જો તમારી પત્નીમાં પણ છે આ ગુણ તો થઈ જાવ ખુશ કારણ કે તમે કરોડપતિ બનવાનાં છો, જાણીલો આ ગુણો વિશે…..

પતિ પત્નીનો આ સબંધ દુનિયા નો સૌથી પવિત્ર સંબંધ ગણવામાં આવે છે. આ વાત દરેકને સારી રીતે ખબર હોવી જોઈએ. આ જ કારણ છે કે પત્નીને અર્ધાંગીની પણ કહેવામાં આવે છે. આ બધા સિવાય હિંદુ શાસ્ત્રોમાં આ વાતનું પણ સમાવેશ કરાયો છે કે જે ઘરમાં મહિલાઓ ની પૂજા થાય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોઈ છે જે સ્ત્રી પોતાનાં પરિવારને દરેક પ્રકારની બુરાઈમાંથી બચાવતી હોય અને એક પ્રધાનની જેમ સલાહ આપે છે અને સાથે જ સૌનું ખ્યાલ રાખતી હોય આપણે ત્યાં કામશાસ્ત્ર અને કામસૂત્ર બે એવા પ્રાચીન ધર્મગ્રંથો છે કે જેમના અંગે લોકો વચ્ચે ખૂબ ગેરસમજ છે. આજે અમે આપની આ જ ગેરસમજ દૂર કરીશું. કામશાસ્ત્ર એક ભારતીય સાહિત્ય છે કે જે કામદેવ અર્થાત્ ઇચ્છાનાં જ્ઞાન સાથે સંબંધિત છે. બીજી બાજુ કામસૂત્ર વ્યાવહારિક અભિવિન્યાસ તેમજ સ્પષ્ટીકરણ સાથે સંબંધિત છે.

Advertisement

કામસૂત્રથી વિપરીત, કામશાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્ર, એક વૈદિક પરંપરા છે કે જે એક વ્યક્તિનાં ચહેરા,આભા અને સમગ્ર શરીરનાં વિશ્લેષણનો અભ્યાસ કરે છે. સાથે જ આ જ રીતે તેમના સાથી અને તેમના વ્યક્તિત્વ સાથે એક વ્યક્તિની અનુકૂળતાનાં વિશ્લેષણ અંગે પણ બતાવે છે તલ, જન્મનાં નિશાન, પગ મહેરાબ અને લક્ષણો વિશે સામુદ્રિક શાસ્ત્રમાં જણાવાયું છે, પરંતુ કામશાસ્ત્રમાં ઇચ્છા, પ્રેમ અને યૌગ સંગતતા તથા લગ્નની અનુકૂળતાનાં લક્ષણો વિશે જણાવાયું છે.

આજે અમે આપને કેટલીક એવી મહિલાઓ વિશે જણાવીશું કે જે કામશાસ્ત્ર મુજબ લગ્ન માટે લાયક કે ગુણી મનાય છે. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે. એટલે કે બધા લોકોનો વ્યવહાર એક જેવો હોતો નથી અને દરેક વ્યક્તિ એકબીજાથી થોડો અલગ હોય છે. આવી જ રીતે મહિલાઓની જો વાત કરવામાં આવે તો મહિલાઓના અમુક ગુણ એવા હોય છે જે અન્ય લોકોથી તેની અલગ ઓળખ બનાવતા હોય છે. માનવામાં આવે છે કે આવી મહિલાઓ જે પણ ઘરમાં વહુ બનીને જાય છે, ત્યાં પોતાની પ્રતિભા અને આકર્ષક વ્યક્તિત્વથી બધા લોકોના દિલ જીતવામાં સફળ થાય છે તે પોતાના પ્રેમ ભર્યા વ્યવહારથી ઘરમાં એક ખુશનુમા માહોલ બનાવવામાં સફળ રહે છે. કહેવામાં આવે છે કે આવી મહિલાઓ પોતાના સાસરીયા માટે ખૂબ જ નસીબદાર સાબિત થાય છે. ચાલો તમને જણાવીએ ૫ એવા ગુણો વિશે જે ભાગ્યશાળી મહિલાઓમાં મળી આવે છે.

એક એવી મહિલા કે જે પોતાનાં પતિનાં બરાબરીનાં પરિવારમાંથી આવે છે અને તેનું ઘર ઉચ્ચ હોદ્દા તથા શાલીનતા માટે પ્રસિદ્ધ હોય. સ્ત્રી કે જે બુદ્ધિશાળી હોય અને સાંસારિક ઘટનાઓ વિશે માહિતી રાખતી હોય. તેનું શિક્ષિત હોવું સમાજ અને તના પરિવારનાં વિકાસને સુનિશ્ચિત કરે છે. તે સ્ત્રી કે જે પોતાની આજુબાજુનાં માહોલમાં સાવચેત રહેતી હોય અને પોતાનાં કરતા નીચનાં લોકો સાથે તથા ઊપરનાં લોકો સાથે સારી રીતે વ્યવહાર કરતી હોય.જે સ્ત્રી ધર્મ પ્રત્યે  સન્માન અને તમામ રસમો તેમજ સામાજિક કર્તવ્યોનું નિર્વહન સમ્પૂર્ણ નિષ્ઠા સાથે કરતી હોય. જે સ્ત્રી દેવી લક્ષ્મીની જેમ પૈસા બચાવતી હોય અને પોતાના પરિવારની સહાય કરતી હોય. જેનો અવાજ દેવી સરસ્વતીની જેમ મધુરો હોય અને દેવી પાર્વતીની જેમ પોતાનાં પતિ પ્રત્યે તે સમર્પિત હોય. જે સ્ત્રી પોતાનાં પરિવારને દરેક પ્રકારની બુરાઈમાંથી બચાવતી હોય અને એક પ્રધાનની જેમ સલાહ આપે છે અને સાથે જ સૌનું ખ્યાલ રાખતી હોય.જે સ્ત્રીઓનાં ભાઈ-બહેન હોય છે, તેમનાં બહુ ધૈર્યહોય છે. તેઓ બાળકો સાથે સારો વ્યવહાર કરે છે. સાથે જ તેમનામાં સંબંધો પ્રત્યે સન્માન રહે છે.

સહનશીલ સહનશીલ મહિલાઓ ભાગ્યશાળી હોય છે. કારણ કે તેઓ દરેક પરિસ્થિતિનો સામનો કર્યા વગર અને ગભરાયા વગર કરે છે. જો કોઈ કઠિન પરિસ્થિતિ સામે આવી જાય છે, તો શાંત થઈને નિર્ણય લે છે અને સમયની માગણી અનુસાર કામ કરે છે. માનવામાં આવે છે કે આવી મહિલાઓ પોતાના ઘર પરિવારની જરૂરિયાતો અને સમજે છે અને દરેક નાની-મોટી સમસ્યાઓનું સમાધાન સરળતાથી કરી લેતી હોય છે. સહનશીલ મહિલાઓમાં ગુણ હોય છે કે તેઓ પોતાના ઘરમાં આવનાર મુસીબતોને સમયે ઢાલ બનીને ઊભી રહે છે.

આત્મનિર્ભર કોઈપણ ભાગ્યશાળી મહિલામાં આત્મનિર્ભર ગુણ જરૂર જોવા મળે છે. કહેવામાં આવે છે કે આવી મહિલાઓ પોતાના ઘરમાં કોઈપણ સંકટને આવવા દેતી નથી. પોતાના પર નિર્ભર થઇને અને પોતાની આવડતથી બધા કામ કરતી હોય છે. તે સિવાય આવી મહિલાઓ જે ઘરનો હિસ્સો બને છે. ત્યાં સુખ સમૃદ્ધિ અને હસી ખુશીનો માહોલ બની જાય છે. ફક્ત એટલું જ નહીં તેમને સાસરિયામાં ખૂબ જ પ્રેમથી રાખવામાં આવે છે.

વાણી પર નિયંત્રણ રાખવા વાળી જે મહિલા પોતાની વાણી પર નિયંત્રણ રાખે છે. તે દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાલ બનાવી લેતી હોય છે. આવી મહિલાઓની કોઈપણ સાથે લડાઈ ઝઘડા થતા નથી અને શાંત મનથી ચીજોને સમજીને કોઈ નિર્ણય પર પહોંચે છે. કહેવામાં આવે છે કે તેમને ફાલતું વાતો અથવા ઝઘડો કરવો બિલકુલ સારો લાગતો નથી. પરંતુ તે આ બધી જ ચીજોથી દૂર ભાગે છે. આ ગુણને કારણે પરિવાર અને સંબંધીઓમાં તે બધાની ફેવરિટ બની જાય છે. પતિની વાત જાણવા વાળી એવું કહેવામાં આવે છે કે પતિ પોતાના હૃદયની વાત દબાવીને રાખી લેતા હોય છે. તેવામાં જો કોઇ મહિલા પોતાના પાર્ટનરના હૃદયની વાત તેના કહ્યા વિના જાણી લે છે, તો તે એક પરફેક્ટ પત્ની કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આવી મહિલાઓ સૌભાગ્યશાળી હોય છે.

વડીલોનું સન્માન કરવું ફક્ત મહિલાઓએ જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોતાના વડીલો હંમેશા સન્માન કરવું જોઈએ. જે પોતાનાથી વડીલ લોકોનું સન્માન કરે છે તેમના પર ઈશ્વરની અપાર કૃપા જળવાઈ રહે છે. કહેવામાં આવે છે કે વડીલોનો આદર કરવા વાળી મહિલાઓ જો કોઈ ઘરમાં રહેતી હોય તો તે ઘરનું વાતાવરણ હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે. ઘરના સદસ્યોમાં ક્યારે પણ ઝઘડો થતો નથી, પરંતુ તેમની એકતા જળવાઈ રહે છે. આવી રીતે વડીલોનું માન સન્માન કરવા વાળી મહિલાઓ ઘર પરિવાર માટે ભાગ્યશાળી કહેવામાં આવે છે.

Advertisement