ઘરમાં શા માટે નથી લગાવવામાં આવતી પૂર્વજોની તસ્વીરો, જાણો તેની પાછળનું રહસ્ય..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર ઘરમાં રહેલા વિવિધ દોશોને દૂર કરે છે. જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર, ઓફિસ, દૂકાન કે કોઈ પણ સ્થળની રચના કરવામાં આવે તેમજ તેમાંની વસ્તુઓની ગોઠવણી પણ તે પ્રમાણે કરવામાં આવે તો શુભ પરિણામ પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં કે ઓફિસમાં હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. તેવી જ રીતે ઘરમાંના પૂજા ઘર કે મંદીરની પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ ગોઠવણ થવી જોઈએ.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે ઘરમાં પૂજાનું સ્થળ અત્યંત પવિત્ર ગણવામાં આવે છે, જ્યાં નિયમિત રીતે પૂજા-પાઠ કરવામાં આવે તો માનસિક શાંતિ મળે છે. મનની ઇચ્છાઓ પૂરી થાય છે અને ઘરમાંથી સકારાત્મક ઉર્જા વાસ કરે છે જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. પણ ઘણીવાર જાણે અજાણે આપણે એવી ભૂલો કરી દેતા હોઈ છીએ કે જેનાથી પૂજાનું ફળ નથી મળતુ. ઘણા બધા લોકો પૂર્વજોની તસ્વીરોને દેવતાઓની સાથે જ પૂજા ઘરમાં રાખતા હોય છે. શાસ્ત્રો પ્રમાણે પિતૃ પણ દેવતાઓની જેમ જ બળવાન હોય છે પણ દેવતાઓના સ્થાન પર તેમને ન રાખવા જોઈએ.

દેવી દેવતાઓ સાથે તેમની તસ્વીર રાખવાથી ઘરમાં અશુભ વાતાવરણ બને છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેમની તસ્વીરો ઘરમાં ચોક્કસ રાખવી જેઈએ, પણ તેના માટે ખાસ નિયમ ધ્યાનમાં રાખવા જોઈએ અને તો જ તમને દેવતાઓ તેમજ પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.શાસ્ત્રો પ્રમાણે બધાજ દેવી દેવતાની પુજા પૂર્વ અથવા તો ઉત્તર તરફ મુખ રાખીને કરવી જોઈએ કારણ કે તે ઇશ દિશા હોય છે. પણ જે લોકોએ શરીર ધારણ કર્યું હોય પછી તેઓ પિતૃ હોય કે ગુરુ, કે જેઓ દેવતુલ્ય બની ગયા છે તેમની પૂજા હંમેશા દક્ષિણ અથવા તો પશ્ચિમ દિશામાં થવી જોઈએ, પૂર્વ પૂર્વોત્તર કે ઉત્તરમાં નહીં. માટે જ ઘરના મંદીરમાં ક્યારેય પિતૃઓની તસ્વીર ન રાખવી જોઈએ, શાસ્ત્રોમાં તેમ કરવાની ના કહેવામાં આવી છે.

વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે પૂજાઘર ઉપરાંત, પૂજા ઘરની દિવાલો કે પછી જે ઓરડામાં પૂજાઘર બનાવવામાં આવ્યું છે ત્યાં પણ મૃતકોની તસ્વીર લગાવવાથી કષ્ટ ઉત્પન્ન થાય છે અને તેનાથી દેવી-દેવતા રૂઠી જાય છે અને પૂજા પૂરી નથી થઈ શકતી. પિતૃઓની તસ્વીરોને દેવી-દેવતાની સાથે રાખવાથી દેવદોષ લાગે છે.

બન્નેને સાથે રાખવાથી કોઈના પણ આશિર્વાદનું શુભ ફળ નથી મળી શકતું.અહીં ક્યારેય પિતૃઓની તસ્વીર ન લગાવવી જોઈએ.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પિતૃઓની તસ્વીર ભૂલથી પણ તે જગ્યાએ ન લગાવવી જોઈએ જ્યાં તમે સુતા હોવ, એટલે કે તમારા બેડરૂમમા તેની તસ્વીર ક્યારેય ન લગાવવી જોઈએ. સાથે સાથે રસોડામા પણ તેમની તસ્વીર ન લગાવવી જોઈએ.

જે ઘરમાં આ વાતોનું ધ્યાન નથી રાખવામા આવતું તે ઘરોમાં કૌટુંબિક ક્લેશ વધી જાય છે અને સુખ-સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. ઘરમાં તેવા સ્થાન પર પણ પિતૃઓની તસ્વીર ન લગાવવી જોઈએ જ્યાંથી વારંવાર બધાની નજર તે તસ્વીર પર પડતી હોય. પણ ઘણા બધા લોકો પોતાની લાગણીને વ્યક્ત કરવા માટે આવું જ કરતા હોય છે.

તેનાથી વારંવાર પિતૃઓની તસ્વીર પર નજર જાય છે અન તેમને ખોયા હોવાની નિરાશા મનમાં ઉત્પન્ન થાય છે.ઘરના પિતૃઓની તસ્વીર ક્યારેય જીવંત લોકોની તસ્વીરો સાથે ન મુકવી જોઈએ. તેમ કરવું અશુભ ગણવામા આવે છે, જે જીવિત વ્યક્તિ સાથે પિતૃઓની તસ્વીર મુકવામા આવે છે તેના પર તેની નકારાત્મક અસર થાય છે. તેનાથી તેમના આયુષ્યમાં ઘટાડો થાય છે, સાથો સાથે તેમના જીવનનો ઉત્સાહ પણ ઘટવા લાગે છે.

મૃત વ્યક્તિના ફોટા લોકો ઘણી વખત ભગવાન કે દેવી-દેવતાઓની તસ્વીરો સાથે લગાવી દે છે. જો કે એમ કરવું એકદમ ખોટુ છે. તેનાથી તમને ફાયદા થવાને બદલે નુકશાન ન વેઠવું પડશે. દેવી કે દેવતા પિતૃથી વધીને હોય છે અને એમ કરવું દેવદોષ માનવામાં આવે છે. પૂર્વજોની તસ્વીરોને ઘરના બેડરૂમ કે રસોડામાં પણ ન લગાવવી જોઈએ. તેનાથી પૂર્વજોનું અપમાન થાય છે અને ઘરમાં હંમેશા અશાંતિ છવાયેલી રહે છે.

મૃત લોકોના તસ્વીરો જીવિત વ્યક્તિઓ સાથે ક્યારેય ન લગાવવી જોઈએ. તેનાથી સ્વભાવમાં નકારાત્મકતા નો ભાવ ફેલાય છે. પિતૃની તસ્વીરો ઘરમાં બધી જગ્યાએ ન લગાવવી જોઈએ, એમ કરવાથી માણસમાં તનાવની સ્થતિ ઉભી થઇ રહે છે. તે ઉપરાંત પિતૃની તસ્વીરો લટકતી કે ટીંગાતી રાખવી પણ સારું નથી માનવામાં આવતું.

આ ઉપરાત દાદા- દાદી, માતા- પિતા વગેરે જેઓ આ દુનિયા માંથી ચાલ્યા ગયા છે, તેમને પિતૃ કે પછી પૂર્વજ કહેવામાં આવે છે. તેમના ચાલ્યા ગયા પછી તેમની યાદો રહી જાય છે, જેનો દિલ સાથે ઊંડો સંબંધ હોય છે. મોટાભાગના લોકો પોતાના પૂર્વજોની ફોટોને પૂજા ઘરમાં રાખીને પૂજા કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આવું કરવું ખોટું જણાવવામાં આવ્યું છે.

પૂર્વજ દેવતાઓ સમાન હોય છે પરંતુ દેવતાઓના સ્થાને પૂર્વજોના ફોટો રાખવા જોઈએ નહી, આમ કરવાથી દેવતા રૂષ્ટ થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, પૂર્વજોના ફોટોને ઘરમાં જરૂર રાખવા જોઈએ કેમ કે, આમ કરવાથી તેમના આશીર્વાદ હંમેશા આપને મળતા રહે છે પરંતુ એના માટે કેટલાક નિયમો હોય છે, જેનાથી પૂર્વજો અને દેવતાઓની કૃપા આપ પ્રાપ્ત કરી શકો છો.

અહિયાં ફોટો લગાવવાથી થાય છે ઘરમાં કલેશ.વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પિતૃઓના ફોટોને ભૂલથી પણ ઘરના બ્રહ્મ સ્થાન એટલે કે મધ્ય સ્થાન, બેડરૂમ કે પછી કિચનમાં લગાવવી જોઈએ નહી. આમ કરવાથી પૂર્વજોનું અપમાન થાય છે અને ઘરમાં પારિવારિક કલેશ વધી જાય છે, આ સાથે જ સુખ- સમૃદ્ધિમાં કમી થાય છે.

અહિયાં ફોટો લગાવવાથી લાગે છે દેવદોષ.શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ઘરના મંદિરમાં પિતૃઓના ફોટો લગાવવો વર્જિત જણાવ્યું છે. પિતૃઓની ફોટોને દેવી- દેવતાઓની સાથે રાખવાથી દેવતાગણ રૂષ્ટ થઈ જાય છે અને દેવદોષ પણ લાગે છે. શાસ્ત્રોમાં પિતૃ અને દેવતાઓનું સ્થાન અલગ અલગ જણાવવામાં આવ્યું છે કેમ કે, પિતૃ દેવતા સમાન જ સમર્થવાન અને આદરણીય હોય છે. એક જ જગ્યાએ બંનેને રાખવાથી કોઈના આશીર્વાદના શુભ ફળ પ્રાપ્ત થતા નથી.

સુખ- સમૃદ્ધિની હાનિ થાય છે.ઘરમાં ક્યારેય પણ એવા સ્થાન પર પિતૃની ફોટો લગાવવી જોઈએ નહી, જેની પર આવતા જતા વ્યક્તિઓની નજર પડે. મોટાભાગની વ્યક્તિઓ ભાવુક થઈને આવું જ કરે છે, જેનાથી તેમના મનમાં નિરાશાના ભાવ ઉત્પન્ન થવા લાગે છે. આ સાથે જ દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાની દીવારો પર પણ પિતૃઓના ફોટો લગાવવા જોઈએ નહી આમ કરવાથી આપના ઘરમાં સમૃદ્ધિની હાનિ થવા લાગે છે.

સ્વાસ્થ્ય પર પડે છે નકારાત્મક પ્રભાવ.પિતૃઓની ફોટોને ક્યારેય પણ જીવિત વ્યક્તિઓની સાથે લગાવવી જોઈએ નહી, આમ કરવાનું શુભ નથી માનવામાં આવતું. એવી માન્યતા છે કે, જે જીવિત વ્યક્તિની સાથે પિતૃનો ફોટો હોય છે તેમની પર નકારાત્મક પ્રભાવ પડે છે. આ સાથે જ તેમનું આયુષ્ય પણ ઘટવા લાગે છે અને જીવન જીવવાના ઉત્સાહમાં પણ ઘટાડો થવા લાગે છે તે વ્યક્તિ ડીપ્રેશનનો શિકાર થઈ શકે છે.

આ દિશામાં ફોટો લગાવવો ઉત્તમ છે.વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, પિતૃના ફોટોને હંમેશા ઘરની ઉત્તર દિશા તરફ આવેલ દીવાર પર લગાવવી જેથી તેમની દ્રષ્ટિ દક્ષિણ દિશા તરફ રહે. દક્ષિણ દિશાને યમ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે, એનાથી અકાળ મૃત્યુ અને સંકટથી બચાવે છે. આ સાથે જ આપ ઉત્તર ભાગના રૂમમાં, ઇશાન ખૂણા (ઉત્તર- પૂર્વ) કે પછી એવા સ્થાન પર ફોટો લગાવવો જે દિશામુક્ત હોય.

આવી રીતે ના રાખો પિતૃની ફોટો.પિતૃઓની ફોટોને ક્યારેય પણ લટકાવીને રાખવી જોઈએ નહી. તેમના ફોટો રાખવા માટે અલગથી એક લાકડાનું સ્ટેન્ડ બનાવડાવી લેવું જોઈએ અને તેની પર ક્યારેય મહેમાનોની નજર ના પડે. આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

આ ઉપરાત આમ તો માતા લક્ષ્મી નું દરેક રૂપ બહુ જ સારું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક રૂપો માં માતા લક્ષ્મી ની કૃપા વરસવા ની જગ્યા એ તમારા પર મુસીબતો નો વરસાદ થવા લાગે છે. એવામાં જો તમારા ઘરો માં પણ લક્ષ્મી માતા નો કોઈ ફોટો છે, તો અમારા આ લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચજો નહિતર તમને ઘણું નુક્શાન થઇ શકે છે. તો આજે અમે લક્ષ્મી માતા ની કયો ફોટો ના લગાવવો જોઈએ અથવા કયો લગાવવો જોઈએ, જેનાથી તમારી ઉપર ધન નો વરસાદ થવા લાગશે. માતા લક્ષ્મી ની કુપા વરસાવવા માટે લોકો પોતાની દુકાનો અથવા ઓફીસ માં પણ ફોટા લગાવે છે, પરંતુ તમને તેમાં કેટલીક સાવધાની રાખવાની જરૂર છે.

ઘુવડ ની સાથે લક્ષ્મી નો ફોટો ના લગાવો.શાસ્ત્રો ના મુજબ, ઘુવડ માતા લક્ષ્મી ની સવારી છે. પરંતુ ઘુવડ ની સાથે જો તમે લક્ષ્મી નો ફોટો લગાવશો તો તમને ઘણી પરેશાની થઇ શકે છે. એટલું જ નહિ, લક્ષ્મી માતા નારાજ પણ થઇ શકે છે. કહેવાય છે કે જે લોકો ખરાબ રીત થી ધન કમાય છે, તેમના ઘર માં માતા લક્ષ્મી ઘુવડ ની ઉપર સવાર થઇને પ્રવેશ કરે છે ને તેમના ઘર ની તમામ ખુશીઓ ને તે બરબાદ કરી દે છે, એવામાં આ પ્રકારનો ફોટો ના લગાવવો જોઈએ. જે લોકો લક્ષ્મી માતા ની કૃપા ઈચ્છે છે, તેમને એવો ફોટો લગાવવાથી બચવું જોઈએ.

Advertisement