દિવસે ને દિવસે ખૂબ હોટ થતી જાય છે આ પંજાબી અભિનેત્રી,ફિગર જોઈને પરસેવો છૂટી જશે,જોવો તસવીરો….

અભિનેત્રી અને ‘બિગ બોસ 13’ ની પૂર્વ સ્પર્ધક શેહનાઝ કૌર ગિલ આજકાલ તેના ફોટોશૂટને લઈને ખૂબ ચર્ચામાં છે. પંજાબી કુડી તેના તમામ લુકથી ફેન્સને ઇમ્પ્રેસ કરે છે. શહનાઝ તેના સુંદર અને નિર્દોષ વ્યક્તિત્વને કારણે કરોડો દિલની ધડકન બની ગઈ છે. હાલમાં જ શહનાઝે તેના ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી હતી.આ તસવીરોમાં શેહનાઝનો કાફ્તાન પહેરેલી જોવા મળી રહી છે.

આ મલ્ટી કલરનો ડ્રેસ શહનાઝની સુંદરતાને વધારે છે. શેહનાઝે મિનિમલ મેકઅપની સાથે પોતાનો લુક પૂરો કર્યો છે. આ સાથે તેણે ભારે જ્વેલરી પહેરી છે. શહનાઝનો આ લુક તમને ખરેખર ખૂબ પસંદ આવશે.27 જાન્યુઆરી 1993માં જન્મેલી શેહનાઝ કૌર ગિલ પંજાબી છે. એનો જન્મ ચંદીગઢમાં થયો છે. તે હંમેશા અભિનેત્રી બનવા માગતી હતી અને નાની ઉંમરમાં તેણે પંજાબી મ્યૂઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલું ભર્યું.શેહનાઝ કૌર ગિલે પંજાબની લોકપ્રિય યુનિવર્સિટીઝમાંની એક લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.

20 વર્ષની ઉંમરે, શેહનાઝ કૌર ગિલે એક મોડેલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને વિવિધ મોડેલિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા. તેણે કેટલીક મોડેલિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો.શેહનાઝ કૌર ગિલ 20150માં સંગીત કલાકાર ગુરવિન્દર બ્રાર સાથે મ્યુઝિક વીડિયો ‘શિવ દી કિતાબ’ માં જોવા મળી હતી.

શેહનાઝ કૌર ગિલે આ વર્ષે પંજાબી ફિલ્મ ‘Kala Shah Kala’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સરગુન મહેતા, જોર્ડન સાંધુ અને બિન્નુ ધિલ્લોન પણ હતા.શેહનાઝે જણાવ્યું હતું કે તેને પંજાબની કેટરિના કૈફ કહેવામાં આવે છે.. તે હંમેશા અભિનેત્રી બનવા માગતી હતી અને નાની ઉંમરમાં તેણે પંજાબી મ્યૂઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલું ભર્યું.શેહનાઝ કૌર ગિલે પંજાબની લોકપ્રિયયુનિવર્સિટીઝમાંની એક લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.

તમને જણાવી દઈએ કે બિગ બૉસના ગ્રાન્ડ પ્રીમિયરમાં શેહનાઝે સલમાન ખાન માટે એમની જ ફિલ્મનું ગીત ‘Dil Diya Gallan’ ગાયું હતુ અને સલમાન સાથે રોમાન્ટિક ડાન્સ પણ કર્યો હતો.શહેનાઝે શૉમાં હિમ્મતથી પહેલો ટાસ્ક પણ સુંદર રીતે પૂરો કર્યો છે અને સાથે ચર્ચા વિષયનો પણ બની ગઈ છે.

શહનાઝ કૌર ગિલ એક ભારતીય અભિનેત્રી,મોડેલ અને ગાયિકા છે જે ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરે છે.ગિલે તેની મોડલિંગ કારકિર્દીની શરૂઆત ગુરવિંદર બ્રાર સાથે 2015 ના મ્યુઝિક વીડિયો, “શિવ દી કિતબ” થી કરી હતી અને 2016 માં કંવર ચહલની “માજે દી જતી” માં અભિનય કર્યો હતો.

શેહનાઝ કૌર ગિલ વિવિધ પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.શેહનાઝ કૌર ગિલ સારું ગાય છે. તેણે લોકપ્રિય પંજાબી ગીતો માટે અવાજ આપ્યો છે અને મીઠા અવાજથી લોકોના દિલ જીતી લે છે.હાલ શૉમાં પારસ છાબરા સાથે શેહનાઝ ગિલનું નામ જોડાઈ રહ્યું અને બન્ને વચ્ચે કઈ રિલેશન છે એવું પણ દેખાઈ રહ્યું છે.

બિગ બોસ 13ના નિર્માતાઓ દ્વારા શેહનાઝ કૌર ગિલનો પરિચય કર્યા ત્યારે કહ્યું “Yeh dikhti hai cute, magar andar se hai sherni. Aayi hai yeh Punjabi Kudi Shehnaaz Gill”.તમને જણાવી દઈએ કે બિગ બૉસના ગ્રાન્ડ પ્રીમિયરમાં શેહનાઝે સલમાન ખાન માટે એમની જ ફિલ્મનું ગીત ‘Dil Diya Gallan’ ગાયું હતુ અને સલમાન સાથે રોમાન્ટિક ડાન્સ પણ કર્યો હતો.

શહેનાઝે શૉમાં હિમ્મતથી પહેલો ટાસ્ક પણ સુંદર રીતે પૂરો કર્યો છે અને સાથે ચર્ચા વિષયનો પણ બની ગઈ છે.હાલ શૉમાં પારસ છાબરા સાથે શેહનાઝ ગિલનું નામ જોડાઈ રહ્યું અને બન્ને વચ્ચે કઈ રિલેશન છે એવું પણ દેખાઈ રહ્યું છે.જુઓ શેહનાઝના ચાહકોની ભીડ સેલ્ફી લેવા માટે ઉમટી પડી છે. લાખો દિવાના છે આ પંજાબી કૂડીના જુઓ એની તસવીરમાં એક ઝલક.