જાણો છોકરીની આ વિચિત્ર આદત વિશે,સંભોગ કર્યા પછી પ્રેમીને મોકલી દેતી હતી બાથરુમમા…

મિત્રો આજના લેખમા અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા જઇ રહ્યા છે જે તેના પ્રેમી સાથે શારીરીક સબંધ બાંધ્યા પછી તેના પ્રેમીને શાવર લેવા બાથરુમમા મોકલી દેતી હતી અને વિશે તેનો પ્રેમી પણ ખુબજ મુંઝવણમા હતો કે તેની પ્રેમિકા આવુ શા માટે કરે છે તો મિત્રો આવો જાણીએ કે આ છોકરી શારીરીક સબંધ બાંધ્યા પછી તેના પ્રેમીને બાથરુમમા શુ કારણો મોકલી દેતી હતી.

Advertisement

મિત્રો થોળાંક સમય પહેલા એક યુવકે સેક્સપર્ટ ને એક સવાલ પુછ્યો હતો જે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને આ યુવકની સમસ્યા એ છે કે, તે છેલ્લા નવ મહિનાથી એક છોકરી સાથે રિલેશનશિપમાં છે જોકે તેઓ જ્યારે પણ ઈન્ટરકોર્સ કરે છે ત્યારે તેની ગર્લફ્રેન્ડ તેને નાહવા માટે જ મોકલી દે છે અને તેની ગર્લફ્રેન્ડ આવું કેમ કરે છે તે જોવા આ યુવકે એક વાર બાથરુમનો દરવાજો ખોલ્યો હતો અને તેણે જે દ્રશ્ય જોયું તે જોઈ તે દંગ રહી ગયો હતો..

ઈન્ટરકોર્સ કર્યા પછી આખરે ગર્લફ્રેન્ડ કેમ જબરજસ્તી પોતાને બાથરુમમાં મોકલી દેતી હોય છે તે ચેક કરવા માટે આ યુવકે છૂપાઈને ગર્લફ્રેન્ડ આ દરમિયાન શું કરે છે તે જોયું હતું અને તેના આશ્ચર્ય વચ્ચે તેની ગર્લફ્રેન્ડ સંભોગ કર્યાની મિનિટો પછી તેને બાથરુમમાં મોકલીને હસ્તમૈથુન કરતી હતી અને ગર્લફ્રેન્ડની આ આદતને અનેકવાર નોટિસ કર્યા બાદ આખરે આ યુવકે પોતાની મુંઝવણ દૂર કરવા માટે સેક્સપર્ટની સલાહ માગી છે..

મિત્રો સેક્સપર્ટે આ યુવકને સમજાવતા લખ્યું હતું કે તેમની ગર્લફ્રેન્ડની આ આદતથી પરેશાન થવાની જરુર નથી કે ન તો તેને આવું કરતી અટકાવવી જોઈએ અને જો ગર્લફ્રેન્ડ તમને જબરજસ્તી શાવર લેવા મોકલી દેતી હોય તો શાણપણ એમાં જ છે કે તમે તે કહે તેવું કરો અને તેનું આ વર્તન ઘણુંજ સામાન્ય છે અને તેમાં ચિંતા કરવા જેવું કશું પણ નથી.

સેક્સપર્ટનું કહેવું એ છે કે ઘણી સ્ત્રીઓને મલ્ટિપલ ઓર્ગેઝમ પામવાની જબરજસ્ત ઈચ્છા થઈ જાય છે અને તેમાંય જો તે ઈન્ટરકોર્સ વખતે ખૂબ જ ઉત્તેજીત અવસ્થામાં આવી હોય ત્યારે આવું ખાસ થાય છે જોકે ક્યારેક તે પોતાના પાર્ટનરથી આ વાતને લઈને શરમાતી પણ હોય ત્યારે તે તેનાથી છૂપાઈને આવું કરી લેતી હોય છે અને આમ પણ પુરુષો સંભોગ કર્યાની બીજી જ સેકન્ડે નોર્મલ થઈ જતા હોય છે ત્યારે ફરી તેમને સંભોગ કરવા માટે તૈયાર કરવા અશક્ય હોય છે.

ઈન્ટરકોર્સથી જ ઓર્ગેઝમ મળે તેવું જરુરી હોતુ નથી અને ઘણા પુરુષો કે સ્ત્રીઓને ઈન્ટરકોર્સ જેટલી જ કે પછી તેના કરતા વધારે મજા હસ્તમૈથુનમાં જ આવે છે અને આવા કિસ્સામાં તેઓ સંભોગ કર્યા પછી હસ્તમૈથુન કરી લેતા હોય છે અને તેમના માટે પાર્ટનર સાથે સંભોગ કરવા કરતા હસ્તમૈથુન વધુ સંતોષ આપનારું હોય છે.

જો પાર્ટનર આવું કરે તો તેનાથી સામેવાળા પાર્ટનરે નિરાશ કે હતાશ થવાની કોઈ જરુર હોતી નથી. ઉલ્ટાનું તેમણે ખુશ થવું જોઈએ કે તે પોતાના પાર્ટનરને ખૂબ જ ઉત્તેજીત કરી શકે છે. ક્યારેક તમારે પણ મલ્ટિપલ ઓર્ગેઝમનો અનુભવ લેવો જ જોઈએ અને પ્રેમ કરવાની ચોક્કસ પેટર્નથી આગળ વધીને જો તમારે કંઈક નવું કરવું હોય તો તેની સાથે આ અંગે વાત કરો અને ન કરવું હોય તો તે જે કહે તેમ કરો
મિત્રો આવી જ બીજી ઘણીબધી સમસ્યાઓ વિશે આજે આપણે વાત કરીશુ.

પ્રશ્ન. જ્યારે હું સાતમાં ધોરણમાં હતો ત્યારથી જ મને માસ્ટરબેટ કરવાની આદત પડી ગઈ છે. શું આ આદત મને લાંબાગાળે સેક્સ લાઈફમાં નુકસાનકર્તા સાબિત થશે મને માસ્ટરબેટ કરવાની લત લાગી ગઈ હોય તેવું લાગે છે તો હું શું કરું.

ઉત્તર.સામાન્ય રીતે 13થી લઈને 15 વર્ષે સેક્સ્યુઅલી એટ્રેક્શન વધારે જ હોય છે. સેક્સ્યુઅલ ટેન્શન હળવું કરવા માટે પણ માસ્ટરબેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. માસ્ટરબેટ કરવું એ સાવ સામાન્ય વાત છે. જોકે, તમે વારંવાર કરો છો તો તમારે કંટ્રોલ રાખવાની પણ જરુર છે. જો તમે તેના પર કંટ્રોલ રાખી ન શકો તો તમારે ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને આ એજ્યુકેશન પર કેટલાક પુસ્તકો વાંચવાનું શરુ કરો જે તમને શારીરિક સંરચના સમજવામાં મદદરુપ થશે. તમારુ ધ્યાન શારીરિક રીતે એક્ટિવ થાય તેવી એક્ટિવિટીમાં વધારે રાખો. જેથી તમે સંભોગના વિચારોથી પણ દૂર રહેશો.

પ્રશ્ન. મે મારી ફ્રેન્ડ્સ સાથે લાઈફ વિશે બધી ચર્ચા કરી હતી. મારા ફ્રેન્ડ્સ સાથે વાતો કરી તો ખબર પડી હતી કે તેમના લગ્નને 2થી 3 વર્ષ જેટલો સમય થયો છે અને જ્યારે મારા અને મારા પતિના લગ્નને એક વર્ષનો સમય થયો છે. છતાં અમારી નહીં પણ મારા ફ્રેન્ડ્સની સેક્સ લાઈફ એક્ટવ છે અને તેમાથી ઘણાં તો અઠવાડિયામાં 4 વખત સંભોગ એન્જોય કરે છે. અને મને નથી ખબર કે આ વાત સાચી છે કે નહીં મેરેજ લાઈફમાં સામાન્ય રીતે કેટલું સંભોગ કપલ કરતા જ હોય છે મારા પતિની ઉંમર 31 વર્ષની છે અને અને અમે અઠવાડિયામાં સામાન્ય રીતે એક વખત સંભોગ કરીએ છીએ અને શું આ સામાન્ય છે કે મોડું થઈ ગયું છે.

ઉત્તર. ખુશી એકમાં મળે કે ચારમા કપલ વચ્ચેનું બોન્ડિંગ કેવું હોય છે તેની સાથે સારી ફિઝિકલ હેલ્થ જોડે સારો સમય પસાર કરવો વગેરે બાબતો પણ સંકળાયેલી હોય છે અને તમને ખબર છે ઘણાં લોકો પોતાની જ પ્રશંસા કરવામાંથી ઉંચા જ નથી આવતા અને તો અંતમાં એટલું કહીશ કે ક્વોન્ટિટી નહીં ક્વોલિટી મહત્વની વાત હોય છે.

પ્રશ્ન.અત્યારે મારી અને મારા પતિ બન્નેની ઉંમર 40ને વટી ગઈ છે અમે કૉલેજમાં હતા ત્યારે અમે એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતું અને તમે વિચારી શકો કે અમે બન્ને એકબીજા સાથે કેટલા કમ્ફર્ટેબલ હોઈશું અને અમે રિલેશનશિપ માં છીએ તે ખુશીની વાત પણ છે પણ અમારી લાઈફમાં એક્સાઈટમેન્ટ નથી જ રહ્યું, શારીરીક લાઈફને ઈમ્પ્રુવ કરવા માટે અમારે શું કરવું જોઈએ.

ઉત્તર.તમારે પતિ સાથે રોમેન્ટિક હોલિડે પણ જવું જોઈએ અને આ દરમિયાન તમારે સંભોગને અલગ રીતે માણવાની કોશિશ કરવી જ જોઈએ ઉદાહરણ તરીકે સાથે નહાવું જોઈએ અને મને એ વિશ્વાસ છે કે તમને આ સાથે બીજા ઘણાં બધાં વિચારો પણ આવશે.

પ્રશ્ન. હું મારી પર્સનલ લાઈફને લઈને ઘણી સતર્ક રહું છું તેમ છતાં મે અનુભવ્યું હતું કે આ દિવસોમાં મારી જાંઘની અંદરની જગ્યાએ ખૂબ રેસિસ થઈ જાય છે અને જ્યારે પણ ડેનિમ પહેરું છું તો રેસિસના કારણે મને તકલીફ પણ થાય છે હું મારી ઉંમરના તમામ છોકરાઓને ડેટ કરી રહી છું અને રેસિસના કારણે તેમના સાથે સંભોગ કરવાથી બચું છું અને દરરોજ કોઈ બહાનું કાઢું છું અને હું મારી સ્થિતિને લઈને ઘણીં જ ચિંતિત છું અને શરમ પણ આવતી હોય છે. તેઓ મને કશું કહેતા નથી પણ તેઓ નિરાશ થઈ જાય છે. હું શું કરુ હું નથી ઈચ્છતી કે મારી શારીરિક લાઈફ ને કોઈ અસર પડે.

ઉત્તર.જ્યાં સુધી તમારી સમસ્યાને સમજી શકું છું મને લાગે છે કે તમારી સ્કિન પર બળતરા થાય છે તો આ વાતનું ધ્યાન રાખો કે તમે માત્ર કોટનના અંડરવેર પહેરો અને એવા કપડાં પહેરવાનું રાખો જે શરીરને ચોંટી ન જાય તેમજ રેસિસ પર દિવસમાં બે વખત બેટનોવેટ ક્રિમ પણ લગાવો. તેનાથી રેસિસમાં ઘટાડો આવશે અને જો આમ છતાં કોઈ ફરક ન પડે તો કોઈ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

પ્રશ્ન.મારી ઉંમર 27 વર્ષની છે અનેમે પહેલા ક્યારેય સંભોગ જ નથી કર્યું પણ મારા બોયફ્રેન્ડે મને સંભોગ કરવા માટે મનાવી લીધી છે અને તેનું કહેવું છે કે ડોટેડ કૉન્ડમનો ઉપયોગ કરશે તો શું આમ કરવું સેફ હોય છે?

ઉત્તર.કૉન્ડમ પ્લેન હોય કે ડૉટેડ તેનો ઉપયોગ સુરક્ષિત જ હોય છે પણ સૌથી મહત્વની વાત તો એ છે કે તેને કઈ રીતે પહેરવામાં આવે તેની માહિતી પણ હોવી જોઈએ એવા ઘણાં કેસ સામે આવતા હોય છે જેમાં દુર્ઘટનાઓનું કારણ એ હોય છે કે કૉન્ડમ કઈ રીતે પહેરવામાં આવે છે. ઘણાં કેસમાં એવું પણ સામે આવતુ હોય છે કે કૉન્ડમ પર્સ કે ગ્લોવ્ઝ કમ્પાર્ટમેન્ટમાં રાખવાથી એક્સ્પાયર થઈ જાય છે અને તારીખ વાંચ્યા વગર તેનો ઉપયોગ કરવા લાગે છે.

Advertisement