મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કોણ એવો વ્યક્તિ હશે કે જેની ઇચ્છા ના હોય કે એની પાસે ધન હોય. આજના સમયમા લોકો ધન પ્રાપ્તિ કરવા માટે મહેનત તો કરે છે પરંતુ એમની મહેનતના પ્રમાણે એમને ધન નથી મળતું, આવામાં ઘણીવાર લોકો ઘણા અલગ-અલગ પ્રકારના ઉપાય કરે છે જેથી કરીને ધન પ્રાપ્તિનો રસ્તો એમના માટે સરળ થઈ જાય અને એમની બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય.
એમ જોવા જઈએ તો ધનપ્રાપ્તિના અનેક ઉપાય હોય છે અને તમને બતાવી દઈએ કે આ ઉપાયોમાં કેટલાક ઉપાય એવા પણ હોય છે જે ઘણા મુશ્કેલ હોય છે પરંતુ કેટલાક ઉપાય સરળ પણ છે. જેને કરવાથી ધન પ્રાપ્તિનો રસ્તો સરળ થઈ જાય છે. ખાસ વાત તો એ છે કે આજે અમે તમને ધન પ્રાપ્તિના અચૂક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે એક છોડના પાંદડાથી જોડાયેલા છે અને શાસ્ત્રોના પ્રમાણે આ ઘણો જ સિદ્ધ ઉપાય પણ બતાવવા માં આવેલ છે.
ધન પ્રાપ્તિના અચૂક ઉપાય, વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ તુલસીના છોડના પાંદડાંના શાસ્ત્રીય ઉપાયની, જે ધન પ્રાપ્તિના અચૂક ઉપાય માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આજે અમે તમને ધન અને સફળતા પ્રાપ્તિ માટે તુલસી સંબંધિત કેટલાક અચૂક શાસ્ત્રીય ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.કહેવાય છે કે આ ઉપાય તુલસીના પાંદડાથી કરવો જોઈએ અને તુલસીના પાંદડાથી કરવામાં આવેલો આ ઉપાય જે પણ વ્યક્તિ કરી લે છે એની ઉપર ધનની દેવી માં લક્ષ્મી અને ધનકુબેરની વિશેષ કૃપા રહે છે અને આના પછી એ વ્યક્તિની તમામ સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે અને સાથે જ એમના ઘરમાં આ દેવી-દેવતાની કૃપાથી ધનની વર્ષા પણ થાય છે.
તુલસીના પાંદડાથી જોડાયેલા આ ઉપાયને કરવા માટે સૌથી પહેલા તમારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને તુલસીજીના કુલ 11 પાંદડા તોડી લેવાના છે, આ સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પાંદડાને તોડતા પહેલા માતા લક્ષ્મીની ક્ષમા અવશ્ય માંગી લો. એ પણ ધ્યાન રાખો કે આ પાંદડા ક્યાંયથી પણ ખંડિત ન હોય એટલે કે કપાયેલા ફાટેલા ન હોવા જોઈએ. આ બધા 11 પાંદડાને સાફ પાણીથી ધોઈ લો એમના નાના નાના ટુકડા કરી લો અને પછી આ ટુકડાને ઘરના એ વાસણમાં નાખી દો જ્યાં તમે લોટ મૂકો છો.
તુલસી દલવાળા આ લોટનો ઉપયોગ જ્યારે તમે પોતાના ઘરમાં જમવાનું બનાવવા માટે કરો છો તો તમે પોતે જ જોશો કે તમારા ઘરની સ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે ભૂલથી પણ આ ઉપાય રવિવારના દિવસે કે પછી એકાદશીના દિવસે ન કરો કારણકે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે માતા તુલસીના પાંદડાને તોડવું ઘણુ અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી તમારો આ ઉપાય નકામો થઈ જશે. સાથે જ એની ખરાબ અસર પણ પડી શકે છે. ધન પ્રાપ્તિના અચૂક ઉપાયને પોતાના જીવનમાં અપનાવીને તમે ધનવાન બની શકો છો.
જે વ્યક્તિ સવારે ઉઠી ને તુલસીને જળ અર્પણ કરે છે તેમના ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેમના પર રહે છે અને જીવનની બધી ખુશીઓ પણ બની રહે છે તેમજ તેના બધા પાપોનો નાશ થાય છે આજે અમે તમને તુલસીના કેટલાક ખાસ અને સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ધનિક બનાવશે મિત્રો હિન્દુ ધર્મ અને શાસ્ત્ર મુજબ તુલસીના 8 નામોનો ઉલ્લેખ છે જે આ નામોનો જાપ કરે છે તેને ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
દરેક ઘરમાં તુલસીનો ઝાડ હોય છે અને જો તમે તેની સાથે કાળા ધતુરાનો છોડપણ રોપશો તો તમને આ બંને વૃક્ષોના વધુ શુભ પરિણામો મળશે મિત્રો તુલસીનો છોડ તમે હંમેશાં લોકોના ઘરોમાં જોયું હશે અને જો તમે પણ તેની સાથે કાળા ધતુરા લગાવો અને દરરોજ આ બે ઝાડને પાણી અથવા કાચું દૂધ અર્પણ કરો છો તો તમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા-અર્ચનાનું ફળ મળશે અને જો તમને કોઈ આર્થિક સમસ્યા અથવા અન્ય કોઈ સમસ્યા છે તો તે સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો જો આપણે કાળા ધતુરા વિશે વાત કરીએ તો ભગવાન શિવને કાળા ધતુરાની સુગંધ ખુબજ પસંદ આવે છે.
તમને જણાવી દયે કે તુલસીવાળા આ લોટ નો ઉપાય તમે તમારા ઘર માં બનેલા ખાવાની સામગ્રી માટે કરો છો તો તમને પોતાને જ દેખાશે કે ઘર ની સ્થિતિ માં બદલાવ આવશે. પણ એ વાત નું ધ્યાન રાખવું કે ભૂલ થી પણ આ પ્રયોગ રવિવારે અથવા અકેદાશી ના દિવસે ના કરવો કારણ કે શાસ્ત્રો અનુશાર આ દિવસે માં તુલસી ના પાંન ને તોડવા તે બહુ અશુભ ગણવામાં આવે છે અને એવું કરવાથી તમારો આ પ્રયોગ તો બેકાર થઇ કશે અને સાથોસાથ તમારા ઉપર ખરાબ અસર પણ થઈ શકે છે. તો મિત્રો આ હતો ધન પ્રાપ્તિ નો ખુબ સરળ અને સારો ઉપાય આ ઉપાય કરી ને તમે ધનવાન થઈ જાસો.
મિત્રો દરેક પ્રકારની પૂજામાં તુલસીના પાનનું વિશેષ મહત્વ છે તેથી જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે તમારે તુલસીના પાનનો આનંદ લેવો જ જોઇએ આ પ્રકારની ઉપાસનાથી તમને સંપત્તિ અને ધાન્ય ની પ્રાપ્તી મળશે મિત્રો જો ઘણા પ્રયત્નો છતાં વ્યવસાયમાં કોઈ વૃદ્ધિ ન થાય તો આ ઉપાય અજમાવવો જોઇએ આ ઉપાય કરવા માટે તમારે કાલી તુલસીની જરૂર છે મિત્રો આ ઉપાય તમે કોઈપણ ગુરુવારે કરી શકો છો જો તમે ગુરુવારે કાળા તુલસીના કેટલાક પાંદડા કાપીને તેને પીળા કપડામાં બાંધી દો અને તમારા વ્યવસાય સ્થળે રાખશો તો તમારો વ્યવસાયમા ખુબજ વધારો થશે.
હરલી એક ખાસ વસ્તુ છે જે તુલસીની નજીક ઉગે છે કારણ કે તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને આપણે અનુમાન કરી શકીએ છીએ કે તુલસીની આજુબાજુની હરિયાળીની કેટલી પ્રભાવિત હશે મિત્રો જો તમે તેને ઘરે પીળા કપડા મા બાંધી લો છો તો તે તમારા વ્યવસાયને વધારવામા મદદ થશે અને તમારા ઘરની લાંબા સમયથી ચાલતી કેટલીક સમસ્યાઓ પણ દૂર કરશે તેમજ જ્યારે પણ તમે તુલસીને જળ અર્પણ કરો ત્યારે તુલસીના છોડને તિલક કરો અને ઓમ તુલસીના મંત્રનો જાપ કરો.