નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અત્યારના આધુનિક યુગમાં બધાની જીવનશૈલી અલગ અલગ રહેલી હોય છે. બધા લોકોની જીવનશૈલી બદલાવને કારણે તેમણે ઘણી તકલીફો થાય છે. હાલના વૈશ્વિકીકરણના સમયમાં બધા લોકો તેનું કામ કમ્પ્યુટરમાં વધારે કરવાનું હોય છે. ઘણા લોકો તો કલાકો સુધી કમ્પ્યુટર પર બેસીને તેમનું કામ કરે છે ત્યારે તેમની આંખોને વધારે નુકશાન થાય છે.
વધારે સમય સુધી કમ્પ્યુટર પર બેસીને કામ કરવાથી આંખમાથી પાણી નીકળવા જેવી અનેક આંખને લગતી તકલીફ થયા છે. તેના લીશે આંખમાં ચશ્મા આવી જાય છે. પહેલા આ તકલીફ અમુક ઉમરે જ જોવા મળતી હતી. પરંતુ અત્યારે આ સમયમાં આ તકલીફ નાના બાળકોને પણ આવી ગઈ છે તેમણે ચશ્મા પહેરવા પડે છે.
ખાણીપીણીને સુધારવી.આ તકલીફ થાય ત્યારે આપણે આપના આહારમાં બદલાવ લાવીને આને સરળતાથી દોર કરી શકીએ છીએ. આંખ નબડી પડી ગઈ છે તમને પણ આંખો પર ચશ્મા લાગેલા છે અને તેને તમારે દૂર કરવા હોય તો હવે તેને તમને સરળતાથી દૂર કરી શકો છો. તેના માટેના આજે કેટલાક ઘરેલુ ઉપાયો જાણીએ તેને ઉપયોગ કરીને જલદીથી ચશ્માથી મુક્તિ મેળવી શકાય છે.
બદામનું સેવન કરવું.આપણે બધા જાણીએ છીએ કે બદામ આપના શરીર માટે કેટલી ઉપયોગી છે તેવી જ રીતે તે આંખા માટે પણ ખૂબ લાભદાયી છે. તેના માટે તમારે નિયમિત રીતે રાતે સૂતી વખતે ૧૦ થી ૧૨ બદામ પલાળીને રાખવી અને તેને સવારે છાલ કાઢીને તેને ખાવાથી તમારી આંખની રોશનીમાં વધારો થશે.
ત્રિફળા.આ ચૂર્ણ પેટ માટે ખૂબ લાભદાયી છે.તેની સાથે તે આંખા માટે પણ લાભદાયી છે. તમારે તેને રોજે રાતે સૂતી વખતે આ ચૂર્ણને પાણીમાં પલાળીને રાખવું અને તેને સવારે ઊઠીને તમારી આંખ તેનાથી સાફ કરવી આ કરવાથી તમારી આંખને ખૂબ ફાયદો થશે તેનાથી દ્રષ્ટિ વધશે અને ચશ્મા દૂર થશે.
સરસવનું તેલ.તમારી આંખો નબડી પડી ગઈ હોય ત્યારે તમારે નિયમિત રીતે રાતે સૂતી વખતે પગના તળિયામાં સરસાવના તેલથી મસાજ કરવો. આ કરવાથી તમારી આંખો તંદુરસ્ત રહે છે અને તેનાથી તમારી આંખની દ્રષ્ટિમાં પણ સુધારો થશે.રોજ ગાજર ખાવા.આમાં વધારે માત્રામાં વિટામિન એ, બી અને સી રહેલું હોય છે. તમારે તેને ખાવા માટે તમે એને એમ જ ખૈયા શકો છો અથવા તમે તેનો રસ કાઢીને પણ ખાઈ શકો છો. તેનાથી આંખોની દ્રષ્ટિ સુધારીને તમારા ચશ્મા દૂર થશે.
ગ્રીન ટી.આની અંદર ઘણા ગુણ રહેલા છે. તેમાં વધારે માત્રામાં એન્ટ્રી ઓક્સિડંટ રહેલુ હોય છે. તે આપની આંખની માટે ખૂબ લાભદાયી છે. તેથી તમારે રોજે બે થી ત્રણ કપ જેટલી ગ્રીના ટીનુ સેવન કરવું જોઈએ તેનાથી તમારી આંખને ઘણા ફાયદા થશે.વરિયાળીનું સેવન કરવું.તમારે એક ચમચ વરીયાળી, બે ચમચ બધાં અને અડધી ચમચ શાકર ભેળવીને તેને પીસીને આ મિશ્રણ રોજે રાતે સુતા સમયે તમારે દુધ સાથે ભેળવીને તેને લેવાથી તમારી આંખથી લગતી બધી તકલીફ હમેશા માટે દુર થઈ જશે.
ઘણા લોકોને ચશ્માં હોય છે પરતું આપણે જાણીએ જ છીએ કે જે વ્યક્તિને ચશ્માં હોય છે એણે બિલકુલ પસંદ હોતા નથી. જો ચશ્માથી પરેશાન હોય અને આંખોની રોશની ફરીવાર મેળવવા માગતા હોય તો આજે અમે તમને જણાવીશું કેવી રીતે મેળવી શકાય છે આંખોની તેજ રોશની અને ચશ્માંમાંથી છુટકારો.
કેસર અને એક ગ્લાસ સાદું પાણી આ બે વસ્તુ દ્વારા આંખોની રોશનીને ફરી વખત મેળવી શકાય છે..આપણે ફક્ત કેસરની ચા બનાવવાની છે અને પાણીને ઉકાળી લેવાનું છે અને તેમાં કેસર નાખી દેવાનું છે જો એવું લાગે તો થોડું મધ પણ નાખી શકાય છે. રાત્રે સુતા પહેલા આ એક ગ્લાસ કેસર ચા નું સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ જોવા મળશે. આંખોની દ્રષ્ટિ ઓછી થવાનું મુખ્ય કારણ છે ભોજનમાં વિટામીન એ ની ઉણપ, જેના લીધે નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે.
બીજું કારણ છે કલાકો કોમ્પ્યૂટર ઉપર બેસીને કામ કરવું કે ટીવી જોવું. ઘણા લોકોની ટેવ હોય છે કે ટીવીની એકદમ નજીક બેસીને ટીવી જોવું, પરંતુ એમને એ નથી ખબર હોતી કે એ ખુબ જ નુકશાનકારક થાય છે. ત્રીજું કારણ છે આંખની સફાઈ, ઘણા લોકો આંખની સફાઈ ઉપર ક્યારેય ધ્યાન આપતા નથી જેના કારણે પણ આંખની રોશની ઓછી થતી જાય છે..
આ થોડા કારણો છે જે આંખોની દ્રષ્ટિ ઓછી કરે છે અને તમને ચશ્માં લગાવવા માટે મજબુર કરે છે. થોડા બીજા કારણો પણ છે જેવા કે આધુનિક સમયમાં વારસાગત, કામનું દબાણ, તણાવ, પોષણની ઉણપ, વધુ વાંચન જેવા કારણોને લીધે લોકોના ચશ્માના નંબર આવે છે. આંખોને ધૂળ અને ઇન્ફેકશનથી દુર રાખવા ઉપરાંત થોડા અસરકારક ઘરેલું નુસખા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.
ઘરેલું નુસખા.આજે અમે એક ઘરેલું નુસખો લઈને આવ્યા છીએ જેના ઉપયોગથી કોઈ પણની આંખો બાજની આંખો જેવી તેજ થઇ જશે અને ચશ્માં પણ ઉતારી નાખશો. આ નુસખાની ખાસ વાત એ છે કે આ નુસખાનો ઉપયોગ કોઈપણ ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. આ નુસખાથી તમારી દ્રષ્ટિમાં ખુબ જ ફેરફાર જોવા મળશે ઉંમર ભલે પછી ૭૦ વર્ષ હોય તો પણ આંખનું તેજ વધવા લાગશે.ગર્ભાવસ્થા, કીડની ફેલ વગેરે બીમારીમાંથી કોઈ બીમારી હોય તો આ નુસખાનો ઉપયોગ ન કરવો જોઈએ.આ નુસખા બનાવવાની સામગ્રી.એલોવેરા રસ, વાટેલા અખરોટ, મધ, લીંબુનો રસ
બનાવવાની રીત.એલોવેરાનો રસ કાઢતા પહેલા તેના પાંદડાને ઉકાળીને પછી ઠંડુ કરેલા પાણીથી એને સાફ કરવું. પછી આ બધી વસ્તુ એક સાથે ભેળવીને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે ક્રશ કરવી. આ મિશ્રણને ફ્રીજમાં બંધ કરીને રાખવું. આ મિશ્રણનું એક ચમચી દરરોજ દિવસમાં ૩ વખત સેવન કરવું (ખાવાના અડધા કલાક પહેલા). આ મિશ્રણનું રોજ સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.
આંખો વગર કોઇપણ કામ સહેલાઇથી કરી શકાતું નથી. વધતા પ્રદુષણ, ખરાબ ખાણી-પીણી, મોબાઇલ કે કોમ્પ્યુટર પર કલાકો કામ કરવાથી આંખો ખરાબ થવા લાગે છે અને નંબર પણ આવી જાય છે. જેથી ચશ્મા પહેરવા પડે છે. એવામાં ખૂબ જરૂરી છે કે આંખની યોગ્ય રીતે કાળજી કરવામાં આવે. આંખોની દ્રષ્ટિ વધારવા માટે અને તેને સારી રાખવા માટે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું.
જે તમને ખૂબ હેલ્પફુલ થશે તો આવો જોઇએ તે અંગે જો તમારા ઘરના બાળક અથવા પુખ્ત વયની આંખોની દ્રષ્ટિ ઓછી છે અને એ ચશ્મા પહેરે છે, તો પછી તમે આ ઘરેલું પદ્ધતિઓ અપનાવીને થોડા દિવસોમાં ચશ્માને દૂર કરી શકો છો.બદામનું સેવન :બદામ ખાવાથી દિમાગ ની સાથે સાથે આંખોનું પણ તેજ વધે છે. તેનો દરરોજ ઉપયોગ કરવો જોઇએ. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ ઉપરાંત વિટામિન ઇ શામેલ છે જે આંખોની દ્રષ્ટિ માટે ફાયદાકારક છે. આ સિવાય બદામને આખી રાત પલાળીને પીસી લો. આ મિશ્રણને પાણીમાં પીવાથી પણ ફાયદો થાય છે.લીલા શાકભાજી :લીલા શાકભાજી આંખો માટે ફાયદાકારક છે. તેથી, દરરોજ લીલા શાકભાજી ખાઓ. જો તમને લીલા શાકભાજી કોઈ કારણસર ખાવાનું પસંદ નથી, તો તમે તેને સૂપ બનાવીને સેવન કરી શકો છો.
દરરોજ આમળા ખાઓ:આમળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને આંખો માટે. આમલામાં વિટામિન સી અને અન્ય એન્ટી ઓકિસડન્ટો જેવા ઘણા પોષક તત્વો હોય છે. આંખો માટે વિટામિન સી ખૂબ જ મહત્વપૂર્ણ છે.બદામ, ખાંડ અને વરિયાળીનું મિશ્રણ ખાઓ :બદામ, ખાંડ અને વરિયાળીનું મિશ્રણ આંખના પ્રકાશ માટે સારું છે. આ બધી ચીજોને ગ્રાઇન્ડ કરીને ડબ્બામાં ભરી રાખો. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી પાવડર નાખો. આ કરવાથી આંખોમાં ફાયદો થશે.
દરરોજ કસરત કરો :કસરત સ્વાસ્થ્ય માટે સારી છે. આંખોને સ્વસ્થ રાખવા માટે ઘણી કસરતો કરવામાં આવે છે. આ કસરતોથી તમે તમારી આંખોને સ્વસ્થ રાખી શકો છો.રોજ કરો આંખની સ્વચ્છતા :ઓછું દેખાવવા પાછળનું સૌથી મોટું કારણ છે કે આંખોની યોગ્ય રીતે સ્વચ્છ ન રાખવી. આંખો પ્રત્યે થોડીક પણ બેદરકારી રાખવાથી આંખોમાં પાણી, જ્વલન, ખંજવાળ, આંખોનું લાલ થવું, આંખોમાં સોજો આવો, ઝાંખુ દેખવવા લાગે છે. આ દરેક સમસ્યાઓથી રાહત મેળવવા માટે જરૂરી છે કે દિવસમાં 3-4 વખત આંખોને ઠંડા પાણીથી ધોવી જોઇએ.
આહારમાં લો પોષક તત્વ :આંખની દ્રષ્ટિ સારી રાખવા માટે દૂધ, માખણ, ગાજર, ટામેટા, પપૈયું, ઇંડા, શુદ્ધ ઘી, લીલા પાંદડાવાળા શાકભાજી અને વિટામિન્સથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઇએ. ડાયેટમાં સામેલ આ વસ્તુઓને સામેલ કરવાથી ક્યારેય પણ આંખો ખરાબ થતી નથી. તે સિવાય દિવસમાં ઓછામાં ઓછા 9 ગ્લાસ પાણી પીવું જોઇએ. જેથી આંખો સ્વચ્છ રહે છે.પૂરતી ઊંઘ :આખો દિવસ કામ કર્યા પછી આંખોને આરામ આપવો ખૂબ જરૂરી છે. આંખોની દ્રષ્ટિ સારી રાખવા માટે દિવસમાં ઓછામાં 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાની સાથે આંખોની નીચે બદામના તેલથી માલિશ કરવી પણ ખૂબ જરૂરી છે. માલિશ કરવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થઇ જાય છે.
કોમ્પ્યુટર કે ટીવી દૂરથી જોવું :આજકાલ લોકો ટીવી જોવે છે કે કોમ્પ્યુટર પર કામ કરે છે તો તેની ખૂબ નજીક બેસે છે. જેથી આંખોની રોશની ઓછી થવા લાગે છે. એવામાં તમે ટીવી અને કોમ્પ્યુટરથી થોડાક દૂર બેસવું જોઇએ. તેની સાથે જ મોડા સુધી કોમ્પ્યુટરની સામે બેસીને કામ ન કરવું જોઇએ. થોડાક સમયના અંતરે આંખોમાં પાણી છાંટો.આંખોનું ચેકઅપ : આંખોમાં કોઇપણ સમસ્યા થાય તો તરત જ ડોક્ટરની સાથે ચેકઅપ કરાવવું જોઇએ. ખાસ કરીને ડાયાબિટિસથી પીડાતા દર્દીઓએ દર મહિને આંખોનું ચેકઅપ કરાવવું જોઇએ. જો આંખોમાં કોઇપણ સમસ્યા છે તો તેને સમયસર ઇલાજ કરાવવો જોઇએ.
ત્રિફળા પાઉડરના પાણીથી આંખો ધોવી :એક ચમચી ત્રિફળા પાવડરને પાણીમાં ભેળવી દો અને આખી રાત તેને એમ જ રહેવા દો, સવારે ઉઠો ત્યારે એ પાણીને ગાળી લો અને તેનાથી તમારી આંખોને ધોઈ નાંખો. આંખને એ પાણીથી ધોતી વખતે મ્હોમાં જો તમે તાજુ પામી ભરી રાખો તો તેના કારણે વધુ ફાયદો થશે. આંખ ધોવી એટલે સારી રીતે ધોવી ઉપર ઉપરથી ધોવી તેને આંખ ધોયેલી ના કહેવાય એ યાદ રાખજો, આ પદ્ધતિથી એક જ મહિનામાં તમને ફરક દેખાવા લાગશે.
ગાજરનું સલાડ અથવા તો રસ :ગાજરમાં ફોસ્ફરસ, વિટામિન એ અને સી તેમજ આયર્ન વધુ માત્રામાં હોય છે, જેના કારણે ગાજર આંખો માટે ઘણાં અસરકારક માનવામાં આવે છે. જો તમે નિયમિત રૂપે કાચા ગાજર સલાડ બનાવીને ખાઓ અથવા તો તમે ગાજરનો રસ કાઢીને રોજ પીઓ તો તેના કારણે તમારી આંખોને ઘણો ફાયદો થાય છે અને તેના કારણે તમારી દૃષ્ટિ ઘણી જ મજબૂત બને છે એના કારણે તમારા ચશ્માના નંબર પણ ઉતરતા જાય છે.
બિલબેરી ખાવી :બિલબેરી એક પ્રકારના બોર જ છે, જો કે તે દેખાવે કાળી દ્રાક્ષ જેવી દેખાય છે, તે શરીરમાં રક્તનો પ્રવાહ વધારે છે, જો તમે તાજી બિલબેરી ખાઓ તો તમને રાત્રે ઓછુ દેખાવાની બિમારી હોય તો તે દૂર થાય છે અને તેના કારણે તમારી દૃષ્ટિ પણ વધુ મજબૂત બને છે. સમસ્યા એ છે કે બિલબેરી ગુજરાતના આંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં જોવા મળે છે. તે બ્લ્યૂબેરી નથી એ પણ જાણી લો.
ખોરાકમાં પોષક તત્વોનું ધ્યાન :તમારો ખોરાક તમામ પોષક તત્વોથી ભરપુર હોવો જોઈએ, સંતુલિત આહાર માત્ર આંખો માટે નહીં પણ સમગ્ર શરીર માટે જરૂરી છે. ગાજરનો રસ, ઈંડા, દૂધ, લીલા શાકભાજી, ફળ, સુકો મેવો, કોબીજ, લીંબુ વગેરે તમારા રોજીંદા ખોરાકનો હિસ્સો હોવો જોઈએ. કઠોળને પણ તેમાં સ્થાન મળવું જરૂરી છે. જો કે સૌથી લાભકારક વસ્તુઓમાં કોઈપણ પ્રકારની ભાજીને તમે ખાસ સ્થાન આપો.