હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અવશ્ય ચઢાવો આ વસ્તુઓ, જલ્દી થશે પ્રસન્ન..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણે જોયુ છે કે દરેક ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પોતાના અલગ અલગ રીતે તેમની પુજા કરે છે.

મિત્રો દરેક વ્યક્તિની માત્ર એક જ ઇચ્છા હોય છે કે હનુમાનજીની કૃપા દ્ર્સ્ટિ તેમના ઉપર બની રહે મિત્રો એવુ કહેવામા આવ્યુ છે કે હનુમાનજી તેમના ભક્તોની સાચી શ્રધાથી ખુશ થઈ જાય છે મિત્રો જે ભક્ત સાચા મનથી હનુમાનજી પુજા અર્ચના કરે છે તેમને લાભ ચિંતા કરવાની કોઈ જરુર રહેતી નથી મિત્રો હનુમાનજીના દરેક ભક્ત હનુમાનજી યંત્ર ચાલીસા અને પુજા કરે છે.

મિત્રો આપણે બધાને ખબર છે કે હનુમાનજીને સંકટ મોચન તરિકે પણ ઓળખવામાં આવે છે કારણકે હનુમાનજીની કૃપાથી તેમના ભક્તોના દરેક સંકટ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તેમની પુજા દરમિયાન ઘણી વસ્તુઓ તેમને અર્પણ કરવામા આવે છે પરંતુ મિત્રો સબુ તમને ખબર છે કે હનુમાનજીને કઇ વસ્તુ અર્પણ કરવાથી આપણને ક્યુ ફળ મળે છે તો આવો જાણીએ.

પાનનુ બીડુ ચઢાવાથી મળે છે ઇચ્છીત વરદાન.મિત્રો જો તમારા જીવનમા કોઈ સંકટ આવી રહ્યુ છે અને તમારુ કોઈ કામ પણ નથી થઈ રહ્યુ તો તેમએ તેનો બધો જ ભાર હનુમાનજી ને આપી શકો છો મિત્રો તેના ઉપાય માટે મંગળવારના દિવસે હનુમાનજીના પૂજા દરમિયાન હનુમાનજી ને પાનનુ બીડુ અર્પણ કરવામા આવે તો તમે તમારુ ઇચ્છીત વરદાન પ્રાપ્ત કરી શકો છો.

લવિંગ,ઇલાયચી,અને સુપારીથી મળે છે ધનલાભ.મિત્રો જો તમે શનિવારે હનુમાનજીની પૂજા દરમિયાન તેમને લવિંગ, સોપારી અને ઇલાયચી અર્પણ કરો છો તો તમને માત્ર સંપત્તિનો લાભ જ નહીં પણ શનિદેવનો દુષ્ટ પ્રભાવ પણ દૂર થાય છે તેમજ તમે સરસવના તેલનો દીવો કરો તેમાં લવિંગ નાખીને ભગવાન હનુમાન આરતી અર્પણ કરો મિત્રો તેનાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરશે.

ગોળ અને ચણા ચઢાવાથી થશે સમસ્યા દુર.મિત્રો તમે ફક્ત ગોળ અને ચણા હનુમાનજીને અર્પણ કરીને તમારા જીવનની મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી હનુમાનજી પણ ખુશ થાય છે મિત્રો તમારે મંગળવાર કે શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો જોઈએ.

નાળિયેર ચઢાવાથી તમારા ઘરમા અલા બલા આવશે નહિ.જો તમે સંકટ મોચન હનુમાનજીને નાળિયેર ચઢાવવામા આવે છે તો તે તમારા ઘરના પરિવારમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતુ નથી તેમજ ઘરના પરિવારને પણ ખરાબ નજરથી સુરક્ષિત રાખે છે મિત્રો તમારે નાળિયેર પર સિંદૂર લગાવવું જોઈએ અને લાલ દોરો બાંધો તે પછી તમે હનુમાનજીના મંદિરે જાઓ અને હનુમાનજીને આ નાળિયેર ચઢાવો મિત્રો તમને જણાવી દઈએ કે તમારે આ ઉપાય ઓછામાં ઓછું 11 મંગળવાર સુધીમાં કરવું પડશે તે પછી તમે આ નાળિયેરને રાઇ સાથે લાલ કાપડમાં લપેટીને ઘરના દરવાજા પર બાંધી દો.

લાલ લંગોટ.મિત્રો જો તમે શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલનો દિવો પ્રગટાવીને તેમને લાલ લંગોટ અર્પિત કરવાથી તેનાથી વિધાર્થીઓને પ્રતિયોગિતા પરીક્ષાઓ મા સફળતાઓ મળે છે.ધજા ચઢાવવી.મિત્રો જો તમે હનુમાનજીને ધજા અર્પણ કરો છો, તો તમને તમારા કાર્યમાં સફળતા મળશે, અને એટલું જ નહી પરંતુ ધ્વજ ચઢાવાથી તેમને માન સન્માન મા વધારો થશે અને યુદ્ધમા પણ વિજય મળશે.સિંદૂર ચઢાવવું.

જો તમે મંગળવાર કે શનિવારે હનુમાન જીને ઘી સાથે સિંદૂર ચઢાવો છો તો તે હનુમાનજીને તેમજ શ્રી રામજીને પ્રસન્ન કરશે અને તમારા બધા બગડેલા કામો સારા થઈ જાય છે.બુંદીના લાડુ.મિત્રો મહાબલી હનુમાનજી ને કેસરિયા બુંદી ના લાડુ, બેસન ના લાડુ અને મલાઈ મિશ્રી લાડુ હનુમાનજી ને ખૂબ જ પ્રિય છે જો તમે તેમને આ આનંદ આપો છે તો તે તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને ગ્રહોના દુષ્ટ પ્રભાવોને પણ દૂર કરે છે.