દેવરે ભાભી સાથે બાંધ્યા અવૈધ સબંધ,અને કરતો હતો એવું કૃત્ય કે જાણીને ચોકી જશો…..

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અહીંયા બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો પણ એવો જ છે કે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશેઅને તેમજ જેમાં ભાઇ-વહુનો વેપારી નેવીમાં કામ કરતા ભાઈ-વહુ સાથે ગેરકાયદેસર સંબંધ છે અને કહેવામા આવ્યું છે કે આ બંને વચ્ચેનો પ્રેમ એટલો વધી ગયો કે તે ભાઈની હત્યાને સોપારી આપી તેમજ કોલેજમાં, પ્રોફેસરની પત્ની તેના નાના ભાઈ સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને સાથે જ આ જ વાતને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જણાવ્યું છે કે તેના નાના ભાઈએ આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો અને તેમજ જ્યારે આ વાત બહાર આવી ત્યારે લોકોની હોશ ઉડી ગયા હતા.

તેમજ આ કિસ્સો પટનાનો છે અને જે પટનાના કાંકરબાગ વિસ્તારમાં પ્રોફેસર શિવ નારાયણ રામની હત્યાના કેસનો પોલીસે ખુલાસો કર્યો છે અને જેમાં 29 મી જાન્યુઆરીએ ટી.પી.એસ. કોલેજમાં જતા હતા ત્યારે બ્રોડ ડેલાઇટમાં પ્રોફેસરની હત્યા કરવામાં આવી હતી અને તેમજ આ પોલીસે આ કેસમાં તેના પોતાના નાના ભાઈ વીરેન્દ્ર રામની ધરપકડ કરી છે. વિરેન્દ્રએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે પોલીસ હોશ ઉડી ગયો હતો અને તેમજ આ વીરેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે તેની ભાભી સાથે તેનો ગેરકાયદેસર સંબંધ છે અને તેની સાથે જ આ બાબતે બંને ભાઈઓ વચ્ચે ઘણી વાર ઝઘડો થતો હતો.

ત્યારબાદ વાત કરતા જણાવ્યું છે કે એકવાર ઝઘડો એટલો વધી ગયો કે તેણે તેના મોટા ભાઈને સોપારી આપીને મારી નાખ્યો છે અને તેમજ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી ત્યારે તેની નજીક હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે વીરેન્દ્રની તેની ભાભી સાથે ગેરકાયદેસર સંબંધ છે અને જેમાં આ વીરેન્દ્રએ તેના ભાઈને 2 લાખ રૂપિયામાં સોપારી આપી હતી.

લગભગ બે મહિનાની તૈયારી બાદ હત્યારાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ વીરેન્દ્રએ તેની સાથે વધુ 5 લોકોને ભેળવી દીધા હતા. આ પછી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, જ્યારે શિવ નારાયણ ઘરે ન હતા, ત્યારે વીરેન્દ્ર તેના ઘરે જતો હતો અને તેની ભાભી સાથે ગેરકાયદેસર સંબંધ બાંધતો હતો.

તેવો આજ એક બીજાઓ કિસ્સો પણ અહીંયા સામે આવ્યો છે તો આવો જાણીએ તેના વિશે.તેમજ અહીંયા કહેવામા આવ્યું છે કે આજના યુગમાં આવા બનાવો બનવા એ સામન્ય વાત બની ગઈ છે અને તેમજ અહીંયા એક એવો જ કિસ્સો સામે આવ્યો છે અને તેણી સાથે જ તેમજ આ ચાલી રહેલા ટ્રેન્ડ ને તમે શારિ રીતે જાણો જ છો કે આ ઓનલાઇન ચેટિંગના મામલે કેટલાક આવા કિસ્સા સામે આવી રહ્યા છે અને તેની સાથે જ આનો ભોગ ક્યારેક સારા માણસો પણ બનતા હોય છે એવું જણાવ્યું છે અને તેમજ એમ આ વખતે પણ અમદાવાદના યુવક અને સુરત ની મહિલા સાથે આવું બન્યું હતું અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા.

કહેવામા આવ્યું છે કે ત્યારે પતિ ને ખબર પડી જતા જ અહીંયા ભાંડો ફૂટ્યો છે તો ચાલો આપણે જાણીએ કે ઓનલાઈન ચેટિંગ થી લઈને આખો મામલો શું છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે અમદાવાદમા રહેલા આ યુવકે ફેસબુક માંથી સુરતમા પરણિત મહિલાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તેને કેટલાક મેસેજ પણ કરતો હતો પરંતુ મહિલા સામે થી જવાબ આપતી ન હતી. પરંતુ લોકડાઉન દરમિયાન ભોગબનાર અને તેના પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા ભોગબનારે અધ્યાય સાથે મેસેન્જર પર વાતચીત કરવાનું શરૂ કર્યુ હતું.

તેની સાથે જ આ બંન્ને જણાએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી અને જણાવ્યું હતું કે આમ જ ફેસબુક મિત્રતા વાતચીત દરમિયાન અધ્યાયે પોતે કુંવારો છે એમ કહી મહિલાનેને લગ્ન કરવાની લાલચ આપી સુરત મળવા આવ્યો હતો અને અલથાણની ઉત્સવ બેંકવેટ મેસીમો બિલ્ડીંગની હોટલમાં રોકાયા હતા. બંન્ને વચ્ચે એક જ દિવસમાં ત્રણથી ચાર વખત શરીર સંબંધ બંધાયો હતો. આ દરમ્યાન અધ્યાયે બંન્ને વચ્ચેના અંગત પળોના ફોટા મોબાઇલમાં ક્લીક કરી લીધા હતા.

આ કિસ્સાની અંતે જણાવવામાં આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કંકાશ અંતર્ગત મહિલાના પરપુરૂષ સાથેના અંગત પળોના ફોટા જોઇ પતિ ચોંકી ગયો હતો અને તેમજ તે ગભરાઈ ગયો પણ હતો અને જ્યારે તેને ઘરમાંથી કાઢી મુકી હતી અને ત્યારબાદ આ મહિલાએ અધ્યાય વિરૂદ્ધ ખટોદરા પોલીસ મથકમાં પોતે પરિણીત હોવા છતા કુંવારો હોવાનું અને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે તેવું જાણવા મળી આવ્યું છે અને તેમજ જ્યારે ફેસબુકથી પાંગરેલ મિત્રતા અને પ્રેમનો અંત પોલીસનો ફેસ જોવાથી હવે થયો છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.