જાણો શુ છે ડાલીબાઇના ચમત્કારી કંગનનુ રહસ્ય,એકવાર જાણીલો આ જાણવા જેવી વાત……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં જો કોઈ શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય તો તે છે બાબા રામદેવ પીર મહરાજ ગુજરાતમાં લાખો લોકો તેમનાં ભક્તો છે એમ કહેવામાં જરાય અતિસયુક્તી નથી ઇ્છતા એમને રણુંજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે. એમનું સમાધિ સ્થળ છે.

Advertisement

રાજસ્થાન ના પોખરણ પાસે સ્થિત છે એ સ્થળ ની મહાનતા એટલી બધી છે કે લોકો રોજે રોજ દર્શન આર્થે ઉમટે છે એમનાં મેળામાં માં તો લોકો દૂરથી ચાલતાં એટલે કે પગપાળા ત્યાં બાધા કડીઓ કરીને અનેક નવા નુસ્કા અપનાવીને પોતાની અપાર શ્રદ્ધા બાબા રામદેવ પીર માં યક્ત કરે છે. બાબા રામદેવ પીર રાજસ્થાન નાં પ્રસિદ્ધ લોક દેવતા છે એ સાપ્રદાઈ ક સદભાવ તથા અમન નાં પ્રતીક છે બાબા નો અવતરણ વિક્રમ સવંત ૧૪૦૯ માં ભાદરવા નાં સુક્લ બીજ નાં દિવસે તોમર વંશીય રાજપૂત તથા ઋણી ચાના સાસક અજમલજીનાં ઘરમાં તેમનો જન્મ થયો હતો.

એમની માતા નું નામ મીનલ દે હતું એમને આખું જીવન ગરીબ અને પિચડેલા લોકોની વચ્ચે વિતાવ્યું હતું. તથા રૂડીઓ એવમ છૂટ અછૂત નો વિરોધ કાર્યો હતો. ભક્ત તેમને પ્રેમથી રામાપીર અથવા રામ નાં પીર પણ કહેતા હતા. બાબા ને ભગવાન શ્રી કૃષ્ણ નો અવતાર માનવામાં આવે છે. એમને હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક પણ માનવામાં આવે છે હિંદુ જ નય મુસ્લિમ સમદાયના લોકો પણ પિરો નાં પીર બાબા રામદેવ પીર નાં સજદે માં માથું ઝુકાવે છે મુસ્લિમ દર્શનાર્થી તેમને બાબા રામસાપીર તરીકે બોલાવે છે.

રાજસ્થાન નાં રામદેવરા એટલે કે ઋણીચામાં બાબાનું વિશાળ મંદિર છે સાંપ્રદાયિક સદભાવના નાં પ્રતીક આ લોક દેવતા પ્રતિ ભકતો નું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્થાન થી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવા ભારત આવે છે ઘણા બધા શ્રદ્ધ ડુંઓ ભાદરવા માસમાં એટલે કે રામદેવ પીર જયંતિ પર રામદેવપીર માં લાગતું વાર્ષિક પેરામાં અવશ્ય પહોંચવા માંગે છે a મેળો ૧ મહિના કરતાં પણ વધારે ચાલે છે કહેવાય છે કે રામદેવપર નાં ચમત્કારો ની ચર્ચા ચારેય તરફ થવાં લાગી તો મક્કા એટલે કે સાઉદી અરેબિયા થી પાંચ પીર એમની પરીક્ષા લેવાં આવ્યા.

એ એમને પરક કરવાં માંગતા હતા કે રામદેવ પીરો જે પણ કહેવાય છે એ સાચું છે કે જૂઠું બાબાએ એમનો આદર્શ સત્કાર કર્યો જ્યારે ભોજનના સમયે જાજમ બિછાવ વામાં આવી ત્યારે એક પીરે કહ્યું કે અમે તો અમારો કટોરો મક્કામાંજ ભૂલી આવ્યા છે . એનાં વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતાં એનાં પછી બધાંજ પિરોએ કહ્યું કે તેઓ પણ પોતાના કટોરામાંજ ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે ત્યારે રામદેવજીએ કહ્યું અમારી અતિસ્થ પરંપરા છે તમને નિરાશ અમે નહિજ કરીએ પોતાના કટોરા માં ભોજન ગ્રહણ કરવાની ઈચ્છા જરૂર પૂર્ણ થશે.

આટલું કહીને બાબાએ બધાંજ કટોરા ઋણીચા માં જ પ્રેગટ કરી નાખ્યાં . જે પચાયે પીરો મક્કામાં ઇસ્તમાંલ કરતાં હતાં. આ જોઈને પીરોએ પણ બાબા ની શક્તિ ને પ્રણામ કર્યા. અને એમને બાબાને પીરોના પીર ની ઉપાધી પણ આપી. રામદેવ પીર નાં જન્મનો ઈતિહાસ વિશે વાત કરીએ તો પીછણ ધરાવ નારા પીર ધોરાડી ધરતી નાં પાલન હાર શ્રી બાબા રામદેવ જીનાં આં કળિયુગ માં આં અવતાર પાછળ પ્રસંગ જોડાયેલો છે. કહેવાય છે કે જ્યારે ધરતી પર પાપ નો ભાર વધે છે માનવતા પર ખતરો વધે છે ત્યારે ત્યારે આં ધરતી પર ભગવાને અવતાર લીધો છે આવુંજ કંઇક ૧૫ મી સદીમાં થયું હતું.

રાજા અજમલજી એ પોતાનાં રાજ્યમાં પોતાની પ્રજા સાથે તે સુખ શાંતિ પૂર્વક રાજ્ય માં રહ્યા હતા. એમણે માત્ર એક જ વાત ની ઓછબ હતી. એ હતી પૂત્ર રત્ન એ સર્વ સંપન હોવા છતાં પણ પોતાની નિશાન તાને કારણે ચિંતીત રહેતા હતા એ જગત નાથ જીના પરમ ભક્ત હતા. એક વાર અજમલજી એ પોતાનાં રાજ્યમાં પ્રસ્થાન કર્યું. એ સમયે કેટલાંક ખેડૂતો અજમલજી ને જોઇને અપસકુન માનીને પાછા પોતાની ઘરો તરફ જવા લાગ્યા ત્યારે અજમલજી એ એમને એમ પૂછયું કે આટલી સરસ બારિસ થઇ છે . તો તમે પાછા કેમ જાઓ છો ત્યારે ખેડૂતો એ એમને બતાવ્યું કે તમારું નિ: સંતાન હોવુજ અમારે માટે અપશુકન છે .

આ સાંભળીને અજમલજી ને મનોમન બહુજ દુઃખ થયું. પરંતુ દયાવિહિન હોવાના કારણે એમ ને ખેડૂતો ને સજા ના કરીને એમને હાથ જોડીને ક્ષ્માં માગીને વિદાય લીધી. અજમલજી જ્યારે મંદિર પહોંચ્યા ત્યારે મંદિર માં મૂર્તિ સમક્ષ પોતાનું દુઃખ પ્રગટ કર્યું. પરંતુ એ મૂર્તિ પાસે કોઈ પ્રતિત ન મળતાં અજમલજી ક્રોધિત થઈ ગયા અને એ મૂર્તિ પર પ્રસાદ નાં લાડુ નો પ્રહાર કર્યો આમ આ બધું જોઇને પૂજારી જી ત્યાં આવ્યાં. અને અજમલજી ને પાગલ સમજીને એમ આખી દીધું કે ભગવાન તો આં મંદિર નિ મૂર્તિમાં નથી ભગવાન તો સિવસાગર નિ કોખમાં શેષનાગની શય્યા પર વિશ્રામ કરી રહ્યા છે.

અજમલજી પૂજારી નિ વાતોમાં આવી ગયાં અને શેષ નાગના દર્શન કરવા સિવસાગર માં ડૂબકી લગાવી દીધી. પરંતુ ભગવાન નો ચમત્કાર તો જુઓ વિષ્ણુ ભગવાન એ પૂજારી નાં કહ્યા અનુસાર જ શિષ નાગની શૈયા પર જ અજમલજી ને દર્શન આપ્યા આ જોઇને અજમલજી પ્રસંન થયા પરંતુ ભગવાન વિષ્ણુ ના માંથા પર બંધાયેલી પટ્ટી જોઇને ચિંતીત થઈને બોલ્યાં હે પ્રભુ તમારા માંથા પર પટ્ટી કેમ બંધાયેલી છે. ત્યારે ભગવાન વિષ્ણુ જી બોલ્યાં આતો મારા ભક્તો નો પ્રસાદ છે. આટલું સાંભળીને અજમલજી પ્રભુ નાં સામે ભાવુક થઈ ગયા.

અને પોતાની અસ્ટુધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ પાસે વર્ણન કરવા લાગ્યા. અજમલજી નિ પીડા સાભડીને ભગવાન વિષ્ણુ એમને વચન આપ્યું કે તમે નિશ્ચિત થઈને પોતાના ગૃહનગર તરફ પ્રસ્થાન કરો. હું સ્વયં ભાદરવા સુદ બીજ એ આપણા ઘરમાં અવતાર લઈશ આં સાભડીને અજમલજી અસ્વસ્થ તો થઈ ગયાં. પણ એમને પૂછ્યું કે હે પ્રભુ મારા જેવા અજ્ઞાનીને એ ખબર કેવી રીતે પડશે કે તમે પધાર્યા છો . ત્યારે પ્રભુ બોલ્યાં કે ભાદ્દુડા બીજ રોજદ ચંદો કરે પ્રકાશ રામદેવ બણ આવસું રખિજે વિશ્વાસ અર્થાત જ્યારે ભાદરવા સુદી બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારા રાજમહેલમાં હું કુમકુમ નાં પગલાં થી મારું આગમન થશે.

આ આશ્વાસન પામીને અજમલજી એ પ્રભુ વિષ્ણુ નિ વિદાય લીધી અને ફરી પાછા પોતાના રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું. એક મહિના પછી ભાદરવા સુદ બીજ નો દિવસ પણ આવી ગયો તો અજમલજી બહુંજ ઉત્સુક તાથી ઇન્તજાર કરી રહ્યા હતા. ભગવાન વિષ્ણુ એ પોતાના વચન અનુસાર ચંદ્ર દર્શન થતાં જ રાજમહેલ માં કુમકુમ નાં પગલાં સાથે અવતાર લીધો. કુમકુમ નાં પગલાં અને પારણા માં નાના રામદેવ પિર ને જોઇને અજમલજી અત્યંત પ્રસન્ન થયા. રામદેવરા રણુંજા મા મુખ્ય સ્થાન છે બાબા રામદેવ પીર નું સમાધિ સ્થળ છે અહી પૂજા થાય છે લાખો લોકો શ્રધા પૂર્વક નમન કરીને પોતાની મંનતો પૂરી કરે છે. આ વિશાળ મંદિર પરિષદ તેની આજું બાજુ નાં અનેક સ્થળો આસ્થા ની ભરપૂર અને વિશ્વશનીય છે તેનું મુખ્ય સ્થળ છે રામાપીર નિ મુખ્ય સમાધિ છે.

રામદેવ પીર નિ સમાધિ અવતારી પુરુષ એવમ જન જન ની આસ્થા નાં પ્રતીક બાબા રામદેવ પીર એ પોતાની સમાધિ નું સ્થળ કર્મ સ્થડી રામદેવ રાં એટલે કે રણુજા ને પસંદ કર્યું બાબા એ અહી સમાધિ લીધી સમાધિ લેતાં સમયે ભક્તોનાં મનમાં શાંતિ અને અમન થી રેવાની સલાહ આપતાં ઉંચ આદર્શ નું અવગત કરાવ્યા બાબા એ જે સ્થળ પર સમાધિ લીધી હતી એ સ્થળ પર બિકાં નેર નાં રાજા ગંગા સેરે ભવ્ય મંદિર નું નિર્માણ કરાવ્યું છે આં મંદિર માં બાબા નિ સમાધિ સેવા તેમના પરિવાર વારાની પણ સ્થિત છે મંદિર પરિષદ માં બાબાની બુહ બોલી બહેન દાલી બહેન નિ સમાધિ પણ છે ડાલી બહેન એવમ કગન નિ સમાધિ પણ સ્થિત છે ગંગા સિહે ભવ્ય મંદિર નું નિર્માણ કરાવ્યું છે આ મંદિર માં બાબાની સમાધિ સિવાય પરિવાર વરાની પણ સ્થિત છે મંદિર પરિષદ માં બાબાની બહેન ડાલી બહેન ની પણ છે.

ડાલી બહેન નું કંગન રામ જરો ખાપણ સ્થિત. છે ડાલી બહેન નાં કંગન વિશે વાત કરીએ તો રામદેવ પીર મંદિર માં સ્થિત છે ડાલી બહેન નું કંગન પત્થર નું બનેલું છે આં કંગન આસ્થા નું પ્રતિક છે ડાલી બાઈનું કંગન ડાલી બાઈ નિ સમાધિ પાસે સ્થિત છે માન્યતા અનુસાર આ કંગન ની. અંદર થી નીકળવાથી બધાંજ લોકોના રોગ કષ્ટ દૂર થઈ જાય છે. મંદિરે આવવા વાળા બધાંજ શ્રદ્ધા ડુઓ આં કંગન ની અંદર થી અવશ્ય નીકળે છે આં કંગન ની અંદર થી નીકળવા પશ્ચાત બધાંજ લોકો પોતાની યાત્રાને સંપૂર્ણ માને છે આ ઉપરાંત રામ સરોવર પણ આવેલું છે. રામ સરોવર બાબા રામદેવ પીર મંદિર ની પાછળ ની તરફ આવેલુ છે.

આ લગભગ ૫૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એ ૨૫ ફૂટ ઊંડું છે વરસાદમાં પુરું ભરાઈ જવાના કારણે આ સરોવર બહુંજ રમણીય સ્થાન બની જાય છે. માન્યતા એ છે કે ગુદલી જાતિના બેલ દારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખા રામદેવરા જલપૂર્તી નું સ્તો ત. છે કહેવાય છે કે જભોજીના શ્રાપને કારણે આ સરોવર માત્ર ૬ માસ j ભરાયેલું રહે છે. ભક્ત જન અહીંયા આવીને ડૂબકી લગાવી ને પોતાની કાયાને પવિત્ર કરે છે. અને એનું જલ પોતાની સાથે લઇ જાય અને નિત્ય એનું આયમાં ન કરે છે આં ઉપરાંત પરચા બાવડી ઋણિચ કૂવો ડાલી બાઈનું ઝાડ પંચ પીપળી ગુરુ બલીનાથાજી નિ ધુણા વગેરે આવેલા છે.

ભૈરવનિ વાત કરીએ તો બાળપણ માં બાબા રામદેવ પીર એ લોકોને રાક્ષસ નાં આતંક માંથી મુક્ત કરાવ્યા હતા. એ ભૈરવ ને બાબાએ ગુફામાં આજીવન બંદી બનાવી દિધો હતો આં ગુફા મંદિર થી ૧૨ કિલોમીટર દુર પોખરણ નિ પાસે સ્થિત છે પહાડી પર સ્થિત ગુફા આં ભૈરવ રાક્ષસ સરના સ્થળે જવા માટે અહી સુધી જવા માટે પાક્કો સડક માર્ગે પન બનાવવામાં આવ્યો છે. રણુંજાના રામદેવ પીર નાં મેળા વિશે વાત કરીએ તો રામદેવ પીર માં પ્રતિ વર્ષ ભાદરવા સુદ બીજ થી ભાદરવા સુદ એકાદશી અતિ વિશાળ મેળો ભરાય છે.

આ મેળો બીજ ની મંગળા આરતી નિ સાથે સરું થાય છે સાંપ્રદાયિક સદભાવના પ્રતીક આ મેળા માં સામીલ થવાં અને મંનતો માંગવા રાજસ્થાન જ નહી પરંતુ ગુજરાત પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા મધ્યપ્રદેશ અને અન્ય રાજ્ય માંથી લાખો શ્રદ્ધાળુ પહોંચે છે કોઈ પગપાળા તો કોઈ યાતાયત નાં વાહનો નાં માધ્યમ થી રામદેવરા પહોંચે છે. ઋણીચા પહોંચ તા જ તેની ધજા અનુપમ લાગે છે મેળાના દિવસોમાં ઋણી ચા ત્યારે નવીન નગરી બની જાય છે મેળાના દિવસોમાં જાગરણ આરજીત થાય છે થતાં ભંડોરોની પણ વ્યવથા કરવામાં આવે છે.

મેળામાં ગણા કિલોમીટર લાંબી કતારો માં ચાલતા ભક્ત જન બાબા નો જય જય કાર કરતા દર્શન હેતુ આગળ વધે છે આ મેળાના અવસર પર પંચાયત સમિતિઓ રાજ્ય સરકાર પૂર્ણ વ્યવથા કરવાંમાં ઝૂંટેલી રહે છે મેળાનું દ્રશ્ય ભાવનું મનમોહક એવમ સદભાવ ભાઈ ચારા નાં પ્રતીક જેવોજ અનુભવ બધાંનો થાય છે બધા યાત્રી ઓ મુખ માંથી એક જ સંબોધન જય બાબા રી પ્રતિત થાય છે.

આ ઉપરાંત પગપાળા સંઘ ની વાત કરીએ તો રામદેવ રામાં પ્રતિ વર્ષ ભાદરવા માસમાં એક મહિના સુધી આ ચાલતો મેળો આયોજિત કરવામાં આવ્યો છે આં મેળામાં લાખો ની સખ્યામાં શ્રદ્ધાળુ ઉમટે છે આ શ્રદ્ધાળુ પોતપોતાના ગરેથી બાબા ના દરબાર સુધી નિ આ સફર પગપાળા જ કરતા હોય છે કોઈ પુત્ર રતની ચાહમાં તો કોઈ રોગ કષ્ટ નિવારણ હેતું કોઈ ઘરની સુખ શાંતિ નિ માન્ય તા લઈને દરબારમાં ચાલતાં આવતા ભક્તો ને બાબા ક્યારેય ખાલી હાથ નથી મોકલતા ભક્તો કેટલાય કિલોમીટર ચાલીને અહી આવે છે પગપાળા શ્રદ્ધાળુ ઓ સધની સાથેજ યાત્રા કરે છે.

આ સધની સાથેજ અન્ય શ્રદ્ધાળુ ઓ વણમાર્ગમાં જોડાય છે બધાં પદ યાત્રી ઓ બાબાની જય કારના નારા લગાવતા નાચતાં ગાતાં યાત્રા કરે છે રાત્રિ રોકાણ નાં સમયે એ રોકાણ સ્થળે જમ્યા જાગરણ પણ કરે છે જ્યારે પગપાળા યાત્રી પોતાની યાત્રા પૂર્ણ કરીને રામદેવરા પહોંચે છે તો એમના માંથા પર જરાય થાક મહેસૂસ વતાતો નથી એમનો ચહેરો પન થાકથી કર્મયેલો મુજયેલો હોતો નથી.

પણ એનેક જના જોસની સાથે બાબાન જયના ઉદ્રોષ સાથે ભક્ત જન બાબા નાં દર્શન હેતુ માઈલો લાંબી કતારો માં ઉભી રહી જતાં હોય છે. દેખાવ માં એક કિલ્લા જેવું લાગતું આં મંદીર અનેક મંનતો પૂરી કરનારું છે બાબા રામદેવ પીર માં લોકો ની અપાર શ્રદ્ધા છે કદાચ રાજસ્થાન નું આ સ્થળ સૌથી વધારે ભક્ત જનો થી ઊભરાતું સ્થળ છે જે કોઈ યકિતના સિખ અને દર્શનીય સ્થળ થી ગમતું જ નહિ આવા સ્થળ એ અપાર શ્રદ્ધા થી એક વાર નય પન અનેક વાર જવું જોઈએ સત સત નમન બાબા રામદેવ પીર ને.

Advertisement