એક રૂપિયો સિક્કો બનાવી શકે છે તમને ધનવાન,દેવી લક્ષ્મીની થઈ જશે તમારા પર ક્રુપા..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હુ આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વધુ માં વધુ ધન કમાવાની ઈચ્છા દરેક લોકો ને હોય છે દરેક વ્યક્તિ પોતાના જીવન માં અઢળક ધન કમાવા માટે ખુબજ મહેનત કરતા હોય છે

Advertisement

પરંતુ દરેક લોકો ને પોતાની મહેનત નું યોગ્ય ફળ પ્રાપ્ત નથી થતું દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કામયાબ નથી રહેતું ખુબજ ઓછા લોકો હોય છે જે પોતાનું અમીર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે મોટાભાગના લોકોની આ ઈચ્છા અધુરી જ રહી જાય છે જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો ખુબજ મહેનત ની જરૂર પડે છે મહેનત ની સાથે સાથે ભાગ્ય નો સાથ હોવો પણ ખુબજ જરૂરી છે.

જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો આજે અમે એક રૂપિયાના સિક્કા નો પ્રભાવશાળી ઉપાય બતાવીશું. જો તમે આ ઉપાય સાચા મન થી અને વિશ્વાસ સાથે અપનાવશો તો તેનાથી તમને ખુબજ લાભ પ્રાપ્ત થશે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી ની કૃપા તમારા પર બની રહેશે.ધનવાન બનવા માટે કરો આ ટોટકા.

જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો, તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી તો એક રૂપિયાના સિક્કા નો ઉપાય કરી શકો છો. એના માટે તમારે શુક્રવાર ના દિવસે સાંજે સ્નાન કર્યા બાદ મંદિરમાં પાણી ભરેલા કળશ ની સ્થાપના કરવી.

અને તેના પર એક સ્વસ્તિક બનાવવો. ત્યાર બાદ આ કળશ માં એક રૂપિયાનો સિક્કો નાખવો. બીજા દિવસે આ પાણી માંથી રૂપિયાનો સિક્કો કાઢી તેને કોઈ પવિત્ર જળ અથવા પવિત્ર સ્થાન પર પ્રવાહિત કરી દેવો. આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ માં સુધારો આવશે.

જો તમે ધન કમાવાના માર્ગ માં આવતો અડચણો દુર કરવા ઈચ્છો છો તો દરરોજ રાત્રે પોતાના ઘરના દરવાજા સામે એક ચાર મુખ વાળો દીપક પ્રગટાવવો અને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખવો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નહિ આવે.

ઘરમાં પૈસાની તંગી દુર કરવા માટે મંદિરમાં કળશ સ્થાપના કરી તેમાં ધરો અને ચોખા નાખવા, ત્યાર બાદ કળશ ની દરરોજ પૂજા કરવી જો તમે આ ઉપાય દરરોજ નિયમિત કરો છો તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન થશે, અને તેમની કૃપા થી ધન સાથે જોડાયેલ દરેક સમસ્યા દુર થઇ જશે.

ઉપરોક્ત ધનની કમી દુર કરવા માટેના કેટલાક ઉપાયો જણાવેલ છે. એક રૂપિયાના સિક્કા નો ઉપાય તમારા જીવન માં ધન સાથે જોડાયેલ દરેક સમસ્યા દુર કરી શકે છે. અને લોકો ની ધનવાન બનવાની ઈચ્છા પૂર્ણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર માં આ ઉપાયો ખુબજ પ્રભાવશાળી માનવામાં આવ્યા છે. જો તમે સાચા મન થી અને પુરા વિશ્વાસ થી આ ઉપાય કરો છો તો તમને તેનો ફાયદો ખુબજ જડપથી પ્રાપ્ત થશે. આ ઉપાય થી દેવી લક્ષ્મીજી ની અનંત કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે.

નોકરી કે વ્યાપાર માં સફળતા મેળવવા માટે શુક્રવારે માતા લક્ષ્મી ની પૂજા કરો. પૂજા કરતી વખતે સિંહાસન પર એક રૂપિયા નો સિક્કો રાખી દો. હવે માં લક્ષ્મી નો કોઈ પણ મંત્ર ૧૧ કે ૨૧ વાર બોલી ને આરતી કરો. આવું દર શુક્રવારે કરવા માટે ધન ની પ્રાપ્તિ થાય છે.૬. એ વાત નું ધ્યાન રાખો કે દિવસ ની શરૂઆત માં ક્યારેય પણ એક રૂપિયા ના સિક્કા ને સૌથી પહેલા ખર્ચ ના કરવો. આવું કરવાથી આખા દિવસ માં ધન નો વ્યય થાય છે. ધન ની બચત કરવા માટે હમેશા એક રૂપિયા નો સિક્કો બરાબર ખર્ચવો. એક રૂપિયાના સિક્કાને જમણા ખિસ્સા માં રાખવો.

જો તમારું ભાગ્ય તમારો સાથ ના આપી રહ્યું હોય તો ખિસ્સા માં મોરપીંછ ની સાથે એક રૂપિયા નો સિક્કો પણ રાખો. આનાથી કિસ્મત તમારો સાથ આપશે. આનાથી સફળતા મળવાની સાથે જ ધનલાભ પણ થશે.૮. જો તમે ઈચ્છતા હો કે તમારી તિજોરી હમેશા પૈસા થી ભરેલી રહે તો એક લાલ અને પીળા કપડા માં એક રૂપિયા નો સિક્કા ની સાથે થોડાક ચોખા નાખી ને બાંધી દો. અને આને તિજોરી માં રાખો દો. આનાથી માતા લક્ષ્મી નો વાસ બની રહે છે.

વ્યાપાર માં સફળતા મેળવવા માટે તિજોરી માં એક રૂપિયા ના સિક્કા જરૂર રાખો. આનાથી વ્યાપાર માં વૃદ્ધી થાય છે. નજર અને અન્ય પ્રકાર ના દોષો થી બચવા માટે ઘર કે દુકાન ના મુખ્ય દરવાજા ઉપર એક રૂપિયા નો સિક્કો લાલ કે કાળા કપડા માં બાંધી ને લટકાવી દો.જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો આજે અમે એક રૂપિયાના સિક્કા નો પ્રભાવશાળી ઉપાય બતાવીશું. જો તમે આ ઉપાય સાચા મન થી અને વિશ્વાસ સાથે અપનાવશો તો તેનાથી તમને ખુબજ લાભ પ્રાપ્ત થશે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી ની કૃપા તમારા પર બની રહેશે.

ઉપરોક્ત ધનની કમી દુર કરવા માટેના કેટલાક ઉપાયો જણાવેલ છે. એક રૂપિયાના સિક્કા નો ઉપાય તમારા જીવન માં ધન સાથે જોડાયેલ દરેક સમસ્યા દુર કરી શકે છે. અને લોકો ની ધનવાન બનવાની ઈચ્છા પૂર્ણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર માં આ ઉપાયો ખુબજ પ્રભાવશાળી માનવામાં આવ્યા છે. જો તમે સાચા મન થી અને પુરા વિશ્વાસ થી આ ઉપાય કરો છો તો તમને તેનો ફાયદો ખુબજ જડપથી પ્રાપ્ત થશે. આ ઉપાય થી દેવી લક્ષ્મીજી ની અનંત કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે.

જો તમારા ઘરમાં પરિવારમાંથી કોઈને કોઈ હંમેશા બીમાર રહેતું હોય અથવા કોઈ સભ્યને નજર લાગી જતી હોય તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય કારગર નીવડે છે.જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો, તો તમારે સૂતી વખતે માથાની સાઈડ એક વાટકીમાં સિંધવ તથા એક રૂપિયાનો સિક્કો નાખીને સૂઈ જવું. તરત જ તમામ રોગમાંથી છૂટકારો મળશે.રાત્રે સૂતા સમયે એક રૂપિયાનો સિક્કો ઓશીકા નીચે રાખીને સૂઈ જાવ, સવારે ઉઠતા જ આ રૂપિયો સ્મશાનમાં મોકલી આપો. આ ઉપાય પણ ફાયદાકારક રહેશે.

ઘરમાં કોઈ નાના બાળકને નજર લાગી ગઈ હોય તો તે રડવાનું શરૂ કરી દે છે અને રડવાનું બંધ જ કરતું નથી. આ સાથે જ દૂધ પણ પીતું નથી. એક રૂપિયાનાં લીલા મરચા ખરીદીને લાવો અને નજર ઉતારો. જો આમાંથી એક પણ ઉપાયથી ફાયદો થતો નથી તો એક રૂપિયાનો સિક્કો તથા નાડાછડીને સાથે રાખીને પથારી પાસે રાખો. સવારે આને શિવજીને ચઢાવ.

Advertisement