કો-ન્ડોમ વાપરવું મસ્ટ છે, નહીંતર એનાથી ઈન્ફેક્શન્સ અને ચીરા પડવાની સમસ્યા થઈ શકે છે. સે@ક્સ-પોઝિશનમાં વેરિએશન માણવું હોય તો બન્ને પાર્ટનરની બોડી-ફ્લેક્સિબિલિટી સારી હોવી જરૂરી છે. જો ન હોય તો નિયમિત સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરીને પગ અને કમરના સ્નાયુઓને કસરત આપો.

સવાલ.હું 23 વર્ષની છું અને હું છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાસેપ્શન માટે વજાઈનલ રિંગનો ઉપયોગ કરતી આવી છું. મેં તે મારી જાતે જ ઈન્સર્ટ કરી હતી પણ એક અઠવાડિયા પહેલાં મારા પીરિયડ્સ દરમિયાન મેં તે બહાર કાઢી લીધી હતી. આ પછી મેં અને મારા હસબન્ડે કેટલીક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. મેં જ્યારથી આ રીંગ ફરી પાછી અંદર મૂકી છે ત્યારથી હું બીમાર રહું છું અને મારું શરીર પણ દુખે છે. મારે શું કરવું?

જવાબ.આનું કારણ જાણવા માટે ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લો. વજાઈનલ રિંગ સેફ ઓપ્શન નથી. માટે તેમની સાથે તમારા માટેના બેસ્ટ ઓપ્શન વિશે પણ ચર્ચા કરી જુઓ. તમે કયાં કારણથી બીમાર રહો છો તે પણ તેઓ તમારા બોડીનું ચેકઅપ કરીને તમને જણાવશે.

સવાલ.હું 52 વર્ષનો છું. મારી પત્ની 47 વર્ષની છે. અમે બંને નોકરી કરીએ છીએ. મને મારી પત્ની સાથે અઠવાડિયામાં બે વાર શારીરિક સુખ માણવાની ઈચ્છા હોય છે. હું રવિવારની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતો હોઉં છું જેથી હું આમ કરી શકું.

પણ છેલ્લા કેટલાક સમયથી મારી પત્નીનો શારીરિક સંબંધમાંથી રસ ઊડી ગયો છે. મને ઓરલ સેક્સની મજા આવે છે પણ તે ઓરલ સેક્સ પરફોર્મ કરવામાં રસ નથી ધરાવતી. હું મારી પત્નીને પ્રેમ કરું છું અને મારે તેની સાથે દગો નથી કરવો. હું આમાંથી કેવી રીતે બહાર નીકળી શકું. પ્લીઝ, મદદ કરો.

જવાબ.તેને રસ શા માટે જતો રહ્યો છે તેનું કારણ શોધવાનો પ્રયત્ન કરો. શું તમારા બિહેવિયરમાં કોઈ ફેરફાર થયો છે? જેમ કે, તમે તેમના પ્રત્યે કેરિંગ એટિટયૂડ નથી દર્શાવતા? કે તેમને કોઈ બીજી શારીરિક તકલીફ છે. જો એમ હોય તો તેમણે ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લેવી જોઈએ. તે સિવાય તમારી પત્નીને જણાવો કે તમે ઓરલ સેક્સમાં રસ ધરાવો છો, તેમને આ વિશે સમજાવવાનો પ્રયત્ન કરી જુઓ.

સવાલ.હું 21 વર્ષનો છું. હું જાણવા માંગું છું કે, માસ્ટરબેશનથી મસલ લોસ થાય છે? હું રેગ્યુલરલી જિમમાં જાઉં છું. મારા અનેક ફ્રેન્ડ્સ કહે છે કે, માસ્ટરબેશનની મસલ્સ પર ખરાબ અસર થાય છે. હું અઠવાડિયામાં બે વખત માસ્ટરબેટ કરું છું. એટલે મને ચિંતા થઈ રહી છે. શું માસ્ટરબેશનથી કોઈ રીતે મારા બોડી મસલ્સ પર અસર થશે?

જવાબ.હું વારંવાર અને ભારપૂર્વક કહું છું કે, માસ્ટરબેશનથી બોડી પણ કોઈ અસર થતી નથી. અહીં હું એમ પણ જણાવું છું કે, એની મસલ્સ પર કોઈ અસર થતી નથી.

સાવલ.મારા ડિવોર્સ થયા છે. મારા કેટલાક ફ્રેન્ડ્સ છે કે જેમને હું કોલેજના સમયથી જાણું છું. મારા એક ફ્રેન્ડની વાઈફે મને થોડા મહિના પહેલાં શારીરિક સુખ માણવા માટે ઈન્વાઈટ કર્યો હતો.

જોકે, મેં ના પાડી હતી, પરંતુ તે મને સિડયુસ કરવાની કોશિશ કરતી રહી હતી. કેટલીક વખત મને તેનું આ એટેન્શન ગમ્યું હતું. જોકે, મેં એ વાતનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. હવે એ મહિલા અને તેના હસબન્ડે મારી સાથે વાત કરવાનું બંધ કર્યું છે. જો તેઓ બંને એમ ઈચ્છતાં હોય ત્યારે મારે એમ કરવું જોઈએ. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ?

જવાબ.બ્રાવો! તમે તમારા પર કંટ્રોલ રાખ્યો છે, નવા ફ્રેન્ડ્સ બનાવો.

સવાલ.મારા મેરેજને 21 મહિના થયા છે અને અમારા મેરેજ થયા એના અમુક મહિના પહેલાં સુધી મારા હસબન્ડ અને હું ડેટિંગ કરતાં હતાં. જોકે, અત્યારે તેઓ ખૂબ વિચિત્ર રીતે વર્તી રહ્યા છે. તેઓ કહે છે કે, તેઓ મને બીજા પુરુષો સાથે શારીરિક સુખ માણતી જોવા માગે છે.

મને આ વાત બિલકુલ જ સમજાતી નથી. જોકે, મારે સ્વીકારવું રહ્યું કે, બીજા પુરુષો સાથે મને શારીરિક સંબંધ બાંધતા તે જુએ એમ વિચારીને હું થોડી સેક્સ્યુઅલી ઉત્તેજિત થઈ જાઉં છું. મારા હસબન્ડ પણ કહાનીઓ ઘડી કાઢે છે. મારા પહેલાંના લવર્સની સાથે મારા વિશે ફેન્ટસી કરતા રહે છે.પ્લીઝ, મને એડવાઈઝ આપો.

જવાબ.આ બાબતે તમે બંને જ નક્કી કરી શકો છો. ફેન્ટસી બાબતે કોઈ વાંધો નથી, પરંતુ એનો અમલ કરવો સલાહભર્યું નથી.

Advertisement