હોટ શીન માટે જાણીતી અભિનેત્રી એ શેર કર્યા એવા હોટ ફોટા કે જે જોઈ તમે પણ દીવાના થઈ જશો.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020ને બાય બાય કહેવા અને 2021ને વેલકમ કરવા માટે બોલિવૂડના સ્ટાર્સ પોતપોતાની પસંદગીની જગ્યા પર પહોંચી ગયા છે. રણવીરસિંહ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રાજસ્થાનમાં છે. જ્યારે ઈશાન ખટ્ટર, અનન્યા પાંડે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માલદીવમાં મજા માણી રહ્યા છે.

Advertisement

જ્યારે બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ કેરાલા પહોંચી ચૂકી છે. હાલ અભિનેત્રીના હોટ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.બોલિવુડ એક એવી અભિનેત્રી વિશે જેણે પોતાની પહેલી જ ફિલ્મ માટે એક નહિ પરંતુ 21 કિસિંગ સીન આપ્યા હતા અને આજે આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છે તે બીજુ કોઈ નહી પરંતુ બોલીવુડની હોટ ઍક્ટ્રેસ મલ્લિકા શેરાવત છે જેઓ ફિલ્મોમા બોલ્ડ સીનો આપવા માટે જાણીતી છે.

મિત્રો બોલિવૂડમાં બોલ્ડ અને હોટ હીરોઈનમાં જેનું નામ ટોપ પર લેવામાં આવે એવી તે મલ્લિકા શેરાવત જાટ પરિવારમાં તેનો જન્મ થયો હતો અને બોલિવૂડની સફર મલ્લિકા માટે જરાય સહેલી નહોતી પરંતુ પોતાના સપના માટે મલ્લિકાએ ઘરને પણ છોડી દીધુ હતુ અને તે ઘણી વાતોના લીધે ચર્ચામાં રહી ક્યારેક ફિલ્મો તો ક્યારેક પર્સનલ લાઈફનાં કારણે.

મિત્રો મલ્લિકા શેરાવત ભારતીય ફિલ્મોની અભિનેત્રી અને ભૂતપૂર્વ મોડેલ છે અને તેણી તેની બોલ્ડ શૈલીથી ઉદ્યોગમાં જાણીતી છે તેણે આજ સુધીમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, તે હિન્દી ફિલ્મ ઉદ્યોગના થોડા એવા લોકોમાંથી એક છે જેમણે હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને તેણે અનેક આઈટમ સોંગ્સ પણ કર્યા છે.

મિત્રો તેણે ટીવી પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને કમર્શિયલ્સમાં જ્યાં તે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી અને તેની ફિલ્મ કારકીર્દિ ની શરૂઆત ફિલ્મ જીના સિર્ફ મેરે લિયે પછી તેની ભૂમિકાઓ ખ્વાહિશ અને મર્ડર સાથે થઈ હતી જેમા તે ખુબજ હોટ સીન આપ્યા હતા જેના કારણે તે ખુબજ ચર્ચામા આવી હતી.

મિત્રો મલ્લિકાએ 2015માં ડર્ટી પોલિટિક્સ નામની ફિલ્મ કરી હતી અને તેમા મલ્લિકા એ અનોખી દેવીનું કિરદાર કરીને તે ખુબ ચર્ચામાં આવી હતી અને આ ફિલ્મમાં ઓમ પુરી લીડ રોલમાં હતો અને આ ફિલ્મમાં મલ્લિકા ઓમ પુરી સાથે એકદમ બોલ્ડ સીન આપ્યા હતા અને એ સીન એટલા હોટ અને બોલ્ડ હતા કે જેનાં કારણે ખુબજ વિવાદ થયા હતા.

મિત્રો 2015માં આવેલી ડર્ટી પોલિટિક્સમાં જ મલ્લિકા શરીર પર તિરંગો લપેટીને બેસી ગઈ હતી અને આ સીન પર લોકોએ તેને ખુબ ખરાબ ખરાબ શબ્દો સંભળાવ્યા હતા અને ટ્રોલ કરી હતી મલ્લિકા શેરાવતે પોતાની પહેલી જ ફિલ્મ ખ્વાઈશમાં એક એવી બિન્દાસ છોકરીનો રોલ કર્યો કે જેમાં તે હીરો માટે કોન્ડોમ ખરીદે છે. ફિલ્મનાં આ સીન પર પણ ખુબ વિવાદ થાય છે. ત્યારે મલ્લિકાએ એવું પણ કહ્યું હતું કે જો ભારતની બધી યુવતીઓ મારા જેવી હોય તો જનસંખ્યા આજે એટલી ન વધી હોય.

મિત્રો એક ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે ભારતને અપ્રગતિશીલ કહ્યુ હતું અને મલ્લિકા ના આ બયાન પછી હીરોઈનને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી અને તેણે એવું કહ્યું હતું કે ભારત દેશ કોઈ મહિલાની તરક્કી નથી જોઈ શકતો અને અહીંયાના લોકો રૂઢિવાદી પરંપરામાં માનનારા છે જેનાં કારણે તે વિવાદમાં આવી હતી.વર્ષ 2006માં એક ન્યૂ યરની પાર્ટીમાં મલ્લિકાએ અશ્લીલ ડાન્સ કર્યો હતો અને વિવાદ એટલો વધ્યો હતો કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

મિત્રો મલ્લિકા શેરાવત કહે છે કે તે સિંગલ છે પરંતુ એવું કહેવામાં આવે છે કે તેણે વર્ષ 2000 માં પાઇલટ કરણસિંહ ગિલ સાથે લગ્ન કર્યાં હતાં અને આ લગ્ન લગભગ એક વર્ષ ચાલ્યું હતુ મલ્લિકાએ ફિલ્મોમાં કામ કરવા માટે હરિયાણા છોડી દીધુ હતું અને મુંબઇ સ્થાયી થઈ હતી અને એવું કહેવામાં આવે છે કે મલ્લિકાને એક પુત્ર પણ છે પરંતુ સત્ય શું છે તે કોઈને ખબર નથી.

મિત્રો મલ્લિકા શેરાવત ફિલ્મોમાં દેખાતા પહેલા એર હોસ્ટેસ રહી ચૂકી છે અને જ્યારે મલ્લિકા કહે છે કે તે ફિલ્મોમાં દેખાતા પહેલા ક્યાંય કામ કરતી નહોતી મલ્લિકાએ કરીના કપૂર અને તુષાર કપૂર અભિનીત ફિલ્મ જીના સિર્ફ મેરે લિયે મા નાની ભૂમિકાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આ ફિલ્મમાં તેમને રીમા લામ્બા તરીકેનો શ્રેય આપવામાં આવ્યો હતો જો કે તેમને 2004 માં આવેલી ફિલ્મ મર્ડર થી ઓળખ મળી, જેમાં તેણે ઈમરાન હાશ્મી સાથે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.

મિત્રો મલ્લિકા શેરાવત પહેલી ભારતીય અભિનેત્રી હતી કે જેણે પ્રખ્યાત પ્લેબોય મેગેઝિન ના કવર પર ન્યૂડ પોઝ મેળવ્યો હતો. જેને તેણે ઠુકરાવી દીધું કારણ કે તેને ડર હતો કે તે બોલિવૂડમાં બ્લેક લિસ્ટમાં આવશે મલ્લિકા શેરાવતને તેના કાર્યક્રમ બેચલોરેટ ઈન્ડિયાના દરેક એપિસોડ માટે એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે મર્ડર અને ડિઝાયર પછી, મલ્લિકા શેરાવતે તેની ફીમાં ભારે વધારો કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે મલ્લિકાએ હિમેશ રેશમિયાની ફિલ્મ આપ કા સુરુર માટે 10 મિનિટની ભૂમિકા માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

મિત્રો મલ્લિકા તેના બહાદુરી માટે પણ જાણીતી છે તેણે પોતાની જાતને પહેલી ભારતીય અભિનેત્રી તરીકે ઓળખાવી કે જેમણે ઓનસ્ક્રીન કિસિંગ સીન્સ રજૂ કર્યા હતા અને તે પહેલા લદેવિકા રાનીએ તેમના પહેલા 1933 માં ઓનસ્ક્રીન કિસિંગ સીન કર્યુ હતું મિત્રો બોલિવૂડ ના મોટા બેનરો અને સુપરસ્ટાર હંમેશાં મલ્લિકાથી અંતર રાખતા હતા જો તેઓ એકઠા થઈ ગયા હોત તો મલ્લિકા નવી ઉંચાઈઓને સ્પર્શતી કરતી હોત.

Advertisement