નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે મિત્રો તમે બધા ગુજરાતના લોકગાયક જીગ્નેશ કવિરાજને તો જાણતા જ હશો, તેમના પુત્રનું નામ જયવીર છે, જયવીરને રમાડવા માટે જીગ્નેશ કવિરાજએ પોતાના ઘરે આજે માતાજીને બોલાવ્યા હતા,
મિત્રો માતજી એટલે કિન્નર આપણે બધાને ખબર જ છે કે કિન્નરોને સાક્ષાત માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે શુભ પ્રસન્ગે કિન્નરોના આશીર્વાદ લેવાએ ખુબજ શુભ માનવામાં આવે છે.કિન્નરોના આશીર્વાદમાં એટલી તાકાત હોય છે કે તમારા બધા દુઃખો દૂર કરી શકે છે, માટે આપણે આપણા ઘરમાં જો કોઈ બાળક જન્મે ત્યારે કિન્નરોને તેમના આશીર્વાદ તે બાળકને આપવા માટે બોલાવતા હોઈએ છીએ,
જીગ્નેશ કવિરાજએ પણ પોતાના પુત્ર જયવીરને માતજીના આશીર્વાદ મેળવવા માટે તેમના ઘરે બોલાવ્યા હતા, પછી તમે ફોટામાં જોઈ શકો છો કે એક કિન્નર જીગ્નેશ કવિરાજના પુત્ર જયવીરને તેના ખોળામાં લઈને આશીર્વાદ આપી રહ્યો છે અને નાચી રહ્યો છે.આની પહેલા પણ જીગ્નેશ કવિરાજ પોતાના પુત્ર જયવીરના જન્મની બાધા પુરી કરવા માટે અમદાવાદથી ચાલતા તેમના ગામે તેમની કુળદેવીના મંદિરે પહોંચ્યા હતા, પછી અંતમાં કિન્નોએ તેમના આશીર્વાદ જીગ્નેશ કવિરાજના પુત્ર જયવીર અને આખા પરિવવારને આપ્યા હતા અને આશીર્વાદ રૂપે એક રૂપિયાનો સિક્કો પણ આપ્યો હતો.
વધુ માહિતી આપતા તમને જણાવીએ કે તમને જણાવી દઈએ કે મોટાભાગના લગ્ન પ્રસંગોમાં જો જીગ્નેશ કવિરાજનું ગીત ન વાગે તો જ નવાઈ લાગે.અન્ય ગાયકો કરતાં અભિનેતા અને ગાયક જીગ્નેશ ખૂબ અલગ છે.હાલ ગુજરાતી સંગીત જગતમાં એક એવો સિતારો છે, જે કોઈ ઓળખાણનો મોહતાજ નથી. વાત થઈ રહી છે
ગુજરાતી ફેમસ સિંગર જીજ્ઞેશ કવિરાજ એટલે કે જીજ્ઞેશ બારોટની. તમે યુટ્યૂબ પર નજર કરશો તો જીજ્ઞેશ બારોટના સોંગ પર હજારો નહીં લાખોની સંખ્યામાં વ્યૂઝ આવે છે.મિત્રો તેનું કોઈ સોંગ બહાર પડે અને ફેમસ ન થાય એવું બને જ નહીં. પોતાના સૂરથી હજારો લોકોના દીલ જીતી લેનારા જીજ્ઞેશ બારોટને દેવી-દેવતામાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે.
હાલમાં જ જીજ્ઞેશ બારોટે અમદાવાદથી છેક ખેરાલુ ચાલતા જવાની તેના દીકરા જયવીર બારોટની માનતા પૂરી કરી હતી.જીજ્ઞેશ બારોટે અમદાવાદથી છેક 120 કિલોમિટર દૂર ખેરાલુ ચાલતા જઈ દીકરા જયવીર બારોટની માનતા ઉતારી હતી. જીજ્ઞેશ બારોટ પરિવાર સાથે ચાલતા ગયા હતા. જીજ્ઞેશ બારોટનું રસ્તામાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. દીકરો જયવીર એક વર્ષનો થતાં જીજ્ઞેશ કવિરાજે ચાલીને જવાની માનતા પૂરી કરી હતી.
જીજ્ઞેશ બારોટ ખેરાલુ સુધી ચાલતા ગયા હતા. ખેરાલુમાં પ્રવેશ બાદ તેઓ હિંગળાજ માતાજી અને જળિયાવીર દાદાના મંદિર સુધી દંડવત ગયા હતા.ખેરાલુ સુધી ચાલતાં પહોંચી ગયા બાદ આ દંડવત ચાલવાની કઠીન માનતા પણ તેમણે પૂરી કરી હતી. ખેરાલુમાં જીજ્ઞેશ બારોટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.આ અંગે જીજ્ઞેશ બારોટે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે મિત્રો અને સ્નેહીજનોએ અમને ચાલવામાં પ્રોત્સાહન આપી અમારો ઉત્સાહ અને હિંમત વધારી હતી.
અમારું ઠેર-ઠેર પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મિત્રોએ પોતાનો કિંમત સમયનો ભોગ આપી અમારા જરૂરિયાતવાળા સ્થળોએ રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી.કલાકાર મિત્રો પણ અમારી હિંમત વધારવા ખરા સમયે અમારી પડખે ઉભા રહ્યા હતા. મનથી માનેલ જયવીર બારોટની માનતાની બાધા આપ સૌના સાથ અને સહકારથી સરત રીતે પરિપૂર્ણ થઈ એ જ મારો અહો ભાગ્ય હું આપ સૌનો આભારી છું અને રહીશ.
જીજ્ઞેશ બારોટની આજની સફળતા રાતોરાત નથી આવી. સંગીતના દુનિયામાં આજે ટોચના સ્થાને બિરાજેલા જીજ્ઞેશ બારોટ (કવિરાજ)એ શરૂઆતની જિંદગીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તેની આજની જાહોજલાલી પાછળ સખત મહેતન અને ખંત છુપાયેલું છે વર્ષ 1988માં મહેસાણાના ખેરાલુમાં જન્મેલા જીગ્નેશ બારોટ ફક્ત 8 ધોરણ જ ભણેલા છે.જીજ્ઞેશ કવિરાજને બાળપણથી ગીતો ગાવાનો શોખ હતો.
તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.નાની ઉંમરથી જ પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામોમાં જતા હતા. જોકે ઘરેથી બધાની ઇચ્છા હતી કે જીગ્નેશ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે, પણ જીગ્નેશને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો, અને તેને સંગીત ફીલ્ડમાં જ પોતાનું કરિયર બનાવવું હતું.
એક દિવસ જીગ્નેશ બારોટના ફળિયામાં એક લગ્ન પ્રસંગ હતો. અહીં જીજ્ઞેશ લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી.માત્ર 13 વર્ષના જીગ્નેશને જોઈ કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપ્યું હતું. આ તકનો ફાયદો ઉઠાવીને જીજ્ઞેશ કવિરાજ તેના પ્રિય સિંગર મણિરાજ બારોટનું ‘લીલી તુવેર સૂકી તુવેર’ ગીત લલકારે છે.
જીજ્ઞેશના સૂરથી બધા અભિભૂત થઈ ગયા હતા. સંગત સ્ટુડિયોવાળા કમલેશભાઈને પણ જીજ્ઞેશનો અવાજ ખૂબ પસંદ આવી ગયું હતું.તેમણે જીજ્ઞેશને પોતાના સ્ટુડિયોમાં આવીને મળવાનું કહ્યું હતું.બાદમાં જીજ્ઞેશ કવિરાજ કમલેશભાઈના સ્ટુડિયોમાં ગયા હતા. અહીં કમલેશભાઈ તેમને કહ્યું હતું કે દશામાનું વ્રત ચાલતું હોવાથી તેમના પર તારા અવાજમાં એક કેસટે રેકોર્ડ કરવાની છે.
અહીંથી જીજ્ઞેશ બારોટનું નસીબ પલટાય છે. તેમના અવાજમાં ‘દશામાંની મહેર’કેસેટ બહાર પડે છે. આ કેસેટ બધાને એટલી ગમી ગઈ કે તેની લાખોની સંખ્યામાં વેચવા લાગી અને જીજ્ઞેશ કવિરાજ રાતોરાત ગુજરાતમાં ફેમસ થઈ ગયા હતા.જીવનના સંઘર્ષ અંગેનો એક પ્રસંગ શેર કરતાં જીજ્ઞેશ બારોટે કહ્યું હતું કે એક વખત પ્રોગ્રામમાં વધુ લોકો ન આવતા પ્રોગ્રામ રાત્રે 12 વાગ્યા પૂરો થઈ ગયો હતો.
આ સ્થળ તેમના ગામથી બહુ દૂર હતી અને બસ સવારે 6 વાગ્યે જ મળે એમ હતી. આથી તેમણે બસસ્ટેન્ડમાં આખી રાત વિતાવી હતી.જોકે કેસેટ બાદ ડાયરના કે સ્ટેજ પ્રોગ્રામમાં હજી પણ જીજ્ઞેશ કવિરાજ સંઘર્ષ કરી રહ્યા હતા. તેમને કોઈ સારા સ્ટેજ પ્રોગ્રામમાં ગાવાનો ચાન્સ મળતો નહોતો.આજે તેઓ સિંગર કિંજલ દવે, ગીતા રબારી, ગમન સાંથલ ઉપરાંત ડાયરાકિંગ કીર્તિદાન ગઢવી સાથે પણ સ્ટેજ પ્રોગ્રામ કરે છે.
જીજ્ઞેશ કવિરાજે ફક્ત ગુજરાત કે ઈન્ડિયામાં જ નહીં વિદેશમાં પણ અને પ્રોગ્રામ કર્યા છે.જીજ્ઞેશ કવિરાજે સિંગિંગ ઉપરાંત એક્ટિંગમાં પણ નસીબ અજમાવ્યું છે. તેમની સિંગિંગ અને એક્ટિંગ સાથે અનેક ગુજરાતી આલ્બમો બહાર પડ્યા છે. યૂટ્યૂબ પર પણ તેમના અનેક સોંગ તરખાટ મચાવ્યો છે. જીજ્ઞેશ બારોટના પરિવારમાં પત્ની એક દીકરી અને એક દીકરો છે.જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર, 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.
તમને એમના બાળપણ ની વાત કરીએ તો જીગ્નેશ કવિરાજને પહેલેથી જ સંગીતક્ષેત્રે ખુબ લગાવ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.નાની ઉંમરથી જ તેઓ તેમના પિતા અને કાકા સાથે ભજનનાં પ્રોગ્રામોમાં જતા.પરંતુ તેમના ઘરેથી સૌ ઇચ્છતા હતા કે જીગ્નેશ કવિરાજ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે પણ જીગ્નેશ કવિરાજને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો,
અને તેમને સંગીતક્ષેત્રે જ પોતાનું કરિયર બનાવવું હતું.એક દિવસ જીગ્નેશ કવિરાજ ના ફરિયા માં એક લગ્ન પ્રસંગ હતો.અને ત્યાં જીગ્નેશ કવિરાજ લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરે છે.માત્ર 13 વર્ષના જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે.
મોકા ઉપર ચોકો મારીને જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનું લીલી તુવેર સૂકી તુવેર’ ગીત ગાય છે.આ ગીત બધા ને ખૂબ પસંદ આવ્યું હતું.આ ગીત પર લોકો એ ખૂબ મોજ કરી હતી.અને ખાસ કે આ કવિરાજ નો અવાજ સંગીત સ્ટુડિયો કમલેશભાઈને પણ ખૂબ પસંદ આવી ગયો.એમને જીગ્નેશ કવિરાજ ને કહ્યું કે તમે મને મારા સ્ટુડિયો માં આવી ને મળજો.અને ત્યાર બાદ જીગ્નેશ ભાઈ ત્યાં જાય છે.ત્યારે કમલેશ ભાઈ એ એમને કહ્યું હતું કે દશામાંના વ્રત ચાલતા હોવાથી આપણે તેમની ઉપર એક કેસેટ રેકોર્ડ કરવાની છે.