જવાન થતાં જ અહીં કાપી નાખવામાં આવે છે યુવકોના ગુપ્તાંગ,જાણો તેનું કારણ…..

વિશ્વના વિવિધ દેશોની સંસ્કૃતિ, પરંપરાઓ અને રિવાજો અનોખા છે. પરંતુ આ પરંપરાઓ વચ્ચે કેટલાક રિવાજો પણ છે જે ખૂબ ક્રૂર છે. આવી જ એક પરંપરા યુવાન છોકરાની સુન્નત છે.નાના બાળકોની સામાન્ય રીતે સુન્નત કરવામાં આવે છે. જ્યારે કોઈ છોકરો કે છોકરી નાનો હોય ત્યારે, તેમની સુન્નત 5 વર્ષની આસપાસ થાય ત્યાં સુધી કરવામાં આવે છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં, ખોસા જાતિના લોકો નાના છોકરાની સુન્નત કરે છે.

તે પછી તેઓ પુખ્ત વયના માનવામાં આવે છે. સુન્નત કર્યા પછી, યુવાનને ઝૂંપડીમાં ભૂખ્યા અને તરસ્યા રાખવામાં આવે છે. તેમાં ચેપનું સૌથી વધુ જોખમ છે. દક્ષિણ આફ્રિકામાં, ખોસા જાતિના લોકો નાના છોકરાની સુન્નત કરે છે.અહીં, યુવતીઓ સુન્નત કરાવે તો જ લગ્ન કરે છે. કારણ કે ત્યાંની છોકરીઓની સુન્નત તેમની કુંવારી અને શુદ્ધતાનો પુરાવો માનવામાં આવે છે.

મુસ્લિમો-યહુદીઓ ઉપરાંત ઘણા આફ્રિકન દેશોમાં સુન્નત પ્રથા પ્રચલિત સુન્નતની શરૂઆત ક્યાં અને ક્યારથી થઈએ કહેવું તો મુશ્કેલ છે પણ સુન્નત દુનિયાભરમાં પ્રચલિત છે. ક્યાંક ધાર્મિક કારણોથી અને ક્યાંક અન્ય કારણોસર. મુસ્લિમો અને યહુદીઓ આ ધાર્મિક કારણોસર કરાવે છે તો આફ્રિકાના ઘણા ભાગોમાં સુન્નતની પરંપરા છે. દક્ષિણ આફ્રિકાના કેટલાક જાતીય સમુહોમાં સુન્નત મર્દાનગીનું પ્રતિક માનવામાં આવે છે. ત્યાં સુન્નત ન કરાવનારા પુરૂષોની મજાક ઉડાવવામાં આવે છે,

તેમને નાત બહાર કરી દેવાય છે. આ જ કારણોસર દક્ષિણ આફ્રિકામાં દર વર્ષે હજારો બાળકોની સુન્નત કરવામાં આવે છે. હજારો બાળકોની સુન્નત એ સમસ્યા નથી સમસ્યા એ છે કે સાચી રીતે સુન્નત ન થવાથી ઘણી વાર જીવનું જોખમ ઉભુ થાય છે. ખોટી રીતે સુન્નત થવાથી દર વર્ષે સેંકડો બાળકોના કરુણ મોત થાય છે. આ કારણોસર તેનો વિરોધ પણ થવા લાગ્યો છે. ઈસ્ટર કેપ રાજ્યનાં કુમૂ ગામમાં રહેતા 18 વર્ષના એક યુવાનને સુન્નત ન કરાવવાના કારણે મર્દ માનવામાં આવતો ન હતો.

તે કહે છે કે “મારી ઉંમરના તમામ છોકરાઓની સુન્નત થઈ ચુકી હતી, તેઓ મને ચીડવતા હતા કે હું હજૂ પણ એક ‘નાનો બાળક’ છું. હું સુન્નત કરાવવા માટે દબાણ અનુભવતો હતો કારણ કે સુન્નત કરાવવાથી જ મને સન્માન મળી શકે તેમ હતું. “આ જ દબાણમાં તે યુવાન પોતાના માતા-પિતાને જાણ કર્યા વિના જ સુન્નત કરાવવા ચાલ્યો ગયો પણ હવે પસ્તાય છે. હોસ્પિટલના ખાટલે પડેલો આ યુવાન ત્યાં બે મહિનાથી દાખલ છે જ્યાં તેની મારઝૂડ કરવામાં આવે છે.

તેને ભૂખ્યો રાખવામાં આવે છે અને ઘણી વાર તો પીવાનું પાણી પણ આપવામાં આવતું નથી. આનું કારણ એ છે કે સુન્નત કરનારા કેટલાક પરંપરાવાદી ‘સર્જન’ માને છે કે આવું કરવાથી યુવાનો સાચા અર્થમાં મર્દ બને છે. આ યુવાન એ 300 છોકરાઓ પૈકીનો એક છે જેમને જૂનથી ઓગષ્ટ દરમિયાન સુન્નત સ્કૂલ તરીકે ઓળખાતી જગ્યાઓથી બચાવવામાં આવ્યા છે.સ્વાસ્થય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પૈકીના ઘણા છોકરાઓ મરવા પડ્યા હતા.

તેમના શરીરમાં પાણી ઓછું થઈ ગયું હતું અને તેમના ઘા સડવા લાગ્યા હતા. સમાજના ગુસ્સાના ડરથી નામ ન જણાવવાની શરતે એક યુવાને જણાવ્યું હતું કે “સુન્નત બાદ મારું વજન ઘટવા લાગ્યું અને હું નબળાઈ અનુભવવા લાગ્યો. મને સુન્નતની જગ્યાએ સોજો ચડી ગયો હતો. મને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાં સુધી મને ગંભીર બિમારીનો ચેપ લાગી ચુક્યો હતો.” દક્ષિણ આફ્રિકાના બે જાતીય સમૂહોમાં પ્રચલિત પ્રથા અનુસાર સુન્નત કરાવનારા યુવાનોએ લોકોની નજરોથી દૂર પહાડોમાં છ અઠવાડિયા વિતાવવાના હોય છે.

સુન્નત પીડિત એક બાળકની માતાએ જણાવ્યું હતું કે “અમારા બાળકો જીવ-જંતુઓની જેમ મોતને ભેટી રહ્યા છે. હું ઈચ્છુ છું કે સુન્નત કરવાવાળાઓને સજા થાય.” નેગ્લેની ગામનાં પ્રમુખ જોંગુમહાબા જણાવે છે કે “મોટાભાગના સુન્નત સર્જન પ્રશિક્ષિત નથી, તેમને સાચી રીતે સુન્નત કરતા આવડતી નથી. આ એક પૈસા કમાવાનો રસ્તો બની ગયું છે.” સ્વાસ્થય અધિકારીઓએ જણાવ્યું હતુ કે અહીં ખોટી રીતે સુન્નત થવાના કારણે છેલ્લા પાંચ વર્ષોમાં 240થી વધુ બાળકોના મોત થયા છે. બાળકોના કરુણ મોતની આઘાતજનક ઘટનાઓ બનવા છતાં કોઈની પણ ધરપકડ કરવી મુશ્કેલ છે કારણ કે લોકો ફરિયાદ કરવા આગળ નથી આવતા.

મુસલમાન અને યહુદી સુન્નત ધાર્મિક કારણોને લીધે કરાવે છે પરંતુ આફ્રિકામાં અનેક હિસ્સામાં તે પરંપરાગત રીતે થાય છે. જોકે, હવે આ મામલો સ્વાસ્થ્ય સાથે પણ જોડાઈ ગયો છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના કેટલાક જાતિય સમૂહોમાં સુન્નત કરાવવી મર્દાનગીની ઓળખ પણ મનાય છે.

અહીં સુન્નત ન કરાવનારા પુરૂષોની મજાક ઉડાવાય છે અને તેમને જાત બહાર કરી દેવાય છે. આ જ કારણે દક્ષિણ આફ્રિકામાં દર વર્ષે હજારો છોકરાઓની સુન્નત કરવામાં આવે છે. સમસ્યા સુન્નત નથી પરંતુ એ છે કે સુન્નત યોગ્ય રીતે નથી કરાતું અને તેના કારણે ઘણીવાર તો જીવનું જોખમ પણ ઉભું થાય છે. આ જ કારણે તેનો વિરોધ પણ થવા લાગ્યો છે.

મર્દ બનવાની તાલાવેલી,ઈસ્ટર્ન કેપ રાજ્યના કુમૂ ગામમાં રહેનારા 18 વર્ષીય એક યુવકને એટલા માટે મર્દ નહોતો માનવામાં આવતો કારણકે તેણે સુન્નત નહોતી કરાવી. આ યુવકના જણાવ્યા અનુસાર તેના ક્લાસમાં બધાય છોકરાની સુન્નત થઈ ચુકી હતી. પરંતુ પોતે સુન્નત ન કરાવતા તેને લોકો નાનું બાળક કહીને ચીઢવતા હતા. એક મર્દ તરીકે પ્રસ્થાપિત થવા આ યુવક પોતાના મા-બાપને કહ્યા વગર જ સુન્નત કરાવવા પહોંચી ગયો હતો જેનો તેને આજ દીન સુધી અફસોસ છે.

હોસ્પિટલના બિછાને પડેલો આ યુવક અહીં બે મહિનાથી દાખલ છે, અહીં તેની સાથે મારામારી કરવામાં આવે છે, તેને ભૂખ્યો રાખવામાં આવે છે અને અનેકવાર તો તેને પીવા માટે પાણી પણ નથી અપાતું. તેનું કારણ એ છે કે સુન્નત કરનારા કેટલાક પારંપરિક સર્જન માને છે કે આમ કરવાથી જ યુવકો ખરા અર્થમાં દમદાર મર્દ બને છે.જોકે, આમ કરવામાં ઘણા યુવકો સુન્નતની સર્જરીમાં ઈન્ફેક્શન લાગવું, યોગ્ય સુવિધાના અભાવ તેમજ યોગ્ય દાક્તરી દેખરેખના અભાવે ગંભીર સ્થિતિમાં મુકાઈ જાય છે તો કેટલાક મોતને પણ ભેટે છે.