જે સ્ત્રીઓનાં સ્તન મોટા હોય તેઓને આ બીમારી વધારે થાય છે?

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.

Advertisement

પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે જેમાં બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડને કહ્યું તું મારા મિત્ર સાથે જા અને તેની સાથે સૂઈ જા, અને પછી કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

સવાલ:મારી ઉંમર ૪૩ વર્ષ છે. મારા પતિને ફોરપ્લે બહુ ગમે છે. મને પણ ફોરપ્લેનો એ ગાળો ગમે છે ખૂબ, પણ ઘણી વાર તેઓ એ ક્રિયામાં એટલું જોર કરી બેસે કે ચીસ પડાઈ જાય એટલો દુખાવો થાય. તેમને એમ લાગે છે કે હું નાટક કરું છું, પણ હકીકતમાં એવું નથી.

બ્રેસ્ટ્સ ખૂબ જોરથી દબાવે છે ત્યારે દુખાવો થાય છે એ મીઠો નથી હોતો. હમણાંથી આ તકલીફ વધી છે. એમાં પાછું વધુપડતું સ્તનપાન કરાવાને કારણે સ્તન મોટાં અને બેડોળ થઈ ગયાં છે. બીજું, ઢીલાં પડી ગયેલાં સ્તનને ઉન્નત અને સુડોળ બનાવવા શું કરવું? શું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે.

જવાબ:બાળકને દૂધ પિવડાવવાની વાત હોય કે ફોરપ્લે દરમ્યાન પતિ સાથેની અંગત ચેષ્ટા, સ્તનપાન કરાવવાથી એના આકારમાં કોઈ જ ફરક નથી પડતો. સામાન્ય રીતે ડિલિવરી દરમ્યાન સ્તન ભરાય છે અને જો બાળકને તમે નિયમિત બ્રેસ્ટફીડ કરાવો તેમ જ યોગ્ય માપની બ્રેસિયર પહેરી રાખો તો સમય જતાં એ પાછાં પહેલાં જેવાં સંકોચાય છે.

યોગ્ય સપોર્ટ મળે એવી બ્રેસિયર ન પહેરવામાં આવતી હોય ત્યારે સ્તન લચી પડે છે અને બેડોળ થઈ જાય છે. ઉંમર વધવાની સાથે સ્તનના સ્નાયુઓ પણ ઢીલા પડતા જાય છે. સ્ત્રીઓ યુવાન હોય ત્યારથી જ જો ખોટા ફિટિંગવાળી અને યોગ્ય સપોર્ટ ન મળે એવી બ્રેસિયર પહેરતી હોય તો મસલ્સ વહેલા લચી પડે છે.

ખાસ કરીને હેવી બ્રેસ્ટ ધરાવતી સ્ત્રીઓએ નીચેથી સપોર્ટ મળે એવી વધુપડતી ફિટ નહીં અને વધુપડતી ઢીલી નહીં એવી બ્રેસિયર પહેરવી. સ્તન સુડોળ બનાવવા માટે બજારમાં મળતાં કોઈ પણ પ્રકારનાં દવા-મલમ અસરકારક નથી હોતાં એટલે એવી બધી બાબતોમાં ખર્ચ કરીને ખોટા ભરમાશો નહીં.મોટી બ્રેસ્ટવાળી જ નહીં, દરેક સ્ત્રીએ બ્રેસ્ટ-કૅન્સર બાબતે સાવચેત રહેવું જોઈએ.

કૅન્સર પ્રિવેન્શન માટે નિયમિત કસરત કરવી અને લીલાં શાકભાજી તથા ફળો ડાયટમાં નિયમિત લેવાં. દર મહિને એક વાર અરીસા સામે ઊભા રહીને જાતે જ બ્રેસ્ટનું ચેક-અપ કરવું. સ્તનમાં ક્યાંય પણ ગઠ્ઠા જેવું દેખાય, નિપલના રંગમાં ફેરફાર જણાય કે નિપલમાંથી પ્રવાહી નીકળતું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

સવાલ:મને એક યુવક ગમે છે પણ તે ઓછું ભણેલો છે અને તે સામાન્ય કુટુંબમાંથી આવે છે અને તેનો દેખાવ પણ સાધારણ છે.જવાબ:યુવકનું ભણતર નહિ ચરિત્ર અને આવડત જોવાય, કુટુંબ નહિ પણ તેની ખાનદાની અને મહેનતુપણું જોવાય,દેખાવ નહિ સ્વભાવ જોવાનું હોય છે.તો જ તે તમને સારું જીવન આપી શકશે. જો તમે કોઈ પૈસાવાળા કે ભણેલા ને પસંદ કરશો તો તે તમારું સમ્માન નહિ કરે.

સવાલ:હું મારા બોયફ્રેન્ડને પ્રેમ તો કરું છું પરંતુ હવે મને મારા એક બેસ્ટ ફ્રેન્ડ પ્રત્યે પણ આકર્ષણ થવા લાગ્યું છે. મારા બોયફ્રેન્ડ સાથે મારે પાંચ વર્ષથી સિરિયસ ટાઈપના સંબંધો છે અને મને તેનાથી કોઈ ફરિયાદ નથી.અમારી ફેમિલી પણ અમારા રિલેશનથી માહિતગાર છે.પણ ખબર નહીં કેમ,મને મારો બેસ્ટ ફ્રેન્ડ ગમવા લાગ્યો છે.શું હું મારા બોયફ્રેન્ડને આ અંગે વાત કરીશ તો અમારા રિલેશન પર પૂર્ણવિરામ મૂકાઈ જશે મને જવાબ આપશો.

જવાબ:જે સંબંધો સાથે તમે જોડાયેલા હોય તેમાં ચોક્કસ થોડા સમયગાળા બાદ કંટાળો ઉપજવો પણ સ્વાભાવિક છે. તમારા હાલના સંબંધોમાં સ્પાર્ક ન રહ્યો હોય ત્યારે આવું થઈ શકે છે. તમારા માટે મારી સલાહ એ રહેશે કે તમે પોતે કેવો પાર્ટનર ઈચ્છો છો તેનું એક લિસ્ટ બનાવો, તેના ફાયદા અને નુક્સાનનું એનાલિસિસ કરો, અને તેના આધારે તમારા બોયફ્રેન્ડ તેમજ જેના પ્રત્યે તમને આકર્ષણ છે તે વ્યક્તિ વચ્ચે સરખામણી કરી લાંબા ગાળે તમારા માટે કોણ યોગ્ય રહેશે તે નક્કી કરો.

સવાલ:મારા ગામની એક યુવતી મને દરરોજ એમના પપ્પાના નંબર માંથી મેસેજ કરે છે આ વાત તેના પપ્પાને ખબર નથી પરંતુ મને એ નથી ખબર પડતી કે હું શું કરું.જવાબ:જો તમને પસંદ ન હોય તો આ બંધ કરી દો અથવા ચાલુ રાખો એમાં કાંઈ નવું નથી દોસ્ત તમે એને જવાબ આપીને આ સવાલનું સોલ્યુશન લઇ શકો છો.

સવાલ:હું મારો સેક્સ પાવર ખુબજ વધારવા માગું છું.મેં સાંભળ્યું છે કે ફ્રૂટ્સથી કામેચ્છા વધારી શકાય છે ત્યારે કયા ફ્રૂટ્સથી વ્યક્તિની કામેચ્છામાં વધારો કરી શકે છે.જવાબ:ઘણાં બધાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સથી વ્યક્તિની કામેચ્છા વધતી હોવાનું કહેવામાં આવે છે.કેળાં સહિતના ઇન્ટરનેટ પર આખું લિસ્ટ તમને મળી જશે. પ્લીઝ વધુ માહિતી માટે ગૂગલ પર પણ સર્ચ કરી શકાય છે.

સવાલ:મારી પત્નીને અભિમાન આવે છે કે એ વધારે સુંદર દેખાય છે અને બીજા કરતા બધાથી સમજદાર છે. હવે આને કેવી રીતે સમજાવું એ મને નથી ખબર તમે પ્લીઝ મને કહેશો.જવાબ:લગભગ આવું અભિમાન તો દરેકની પત્નીને હોય છે અને આ દરેકને રહેવાનું અને આને સમજાવે પણ કોણ મહિલાઓને કોઈ પહોચી ના શકે, જાતે સમજો અને વાઇફને ભ્રમમાં જ રાખવી તો બીજું શું કહેવાય આપણે તો બંને સરખા આવું તો આખી દુનિયાના પતિઓ માટે થાય છે.

સવાલ:મારો બોયફ્રેન્ડ એના ફ્રેન્ડ જોડે પણ સબંધ બનાવવા માટે કહે છે અને હું ના પાડું તો મને પણ તે તેના જોડે પ્રેમ કરવા માટે ના પાડે છે તો હું શું કરુ.જવાબ:મહેરબાની કરીને તમે આવા વ્યક્તિને તમારા જીવનમાંથી દૂર કરો, પ્રેમ એક સાથે થાય તે ચોક્કસ યોગ્ય છે પરંતુ કોઈ તમને પ્રેમ બીજા અન્ય સાથે શેર કરવાનું કહે તો એનો મતલબ શું થયુ.તમે હવે સમજો તો સારું આ પ્રેમ કહેવાય જ નહિ તમારે જેમ બને તેમ જલ્દી સમજી જવું જોઈએ.

સવાલ:એક રાતમાં કેટલી વખત અંગતપળો માણવી જોઈએ કે જેથી હેલ્થ સાથે જોડાયેલી કોઈ સમસ્યા થાય નહીં? શું તે વાત સાચી છે કે કોઈ વ્યક્તિ એક રાતમાં એક કરતા વધારે વખત અંગતપળો માણે તો તેની સેક્સ કરવાની ઈચ્છા ઘટી જાય છે? મારી ઉંમર 27 વર્ષ છે અને મારી પત્ની એવી જીદ કરે છે કે અમારે એક રાતમાં ઓછામાં ઓછું 3 વખત અંગતપળો માણવી જોઈએ.

કારણકે એક વખત અંગતપળો માણવાથી તેને સંતોષ નથી મળતો. હું ત્રીજી વખત અંગતપળો માણતી વખતે થાકી જાઉં છું, હું મારી પત્નીને એવું કેવી રીતે સમજાવું કે અંગતપળો લિમિટમાં માણવું જોઈએ. શું કોઈ એવી દવા છે જેના કારણે હું મારી પત્નીને સંપૂર્ણરીતે સંતોષ આપી શકું અને મારું પરફોર્મન્સ વધુ સારું કરી શકુ જવાબ:એક રાતમાં કેટલી વખત અંગતપળો માણવી જોઈએ તેની કોઈ ચોક્કસ સંખ્યા હોતી નથી.

લોકો લગ્નના શરૂઆતના મહિનામાં વધુ વખત અંગતપળો માણે છે. મારી તમને એવી સલાહ છે કે તમે બંને તમારી ઈચ્છા સેક્સુઅલ ઉતેજનાના આધારે અને પોતાના ટાઈમિંગના આધારે કરો. અંગતપળોમાં ઘટાડાનો આધાર ઘણી બાબતો પર રહેલો છે, જેમ કે વધારે થાક અને એક જ વસ્તુ વારંવાર, એક રીતે કરવાથી ઘણી વખત કંટાળી જવાય છે. પરફોર્મન્સને સારું બનાવવા માટે કોઈ દવા લેવાની જરૂર હોતી નથી. તમે તમારા ફેમિલી ડૉક્ટર સાથે આ મુદ્દે વધારે ચર્ચા પણ કરી શકો છો.

સવાલ:હું જ્યારે કોઈપણ પુરુષને જોઉં છું ત્યારે તેની સાથે અંગતપળો માણવાના વિચારો મારા મનમાં આવવા લાગે છે અને હું અગાઉ પણ ઘણાં પુરુષો સાથે રહી ચૂકી છું, હવે મારા લગ્ન પણ થઈ ગયા છે. હું 4 બાળકોની માતા છું,તો મારે શું કરવું જોઈએ?

જવાબ:તમારે અંગતપળોનું જ્ઞાન વધારવું જોઈએ અને તમારી અંગતપળોની લાઈફને વધુ સારી બનાવવા માટે તમારા પતિની પણ મદદ લો. તમે જે વિચારી રહ્યા છો તે બિલકુલ યોગ્ય જ નથી અને તમારે આ વિચારોના ગંભીર પરિણામ વિશે પણ વિચારવું જ જોઈએ.

આ વિચારના કારણે તમારા પરિવાર પર શું અસર થશે તે અંગે પણ તમારે વિચારવું જ જોઈએ.સવાલ:હું એક યુવતી છું અને 30 વર્ષીય પુરુષના પ્રેમમાં પડી ગઈ છું. હું તમને પહેલા મારા ભૂતકાળ વિશે પણ જણાવવા માગુ છું.આ પહેલા પણ હું અન્ય પુરુષની સાથે રિલેશનશિપમાં હતી અને અમે લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. પણ, અમે ક્યારેય અંગતપળો માણી નહતી.

તેની સાથે બ્રેકઅપ બાદ આઘાતમાંથી બહાર આવતા મને ઘણાં વર્ષો પણ લાગ્યા છે.હવે હું જે પુરુષની સાથે રિલેશન શિપમાં છું તેણે મને કહ્યું કે આપણા સંબંધો લાગણીશીલ જ નથી, તેણે મને લગ્ન કરવાની પણ ના પાડી દીધી છે. પણ, તે મારી સાથે અંગતપળો માણવા માગે છે. હું પણ તેની સાથે અંગતપળો માણવા માગુ છું પણ ખુબજ ડરી રહી છું.તો મારે શું કરવું જોઈએ

જવાબ:અહીં સૌથી મોટો સવાલ એ થવો જોઈએ કે તમે આ રિલેશનશિપમાં શું ઈચ્છો છો અને શું અંગતપળો માણવા થી તમને તે મળી જ જશે? તમારે તે પરિસ્થિતિ વિશે પણ વિચારવું જ જોઈએ કે જ્યારે તમે આ રિલેશનશિપ છોડીને આગળ વધશો ત્યારે તમારે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

આમ તો નિકટનો પરિચય કરવો તે પર્સનલ ચોઈસ હોય છે.તમને એ વાતનો પણ ખ્યાલ હોવો જોઈએ કે આવું કરવાથી તમે વધુ નજીક આવશો અને પછી લાગણીના સંબંધો વધી જ જશે. છી તેમાંથી અલગ થતા તમને વધુ તકલીફ થશે.માટે એક વખત વિચારજો નહીં તો એવી પરિસ્થિતિ સર્જાશે કે બ્રેકઅપ કરવું પણ મુશ્કેલ થઈ જશે.

સવાલ;હું મારા બોયફ્રેન્ડને હું ખૂબજ પ્રેમ કરું છું. મને ખબર છે કે હજુ અમે બંને યુવાન છીએ.અને જિંદગી સાથે પસાર કરવા ઈચ્છીએ છીએ.જ્યારે મારા પેરેન્ટ્સને આ માલુમ પડ્યું કે અમે સાથે ઊંઘીએ પણ છીએ તો તેમણે મને ખૂબ ઠપકો આપ્યો હતો અને અન્ય સ્કૂલમાં ભણવા માટે મોકલી દીધી હતી.

જોકે પેરેન્ટ્સને કહ્યા વિના હું ફરીથી બોયફ્રેન્ડના સંપર્કમાં પણ આવી ગઈ છું.અમે બંને કોલેજ ખમત થવાની રાહ જોઈ રહ્યા છીએ જેથી ફરીથી સાથે રહી શકીએ. પરંતુ કેટલાક દિવસો પહેલા બોયફ્રેન્ડે મને મેસેજ કર્યો હતો કે તેના પેરેન્ટ્સ નથી ઈચ્છતા કે તે હવે મારી સાથે કોઈ પ્રકારનો સંપર્ક રાખે. અને હું ખૂબ જ નિરાશ થઈ ગઈ છું તો મારે શું કરવું જોઈએ.

જવાબ:હું સમજી જ શકું છું કે પેરેન્ટ્સે તમને બોયફ્રેન્ડ સાથે ઊંઘતા પકડી લીધા હતા અને તમારી સ્કૂલ પણ બદલાવી નાખી છે આથી તમને ખૂબ ખરાબ લાગી રહ્યું છે. હવે તમારા બોયફ્રેન્ડના પેરેન્ટ્સ પણ તમને દૂર કરવાની વાત કરી રહ્યા છે.આ તમારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હશે. હું તમારી ભાવના પણ સમજી શકું છું કે તમે બંને સાથે રહેવા ઈચ્છો છો. પરંતુ મને એવું લાગે છે કે હજુ તમે સગીરાવસ્થામાં જ છો આથી કોલેજ ખતમ થવા સુધી રાહ જુઓ. આમ કરવાથી એકબીજાને સમજવા માટે તમને સમય પણ મળી જશે.

રિલેશનશીપમાં અપ-ડાઉન થતી જ રહે છે. પરંતુ આ સમયે તમારે પોતાના કરિયર અને અભ્યાસ ઉપર ધ્યાન આપવું જોઈએ. જેથી તમે કોલેજ સુધી પહોંચી શકો અને બોયફ્રેન્ડને મળી પણ શકો. હાલમાં બોયફ્રેન્ડના ટોપિકથી થોડા પાછળ હટો અને અભ્યાસમાં ફોકસ કરી દો. તમે ઈચ્છો તો સ્કૂલમાં રહેનારા કાઉન્સેલર સાથે પણ આ વિશે ચર્ચા કરી જ શકો છો.

સવાલ,હું ૧૮ વર્ષની યુવતી છું. માસિક નિયમિત હોવા છતાં મારા સ્તન  અલ્પ વિકસિત છે. તે ઉન્નત થઈ શકે તે માટેનો કોઈ ઉપાય છે? લગ્ન તથા સંતાનોત્પતિ બાદ સ્તન આપોઆપ ઉન્નત થઈ જાય  એમ સાંભળ્યું છે, તે સાચું છે?એક કન્યા.વક્ષસ્થળનો  વિકાસ કરી શકે એવી કોઈ દવા કે ક્રીમ હજી સુધી શોધાઈ નથી તેમ જ એ માટેની કોઈ ચોક્કસ કસરત પણ નથી. આથી જે કુદરતી હોય, તેને સહજતાથી સ્વીકારી લઈને સંતુષ્ટ રહો.

સંતાનોત્પતિ પછી સ્તનોમાં આપોઆપ વૃધ્ધિ થાય છે, તે વાત સાચી છે,  સગર્ભાવસ્થાના બીજા મહિનાથી જ આ પરિવર્તન થવા લાગે છે. સગર્ભાવસ્થા અને શિશુને સ્તનપાન  કરાવવાના સમય દરમિયાન સ્તન લચી ન પડે તે, તે માટે યોેગ્ય માપની બ્રા પહેરવી જરૂરી છે.હું ૨૭ વર્ષની યુવતી છું, જ્યારથી સમજણી થઈ છું ત્યારથી આત્મસંતોષ માટે હસ્તમૈથુન કરું છું. હવે આ બાબતને લઈને મનમાં દુ:ખ થાય છે અને મનમાં ગુનાની ભાવના ઊભી થાય છે છતાં મારી જાતને રોકી શકતી નથી.

હાલમાં તો મારાં માતા-પિતા મારા લગ્નની વાત કરે છે, પરંતુ મને મૂંઝવણ થાય છે કે ક્યાંક મારી આ આદતને કારણે કોઈ મુશ્કેલી ન ઊભી થાય. ઘરમાં એવી કોેઈ વ્યક્તિ નથી કે જેને હું મારા મનની વાત કહી શકું તમે જ મને યોેગ્ય માર્ગદર્શન  આપો.શારીરિક વિકાસ થતાંની સાથે જ આપણી અંદર જાગૃતિ થતી કુદરતી જાતીય ઈચ્છાને શાંત કરવાનો એક સરળ અને વ્યવહારિક ઉપાય હસ્તમૈથુન છે. મોટાભાગનાં યુવકો અને યુવતીઓ આની મદદથી જાતીય સંતોષ મેળવે છે.

શરીર અને મનોમસ્તિષ્ક પર આની કોઈ ખરાબ અસર પડતી નથી.જોકે કેટલાક ઊંટવૈદ્યો આ વિષય પર કેટલીય સાચીખોટી, અશિષ્ટ અને ગેરમાર્ગે દોરી જતી વિચારધારા સાધારણ પ્રજા સમક્ષ ફેલાવતા રહે છે જેથી તેમના ગોરખધંધાને કોઈ આંચ ન આવે અને તે ચાલતો રહે. મનમાં કોઈપણ પ્રકારની ગાંઠ ન વાળો અને સ્વાભાવિક રીતે લગ્નજીવનની શરૃઆત કરો. તમારા ભૂતકાળની એવી કોઈ બાબત નથી કે જેને લીધે તમને લગ્ન પછી કોઈ મુશ્કેલી પડે.

પુરુષની ઈન્દ્રિય માટે ઉત્તેજિત થવાની પ્રક્રિયા શું હોય છે?એક પુરુષ. પુરુષનું શિશ્નોત્થાન જોવાથી, સ્પર્શવાથી, કામુકવાતો સાંભળવાથી  કે એની કલ્પના કરવાથી થાય છે. માણસના મગજમાં કામકેન્દ્ર ઉત્તેજિત થાય ત્યારે મેરુદંડ મારફત ઉત્તેજના નીચે તરફ જાય છે.  ત્યાં અમુક નસો એ ઉત્તેજનાને જનનેન્દ્રિય ઉપકરણ સુધી પહોંચાડે છે.આ પ્રક્રિયા દરમિયાન પેલ્વિસમાં લોહીનો પ્રવાહ વધે છે અને શિશ્ન ઉત્તેજિત થાય છે.

પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેને તેને શિશ્નોત્થાન માટે વધુ પ્રત્યક્ષ ઉત્તેજનાની જરૂર પડે છે. તેમ છતાં ભય, અપરાધભાવ અને વ્યાકુળતા જેવી ચિંતાજનક સ્થિતિ કામોત્તેજનાની પ્રક્રિયામાં રુકાવટ ઊભી કરે છે.હું ૨૬ વર્ષની યુવતી છું. મારે એક પુત્ર છે. મારા પતિને બીજા બાળકની ઈચ્છા છે. મારી મુશ્કેલી એ છેકે મારાં બંને સ્તનોેમાંથી નિપલ દબાયેલી છે, બહાર દેખાતી નથી. પ્રથમ પુત્રના જન્મ સમયે મારે વાટકીમાં દૂધ કાઢીને તેને પિવડાવવું પડતું હતું

જેને કારણે મને ઘણી નબળાઈ આવી ગઈ હતી બ્લડપ્રેશર પણ વધી ગયું હતું.એવો કોઈ ઉપાય છે જેનાથી નિપલ બહાર આવી શકે?તમે જે સમસ્યાની મૂંઝવણમાં છો તેને રિટરેક્શન ઓફ ધ નિપલ કહે છે. કિશોેરાવસ્થામાં કિશોરીઓના સ્તનનો વિકાસ થાય છે ત્યારે ક્યારેક નિપલના વિકાસની ગતિ સ્તનના વિકાસની સરખામણીમાં ધીમી હોય છે. જેનાથી તે અંદર જ રહી જાય છે.ઘણી સ્ત્રીઓમાં આ સમસ્યા સગર્ભાવસ્થાના બીજા તબક્કામાં જાતે જ દૂર થઈ જાય છે.

સ્ત્રી સગર્ભા બને ત્યારે સ્તન બીજીવાર વિકાસના તબક્કામાંથી પસાર થાય છે તે સમયે આ ખામી કુદરતી રીતે જ દૂર થઈ જાય છે. આ એક અપવાદ કહેવાય કે તમે માતા બનવા છતાં આ સમસ્યામાંથી મુક્ત નથી થઈ શક્યા. હવે તમારી સમક્ષ પ્રથમ વિકલ્પ એ છે કે તમે સ્થિતિનો સ્વીકાર કરો અને થોડી  અગવડ વેઠી કામ ચલાવી લો. બીજું, પ્લાસ્ટિક સર્જરી દ્વારા નિપલ રીલીઝ કરવાની સર્જરી કરાવી લો, પરંતુ આમ કરાવવાથી કેટલીક મુશ્કેલી ઊભી થઈ શકે છે.

જેમ કે નિપલની સંવેદનાશીલતા ઘટી શકે છે અને દૂધની નળીઓ અને નિપલ વચ્ચેના માર્ગમાં પણ અડચણ ઊભી થઈ શકે છે.મારે સાત માસનો ગર્ભ છે. મારા પગ, ઘૂંટી અને  ક્યારેક  ચહેરા પર પણ સોજો આવે છે. આ સોજા મોટે ભાગે સાંજને  સમયે આવે છે. આ દિવસોમાં મારું વજન  પણ વધી ગયું છે. એક સ્ત્રી.ગર્ભાવસ્થના અંતિમ સપ્તાહોમાં પગ અને ઘૂંટી પર સોજા આવવા સામાન્ય છે. આમ છતાં પણ તમારું બ્લડપ્રેશર અને એલ્બ્યુમિન માટે  તમારા પેશાબનું પરીક્ષણ કરાવો.

સાથે સાથે તમારા વજનનો રેકોર્ડ પણ રાખો. આ દિવસો દરમિયાન પ્રીક્લેમ્પિસિયા થઈ શકે છે. આમાં ગર્ભવતી મહિલાનું વજન ખૂબ જ વધે છે. બ્લડ પ્રેશર પણ વધે છે. અને પેશાબમાં એલ્બ્યુમિન  જાય છે. આ માટે તમારા ડોક્ટરની સલાહ લો.હું ૨૧ વર્ષની છું. ૧૨ વર્ષની ઉંમરમાં મારો માસિકધર્મ શરૃ થઈ ગયો હતો. ૧૭-૧૮ વર્ષની ઉંમરમાં મારા જનનાંગીય પ્રદેશમાં અચાનક ઘણા વાળ ઊગી નીકળ્યા. આ બાબતે મને બહુ ચિંતા થાય છે.

ઘરમાં મારા લગ્નની વાતચીત પણ ચાલી રહી છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?તમે નકામી ચિંતા કરો છો. શારીરિક પરિપક્વતા આવે ત્યારે જાતીય હોર્મોન્સની અસરથી કેટલાંક શારીરિક પરિવર્તનો થાય છે. જનનાંગોેના પ્રદેશમાં વાળ ઊગી નીકળવા આ પ્રકારનું એક સ્વાભાવિક પરિવર્તન છે. આનાથી તમારે વિચલિત થવું નહીં.

તમારા માટે એ ઉચિત રહેશે કે લગ્ન પહેલાં તમે શારીરિક વિજ્ઞાાન અને જાતીય વિજ્ઞાાન વિશેના કેટલાક સારા પ્રમાણિત પુસ્તકો વાંચો.મારી ઉંમર ૨૩ વર્ષની છે. માસિકના બે સપ્તાહ પૂર્વે મારી યોનિમાં ખૂબ જ ખંજવાળ આવે છે. આ ઉપરાંત પીળાશ પડતો સ્ત્રાવ પણ થાય છે. માસિક દરમ્યાન આ સમસ્યા આપોઆપ દૂર થઈ જાય છે.માસિક બંધ થતા જ ફરી આ સમસ્યા ઉત્પન્ન થાય છે.એક યુવતી.યોનિમાં ખંજવાળ  આવવાનું કારણ યોનિમાંથી ઝરતો સ્ત્રાવ છે.

આ સ્ત્રાવ ચેપી હોય છે. આને માટે  તમારે ડોક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર લેવાની જરૂર છે.પ્રશ્ન : હું નોકરી કરતી યુવતી છું. મારા વાળ એકદમ શુષ્ક અને નિસ્તેજ છે. વાળ મુલાયમ બને એ માટે શું કરું?ઉત્તર,વાળમાં તેલ સીંચો. ઉત્તમ પ્રકારના શેમ્પૂથી વાળ ધૂઓ. બે અઠવાડિયે એકવાર વાળમાં ઈંડું લગાવો. વાળ ધોતાં પહેલાં અડધો કલાક મહેંદી લગાવી સૂકાવા દઈ પછી ધૂઓ. એ સિવાય તમે બજારમાં મળતા કન્ડિશનરનો પણ ઉપયોગ કરી શકો.

વાળમાં ઘસીને કાંસકો ન ફેરવતાં વાળ હળવેથી ઓળો.પ્રશ્ન: હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું. મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે. અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે. તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને? એક યુવતી.ઉત્તર,સ્તનનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે.

તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથી. તેને કુદરતની દેન માનીને સ્વીકારી લો. તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે. જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો.

જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.પ્રશ્ન. મારી બહેનપણીઓના કહેવાથી મેં થોડા દિવસ પાન ખાધું હવે દાંત પીળા દેખાય છે. દાંતને પહેલા જેવા સફેદ બનાવવા માટે શું કરું?ઉત્તર,દિવસમાં બેવાર નિયમિત બ્રશ કરો અને સવારે હળવા હાથે દાંત પર લીમડાનું દાતણ ઘસો. ધીમે ધીમે દાંત ચમકદાર બનશે. કેમ કે તમારા જણાવ્યા મુજબ તમે વધારે પાન ખાધા નથી. આથી દાંત પરની પીળાશ ઓછી હશે. તમારી મુશ્કેલી થોડા સમયમાં દૂર થઈ જશે.

Advertisement