ગુજરાતનાં પ્રખ્યાત સિંગર રાકેશ બારોટ જીવે છે આવું આલીશાન જીવન તસવીરો જોઈ ચોંકી જશો……

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને ગુજરાતના એવો મીઠો કંઠ વાળા રાકેશ બારોટ વિશે જણાવવા જઈ રહ્યો છું અને તેમજ તેઓ કયા ગામના છે તેમને કયા ગયા ગીતો ગાયા છે એ બધું અહીંયા હું તમને જણાવવાનો છું અને સાથે જ આગળ હું તમને તેમના વિશે અમુક માહિતી આપીશ કે જેનાથી તમે અપરિચિત હશો અને સાથે સાથે જ હું તમને આજે રાકેશ બારોટ વિશે જણાવીશ તો આવો જાણીએ આપણે રાકેશ બારોટ વિશે વધુ માહિતી.

રાકેશ બારોટ એક સુપરહિટ કલાકાર છે તેની સાથે જ વાત કરવામાં આવે તો આ કલાકારનો કંઠ પણ મધુર છે અને તેમનો અવાજ સાંભળવાનો લોકોને ખૂબ જ પસંદ છે તેમજ રાકેશ બારોટના કરોડો ફ્રેન્સ છે અને તેમજ આ કલાકાર દરેક ગીતમાં ધૂમ મચાવી દેતા હોય છે જેની આપણે પણ ખબર હશે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો આ કલાકાર ગીતો ગાવામાં ટોપ પર છે.

તેવું પણ કહેવામા આવી રહ્યું છે તેમજ તેઓનો અવાજ સાંભળીને આપણને મનિરાજ બારોટની યાદ આવી જતી હોય છે અને આપણે મનિરાજ બારોતને યાદ કરતા હોય છે તેમજ મનિરાજ બારોટની જેવો જ આ રાકેશ બારોટનો અવાજ છે.

રાકેશ બારોટ વિશે આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે તેઓને ગાવાનો ખુબ જ શોખ હતો અને તેઓ ગમે ત્યાં જાય પણ ત્યાં ગાવાનું ચાલુ કરી દેતા હતા અને તેમજ આ વિશે આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ રાકેશ બારોટ તેમના જેવું જ લુક ધરાવે છે અને તેમના જેવો જ અભિનય પણ કરતા જોવા મળી આવ્યા છે અને તેમજ આ રાકેશ બારોટ એ મનિરાજ બારીતના ભાણેજ છે જેની તમને કદાચ નહીં ખબર હોય તો આવો જાણીએ તેમના વિશે આગળ વધુ માહિતી કે જેનાથી તમે અત્યાર સુધી અપરિચિત જ હશો તો આવો જાણીએ.

રાકેશ બારોટના ગામની વાત કરીએ તો તેઓનો જન્મ પાટણના વળવાળા ગામમાં થયો હતો અને તેમજ તેમના પિતાનું નામ સબુરભાઈ બારોટ છે તેની સાથે જ વાત કરતા જણાવ્યું છે કે તેમને બાળપણથી જ સંગીતનો ખૂબ જ શોખ હતો અને તેમજ જાણવા મળ્યું છે કે તેઓ સ્કૂલમાં પણ ગીતો ગાતા હતા. જ્યારે તેઓ ધોરણ 8 માં અભ્યાસ કરતા હતા.

ત્યારે તેઓ મનીરાજ બારોટ અને રસિકભાઈ બારોટના સપોર્ટથી એક બાળ કલાકારના તરીકે તેમને 2 કે 3 ઓડિયો કેસેટ પણ બનાવી હતી તેવું પણ જાણવા મળ્યું છે અને તેમજ આ કેસેટનું એક ગીત એવું પણ હતું કે ભાઈ ઢોલીડા તું મારો વીર આવું પણ એક ગીત તેમને ગાયું હતું અને આ ગીતથી જ તેમના કરિયરની શરૂઆત થઈ હતી પણ જેમાં તેમણે સફળતા મળી ન હતી અને ત્યારબાદ તેઓ પાછા ભણવામાં લાગી ગયા હતા.

પણ ત્યારબાદ સમય જતાં મામા મનિરાજ બારોટના અવસાનના દુઃખદ સમાચાર મળ્યા હતા આ સાંભળીને તેમણે ઘણું દુઃખ થયું હતું કારણ કે તેઓ રાત દિવસ મનિરાજ બારોટના જ ગીતો સાંભળ્યા કરતા હતા અને ત્યારબાદ તેઓ તેમને પણ ઘણા યાદ કર્યા કરતા હતા.

તેમજ જ્યારે એકવાર પાટણ ખાતે મનિરાજની શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારે રાકેશ બારોટ મનિરાજ બારોટ વિશે એક ગીત ગાયું હતું જેમાં સુની રે બોલી ને સુના ડાયરા મનિરાજ મામાએ છોડી ધેલી રે ગુજરાતને તેમજ આ ગીત એટલું હાર્ટ ટચિંગ હતું કે ડાયરામાં આવેલા તમામ લોકોના આંખમાંથી આંસુ નીકળી ગયા હતા.

પણ ત્યારબાદ જ્યારે સંગીતક્ષેત્રે જોડાયેલા કંપનીના માલિકે આ ગીત સાંભળ્યું હતું અને રાકેશ બારોટનું ટેલેન્ટ પરખ્યુ હતું અને ત્યારબાદ તેમને એક કેસેટ બનાવી હતી અને જેનું નામ હતું સાજનનો સંદેશો અને આ કેસનું એક ગીત હતું કે એવી રુડી રે બજારો પાટણ શેરની આ ગીત ખૂબ જ ફેમસ થઈ ગયું હતું અને ત્યારથી જ રાકેશ બારોટ પણ ફેમસ થવા લાગ્યા હતા અને તેઓ આગળ પ્રગતિ કરવા લાગ્યા હતા.

તેમજ તેઓ આજકાલ ખૂબજ પ્રસિદ્ધ થઈ ગયા છે અને તેમજ તેમને હાલ સુધીમાં ઘણા બધા એવા ગીતો ગાયા છે કે જેનાથી તેમને ખૂબ જ મોટી લોકચાહના મળી છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો તેમના દિવસે દિવસે મોટા પ્રમાણમાં ફ્રેંસો વધવા લાગ્યા છે અને તેમના દરેક ગીતો હિટ જાય છે અને તેમની દરેક ફિલ્મો પણ હિટ જ જાય છે આ સિવાય તેઓને ગીતો ગાવાનો ખુબ જ શોખ છે તો તેઓના અનેક ગીતો ટોપ જ જોવા મળતા હોય છે.

તેની સાથે સાથે જ કહેવામા આવ્યું છે કે તેઓ ખૂબ જ મોટા કલાકાર બની ગયા છે અને તેમજ અનેક ગીતો તેમના ટોપ જ બની જતા હોય છે તેમજ તેમની લોકપ્રિયતા વધવા લાગી છે અને સાથે જ કહેવામા આવ્યું છે કે રાકેશ બારોટની સાથે જ મનિરાજ બારોટનુ નામ આવે છે કારણ કે જ્યારે કોઈ પૂછે છે કે રાકેશ બારોટ કોણ છે તો ત્યારે કહેવામા આવતું હોય છે કે તે મનિરાજ બારોટનો ભાણો છે તેવું કહેવામા આવતું હોય છે.

તેમજ ત્યારબાદ તેમને દિન પ્રતિદિન ઘણા પ્રોગ્રામો મળવા લાગ્યા હતા અને તેઓને પ્રોગ્રામમાં રસ આવવા લાગ્યો હતો અને તેઓ પ્રોગ્રામમાં તેમના મામા મનિરાજ બારોટને પણ યાદ કરતા જોવા મળી આવ્યા છે.

તેમજ ત્યારબાદ ચંદુભાઈ રાવલ તેમના માટે ફિલ્મોમાં કામ કરવાની ઓફર લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ આ ઓફર સ્વીકારી લીધી હતી અને તેમજ તેઓ ફિલ્મોમાં પણ કામ કરવા લાગ્યા હતા અને તેમજ તેમને જ્યારે પ્રથમ પગ મૂક્યો ત્યારે તેમને એકવાર મારા મલકમાં આવજો એ ફિલ્મ બનાવી હતી.

તેમજ તેઓએ આ ફિલ્મોમાં સારો અભિનય કર્યો હતો અને ખૂબ જ લોકચાહના મેળવી હતી અને બટેમજ તેઓ બીજા પ્રોડ્યુસરોના નજરમાં આવવા લાગ્યા હતા અને તેમને બીજા પ્રોડ્યુસરો પણ ફિલ્મોમાં કામ કરવા માટે ઓફર આપવા લાગ્યા હતા અને તેમને બીજી ફિલ્મ કરી હતી.

જે સાવરિયા હો લઈ દે રંગની ચૂંદળી જેમાં પણ તેઓ હિટ ગયા હતા ત્યારબાદ તેઓનું નામ આખા ગુજરાતમાં લોકપ્રિય બનતા ગયા હતા અને આમ જ આજે રાકેશ બારોટ ગુજરાતમાં પ્રખ્યાત બની ગયા છે અને તેઓ આજે એક મોટા કલાકાર બની ગયા છે.