આજે જ છોડી દો આ ખરાબ આદતો જે માણસને હમેશા બનાવી રાખે છે ગરીબ,જોઈ લો તમારામા તો નથી ને આ ટેવો..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ જમાનામા કોઇપણને ગરીબ રહેવાનુ પસંદ નથી અને તેના માટે તે દિવસ રાત મહેનત કરે છે મિત્રો આપડે ગમે તેટલી મેહનત કરી લઈએ પણ આપણ ને આપણુ મનગમતુ ફળ નથી મળતુ તો આવુ કેમ થાય છે તો આનો જવાબ આપવો ઘણો મુશ્કેલ છે કોઈ મોટો પંડિત પણ તેનો જવાબ અપવા વિચાર કરશે જો તમે દિવસ અને રાત મહેનત કરો છો અને હજી પણ પૈસા કમાવવા માટે સક્ષમ નથી તો તમારા નસીબમાં અથવા આસપાસના વાતાવરણમાં સમસ્યા છે.

Advertisement

મિત્રો નમસ્કાર આજે તામરુ અમારા આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના જમાનામા લોકો પૈસાને ઘણુ મહત્વ આપે છે અને જો જોવા જઈએ તો તે સાચુ પણ છે કારણ કે આજની આ મોંઘવારી દુનીયામા લોકો પૈસાને મહત્વ આપે તે સાચુ છે પરંતુ જેની પાસે પૈસા છે તેની પાસે અઢળક પૈસા છે અને જેની પાસે નથી તે સાવ ગરીબ છે અને આજના સમયમા અમુક લોકો અબજોપતિ છે.

મિત્રો આ દુનિયામાં અસમાનતા ખૂબ જોવા મળશે અને જો કોઈ આત્યંતિક ગરીબીમાં જીવે છે તો કોઈની પાસે ઘણા પૈસા છે તેની પાસે એવા ઘણા પૈસા છે જે તે ગણતરી પણ કરી સકતા નથી અને જો કોઈની પાસે સમય માટે ખોરાક ન હોય તો કોઈ ખાઈને મરી રહ્યું છે મિત્રો તે યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ભગવાન કોઈને આપે છે ત્યારે તેને ઘણુ બધી આપે છે પરંતુ આ દુનિયામાં પણ એવા ઘણા લોકો છે કે જેમની પાસે આટલા પૈસા છે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી.

દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે તમારી સાથે સાથે ઘણી નકારાત્મક વસ્તુઓ લઇ આવે છે અને એવામાં માણસનું જીવન સંકટો અને દુઃખોના વાદળમાં ઘેરાયેલુ રહે છે અને એ જ રીતે મનુષ્યની આદતો પણ એના જીવનમાં સારા અને ખરાબ પ્રભાવોનું કારણ બંને છે તેમજ આજના આ ખાસ લેખમાં અમે તમને મનુષ્યની કેટલીક એવી ટેવો વિષે જણાવવા જઈ રહ્યા છે, જે આખું જીવન એને ગરીબ જ રાખે છે જોકે, આ ટેવોથી વાસ્તુદોષ આવી શકે છે જેના કારણે જીવનમાં સમસ્યાઓ રહે છે અને એવામાં જો તમે આ ટેવોને સમયસર ત્યાગી દેતા નથી તો એ તમને ખુબજ કંગાળ બનાવી શકે છે.

ખાવાનું એઠું છોડવું.

મિત્રો અહી ભોજનને અન્ન દેવતા કહેવામાં આવે છે અને એવામાં ખોરાકનું અપમાન કરવાથી માં લક્ષ્મી દુઃખી થઇ જાય છે અને હમેશા માટે ઘરેથી ચાલ્યા જાય છે અને એટલે તમારે ક્યારેય પણ ભોજન થાળીમાં એઠું ના છોડવું અને એટલું જ ભોજન લેવું જેટલી તમારી જરૂરિયાત છે. નહીતો તમારે સમગ્ર જીવન ગરીબીનો સામનો કરવો પડી શકે છે.

રસ્તા પર થૂંકવું.

તમે ઘણા લોકોને રસ્તામાં ગંદગી ફેલાવતા કે પછી થૂંકતા જોયા હશે અને એનાથી ફક્ત તમારી બીજા વ્યક્તિ પર તો ખરાબ પ્રભાવ પડે જ છે અને એટલું જ નહિ પણ એવું કરવાથી વ્યક્તિનું ચંદ્રમાં અને ગ્રહણ નીચે ચાલ્યું જાય છે જેનાથી સૌભાગ્ય આપણાથી કોસોથી દુર ચાલ્યું જાય છે અને જો તમે પણ એવું કરતા હોવ તો સાવધાન થઇ જજો અને તારી આ ટેવને સુધારી લો નહીતો તમારે સમગ્ર જીવન પસ્તાવું પડી શકે છે.

પથારી પર ગંદગી ફેલાવવી.

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે તમારી પથારીને એમ જ વિખરેલી છોડી દો છો જયારે પણ આપણે આપણી પથારી પરથી ઉઠીએ છે તો એને એમની એમ જ છોડી દેવું એક ખરાબ કામ છે અને જો તમે પણ એવું કરો છો તો જણાવી દઈએ કે એનાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઇ શકે છે. એટલે તમે આ ટેવ આજથી સુધારવાનું ચાલુ કરી દો.

પગ પર ધ્યાન ના દેવું.

આજના મોડર્ન સમયમા પોતાના ચહેરાને ચમકદાર અને ગોરો બનાવી રાખવા માટે અલગ અલગ બ્યુટી ઉત્પાદનોનો ઉપયોગ કરે છે પણ એ પોતાના પગ પર ધ્યાન નથી આપતા અને એને એમ જ ગંદા છોડી દે છે પરંતુ પગને ગંદા રાખવાથી વાસ્તુદોષ થાય છે અને ક્રોધની અવસ્થા રહે છે તેના માટે તમારે નિયમિત રીતે તમારા પગને સાફ કરો.

મહેમાનનો અનાદર.

આપણામાંથી ઘણા લોકો મહેમાન આવવાથી ચીડાતા હોય છે પણ મહેમાન ભગવાનનું રૂપ કહેવાય છે અને એટલે જયારે પણ કોઈ મહેમાન તમારા ઘરે આવે તો એને માન સન્માન આપો એનાથી ફક્ત તમારું સમ્માન એમની નજરોમાં વધશે એટલું જ નહિ, પણ માં લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરના સંકટોને દુર કરશે.

છોડની દેખભાળ નાં કરવી.

જે રીતે આપણે માણસો જીવીએ છે, હસીએ છે, ભોજણ કરિએ છે એ જ રીતે છોડ પર શ્વાસ લે છે અને તડકો, હવા, પાણી, વગેરે ગ્રહણ કરે છે અને એવામાં જે લોકો છોડની દેખભાળ પરિવારની જેમ કરે છે એ આજીવન સુખી રહે છે અને મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

Advertisement