ચાઇનીઝ નુડલ્સ ખાવાનાં શોખિન માટે લાલબત્તી સમાન કિસ્સો, ફાટ્યા બાળકના ફેફસા…

મિત્રો આ લેખમા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આજના આ લેખમા આપણે એક એવા કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે જેમા એક કિસ્સો એવો સામે આવ્યો છે કે હરિયાણામા એક છોકરાએ ચાઉમિન ખાધ્યા પછી અચાનક પેટમા દર્દ થતા હોસ્પિટલમાં લઇ જવામા આવ્યો હતો અને ત્યા ડૉક્ટરે તપાસ કરતા કઇક એવુ સામે આવુ જેને જાણીને ત્યા હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા તો મિત્રો આવો જાણીએ કે તે છોકરાને ચાઉમીન ખાધ્યા પછી એવી તે કઇ તકલીફ થઈ જેનાથી દરેક લોકો હેરાન હતા.

મિત્રો ચાઉમીન એક ચાઇનીઝ વાનગી છે જે નૂડલ્સથી બનાવવામાં આવે છે જેમા તમે શાક પણ ઉમેરી શકો છો અને ખાસ કરીને નાના બાળકોથી લઇને મોટા દરેક લોકોને તે પસંદ હોય છે પરંતુ અમુક લોકો તેને ખાવાથી નુક્શાન પણ થઇ શકે છે મિત્રો આવુ જ એક હરિયાણાના ત્રણ વર્ષના બાળક સાથે થયુ હતુ મિત્રો હરિયાણા આ ત્રણ વર્ષના બાળકે ચાઉમીન ખાધ્યા પછી અચાનક પેટમા દર્દ થતા હોસ્પિટલમા લઇ જવામા આવ્યો હતો જ્યા ડૉકટરે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે આ ત્રણ વર્ષના છોકરાએ ચાઉમીન ખાધ્યા પછી તેં બાળકના ફેફસા ફાટી ગયા હતા અને લગભગ ત્રણ વખત તેનુ હાર્ટ ત્રણ વખત બંધ પણ થઇ ગયુ હતુ.

મિત્રો ઘણા દિવસો પહેલાં હરિયાણામાં ફાસ્ટફૂડની લારી પર ચાઉમીન ખાધા બાદ ૩ વર્ષનાં બાળકનાં બંને ફેફસાં ફાટી ગયા હતા અને જાણકારી અનુસાર આ બાળકે ચાઉમીનની સાથે સોસ વધારે માત્રામાં લીધો હતો જેનાથી તેના અંદરના અંગો પર અસર પડી હતી અને શરીર પર ગરમ ચાઉમીન પડવાથી દાઝી ગયા હતાં તેમજ બાળકના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડોક્ટરોએ ઓપરેશન કરીને ખૂબ જ મુશ્કેલીથી તેનો જીવ બચાવ્યો હતો.

અને આ બાળકને ૨૦ દિવસોમાં ૩ વખત હાર્ટ પણ બંધ થઈ ચૂક્યું હતું જો કે ડોક્ટરોનું કહેવું છે કે ચાઉમીનમાં સ્વાદ વધારવા માટે ખતરનાક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે અને જો તેને વધારે ઉતાવળમા ખાવાથી તે આપણા શરીરમા તેની ખરાબ અસર થઈ શકે છે અને તેમા ઘણીવાર અમુક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે પરંતુ નસીબના આધારે આ છોકરાનો જીવ બચી ગયો હતો જેના માટે પરિવારના લોકોએ ભગવાન અને ડૉકટરોનો આભાર માન્યો હતો.

મિત્રો હરિયાણામાં રહેતા મંજુર હસનનાં બે દીકરા છે અને તેમાંથી તે તેના નાના દીકરા ઉસ્માને ચાઉમીન ખાવાની ઈચ્છા દર્શાવી.હતી અને ત્યારબાદ મંજૂર તેને નજીકના એક બજારમાં લઈ ગયો હતો જ્યા ફાસ્ટફૂડનાં સ્ટોલ ઉપર થી તેને ચાઉમીન ખરીદીને ખવડાવ્યું હતુ અને બાળકે સ્ટોલ પર રાખેલ સોસ મોટી માત્રામા ચાઉમીનમાં ઉમેર્યું હતુ અને બાદમાં તેને પીવા પણ લાગ્યો હતો અને આ દરમિયાન અમુક સોસ તેના પગ ઉપર પણ પડ્યો હતો અને ત્યારબાદ થોડા સમય બાદ તેની તબિયત લથડવા લાગી હતી.

પોતાના બાળકની આવી ગંભીર સ્થિતિ જોઈને મંજૂર તેને ગામના એક ડૉક્ટર પાસે લઈ ગયો હતો પરંતુ બાળકની સ્થિતિમાં સુધારો થયો નહીં અને બાળકોનું શરીર કાળું પડવા લાગ્યું હતુ અને હવે તે બાળકને લઈને નજીકની મોટી હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને ત્યારે મંજૂરે ડૉક્ટર ને જણાવ્યુ કે તેના આ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ઘણી પ્રાઇવેટ હોસ્પિટલ તરફથી નકારાત્મક જવાબ મળ્યા બાદ તેઓ બાળકને લઈને ગાબા હોસ્પિટલ પહોંચ્યા હતા. અહિયાં ડૉ. નિખિલ બંસલ અને ડૉ. ગાબાએ ઉસ્માને આઈસીયુમાં દાખલ કરીને તેનો ઈલાજ શરૂ કર્યો હતો.

મિત્રો ડોક્ટર નિખિલનાં જણાવ્યા અનુસાર જ્યારે બાળકને લાવવામાં આવ્યું તો તેનું બીપી ડાઉન હતું અને નસ પણ ચાલી રહી ન હતી અને ફેફસા પણ ફાટી ગયા હતા અને અમે ટ્યુબ લગાવીને તેમાં ફસાયેલ મળ કાઢવામાં આવ્યો હતો અને ઈલાજ દરમિયાન ઉસ્માનનું હૃદય કાર્ય કરતું બંધ થઈ ગયું હતું અને આ હોસ્પિટલમાં હૃદય રોગ વિશેષજ્ઞ ડૉ. બીએસ ગાબાએ તેને કૃત્રિમ શ્વાસ આપીને બચાવ્યો હતો અને તેમણે જણાવ્યુ હતુ કે આ બાળકના ઈલાજ દરમિયાન તેનુ ૩ વખત તેનું હાર્ટ બંધ થઈ ગયું હતું કારણકે એસિટીક એસિડને કારણે તેના ઓર્ગન અંદરથી દાઝી ગયા હતા અને ત્યારથી બાળક વેન્ટિલેટર પર રાખવામા આવ્યું હતુ અને જણાવવામાં આવી રહ્યું હતું કે બાળકની સ્થિતિમાં સુધારો આવી ગયો છે.મિત્રો ગાબા હોસ્પિટલનાં હૃદય રોગ વિશેષજ્ઞ ડોક્ટર બીએસ ગાબાએ જણાવ્યું હતું કે જે સ્થિતિમાં બાળકની હાલત ખરાબ થઇ ગઇ હતી તેને બચાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું અને તેમણે પરિવારજનો પાસે સહી પણ કરાવી લીધી હતી.

જો ઇલાજમાં બાળકને કંઈ પણ થઈ જાય છે તો હોસ્પિટલ જવાબદાર રહેશે નહીં. પરંતુ ઉપરવાળાનો ધન્યવાદ કે લાખ કોશિશ બાદ બાળક બચી ગયું હતુ અને ફેફસા ફાટી જવાને કારણે તે શ્વાસ નહોતો લઈ રહ્યું અને તેને કૃત્રિમ શ્વાસ આપવામાં આવી રહેલ હતો તેમજ ડોક્ટર જણાવ્યું હતું કે એસિડિક એસિડને કારણે તેની અંદરના અંગો પણ દાઝી ગયા હતા પરંતુ અંતમાં બધું ઠીક થઈ ગયું હતુમિત્રો એક મીડિયા અનુસાર ઉસ્માનનો ઈલાજ કરવા વાળા ડોક્ટરોનું કહેવું છે કે દુકાનદાર ચાઉમીનમાં સ્વાદ વધારવા માટે ખતરનાક એસિડનો ઉપયોગ કરે છે જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે અને આ ખતરનાક એસિડ ફક્ત ફેફસાંને જે નુકસાન નથી પહોંચાડતું પરંતુ ઘણી વખત કીડની અને લીવર પણ ખરાબ થવાનો ખતરો રહે છે અને તેના વધારા પ્રમાણમા ખાવાથી અમુક લોકોનો જીવ પણ ગુમાવ્યો છે.