હાર્ટ એટેકથી બચાવી શકે છે આ રસોડાના આ મસાલા,ખાસ જાણી લો કેવી રીતે….

છાતીને દુ:ખાવો એ બધા માટે ખૂબજ ગંભીર સમસ્યા છે. ખાસ કરીને ઘણી બધી વાર તે છાતીનો દુ:ખાવો હાર્ટએટેક સાથે સંકળાયેલ હેય છે. દરેક વાર જયારે છાતીમાં દુ:ખાવાનો અનુભવ કરીએ છીએ ત્યારે એક હાર્ટએટેકનો ડર મનમાં લાગ્યા કરે છે. પરંતુ આવું દરેક વખતે હોતુ નથી.હાર્ટ એટેક આવ્યા બાદ હૃદયની અમુક માસપેશીઓ પોતાની ક્ષમતા ગુમાવી દે છે આ ઉપરાંત ઘણી વખત અમુક લોકોને આ માંસપેશીઓ પર સોજો પણ આવી જાય છે જેને કારણે હૃદય ફરીથી પોતાની પહેલા જેટલી કાર્યક્ષમતાથી કાર્ય કરતું નથી આથી ડોક્ટરો સલાહ આપે છે કે કોઈપણ રીતે જો તે માસપેશીઓનો સોજો ઓછો કરવામાં આવે તો તમે ભવિષ્યમાં આવનારા બીજા હાર્ટ એટેકના ખતરા થી બચી શકો છો.

આ અંગે ઓક્સફોર્ડ યુનિવર્સિટી ની અંદર અમુક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની ટીમ આ સમસ્યા ઉપર રિસર્ચ કરી હતી આ રિસર્ચ ની અંદર તેમણે એક ઉંદરને હાર્ટ એટેક આવ્યા બાદ તેને ફરીથી હાર્ટ એટેક ન આવે તે માટે કઈ સારવાર કરવી તેના અનેક પ્રયોગો કર્યા હતા અને તેના પ્રયોગો પરથી તેને જાણવા મળ્યું કે જો ઉંદરોને વી જી એફ સી નામના પ્રોટીનના અમુક ઇન્જેક્શન આપવામાં આવે તો તેનું હદય પહેલા જેટલું જ કાર્યક્ષમ બની જાય છે.

વૈજ્ઞાનિકોને આ ટીમે એવું તારણ કાઢ્યું કે ઉંદરના હૃદયની અને મનુષ્યના હૃદયની કાર્યપ્રણાલી લગભગ સરખા જ હોય છે આથી જ જો ઉંદરના હૃદયને આ પ્રોટીનનાં ઇન્જેક્શન દ્વારા પહેલાં જેવું જ કાર્યક્ષમ બનાવી શકાતું હોય તો આજ ઇન્જેક્શન ભવિષ્યમાં મનુષ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.વી જી એફ સી ના આ પ્રોટીન ઇન્જેક્શન દ્વારા હાર્ટ એટેકના કારણે તમારા હૃદયમાં આવેલ સોજો તથા શિથિલ થયેલી તેની માસપેશીઓ ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને આથી જ તે પહેલાં જેટલી જ કાર્યક્ષમ બની જાય છે જેને કારણે તેનું હૃદય પોતાની પૂરી કાર્યક્ષમતાથી કામ કરે છે અને આથી જ ભવિષ્યમાં તે વ્યક્તિને હાર્ટ એટેક આવવાની સમસ્યા ઘટી જાય છે.

હાર્ટ એટેક ગમે ત્યારે અચાનક આવી શકે છે. પરંતુ કેટલાક લક્ષણ છે, જે હાર્ટ એટેક આવે તેના 1 મહિના પહેલા ખબર પડી જાય છે. હાર્ટ એટેકથી બચવાની સૌથી સારી રીત તમે તણાવ મુક્ત રહો. આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટે અન્ય કેટલીક રીત છે જેમ કે, વધારે કેલેરી વાળા ખોરોકથી દુર રહેવું અને નિયમિત વ્યાયામ (exercise) કરવું વગેરે… પરંતુ જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને લઇને પરેશાન છો તો આ પાંચ મસાલાનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. આવો તમને જણાવીએ… કાળા મરીકાળા મરી (black papper) કોર્ડિયોપ્રોટેક્ટિવ એક્શનને સક્રિય કરવાનું કામ કરે છે. આ ના માત્ર ઓક્સીડેટિવ ડેમેજથી સુરક્ષા આપે છે પરંતુ કાર્ડિયક ફંક્શનને પણ વધારે છે.

લસણ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. તમારા ખોરાકમાં લસણ (garlic) સામેલ કરવાથી તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરી શકાય છે. લસણમાં એલિસિન નામનુ એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે. જે ના માત્ર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે પરંતુ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. એવામાં લસણ ખાવું હૃદયની બીમારીઓને દૂર રાખવામાં અસરકારક સાબિત થયા છે.

ધાણાના બીજ ધાણાના બીજ (coriander seeds)માં એન્ટી ઓક્સીડેન્ટનું સારું પ્રમાણ હોય છે. તેમાં હાજર તત્વો ફ્રી રેડિકલ્સથી હૃદયને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે બ્લડ ફ્લો વધારવા માટે ધાણાના બીજનો ઉપયોગ ફાયદાકારક હોય છે.હળદર એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર હળદર બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદગાર સાબિત થયા છે. આ ઉપરાંત તે ડાયાબિટીઝથી બચવાનો પણ સારો ઉપાય છે.

તજ ખાવામાં તજ (cinnamon)ના ઉપયોગથી બ્લડ ફ્લો સોરો થયા છે. જેના કારણે લોહીના ગંઠાઇ જવાની સંભાવના ખૂબ ઓછી થઈ છે. હૃદયને લગતી બીમારીઓથી સુરક્ષિત રહેવા માટે દરરોજ એક ચપટી તજનો ઉપયોગ કરો.લાલ મરચામાં રહેલા કેલ્શ્યિમ, જિંક, સેલેનિયમ, મેગ્નેશ્યિમ વિટામીમ સી અને એ હાર્ટ એટેક આવવા પર બચાવી શકે છે. હાર્ટ એટેક આવવા પર દર્દીને તરત 1 કપ પાણીમાં 1 ચમચી લાલ મરચું મિક્સ કરીને પીવડાવવું જોઇએ. તેમજ દર્દી બેભાન થઇ ગયો છે કો કોઇપણ રીતે તેને લાલ મરચું ચટાડવું જોઇએ. જેથી તે ભાનમાં આવી જશે અને તે બાદ તેને લાલ મરચાનો જ્યુસ પીવડાવો. જેથી દર્દીનો જીવ પણ બચી જશે.

જણાવી દઈએ કે, જે લોકોને હાર્ટ એટેક આવે છે કે, જેમનું પણ હાર્ટ ફેઈલને લીધે મૃત્યુ થાય છે તેમાં મોટાભાગના લોકોમાં મેગ્નેશિયમની ઉણપ જોવા મળે છે. અને જે માણસ વિટામિન સી નું વધુ સેવન કરે છે, તેમને ન તો હાર્ટ, ન બીપી અને ન તો કોલેસ્ટ્રોલની તકલીફ આવે છે. તેથી હાર્ટના દર્દીઓને વિટામીન સી, અને મેગ્નેશિયમનું વધુ સેવન કરાવો. હાર્ટ એટેક કે હાર્ટ ફેઈલ થવાની શક્યતા રહેશે નહી. વિટામીન સી – આંબળા અને બીજા મેગ્નેશિયમ કોળું (Pumpkin) ના બીજ માંથી મળે છે.

આ સિવાય એક્સરસાઇઝ કરો :જણાવી દઈએ કે સ્વસ્થ હદય માટે તમે દરરોજ 15 મિનિટ કાઢીને એક્સરસાઇઝ કરી લો. કારણ કે એનાથી હાર્ટ અટેક આવાના ચાન્સ ઓછા થઇ જાય છે. આમાં જોગિંગ અને વોકિંગ કરવાનું જરૂરી છે. ઓફિસ કે સ્કૂલ, કોલેજમાં બેઠા રહેતા હોવ તો પણ એક્સરસાઇઝ કરવા માટે સમય કાઢવો પડે છે. ત્યારે તમે દિલની બીમારીથી બચી શકો છો.સ્ટ્રેસ (તણાવ) ને દૂર કરો :કોઈ પણ વ્યક્તિને સ્ટ્રેસ થવું નોર્મલ વાત છે. પણ હંમેશા સ્ટ્રેસમાં બની રહેવું હાર્ટ એટેકનું કારણ બની જાય છે. જો તમને કોઈ વાતની સ્ટ્રેસ છે, તો તેને સોલ્વ કરીને દુર રાખો. સ્ટ્રેસમાં બની રહેવું હાર્ટ એટેકનું કારણ બની શકે છે. સ્ટ્રેસ ઓછું લેવાનાં પ્રયાસ કરો ટેન્શન નાં લો હસતા રહો.ડાયટ કંટ્રોલ કરો :હાર્ટને લગતી સમસ્યાથી બચવા માટે વધારે તેલ, મસાલો અને માંસાહારને છોડીને ફ્રૂટ્સ, શાકભાજી, અનસેચુરેટ ફૈટ, પ્રોટીન, બીન્સ, નટ્સ વગેરેને દરરોજની ડાયટમાં એડ કરો.

બ્લડ પ્રેશર, ડાયાબિટીસનો ઈલાજ કરવો :જણાવી દઈએ કે, મોટા ભાગના લોકો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત હોવા છતાં પણ તેનો યોગ્ય ઈલાજ નથી કરાવતા. એવી કોઈ પણ સમસ્યા હોવા પર એનો યોગ્ય ઈલાજ કરાવવો જરૂરી છે.ધુમ્રપાન અને તંબાકુથી રહો દુર :જો તમે હાર્ટ એટેકથી બચવા માંગો છો, તો ધુમ્રપાન અને તંબાકુથી દૂર રહેવું ઘણું જરૂરી છે. ધુમ્રપાન કરવું જેટલું નુકશાન કારક છે, તેટલું જ નુકશાન કારક ધુમ્રપાન કરતા સમયે લોકોની વચ્ચે રહેવું છે.