એક નાબાલિક સાથે શારીરિક સંબંધ બાંધી મહિલા થઈ ગઈ પ્રેગનેટ અને ઘરે પતિને ખબર પડતાં……

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.

Advertisement

આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.જેના પર વિશ્વાસ કરવો અશક્ય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ચીનના હોંગકોંગની એક મહિલાએ માતા-પુત્રના પવિત્રને લાંછન લગાવ્યું છે.તેની વા-સ નાને સંતોષવા માટે 34 વર્ષીય મહિલાએ 14 વર્ષના દીકરા સાથે સ. બંધ બાંધ્યો હતો.અને એક ખાનગી ન્યુઝ વેબ સાઈટ ના જણાવ્યા પ્રમાણે અદાલતે સાથે આ કૃત્ય કરવા બદલ આરોપી મહિલાને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

સારવાર કરવાના બહાને બનાવ્યો હતો 2015 માં માતા- દીકરાને એક કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં મહિલાના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સારવાર દરમિયાન મહિલાએ પુત્ર સાથે આ પ્રણય બાંધ્યા હતા અને થોડા મહિના બાદ તે માતા બની ગઈ હતી.

મહિલાના પતિએ એક દિવસ મહિલાને પુત્ર સાથે રૂમમાં પકડી હતી અને મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદમાં મહિલાએ તેના પતિ અને પુત્રની પણ માફી માંગી હતી. હવે આ કેસમાં હોંગકોંગની અદાલતે મહિલાને સાથે બનાવવાના આરોપમાં ત્રણ વર્ષની સજા ફટકારી છે.કોર્ટે મીડિયાને કડક સૂચના આપી હતી કે આ ઘટનાની સાથે માતા અને પુત્રની તસવીર છાપવામાં ના આવે અને મહિલાની સજાની સાથે. કોર્ટે મીડિયાને આ મામલે વધુ પ્રાધાન્ય ન આપવાનો આદેશ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે માતા અને પુત્ર બંને વર્ષ 2013 માં ચીનના ગુઆંગઝુથી હોંગકોંગથી ભાગી ગયા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પોતાના પુત્રને કેનેડામાં નોકરી અપાવવાનું સ્વપ્ન જોતી એક 43 વર્ષીય મહિલા દ્વારા ગનપોઇન્ટ પર 27 વર્ષીય મહિલા સાથે બળજબરીથી બળાત્કાર ગુજારવાનો મામલો.પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ ગુરુ અંગદ દેવ કોલોનીમાં રહેતી 43 વર્ષીય મહિલાની દુગરી જીમમાં બસંત એવન્યુમાં રહેતી પિયુષ રાય 27 સાથે મિત્રતા થઈ હતી.દરમિયાન, ક્યાંક મહિલાએ તેના પુત્રને કેનેડા મોકલવા અંગે આરોપી પિયુષે તેના પુત્રને તેની જાળમાં ફસાવીને કેનેડામાં નોકરી કરાવવાની વાત કરી હતી.

બંનેની મિત્રતા વધ્યા બાદ આરોપી મહિલાના ઘરે પહોંચ્યો, જ્યાં તેણે તેને સંબંધ બાંધવાનું કહ્યું.મહિલાના ઇનકાર પર આરોપીએ તેની સાથે બંદૂકના સ્થળ પર બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને એક વીડિયો પણ બનાવ્યો હતો.તે હંમેશાં તેને બ્લેકમેલ કરતો અને તેની સાથે બંધન કરતો હતો.એટલું જ નહીં, આ જ કેસોમાં આરોપીએ મહિલા પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા.  પીડિતાએ જણાવ્યું હતું કે 21 મી તારીખે તેણી જ્યારે પુત્રની ફી ભરવા માટે શાળાએ જઇ રહી હતી.

ત્યારે આરોપીએ તેને રસ્તામાં પકડ્યો અને નિર્દયતાથી માર માર્યો અને તેની પાસેથી દોઢ લાખ રૂપિયા છીનવી લીધાં.પીડિતાએ તાત્કાલિક હોસ્પિટલમાં તેનું મેડિકલ કરાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પીડિતાના નિવેદનોના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીની ધરપકડ ચાલુ છે.ત્યારબાદ ચાલો જાણીએ આવી જ અન્ય ઘટના.આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે.

ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીત યુવતીને નજીકના જ વિસ્તારમાં રહેતો યુવક છેલ્લા 4 મહિનાથી પરેશાન કરતો હોવો અને એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી, ત્યારે તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાનો કોલ મહિલા હેલ્પલાઇન 181 અભયમને મળ્યો હતો. કોલ મળતા મહિલા હેલ્પલાઇનની ટીમે પરિણીતાને યુવક સામે ફરિયાદ કરવાનું કહેતા જ યુવતી ડરી ગઈ હતી. જોકે, મહિલા હેલ્પલાઇનની ટીમે ભરાયા વિના સાચી વાત કરવા કહેતા યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો કર્યો હતો.

આ અંગે યુવતીએ મહિલા હેલ્પલાઇનની ટીમને જણાવ્યું હતું કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીતાના 8 મહિના પહેલા જ લગ્ન થયા છે અને હાલ તે પતિ સાથે રહે છે. યુવતીએ પોતાનું પ્રેમપ્રકરણ ખૂલ્લું પડી જવાની બીકે યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.યુવતીએ જણાવ્યું હતું કે, આ યુવક સાથે તેને છેલ્લા 4 મહિનાથી પ્રેમસંબંધ છે. તેમજ તેઓ અવાર-નવાર મરજીથી મળતા હતા.

દરમિયાન તેમને સંબંધી ઘરની બહાર નીકળતા જોઇ ગયા હતા. આથી પતિને ખબર પડી જશે, તો છૂટાછેડા આપી દેશે તેવો ડર લાગતા તેણે સાચી હકિકત છૂપાવી પ્રેમી પર ખોટો આરોપ લગાવ્યો હતો. યુવતીએ આ અંગે કોઈને જાણ ન થાય તે રીતે સમાધાન કરી આપવા મહિલા હેલ્પલાઇનની ટીમને વિનંતી કરી હતી. આ પછી ટીમે યુવક અને પરિવારજનો સાથે વાત કરી હતી. તેમજ બંનેને હવે સંબંધ ન રાખવા તેમજ ફોન-મેસજ ન કરવા સમજાવી સમસ્યાનો સુખદ અંત લાવ્યા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક પરણિત મહિલા લગ્નના બે જ મહિનામાં પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. પરંતુ ભાગતા પહેલા તેણે પ્રેમી સાથે મળીને એક મહિલાની હત્યા કરી નાખી અને પોતાની મોતનો ખેલ રચ્યો. પોલીસ તપાસમાં પ્રેમી સાથે વાતચીતના ફોન રેકોર્ડ મળી આવ્યાં. ત્યારબાદ જ્યારે પોલીસ 300 કિમી દૂર પ્રેમી પાસે પહોંચી તો પરણિતાને તેના ઘરમાં જોતા આ હત્યાનો  ખુલાસો થયો.

ઔરંગાબાદમાં રહેતી સોનાલીના છબાદાસ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતાં. પરંતુ ઘરવાળાઓને આ સંબંધ પસંદ નહતો. આથી તેમણે તેના લગ્ન સદાશિવ શિંદે સાથે કરી નાખ્યાં. દોઢ મહિના પહેલા આ લગ્ન થયા હતાં. પરંતુ ત્યારબાદ પણ સોનાલીના છબાદાસ સાથે સંબંધ ચાલુ હતાં.

તે સતત તેની સાથે ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન ક્રાઈમ શો જોઈને તેને એક આઈડિયા આવ્યો. નક્કી થયું કે છબાદાસ એક  કોલગર્લ બોલાવશે. તેની હત્યા કરશે અને મૃતકને સોનાલીના કપડાં અને દાગીના પહેરાવીને બાળી મૂકશે. ત્યારબાદ બંને ભાગી જશે અને દૂર જઈને નવું જીવન જીવશે. બંનેએ આ પ્લાનને અંજામ પણ આપ્યો.

મહિલાની લાશ ઔરંગાબાદ શહેર બહાર મળી આવી. ચહેરો બળેલો હતો પરંતુ તેના કપડાં અને દાગીના પરથી ઓળખાણ થઈ. પરંતુ લગ્નના દોઢ મહિનાની અંદર જ પરણિતાની લાશ મળી આવતા પતિ સદાશિવની ધરપકડ કરાઈ. પોલીસ ઓફિસર મહેશ આંધલેએ જણાવ્યું કે સદાશિવને વારંવાર પૂછવા છતાં હત્યાનું સાચું કારણ જાણવા મળતું નહતું. સદાશિવ વારંવાર હત્યાની વાતને નકારી રહ્યો હતો.

પોલીસે સોનાલીના કોલ રેકોર્ડ તપાસ કરતા જાણવા મળ્યું કે તે સતત તેના જૂના પ્રેમી છબાદાસ સાથે વાત કરતી હતી. પોલીસે તે ફોનનું લોકેશન શોધ્યું તો ખબર પડી કે ઔરંગાબાદથી 300 કિમી દૂર ચાલીસ ગામમાં છે. પોલીસ ત્યાં પહોંચી તો છબાદાસના ઘરમાં સોનાલી પણ હતી.

છબાદાસ અને સોનાલી બંનેની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં સોનાલી અને છબાદાસ બંનેએ જણાવ્યું કે એક ક્રાઈમ શો જોઈને  તેમણે કોલગર્લની હત્યાનું કાવતરું ઘડ્યું. બંનેની ધરપકડ બાદ હવે પોલીસે સદાશિવને છોડી મૂક્યો છે. છબાદાસ વિરુદ્ધ હત્યા કરવાનો, પુરાવાના નાશનો અને સોનાલી વિરુદ્ધ કાવતરું ઘડવાનો કેસ ચાલશે.

Advertisement