જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા માંગો છો આજેજ અપનાવો આ જાપાની રીત, જાણી લો ફટાફટ….

નમસ્તે મિત્રો આજના આ લેખના આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જાપાની લોકો વજન ઓછું કરવા માટે સવારની શરૂઆત હૂંફાળા પાણી અને કેળાથી કરે છે. એક્સપર્ટના અનુસાર તેનાથી વજન ઝડપથી ઓછું થાય છે અને આ એક સાયન્ટિફિક રીત છે.એક્સપર્ટના અનુસાર હૂંફાળું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ વધે છે. મેટાબોલિઝમ વધવાનો અર્થ એ છે કે ફેટ બર્ન કરવાનો પાવર વધવો. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.કેળા ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને પેટ ભરેલું રહે છે. તેનાથી શરીરને કંઇ ખાવાની ઇચ્છા ઓછી થાય છે. જ્યારે વ્યક્તિ ખાવાનું ઓછું ખાય છે તો વજન કંટ્રોલમાં રહે છે. હૂંફાળું પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી ડાયજેશન સુધરે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

Advertisement

સવારે ઉઠતાંની સાથે 1 ગ્લાસ હૂંફાળું પાણી પીઓ. તેના અડધા કલાક બાદ 2 કેળા ખાઓ. (કેળાની સંખ્યા 1+ કે – કરી શકો છો.) આ ડાયટને જાપાનમાં અસા (Asa) ના નામથી ઓળખવામાં આવે છે. આ રીત હિતોશી અને સુમિકો નામના બે જાપાનીઓએ શોધી હતી. આજે વજન ઓછું કરવા જાપાનનો આ સૌથી બેસ્ટ ઉપાય છે.

હૂંફાળું પાણી અને કેળા ખાવાના અન્ય ફાયદા.મેદસ્વીતા ઘટશે.હૂંફાળું પાણી પીવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળે છે અને મેટાબોલિઝમ વધે છે. તેના અડધા કલાક બાદ કેળું ખાવાથી ભરપૂર એનર્જી મળશે અને સાથે પેટ ભરેલું રહેશે. આ કોમ્બિનેશન સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે. પેટની સમસ્યા.હૂંફાળું પાણી પીધા બાદ કેળું ખાશો તો પેટ સાફ રહેશે અને ડાઇજેશન સુધરશે. તેનાથી કબજિયાત, એસિડિટી અને ગેસની પ્રોબ્લેમ દૂર થશે. એનર્જી.રોજ સવારે કેળું ખાવાથી ભરપૂર એનર્જી મળે છે. તેનાથી નબળાઇ દૂર થશે અને બોડી એક્ટિવ રહેશે.

હેલ્ધી સ્કિન.હૂંફાળા પાણીથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળશે. કેળાથી વિટામિન B6 અને C ભરપૂર મળશે. આ કોમ્બિનેશન સ્કિન ગ્લો વધારવામાં મદદ કરશે. કિડની.હૂંફાળું પાણી પીવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળશે. કેળાથી પૂરતા પ્રમાણમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન B6 અને C જેવા ન્યૂટ્રિએન્ટ્સ મળશે. તેનાથી કિડની ડિસીઝનો ખતરો ટળશે.

લોહીની ખામી.હૂંફાળા પાણીથી બોડી વેસ્ટ બહાર નીકળવામાં મદદ મળશે અને બ્લડ પ્યૂરીફાઇ થશે. કેળામાંનું ડાયટરી ફાઇબર બ્લડમાં હીમોગ્લોબિન લેવલ વધારશે, તેનાથી એનિમિયાની પ્રોબ્લેમ દૂર થશે.હેલ્ધી હાર્ટ.રેગ્યુલર હૂંફાળું પાણી અને કેળાનું કોમ્બીનેશન લેવાથી બોડીનું કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહેશે. તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે અને હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે.બ્લડ પ્રેશર.હૂંફાળું પાણી અને કેળાનું કોમ્બીનેશન લેવાથી બોડીમાં સોડિયમ લેવલ બેલેન્સ રહે છે. તેનાથી BP કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

ઇમ્યૂનિટી.હૂંફાળા પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી બોડીની ઇમ્યૂનિટી વધશે. તેનાથી ઇન્ફેક્શનનો ખતરો ટળશે અને બીમારીથી બચાવ થશે.હેલ્ધી હેર.હૂંફાળું પાણી અને કેળાનું આ કોમ્બિનેશન લેવાથી વાળના મૂળ મજબૂત થાય છે. તેનાથી વાળ ભરાવદાર અને લાંબા બનાવવામાં મદદ મળે છે.

કેળું એક એવું ફળ છે જેનો આખા વિશ્વમાં લોકો મોટી માત્રામાં ઉપયોગ કરે છે. અહી સુધી કે કેળા વિષે એવા રિપોર્ટ પણ આવ્યા છે, જે એવું જણાવે છે કે જાપાનમાં કેળાની અછત પડવા લાગી છે. પરંતુ શું તમે એ વાત જાણો છો? સવારના સમયે કેળા ખાધા પછી એક કપ ગરમ પાણી પીવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. કદાચ નહિ જાણતા હોવ. તો આજે અમે તમને એવા સંબંધિત થોડી જાણકારી આપીશું.

જાણકારી માટે જણાવી દઈએ કે, સવારના નાસ્તામાં કેળા અને ગરમ પાણી શામેલ કરી તમે એના શ્રેષ્ઠ ફાયદા મેળવી શકો છો. કેળાની સાથે બસ એક કપ ગરમ પાણીનો પ્રયોગ કરીને તમે ફક્ત વજન જ ઓછો કરશો એવું નથી. એનાથી તમે યોગ્ય આકાર મેળવવામાં પણ મદદ મળશે. અત્યાર સુધી કરવામાં આવેલી ઘણી શોધોમાં સવારે કેળા ખાવાના શ્રેષ્ઠ ફાયદા વિષે જણાવવામાં આવ્યું છે. અને એમાંથી એક ફાયદો આ પણ છે.

કેવી રીતે કરે છે કામ?.તો મિત્રો જણાવી દઈએ કે સ્ટાર્ચ અને હેલ્ધી કાર્બોહાઈડ્રેટથી ભરપૂર આ ડાયટ, આખા દિવસમાં તમારા શરીર પર ચઢવા વાળા મોટાપાને ઓછો કરવામાં તમારી મદદ કરે છે. અને સવારના નાસ્તામાં કેળા સાથે કરેલું ગરમ પાણીનું સેવન મોડે સુધી તમારું પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. અને સાથે જ તમારા શરીરના એનર્જી લેવલને પણ જાળવી રાખે છે.

કેળા તમારા ચયાપચયને વધારવામાં તમારી મદદ કરે છે. અને તે તમારા પાચન તંત્રને પણ સ્વસ્થ બનાવી પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. અને કેળા એક પ્રકારના સ્ટાર્ચથી ભરપૂર હોય છે, જેમાં ગ્લાઈસેમિક ઈંડેક્સની માત્રા ઘણી ઓછી હોય છે.સાથે જ એમાં રહેલા ફાઈબર તમને કબજિયાતની સમસ્યા માંથી છુટકારો મેળવવામાં ફાયદાકારક સાબિત થાય છે, અને તમને સંતુષ્ટિ આપવાની સાથે કાર્બોહાઈડ્રેટના વધારે પડતા શોષણને રોકવામાં પણ મદદ કરે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, કેળા સાથે ગરમ પાણી લેવાથી પાચનક્રિયા સ્વસ્થ થાય છે. અને ગરમ પાણી એક પ્રાકૃતિક શક્તિવર્ધક છે. તે આપણા શરીરને હાઈડ્રેટ કરીને શરીરમાં ઓક્સિજનના સ્તરને વધારે છે. કેળા ખાધા પછી તમને તાજગી અને કંઈક અલગ અનુભવ થાય છે.કેળા સાથે ગરમ પાણીનો ગ્લાસ પીવાથી તમે વધારે કેલેરી અને વધારે શુગર વગર ભરપૂર એનર્જી અને સારું સ્વાસ્થ્ય મેળવી શકો છો.

શરીરમાં એનર્જી વધારે.કેળા એક એવું ફળ છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે. જે આપણા શરીરમાં એનર્જીનો સારો સ્ત્રોત હોય છ. ગરમ પાણી કેળાને જલ્દી એનર્જીમાં બદલી દે છે એટલા માટે શરીરમાં એનર્જી માટે કેળા ખાઈને ગરમ પાણીનું સેવન કરવું સારું માનવામાં આવે છે.

વાળની સમસ્યાઓ માંથી છુટકારો અપાવે.જાપાનમાં થયેલા એક અધ્યયનમાં એ જાણવા મળ્યું છે કે કેળા ખાઈને ગરમ પાણી પીવાથી અપણા વાળ માટે ઘણું સારું રહે છે. કેમ કે એમ કરવાથી વાળને પુષ્કળ પ્રમાણમાં વિટામીન અને પ્રોટીન મળે છે. જે વાળની તમામ સમસ્યાઓ દુર કરી દે છે અને વાળને મજબુત બનાવે છે.મગજ તેજ કરે.કેળા એક એવું ફળ છે જેની અંદર એવા ગુણ હોય છે કે જો તેની સાથે ગરમ પાણી પીવામાં આવે તો તેનાથી યાદશક્તિ તેજ થવા સાથે સાથે આપણું મગજ પણ તેજ થવા લાગે છે.

ઊંઘ ન આવવી.ઊંઘ ન આવવું પણ એક મોટી અને ગંભીર સમસ્યા છે આ રોગમાં રોગીને રાત્રે ઊંઘ નથી આવતી. જો આવા રોગી કેળા ખાઈને ઉપર એક ગ્લાસ પાણીનું સેવન કરે છે. તો તેની આ સમસ્યા દુર થઇ જાય છે અને તેને સારી ઊંઘ આવવા લાગે છે.ખીલ મુંહાસે દુર કરે.ખીલ મુંહાસેનું મુખ્ય કારણ હોય છે. પેટમાં કબજીયાત કે પાચન શકતીનું સારી રીતે કામ ન કરવું. જો આપણે કેળા ખાઈને ગરમ પાણીનું સેવન કરીએ છીએ તો આ બન્ને સમસ્યા દુર થઇ જાય છે અને તેનાથી હંમેશા માટે છુટકારો પણ મળી જાય છે.

Advertisement