જો તમારા ઘરમાં બે ગરોળીઓ ઝઘડતી જોવા મળે છે તો તમારા માટે છે શુકન કે અપશુકન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આમ તો ગરોળીનું દેખાવું એક સામાન્ય ઘટના છે. પરંતુ આ સામાન્ય જીવની અસામાન્ય વાત એ છે કે તેનો સંબંધ શુકન અને અપશુકન સાથે પણ છે. સવારમાં ઊઠો અને તુરંત ગરોળી જોવા મળે કે પછી બહાર જતી કે આવતી વખતે શરીરના કોઈ અંગ પર ગરોળી પડે તો તે ભવિષ્યમાં થનારી ઘટનાનો સંકેત પણ હોઈ શકે છે. તો જાણો કેવી રીતે અને ક્યારે ગરોળી જોવા મળે તો થાય શુકન અને અપશુકન.

Advertisement

ગરોળીથી શુકન-અપશુકન, જો કોઈ વ્યક્તિ ગરોળીને સંભોગ કરતાં જોવે તો તેની મુલાકાત તેના જુના મિત્ર સાથે થાય છે. જો બે ગરોળી ઝઘડતાં જોવા મળે તો તેને ટુંક સમયમાં કોઈ પ્રિયજન સાથે ઝઘડો થવાનો સંકેત સમજવો. જમતી સમયે ગરોળીનું દેખાવું શુભ માનવામાં આવે છે. પરંતુ નવા ઘરમાં ગૃહ પ્રવેશ વખતે ગરોળી જોવા મળે તો તે અશુભ સંકેત છે. તેનો અર્થ થાય છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે.

ગરોળીનું જમણાં ખભા પર પડવું સમાજમાં તમારા માનમાં વૃદ્ધિ થવાનો સંકેત આપે છે. ગરોળીનું ડાબાં ખભા પર પડવું આર્થિક નુકસાનનો સંકેત આપે છે. છત પર લટકતી ગરોળી જો તમારા પેટ પર પડે તો તેનો મતલબ નજીકના ભવિષ્યમાં તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તે છાતીના ભાગ પર પડે તો સમજો કે તમને સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થવાની છે. ગરોળી જો તમારા ઘુંટણને અડીને નીચે પડી જાય તો સમજો કે નજીકના ભવિષ્યમાં સુખ મળશે.

જમણાં ગાલ પર ગરોળીનું પડવું દર્શાવે છે કે તમને વિલાસીત જીવન મળવાની સંભાવના છે. ડાબા ગાલ પર ગરોળીનું પડવું કોઈ દુર્ઘટનાનો સંકેત આપે છે. જો ગરોળી તમારા ખભા પર થઈને ડાબા હાથ દ્વારા નીચે ઉતરે તે દર્શાવે છે કે તમારું ભવિષ્ય ઉજ્જવળ છે અને તમને ધન લાભ થવાનો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ સ્ત્રીના શરીરના જમણાં ભાગ પર ગરોળીનું પડવું લાભદાયક છે. આવી સ્ત્રીને જલ્દી ધનલાભ થઈ શકે છે. પરંતુ ગરોળી જો ડાબા ભાગ પર પડે તેનો મતલબ નજીકના ભવિષ્યમાં સ્ત્રીના પરિવારને ધનહાનિ થઈ શકે છે.

ઉંદર,ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં ઉંદરો ન હોય.મોટેભાગે આપણે ઘરમાં ઉંદર જોતા હોઈએ છીએ. એવું માનવામાં આવે છે કે ઘરમાં ઉંદરની હાજરી આપણી આજુબાજુના રોગોને વધારે છે સાથે સાથે આપણી બુદ્ધિ ઓછી કરે છે.ગધેડો,આપણને ઘોડાઓ તો ખૂબ ગમે છે,પરંતુ જો આપણે ક્યાંક ગધેડો જોયે તો આપણે તેનો દ્વેષ કરવાનું શરૂ કરીએ છીએ. પરંતુ ચાલો તમને જણાવી દઈએ કે અમારા શકુન શાસ્ત્રો અનુસાર જો તમે કોઈ કામથી બહાર જતા હોવ અને તમને રસ્તામાં એક ગધેડો દેખાય, તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

કાળી કીડી,આપણે ઘણી વાર કાળી કીડી જોઇ હોય છે પરંતુ આપણે એમના બતાવેલા સંકેતો પર ક્યારેય ધ્યાન આપતા નથી. શાસ્ત્રો અનુસાર કાળી કીડીઓ આપણને એક સાથે બંને શુભ અને અશુભ સંકેતો પણ આપે છે.જ્યારે પણ કીડીઓ ઘરમાં એક સાથે કતારમાં ચાલે છે ત્યારે ગૌરવમાં ઘણો વધારો થાય છે, પરંતુ તે જ સમયે ઘરમાં ઘણું લડવાની શક્યતા પણ વધી જાય છે.પાળેલી માછલીઓ,ઘણી વાર આપણે આપણા જ ઘરોમાં માછલીઓનો પાળવા નો ખૂબ શોખ રાખીએ છીએ.

પરંતુ આપણે બધા ક્યારેય ઉછરેલી માછલીઓને આપેલા સંકેતો ને સમજી શકતા નથી. શાસ્ત્રો અનુસાર જો કોઈ કાળી માછલી માછલીઓમાં મરી જાય છે, તો સમજો કે તમારી પર કોઇ મોટી આફત આવી ગઈ છે.ગરોળી,આપના શાસ્ત્રો માં છીપકલી ના અલગ અલગ રીતે પડવા પર થનારા શુભ સંકેતો નું વર્ણન કરવામાં આવ્યું છે.

જો ગરોળી તમારા કપાળ પર પડે છે, તો તમને તેમાંથી પૈસા મળશે અને જો ગરોળી ડાબા કાન પર પડે છે,તો વય વધશે.જમણા કાન પર ગરોળીનો પતન ઝવેરાતની વૃદ્ધિ તરફ દોરી જાય છે.છછૂંદર,તમને જણાવી દઈએ કે એવું પણ માનવામાં આવે છે કે જે ઘર માં હંમેશા આવે છે એ ઘર માં ધન આવવાની શક્યતા વધી જાય છે આ ખાલી માનવામાં જ નથી આવતું પણ આ વાત ની પુષ્ટિ શાસ્ત્રો માં પણ કરવામાં આવે છે.

સૂર્યાસ્ત સમયે જો કોઈ બહારનો માણસ તમારી પાસે દૂધ કે દહીં માગે તો ન આપવું જોઈએ, આ એક ટુચકો છે જેનાથી તમારા ઘરની સંપતિ ઘરમાંથી જતી રહે છે. સાવરણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો. ઘરના દરવાજાની સામે ક્યારેય સાવરણી ન રાખો.ખૂલ્લા વાળ રાખીને ક્યારેય ન સૂઇ જાઓ.રાત્રે એઠા વાસણ ન રાખો, રસોડું અને ચોખ્ખુ રાખો.

ક્યારેય પણ રાત્રે સુતા પહેલા કોઈનુ દિલ દુખે તેવી વાત ના કરશો. જો ભૂલથી ક્યારેય કોઈને દુ:ખ પહોંચાડ્યુ હોય તો આવી સ્થિતિમા તેમની માફી માગી લો કારણકે, તે તમારી પ્રગતિ અને આર્થિક સ્થિતિ માટે જોખમ ઉભુ કરી શકે છે. હમેંશા એવો પ્રયત્ન રાખવો કે, તમારા કારણે કોઈનુ દિલ દુભાય નહી.

આ ઉપરાંત રાત્રે ક્યારેય પણ પૂજાઘરના દરવાજા ખુલ્લા ના રાખવા. રાત્રીના સમયે મંદિરને પડદાથી કે કોઇ સ્વચ્છ કપડાથી ઢાંકીને સુઈ જવુ કારણકે, પ્રભુ રાત્રે આરામ કરે છે અને બીજા દિવસે આપણી સંપૂર્ણ સંભાળ રાખે છે. જો તમે આ ના કરો તો રાત્રે તેમને આરામ કરવામા અવરોધો આવી શકે છે. તેથી, રાત્રે સૂતા પહેલા ભગવાનના મંદિરના દરવાજા ખુલ્લા રાખવાની ભૂલ ક્યારેય પણ ના કરાવી. આવુ કરવાથી ઘરમા દુર્ભાગ્યનુ આગમન થઇ શકે છે.

આ સિવાય રાત્રે ક્યારેય પણ એઠવાડવાળા વાસણ ના રાખવા કારણકે, આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઇ જાય છે અને આપણે આર્થિક નાણાભીડ નો સામનો કરવો પડી શકે છે. આ એઠવાડવાળા વાસણો રાત્રીના રસોઈઘરમા નકારાત્મક ઉર્જાને ફેલાવે છે અને આ નકારાત્મક ઉર્જાને કારણે માતા લક્ષ્મી ક્રોધિત થઈને આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે. માતા લક્ષ્મી સકારાત્મક ઉર્જાવાળા વાતાવરણને પસંદ કરે છે. માટે રાત્રે સૂતા પહેલા બધા જ એઠા વાસણો સાફ કરો. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી આર્થિક સ્થિતિમાં ક્યારેય ઘટાડો થશે નહીં.

મિત્રો તમને બીજુ જણાવવા જઈ રહ્યા છે કે રાત્રે સૂતા પહેલા આ કામ કરશો તો તમારી ગરીબી દૂર થઈ જશે.શાસ્ત્રોમાં સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધીના સમયને એક દિવસ માનવામાં આવે છે. એક દિવસને અહી 8 પહરમાં વહેંચવામાં આવે છે. જેમ ચાર દિવસ અને ચાર રાતના. દિવસના પાંચમા અને છઠ્ઠા પહર કામદેવની પત્ની રતિને સમર્પિત છે. તેથી આ સમયને કદાચ રાત્રિ કહે છે.  શાત્રોમાં દરેક કામ માટે એક સમય નક્કી આવ્યો છે. શાસ્ત્ર મુજબ રાત માટે કેટલાક એવા કામ બતાવ્યા છે જેનુ બધાએ પાલન કરવુ જોઈએ. માન્યતા છે કે આ નિયમોને અપનાવવાથી ઘરમાં સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે.

Advertisement