હવે ખુબજ હોટ લાગે છે આ બાળ અભિનેત્રી, તસવીરો જોયા બાદ તેની ફિગરનાં દીવાના થઈ જશો.

બોલિવૂડ સિનેમાની 1998 ની ફિલ્મ કુછ કુછ હોતા હૈને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. તે 90 ના દાયકાની લોકપ્રિય ફિલ્મ માનવામાં આવે છે. ફિલ્મની વાર્તા અને ગીતો બંને સુપરહિટ હતા, આ ફિલ્મ એટલી પ્રખ્યાત હતી કે લોકો તેને જોવાનું હજી પસંદ કરે છે. તેમાં અભિનેતા શાહરૂખ ખાન, સલમાન ખાન અને બોલિવૂડની અભિનેત્રીઓ કાજોલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં છે.તેથી, અમે તમને તસવીરમાં દેખાતી નાની છોકરીની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ,

જેમણે આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પુત્રી ‘અંજલિ’ ની ભૂમિકા ભજવી હતી, જે મોટી થઈ ગઈ છે અને એકદમ સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે.આ મનોહર બેબી ગર્લનું નામ સના સઈદ છે. તેનો જન્મ 22 સપ્ટેમ્બર 1988 માં મુંબઇમાં થયો હતો. હવે તે 29 વર્ષની છે. સના એક ફિલ્મ અભિનેત્રી હોવા ઉપરાંત એક મોડેલ પણ છે. બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત તેણે આ ફિલ્મથી કરી હતી.

સના સઈદ અભિનેતા વરૂણ ધવનની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર સહિતની પસંદગીની બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનય પ્રદર્શન કરતી જોવા મળી છે. આ સિવાય ટીવી સિરિયલોમાં અભિનય કરવા માટે ઘણી બોલિવૂડ હસ્તીઓ લોકપ્રિય છે.જો તમે સોશિયલ મીડિયા વિશે વાત કરો તો સના ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે તેના ખૂબ જ સુંદર ફોટા શેર કરે છે. લોકોને તેની તસવીરો ખૂબ ગમે છે.

હિન્દી ફિલ્મો અને નાના પડદામાં તેના અભિનયથી લાખો લોકોના દિલ જીતનાર સના સઈદનો જન્મદિવસ 22 સપ્ટેમ્બરના રોજ થયો હતો. સના સઈદ એ જ છોકરી છે જેણે શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં શાહરૂખની દીકરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ અંજલિ હતું.
સના સઈદનો જન્મ 22 સપ્ટેમ્બર 1988માં મુંબઇમાં થયો હતો.

તેણે પોતાનો અભ્યાસ મુંબઈમાં જ કર્યો છે. સના સઈદ પહેલા ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાઈ હતી. આ ફિલ્મ વર્ષ 1998 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં, તેમના રમતિયાળ પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ પછી, સના સઈદે ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’માં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. ત્યારપછી તો સનાએ ક્યારેય પાછુ વળીને નથી જોયું.

શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં શાહરુખની દીકરીનો રોલ પ્લે કરનારી ક્યૂટ ‘અંજલી’ યાદ છે તમને? તે સમયની ક્યૂટ ચાઈલ્ડ આર્ટિસ્ટ આજે બોલિવુડની હોટ એક્ટ્રેસ બની ગઈ છે. કુછ કુછ હોતા હૈમાં અંજલીનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસનું રિયલ નામ સના સઈદ છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તો તે સફળ રહી પરંતુ મોટી થઈ ત્યાં સુધીમાં પોતાની પોપ્યુલારિટીને જાળવી શકી નહીં.

સનાએ બાળપણમાં ઘણી ફિલ્મો કરી પરંતુ તે પોતાના બોલિવુડ કરિયરને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકી નહીં.આટલા વર્ષમાં કેટલી બદલાઈ ગઈ છે ‘કુછ કુછ હોતા હૈ’ની ક્યૂટ અંજલીમોટી થયા બાદ સનાએ કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરથી બોલિવુડમાં વાપસી કરી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.કુછ કુછ હોતા હૈ ફિલ્મ કરી તે પહેલા પણ સનાને ફિલ્મ ઓફર થઈ હતી, પરંતુ તેના પિતા એક્ટિંગના વિરુદ્ધમાં હોવાથી તેણે ના પાડી દીધી હતી. કુછ કુછ હોતા હૈ હિટ ગયા બાદ લોકો તેને અંજલી નામથી ઓળખવા લાગ્યા અને તેને ધડાધડ ફિલ્મો મળવા લાગી.

જો કે તે જર્ની પણ કંઈ લાંબુ ચાલી નહીં.જે બાદ સનાએ 2012માં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ડેબ્યૂ ફિલ્મ સ્ટૂડેન્ટ ઓફ ધ યરમાં સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ પ્લે કર્યો, જેમાં તેના ખૂબ વખાણ થયા. પરંતુ, આ વખતે પણ એવું જ થયું તેની કરિયરની ગાડી અટકી ગઈ.સનાએ બાબુલ કા આંગન છૂટે ના, લો હો ગઈ પૂજા ઈસ ઘર કી સીરિયલમાં પણ કામ કર્યું.આ સિવાય ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા જામાં પણ તેણે ભાગ લીધો હતો.અર્જુન કપૂરને છોડી હવે કોની કંપની એન્જોય કરી રહી છે મલાઈકા.

એક્ટ્રેસ સના સઈદે ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ માં શાહરૂખની પુત્રીનો રોલ પ્લે કર્યો હતો. સના તેની એક્ટિંગ માટે નહિ પરંતુ પોતાની હોટનેસ માટે વધારે ફેમસ છે. સના સઈદ આજકાલ તેના બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં છે.ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ માં શાહરુખ ખાનની પુત્રી અંજલિનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ સના સઈદે તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં સના વધારે બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. સાનાના આ ફોટા સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યા છે.

જો કે, આ ફર્સ્ટ ટાઈમ નથી જ્યારે સનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આવા હોટ ફોટોઝ શેર કર્યા છે. આ અગાઉ પણ સનાએ તેના ઘણા હોટ ફોટોઝ શેર કર્યા છે. અભિનેત્રી સના સઈદ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માં પણ નજર આવી હતી.
સના સઈદે ૨૦૦૮ માં સિરીયલ ‘લો હો ગઈ પૂજા આ ઘર કી’ માં કામ કર્યું હતું. આ સિવાય સના ઝલક દિખલા જા, ખતરો કે ખિલાડી અને નચ બલીએ જેવા ઘણા રિયાલીટી શોઝમાં કામ કરી ચૂકી છે. સના તે સમયે ખબરોમાં આવી હતી જ્યારે નોટબંધી દરમિયાન તેણે કહ્યું કે, તેણે ડિરેક્ટર વિશાલ પંડ્યા પાસેથી 5 દિવસમાં ૫૦૦ રૂપિયા લઇ કામ ચલાવ્યું હતું. સનાનો ઉછેર મુંબઈમાં થયો છે. તેના પિતા ઇચ્છતા હતા નહિ કે તે અભિનેત્રી બને પરંતુ સનાએ તેની મરજીનું કામ કર્યું.

લગ્નના એક મહિના બાદ સના ખાને કહ્યું હતું કે તેણે આખરે અનસ સઈદ સાથે નિકાહ કેમ કર્યાં. લગ્નના એક મહિના પહેલાં સનાએ ગ્લેમર વર્લ્ડ છોડવાની જાહેરાત કરી હતી. સનાએ કહ્યું હતું કે આ એક રાતમાં લેવાયેલો નિર્ણય નથી પરંતુ તેણે સઈદ જેવા વ્યક્તિને મેળવવા માટે વર્ષોથી પ્રાર્થના કરી હતી.લગ્ન પર સનાએ શું કહ્યું,આપેલા ઈન્ટરવ્યૂમાં સનાએ કહ્યું હતું, ‘અનસમાં સૌથી સારી વાત એ લાગી કે એ શરીફ છે અને તેમનામાં હયા છે.

તે જજમેન્ટલ નથી. તેમણે મને કહ્યું હતું, ‘જો કોઈ વસ્તુ ગટરમાં પડી ગઈ હોય તો તેના પર તમે 10 ડોલ પાણી નાખો તો પણ તે સાફ થતી નથી, પરંતુ તમે તે વસ્તુને ગટરમાંથી બહાર કાઢીને એક ગ્લાસ પાણી નાખશો તો તે સાફ થઈ જશે.’ આ વાતની મારા પર ઊંડી અસર થઈ હતી.ઈન્ડસ્ટ્રી અંગે કહ્યું, હું ખોટા ફીલ્ડમાં હતી,શો-બિઝ છોડવા અંગે સનાએ કહ્યું હતું કે ગ્લેમર તથા પ્રસિદ્ધિએ તેને આંધળી કરી દીધી હતી અને તેને ખ્યાલ જ ના આવ્યો કે તે ખોટા ફીલ્ડમાં હતી.

સનાએ કહ્યું હતું કે તેને અનેક લોકોએ સવાલ કર્યો હતો કે તેને આ વાત સમજવામાં આટલો સમય કેમ લાગ્યો.સનાએ આ વાતનો જવાબ આપતા કહ્યું હતું, ‘ઘણી બાબતો તમને તરત જ રિયલાઈઝ થતી નતી. તમને ગ્લેમર અને નામ મળી જાય છે તો તમને કંઈ દેખાતું નથી. તમે નિર્ણય લઈ શકતા નથી. મારા માટે તો આ ઘર ચલાવવાનો સવાલ હતો. મારા પરિવારમાં હું એકમાત્ર કમાનાર હતી. લૉકડાઉનમાં મને આ વાત સમજાઈ અને મેં આ પગલું ઊઠાવ્યું. હું જે કામ કરતી હતી તે મારું નહોતું. મને ઈન્ડસ્ટ્રીએ જે આપ્યું તેના માટે હું હંમેશાં આભારી રહીશ, પરંતુ મને એ વાતનો અહેસાસ થયો કે હું આ માટે નહોતી.’