હું 37 વર્ષનો પરિણીત યુવક છું, મે પાડોશમાં રહેતી ભાભી સાથે ઘણીવાર સે@ક્સની મજા માણી છે, પણ હવે મારો સે@ક્સ લાંબા સમય સુધી ચાલતો નથી, શું કરું…

સવાલ.મારા લગ્નને દસ વર્ષ થયા છે. પરંતુ હું ખુશ નથી લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ કોઈ અન્ય યુવતીને ચાહતા હતા પરંતુ ઘરવાળાની મરજીને કારણે તેમણે મારી સાથે લગ્ન કર્યા હતા. મારા પતિ મને પ્રેમ કરે છે મારું ધ્યાન પણ રાખે છે.

Advertisement

પરંતુ તે મારી સાથે લડે છે ત્યારે મને અસુરક્ષાની ભાવના સતાવે છે મારી જાણ પ્રમાણે મારા પતિને હવે તેની પ્રેમિકા સાથે કોઈ સંબંધ નથી તેના પણ લગ્ન થઈ ગયા છે તે પણ તેના ઘરસંસારમાં સુખી છે પરંતુ મારા મગજમાંથી આ વાત દૂર થતી નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમારા પતિનો વ્યવહાર અનુચિત નથી તો પણ તમે ગભરાવ છો આમાં વાંક તમારો છે તમારે તમારા પતિના ભૂતકાળને મોટો ઈશ્યુ બનાવવાની શી જરૂર છે?એ જ વાત મને સમજાતી નથી.

ભૂતકાળને ભૂલી વર્તમાનકાળમાં જીવવાનું શીખો ઉપરથી તમારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા તેના સંસારમાં સુખી છે તો પછી તમારે આ વાત ભૂલી જવામાં જ હિત છે યુવાનીમાં પ્રેમસંબંધ બંધાય એ સ્વાભાવિક છે ભૂતકાળ ભૂલી જઈ વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન આપો.

સવાલ.મારી ઉંમર ૨૪ વર્ષની છે મારે બે સંતાનો છે મારા પતિએ એક અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા છે અને આ લગ્ન રજીસ્ટર પણ કરાવ્યા છે હું એમને પૂછું છું ત્યારે તેઓ આ વાતનો અસ્વીકાર કરે છે.

અને મને છૂટાછેડા આપવાની ધમકી આપે છે શું તેઓ આમ કરી શકે છે મારી તેમ જ તેમના બીજા લગ્નની પત્નીની કાયદેસરની કઈ સ્થિતિ છે?શું તેઓ અમારું ભરણપોષણ કરવા કાયદાથી બંધાયેલા છે મારે છૂટાછેડા જોઈતા નથી.

જવાબ.તમારા કાયદેસર રીતે છૂટાછેડા થયા નથી ત્યાં સુધી તમારા પતિના બીજા લગ્ન કાયદેસર ગણાય નહીં આથી કાયદા અનુસાર માત્ર તમે કાયદેસરના વારસ ગણાવ અને બીજી પત્નીને તમારા પતિ પર કે તેની સંપત્તિ પર કાયદેસરનો કોઈ અધિકાર નથી તમારે તેની બીજી પત્નીથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે તમારા હક્કો પર તરાપ મારી શકશે નહીં.

કાયદેસર કાર્ય કર્યું હોવાથી તમારો પતિ તેનો લાભ ઉઠાવીને તમને તલાક આપી શકશે નહીં તમારું અને તમારા બાળકોનું ભરણપોષણ તેમણે જ કરવું પડશે તમારે છૂટાછેડા લેવાની કોઈ જરૂર નથી તમારા સ્થાનિક વકીલની સલાહ લઈ આગળ પગલા ભરવા.

સવાલ.હું ૨૫ વર્ષની હિન્દુ યુવતી છું, ૪૦ વર્ષના મારા બોસ સાથે મારા સંબંધ છે હું જાણું છું કે તેઓ પરિણીત છે આમ છતાં પણ હું મારી જાતને આમાંથી મુક્ત કરી શકતી નથી અમારી વચ્ચે જાતીય સંબંધ પણ છે શું મારે તેમની સાથે લગ્ન કરવા લગ્ન કરુ તોે ઉંમરમાં રહેલો તફાવત અમારી વચ્ચે સમસ્યા નિર્માણ કરશે? શું મારે તેમને ભૂલી જઈ મારા માતાપિતાની મરજી મુજબ લગ્ન કરવા?

જવાબ.આટલી મોટી ઉંમરના પુરુષ સાથે પ્રેમ કરીને તમે ઘણી મુર્ખાઈ કરી છે મારી સલાહ એ જ છે કે તેને ભૂલીને તમારા માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરી લો બને તેટલી ઝડપથી આ નોકરી છોડી નવી નોકરી શોધી લો આ સંબંધમાં આશાનું કિરણ ખોળવું મુશ્કેલ છે આથી આ બાલિશ સંબંધ તોડી નાખવામાં જ ભલાઈ છે.

સવાલ.મારી ઉંમર 37 વર્ષની છે મારા લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા પણ મને થોડા સમય પહેલા મારી પાડોશી ની એક મહિલા જોડે પ્રેમ સંબંધ બંધાયા હતા અને મેં મારી પાડોશીની પત્ની સાથે પણ સે-ક્સ માન્યું છે અને આ ઘણા સમય સુધી ચાલ્યું હતું પણ એક મહિના થી મારી સ્ટેમિના ઓછી થતી જાય છે સે-ક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો મહેરબાની કરી જણાવો કે મારી આ સમસ્યાનું સમાધાન શું છે?

જવાબ.પહેલી વાત તો એ કે તમારે પત્ની હોવા છતાં તમે બીજી પત્ની જોડે કેવી રીતે સં-ભોગ કરી શકો છો આ તમારું કામ યોગ્ય નથી ખેર જે થયું એ તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે સેક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો જોકે આ કોમન સમસ્યા છે.

સેક્સ્યુઅલ સ્ટેમીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.

સવાલ.મારી ઉંમર ૨૫ વર્ષ છે મને મારી ભાભીના ભાઈ સાથે પ્રેમ છે તેને પણ મારી સાથે પ્રેમ છે મારે તેની સાથે લગ્ન કરવા છે આ વાત ઘરમાં કેવી રીતે જણાવવી?

જવાબ.તમે તમારા ભાઈ-ભાભીને તમારા મનની વાત કહી શકો છો તમારો પ્રેમી લગ્નની જવાબદારી સ્વીકારમાં સમર્થ હોય તો તમારા લગ્નને કોઈ વાંધો આવે એવું મને લાગતું નથી તમારા ભાઈ-ભાભીને બંનેના માતા-પિતાને સમજાવવાની જવાબદારી સોંપો.

સવાલ.હું મારા પતિની બીજી પત્ની છું. અમારાં લગ્નને બે વર્ષ થઈ ગયાં છે. ૫ાંચ વર્ષ પૂર્વે એક અકસ્માતમાં એમનાં પ્રથમ પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. તેઓ હજુ સુધી એને ભૂલી શક્યા નથી. તેઓ એને ખૂબ પ્રેમ કરતા હતા. એમણે પોતાની પ્રથમ પત્નીથી થયેલા એક માત્ર સંતાનને એક સારી માતા આપવા માટે મારી સાથે લગ્ન કર્યાં.

તેઓ સારા સ્વભાવની એક સરસ વ્યક્તિ છે. તેઓ મને સુંદરતા, કાર્યકુશળતા અને બુદ્ધિમાં પોતાની પ્રથમ પત્ની જેવી જ માને છે, પણ સેક્સ બાબતે નહીં. એમના મતે આ બાબતે હું થોડી કઠોર છું. એટલે તેઓ બેડ પર મારી સાથે અનુકૂળતા નથી અનુભવતા. તેઓ માને છે કે એમની સેક્સુઆલિટિ એમની પ્રથમ પત્ની સાથે જ ખતમ થઈ ગઈ.

જવાબ.તમારા પતિએ ખુલ્લા મનથી એ સમજવાની જરૂર છે કે એમની પ્રથમ પત્ની અને તમે બે જુદી જુદી સ્ત્રી છો, જેમની પસંદ અને ક્ષમતામાં ફરક છે. એ તો તમારા પતિ તમારામાંની એ ક્ષમતાઓને શોધી કાઢે જેના દ્વારા તેઓ તમારી સાથે હોય ત્યારે એટલા બધા સંતુષ્ટ થઈ શકે જેટલા તેઓ પોતાની પ્રથમ પત્ની સાથે પણ ક્યારેય થયા ન હોય.

તમે એક એવા પુરુષની બીજી પત્ની છો જે પોતાની પ્રથમ પત્ની ગુમાવી ચૂક્યા છે. બનવા જોગ છે કે અંતરંગ પળોમાં તમે થોડાં ખચકાતાં હો પણ એ તમારા પતિના હાથમાં છે કે એ સમયે પણ તમે કમ્ફર્ટેબલ અનુભવ કરી શકો.

પોતાની પ્રથમ પત્ની સાથે તમારી સરખામણી કરવાને બદલે તમારા પતિએ તમારી સાથે પોતાની સેકસ્યુઅલ લાઈફ સંતોષકારક બનાવવાના પ્રયાસ કરવા જોઈએ. સમસ્યાની વાત તો ત્યારે થાય છે જ્યારે તેમને ઉદાસીનતા જેવી સેકસ્યુઅલ તકલીફ હોય. જો એવું કશું જ ન હોય તો ચિંતા કરવાની વાત જ નથી. જિંદગીનો આનંદ માણો.

Advertisement