જાણો કેમ રામદેવજી મહારાજ ને પીરો ના પીર કેહવા માં આવે છે? છેક પાકિસ્તાન થી મુસ્લિમ ભક્તો પણ આવે છે બાબા ના દરબાર માં……

મિત્રો તમને જણાવીએ કે તે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે તે જેસલમેર બાબા રામદેવજી રાજસ્થાનના પ્રખ્યાત લોક દેવતા છે.રણુજા (જેસલમેર) માં બાબાનું એક વિશાળ મંદિર છે જ્યાં દૂર-દૂરથી ભક્તો તેમની પૂજા અર્ચના કરવા આવે છે. રામદેવજી સમુદાયની સુમેળ અને શાંતિનું પ્રતિક છે. બાબા નો જન્મ 1409 માં, ભાદ્રપદ શુક્લ દૂજના દિવસે તોમર રાજવંશ અને રુનિચ ના શાસક અજમલજીના ઘરે થયો હતો. તેની માતાનું નામ મોણાદે હતું. બાબા રાજવંશના હતા પરંતુ તેમનું આખું જીવન શોષિત, ગરીબ અને પછાત લોકોમાં વિતાવ્યું. તેમણે પ્રથા અને અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો.

Advertisement

તમને જણાવીએ કે તે આજે કે તે ભક્તો તેમને પ્રેમથી તેને રામાપીર અથવા રામ સા પીર કહે છે. બાબા શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. તેઓને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીકો પણ માનવામાં આવે છે. ભક્તો તેમને એટલા સમર્પિત છે કે પાકિસ્તાનમાંથી મુસ્લિમ ભક્તો પણ તેમને નમન કરવા ભારત આવે છે.કેટલાક વિદ્વાનો માને છે કે બાબાના અવતાર 1409 માં ઉડુકાસ્મિર – બાડમેર. તેમણે રુનિચામાં સમાધિ લીધી, પરંતુ તેમની કૃપા બાબાના ભક્તો માટે ઇતિહાસની આ તારીખ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આજે પણ અહીં શુભ કાર્યો બાબાની પૂજા કર્યા વિના અધૂરા છે.

બાબા રામદેવજી મહારાજ નો ઇતિહાસ.મિત્રો તમને જણાવીએ એકે તે એવું કહેવામાં આવે છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચારેબાજુ ચર્ચા થવા લાગી, ત્યારે મક્કા (સાઉદી અરેબિયા) ના પાંચ પીર તેમની પરીક્ષા કરવા આવ્યા.તમને જણાવીએ એ તે આજે કે તે તેઓ તેમને પરીક્ષણ આપવા માંગતા હતા કે રામદેવ વિશે જે કહેવામાં આવે છે તે સાચું છે કે ખોટું? બાબાએ તેમનું સન્માન કર્યું. જ્યારે જમતી વખતે તેમના માટે ચાદર પાથરવા માં આવી, ત્યારે એક સાથીએ કહ્યું, “અમે મક્કામાં આપણો કટોરો ભૂલી ગયા છીએ.” તે વિના, અમે તમારા ખોરાકને સ્વીકારી શકતા નથી. આ પછી, બધા સાથીઓએ કહ્યું કે તેઓ પણ તેમના પોતાનો કટોરા માં ખાવાનું પસંદ કરશે.

રામદેવજીએ કહ્યું કે, આતિથ્ય એ આપણી પરંપરા છે. અમે તમને નિરાશ નહીં કરીશું. તમારી કટોરા માં ખાવાની ઈચ્છા પૂર્ણ થશે.આટલું કહીને બાબાએ રણુજા માં તમામ કટોરા પ્રગટ કર્યા જેનો ઉપયોગ પાંચ પીર મક્કા માં કરતા હતા. આ જોઈને પીરો એ પણ બાબાની શક્તિને નમન કરી બાબાને પીરનું બિરુદ આપ્યું.

રામદેવ પીર નો એક ચમત્કાર વિશે વાત કરીએ તો.. રામદેવજી મહારાજે સગુણા બેનને જળ સમાધિ લેવાનો આદેશ આપ્યો તો ચાલો જાણીએ તેમના વિશે વિગતે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતી ની સગુણા નામની દીકરી એ રાજસ્થાન ના રણુજા માં જળ સમાધિ લીધી છે આપણા ગુજરાતમાં લોકો જો સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય તો તે બાબા રામદેવ પીર માં હિંદુ સંત અને મુસ્લિમ પણ પોતાનાં સંત માને છે એને પીર કહેવાય ગૂજરાત માં લાખો લોકો એમના ભક્તો છે. એમ કહેવામાં જરાય અતિ સયુક્તિ નથી ગુજરાત નાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલાં ભાંગોરી ગામની ૨૨ વર્ષિય દીકરી રાજસ્થાન નાં રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈ હતી પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતાં સંઘ સાથે આં યુવતી પણ સામેલ થતી હોય ભક્તિ માં લીન થઈ હતી.

આં વર્ષ સંઘ માં જતાં પરિવાર ને કહીને ગઈ હતી કે હવે હું પાછી નહીં આવું. મારે ત્યાંજ સમાધિ લેવી છે. અને સાચેજ યુવતી એ રણુજા ધાર્મિક સ્થળ ખાતે આવેલી પરચા વાવમાં જળ સમાધિ લીધી હતી તેના મૃતદેહને વતન લાવી કાકા નાં ખેતરમાં દફનાવી તે સ્થળે મંદીર બનાવવા ની પરિવાર જનોએ કામ ગિરિ હાથ ધરી હતી છે. નેત્રંગ તાલુકા નાં ભાંગોરિ ગામે રહેતા છોટુ ભાઈ વસાવા પરિવાર માં ૨ દીકરી ઓ સગુણા અને સરલા જ્યારે દીકરો સહદેવ સાથે રહેતાં હતાં.

આં પરિવાર નિ આર્થિક પરસ્થિતિ નબળી હોય ઘણા તમામ સભ્યો રણુંજાા ના રામાપીરના ભક્તો હોવાથી પ્રતિ વર્ષિય રણુજા ખાતે દર્શનાર્થે જતાં પરિવાર નિ મોટી દીકરી સગુણા ને ધોરણ ૮ સુધી નો અભ્યાસ કર્યા બાદ ઘરકામ કરી પરિવાર નિ મદદ રૂપ થતી હતી સગુણા રામાપીર નિ ભક્તિ માં લીન હતી થોડાં દિવસો પહેલાં જ ભાંગોરી નેત્રંગ ગામનાં ૨૦ થી વધું ભક્તો રાજસ્થાનના રણુજા ખાતે સંઘ લઈને રામાપીરના દર્શનાર્થે ગયાં હતાં સગુણા હોંશે હોંશે સામીલ થઈ હતી જ્યાં ભક્તો માં લીન થઈ ને રામાપીરના પરચા વાવડીમાં સવારનાં સમયે જય બાબારી નાં નાદ સાથે ગયેલા દર્શનાર્થીઓ આચાર્ય માં મુકાય ગયાં હતાં.

બાદમાં સ્થાનિક પોલીસ નો સંપર્ક કરતાં પોલીસ જરૂરી કાર્ય વાહી કરીને યુવતીના મૃત દેહને ગૂજરાત નાં નેત્રંગ ભાંગોરી ગામે લાવવામાં આવ્યો હતો. ગામજનો એ તેની દીકરી ને દેવી સગુણા નો અવતાર માની ઢોલ નગારા વાજીંત્રો અને અબીર ગુલાલ સાથે ગામમાં અંતિમ યાત્રા નીકાળી હતી ગામનાં સરપંચ અને તેમના કાકા નવજી ભાઈ વસાવા નાં ખેતરમાં દીકરી સગુણા ની દફન વિધિ કરવામાં આવી છે આં સ્થળે મંદીર નાં નિમૉણ માટેની કામ ગિરિ હાથ ધરવામાં આવશે તેઓ કુટુંબ જનોએ જણાવ્યું હતું.

મૃતક સગુણા નાં પરિવાર સભ્ય પ્રતાપભાઈ વસાવાએ મીડિયા કર્મી સાથે વાતચીત માધ્યમથી જણાવ્યું હતું સગુણાબેન ભગવાન રામાપીર ની ભક્તિ માં લીન હતા અહીંથી જ્યારે સંઘ રવાના થયો ત્યારે હું હવે પાછી નહીં આવું મારે રામદેવપીર હુંકમ થયો છે જેથી મારે ત્યાં જ સમાધિ લેવી છે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી તે ભગવાન ગઈ છે જેની યાદમાં આવનાર સમયમાં ભજન કીર્તન ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે દીકરી સગુણા ને રાજસ્થાનમાં જે સ્થળે જળસમાધિ લીધી હતી તે પરચા ની વાત કરીએ તો પરચા વાવ મંદિરની પાસે જ સ્થિત છે.

બાબાના મંદિરમાં અભિષેક હેતુ જલા પૂર્તિ થાય છે માનવામાં આવે છે કે આ વાવનું નિર્માણ બાબા રામદેવજીના આદેશ અનુસાર વાણીયા બોયતાયે કરાવ્યું હતું લાખો શ્રદ્ધાળુ પરચા વાવડીની સેકંડો સીડી ઉતરીને અહીં દર્શન કરવા પહોંચે છે માન્યતા અનુસાર આંધળા ની આંખો કોઢીને કાયા આપવાવાળું આ ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતી નું મિશ્રણ છે તો દોસ્તો આવા કળિયુગમાં પણ આવી ધાર્મિક ઘટનાઓ બનવી એ કોઈપણ વ્યક્તિને આચાર્ય માં મૂકી દે તેવી છે.

Advertisement