જમાઈને પોતાની દીકરી સાથે રોમાન્સ કરતા જોઈ ગઈ સાસુ,અને પછી સાસુ ની જવાની પણ આવી ગઈ પાછી,તો સાસુ એ પણ જમાઈ જોડે…..

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો કિસ્સો લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આજના જમાનામાં અવાર નવાર આવા કિસ્સા જોવા મળે છે. આ જમાના લોકોને સેક્સની એવી ભૂખ છે કે તેની કોઈ પણ સારી સ્ત્રી દેખાય તો તેની સાથે સબંધ બાંધવાની કોશિશ માં લાગી જાય છે. આજનો જમાનો એવો ખરાબ થઈ ગયો છે કે જે લોકો હવસના ભૂખ્યા છે તેમની વાત કરવી એ શરમની વાત છે આજે અમે એક હવસખોર જમાઈના કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ.

ઘણી વખતે સગા સંબંધી પણ આવું કરી શકતાં હોય છે. આજે અમે તમને એવાજ એક કિસ્સા વિશે જણાવવા જઈએ છે જેની તમને એ વાત નું યાદ કરાવશે કે વિશ્વાસ પાત્ર વ્યક્તિ પણ દગો કરી શકે છે. આ જમાનામાં ક્યારે કોણ સેક્સ નો ભૂખ્યો થઈ જાય તે કહી શકાતું નથી.તમે જેની પર સૌથી વધુ વિશ્વાસ રાખતા હોય તેજ તમારી સાથે ના કરવાનું કરી શકે છે.

આ એક ઉત્તર પ્રેદેશની વાત કરવામાં આવે છે જ્યાં એક અશોક વિહાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા અને તેની દીકરી રહેતાં હતાં. એક વખતે શાહિના જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે ઘરે તેની દીકરી એકલી હોય છે. દીકરી જુવાન થઈ ગઈ હતી પરંતુ ઘરના રિતી રિવાજો તેને જુવાની માં થતી ઈચ્છા ને પૂર્ણ કરવામાં રોકી રાખતા હતા.ત્યારે ઘરમાં કોઈ ના હોવાથી યુવતી ને પોતાને અનુભવાતી કામવાસના સંતુષ્ટવા તેની જાતે જ પોતાનો ઉપયોગ કર્યો. એક દમજ માતા ઘરે આવી જતાં તે આ દ્રશ્ય જોઈ લે છે.

માતા દ્રશ્યો જોઈ જતા જમાઈ એક દમ ચોંકી ગયા હતા. માતા હવે તેના લગ્ન નક્કી કરવાનું વિચારી રહી હતી અને તેને થોડાક જ દિવસોમાં તેના લગ્ન નક્કી કર્યા. શાહીના એ દીકરીના લગ્ન શાહરૂખ ખાન નામના યુવક સાથે કરવી દીધા. લગ્ન બાદ અવાર નવાર જ્યારે જમાઈ ઘરે આવતા હતાં, ત્યારે ઘણી વખતે જમાઈ ને નહાતાં અને પોતાની દીકરી સાથે રોમાન્સ કરતા જોઈ શાહીના ની જવાની પાછીઆવવા લાગી હતી. શાહીના એ પોતાનાજ જમાઈ સાથે સબંધ બાંધ્યા. જમાઈ ને પણ બમણું ફળ મળતા તે બન્ને સાથે સબન્ધ બાંધતો હતો. પરંતુ એક વાર એટલે કે શનિવારે રાતે શાહીન એટલેકે સાસુ અને શાહરૂખ એટલેકે જમાઈ વચ્ચે ઝગડો થઇ ગયો.ઝગડાનું કારણ એ હતું કે શાહીના એક વેસ્યાં હતી.

શાહીના શહેર ઘણા એવા લોકો સાથે પોતાના શારીરિક સંબંધ બાંધી ચુકી છે તે તેના પતિ અને જમાઈ સિવાય અનેક મર્દો સાથે રાત વિતાવી ચુકી હતી. શાહીના ના દેહ વેપારની જાણ જમાઈ ને મળી હતી. શાહરૂખે શાહીનાને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે શાહરૂખની વાત ન માની અને તેને લઇને જમાઈ અને સાસુ વચ્ચે થયેલા ઝગડો થયો હતો.અવારનવાર કહેવા છતાં પણ જમાઈ ની વાત ન માનતા રોશમાં ભરાયેલાં જમાઈએ શનિવારે પોતાની સાસુ એટલે કે શાહીનનું ગળુ કાપી નાંખ્યુ. હત્યા કર્યા બાદ શાહરૂખે પોતે જ આ વાતની જાણ પોતાના એક મિત્રને કરી.

જો કે આ કિસ્સો સાસુ અને જમાઈ વચ્ચેના નિષવાર્થ સબંધને પણ કલંકિત કરે છે. ઘટના સાથે સંબંધિત જાણકારી મિત્રને આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઇ ગયો. કોઇએ તેની સૂચના પોલીસને આપી. સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોહીથી ખરડાયેલો શાહીનનો મૃતદેહ પડ્યો હતો.ચોંકાવનારી વાત એ છે કે હત્યાના આરોપી શાહરૂખે થોડા વર્ષો પહેલાં જ શાહીનની દિકરી સાથે નિકાહ કર્યા હતા.

શાહરૂખે નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ રાખ્યા. શાહીને પોતાના પતિ સાથે તલાક લઇ લીધાં. તલાક બાદ શાહીન પોતાના જમાઇ શાહરૂખ સાથે અશોકા ગાર્ડનના અશોક વિહાર કોલોનીના એક ફ્લેટમાં રહેતી હતી. પોલીસે જણાવ્યા અનુસાર શાહીના દેહ વેપાર સાથે જોડાયેલી હતી અને ગત વર્ષે જ તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરાર શાહરૂખની તલાશમાં છે અને તેને કડક માં કડક સજા આપવાનું જણાવ્યું છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.